Difference between revisions of "Advance-C/C2/Union-and-Typedef/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણ સાથે '''typedef keyword''', '''union keyword'''  
અમુક ઉદાહરણ સાથે
+
* '''typedef keyword'''
+
 
+
* '''union keyword'''  
+
  
  
Line 124: Line 120:
 
| 03:08
 
| 03:08
 
| '''સિન્ટેક્સ 1:'''
 
| '''સિન્ટેક્સ 1:'''
'''union union_name'''છગડીયા કૌંસમાં  '''members;''' છગડીયા કૌંસ પછી  '''union_variable'''
+
'''union union_name'''છગડીયા કૌંસમાં  '''members;''' છગડીયા કૌંસ પછી  '''union_variable''' અને  '''semi-colon'''.
અને  '''semi-colon'''.
+
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| આપણી પાસે વૈકલ્પિક સિન્ટેક્સ પણ છે .
+
| આપણી પાસે વૈકલ્પિક સિન્ટેક્સ પણ છે .'''સિન્ટેક્સ :''' '''union union_name''' છગડીયા કૌંસમાં '''members;''' છગડીયા કૌંસ પછી  '''semi-colon''' '''union union_name union_variable;'''
'''સિન્ટેક્સ :''' '''union union_name''' છગડીયા કૌંસમાં '''members;''' છગડીયા કૌંસ પછી  '''semi-colon''' '''union union_name union_variable;'''
+
  
 
|-
 
|-
Line 159: Line 153:
 
| 04:09
 
| 04:09
 
| અહી આપણે  '''union''' વેરીએબલ નો ઉપયોગ કરીને '''union''' ના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ છીએ:
 
| અહી આપણે  '''union''' વેરીએબલ નો ઉપયોગ કરીને '''union''' ના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ છીએ:
 
+
'''stud dot english''',
*'''stud dot english'''
+
'''stud dot maths''',
*'''stud dot maths'''
+
'''stud dot science'''
*'''stud dot science'''
+
  
 
|-
 
|-
Line 199: Line 192:
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|  '''union:'''  નો ઉદાહરણ છે.
+
|  '''union:'''  નો ઉદાહરણ છે. '''union student{int marks;<nowiki>char name[6];</nowiki>double average;};'''
'''union student{int marks;<nowiki>char name[6];</nowiki>double average;};'''
+
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|  '''union''' વેરીએબલ ના માટે મેમેરી એલોકેશન''' 8 bytes.'''   થશે.  
+
|  '''union''' વેરીએબલ ના માટે મેમેરી એલોકેશન''' 8 bytes.''' થશે. જેમકે  '''double datatype'''  વધુમાં વધુ મેમરી સ્પેસ ને રોકશે.
 
+
જેમકે  '''double datatype'''  વધુમાં વધુ મેમરી સ્પેસ ને રોકશે.
+
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|  '''structure:''' માટે ઉદાહરણ છે.
+
|  '''structure:''' માટે ઉદાહરણ છે. '''struct student{int mark;<nowiki>char name[6];</nowiki>double average;};'''
'''struct student{int mark;<nowiki>char name[6];</nowiki>double average;};'''
+
  
 
|-
 
|-
Line 228: Line 217:
 
| 06:06
 
| 06:06
 
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
 
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
 
+
'''typedef ''',
* '''typedef '''
+
'''union''',
* '''union'''
+
'''union''' અને  '''structure.''' વચ્ચેના તફાવત.
'''union''' અને  '''structure.''' વચ્ચેના તફાવત.
+
  
 
|-
 
|-
Line 287: Line 275:
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી  વિદાય લઉં છું.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી  વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
જોડાવા બદ્દલ આભાર.  
+
 
|}
 
|}

Revision as of 10:32, 23 February 2017

Time
Narration
00:01 C માં Typedef and Union પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણ સાથે typedef keyword, union keyword


00:17 આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating System version 11.10. ઉબ્નટુ પર gcc compiler version 4.6.1 on
00:29 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ
00:36 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ.
00:43 હું typedef keyword. ના પરિચય સાથે શરૂઆત કરું છું.
00:49 Typedef કીવર્ડ વર્તમાન type અથવા user-defined ડેટાટાઈપસ સાંકેતિક નામ આપવા માં મદદ કરે છે.
00:58 કમાંડને માટે alias (ઉપનામ) વ્યાખ્યિત કરવાનો એક માર્ગ છે.
01:03 આ કોડની સ્પષ્ટતા ને પૂરી પડવામાં મદદ કરે છે.
01:07 આ કોડને સમઝવું અને બદલવાનું સહેલું કરે છે.
01:12 સિન્ટેક્સ : typedef existing_name alias_name. ઉદાહરણ : typedef unsigned int uint; (એલાઇઅસ)
01:24 ચાલો ઉદાહરણને કોડ આપીએ.
01:28 નોંધ લો કે આપણી ફાઈલનું નામ pallindrome.c છે.(પેલેનડ્રોમ)
01:34 આ પ્રોગ્રામમાં આપણે તપાસીશું કે આપેલ નંબર pallindrome (પેલેનડ્રોમ) છે .
01:41 કીવર્ડ નો ઉપયોગ કરીને unsigned int datatype ને uint ઉપનામ આપ્યું છે.
01:52 અહી આપણે વેરીએબલને ડીકલેર કરવા માટે uint નો ઉપયોગ કર્યો છે.
01:59 pallindrome ના માટે લોજીક છે.
02:03 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:06 ટર્મિનલ ખોલવા માટે કીબોર્ડ પર એક સાથે Ctrl+Alt+T કી દાબવો.
02:16 ટાઈપ કરો gcc space pallindrome dot c space hyphen o space pallindrome. Enter દબાવો.
02:29 ટાઈપ કરો : dot slash pallindrome
02:34 આપણે જોઈએ છીએ: Enter any three digit number
02:38 મેં 121 ઉમેરીશ.
02:42 આઉટપુટ છે : Given number is a palindrome number
02:47 હવે આપણે ડેટાટાઈપ વિષે શીખીશુંunion datatype.
02:52 Union વિવિધ ડેટાટાઈપસ ને એક સાથે ગ્રુપ કરવા નું કલેક્શન છે.
02:57 Union તેના બધા મેમ્બરસ માટે એક સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
03:03 આપણે એક વખત માં યુનિયન ના એક જ મેમ્બર ને એક્સેસ કરી શકીએ છીએ.
03:08 સિન્ટેક્સ 1:

union union_nameછગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી union_variable અને semi-colon.

03:21 આપણી પાસે વૈકલ્પિક સિન્ટેક્સ પણ છે .સિન્ટેક્સ : union union_name છગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી semi-colon union union_name union_variable;
03:39 ચાલો એક ઉદાહરણ જોઈએ.
03:41 મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ.
03:47 નોંધ લો કે આપણી ફાઈલનું નામ union dot c છે.
03:52 આપણે student. નામનું union ડીકલેર કર્યું છે.
03:56 અહી આપણી પાસે ત્રણ વેરીએબલસ છે english, maths અને science.
04:02 મેઈન ફન્કશન માં આપણે union વેરીએબલને stud. ની જેમ ડીકલેર કયું છે.
04:09 અહી આપણે union વેરીએબલ નો ઉપયોગ કરીને union ના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ છીએ:

stud dot english, stud dot maths, stud dot science

04:21 પછી આપણે કુલ માર્ક્સની ગણતરી કરીશું અને તેને પ્રદશિત કરીશું.
04:26 ચાલો આને એક્ઝીક્યુટ કરીએ terminal પર ટાઈપ કરો , gcc space union dot c space hyphen o space union

ટાઈપ કરો dot slash union

04:44 આઉટપુટ : Total is 228 દેખાડે છે.
04:50 ચાલો structure અને union બંને વચ્ચે તફાવત જોઈએ.
04:55 Union તેના બધા મેમ્બરોમાટે સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
05:01 Structure તેના બધા મેમ્બરોમાટે અલગ અલગ સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
05:07 Union ઓછી મેમરી સ્પેસને રોકે છે.
05:11 Structure વધુ મેમરી સ્પેસને રોકે છે.
05:14 union: નો ઉદાહરણ છે. union student{int marks;char name[6];double average;};
05:27 union વેરીએબલ ના માટે મેમેરી એલોકેશન 8 bytes. થશે. જેમકે double datatype વધુમાં વધુ મેમરી સ્પેસ ને રોકશે.
05:39 structure: માટે ઉદાહરણ છે. struct student{int mark;char name[6];double average;};
05:48 બે સ્ટ્રક્ચર વેરીએબલ માટે ,મેમેરી એલોકેશન હશે : 2bytes+6bytes+8bytes =16bytes.
06:00 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:04 ચાલો સારાંશ લઈએ.
06:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,

typedef , union, union અને structure. વચ્ચેના તફાવત.

06:14 એસાઈનમેન્ટ છે,
06:17 કર્મચારીના રેકોર્ડ દર્શાવતો એક પ્રોગ્રામ લખો.
06:21 જેમકે name, address, salary.
06:25 employee નામનું એક union વ્યાખ્યિત કરો.
06:29 typedef. વાપરીને ઉપનામ emp આપો.
06:35 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:42 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:04 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:08 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:16 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
07:22 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya