Single-Board-Heater-System/C2/Implementing-Proportional-Controller-on-SBHS-remotely/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Implementing proportional controller on SBHS remotely. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું proportional controller gain ની ગણતરી કરવા માટે Ziegler-Nichols tuning method નો ઉપયોગ કરતા.
00:18 એક proportional controller ને ડિઝાઇન કરવા માટે step test code રૂપાંતરિત કરતા.
00:22 SBHS પર આ proportional controller ઈમ્પ્લીમેન્ટ કરવું.
00:26 ખાતરી કરો કે તમારા કમ્પ્યુટર પર Scilab સંસ્થાપિત હોય.
00:30 આ ટ્યુટોરીયલ ને શરૂ કરવા પહેલા આ પણ ખાતરી કરી લો કે તમારી પાસે ઇન્ટરનેટ કેંકટીવીટી છે.
00:36 આ ટ્યુટોરીયલ હું Windows 7, 32-bit Operating System પર રિકોર્ડ કરો રહી છું.
00:41 પૂર્વ-જરૂરિયાત Using SBHS Virtual labs on Windows OS પર ટ્યુટોરીયલ જુઓ.
00:48 આ ટ્યુટોરીયલ Spoken Tutorial વેબસાઈટ પર ઉપલ્ધ છે.
00:53 આ તમને SBHS, પર દૂરથી બેસિક step test પ્રયોગ કરવા માટે શીખડાવશે.
01:00 તમને PID' ટ્યૂનિંગ નુંપણ સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
01:05 તમારી પાસે step test experiment code folder ઉપલબ્ધ હોવું જોઈએ.
01:10 તમારી પાસે step test experiment data file પણ હોવું જોઈએ.
01:15 જો નથી તો તમને step test પ્રયોગ ફરીથી કરવાની અને નવા ડેટા ફાઈલને બનાવવા ની સલાહ આપવામાં આવે છે.
01:23 મારી મશીન પર ડેટા ફાઈલ Scilab_codes_windows ફોલ્ડર >> step test ફોલ્ડર >> logs ફોલ્ડર માં છે.
01:35 અહીં મારુ યુઝર નેમ સાથે મારુ ફોલ્ડર છે અને અહીં મારી ડેટા ફાઈલ છે.
01:41 હવે વેબસાઈટથી Analysis code ડાઉનલોડ કરીએ.
01:46 વેબ બ્રાઉઝર ખોલો અને : sbhs dot os hyphen hardware dot in વેબસાઈટ પર જાવ.
01:55 ડાબી બાજુએ Downloads. પર ક્લિક કરો.
02:00 SBHS Analysis Code ફાઈલ ને ડાઉનલોડ કરો અને ડેસ્કટોપ પર save કરો.
02:09 તે અહીં છે ! જે ફાઈલ ડાઉનલોડ કરી છે તે ઝીપ ફોર્મેટમાં છે.
02:14 જમણું ક્લિક કરો અને zip ફાઈલ કંટેટને extract કરો.
02:19 Scilab codes analysis નામક ફોલ્ડર બનશે.
02:25 આ ફોલ્ડર ખોલો.
02:27 Step Analysis. ફોલ્ડરને શોધીને ખોલો.
02:32 Step Analysis ફોલ્ડરમાં અમુક ફોલ્ડર્સ હશે.
02:36 Kp tau order1 ફોલ્ડરમાં પહેલા બનાવેલ ડેટા ફાઈલને કોપી પેસ્ટ કરો.
02:50 firstorder સાઇલેબ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
02:55 આ પોતેથી Scilab લોન્ચ કરશે અને ફાઈલને Scilab editor માં પણ ખોલશે.
03:02 જો આ ફાઈલ ના ખોલે તો File મેનુ પર ક્લિક કરો Open a file. પર ક્લિક કરો.
03:09 firstorder પસંદ કરો અને Open. પર ક્લિક કરો.
03:18 વેરિયેબલ filename પર જાવ અને આપણા ડેટા ફાઈલના ફાઈલ નેમમાં તેની વેલ્યુ બદલો.
03:27 સ્પેલિંગની ભૂલો થી બચવા માટે હું ફાઈલનામ ને કોપી પેસ્ટ કરીશ.
03:34 ".txt" extension રાખો.
03:37 સાઇલેબ કોડ ને Save અને execute કરો.
03:42 જો ડેટા ફાઈલ બગડેલી નથી અને કોઈ એરર નથી તો plot window ખુલશે.
03:48 આ પ્લોટ વિન્ડો બે ગ્રાફ ધરાવે છે SBHS temperature plot જે noise ધરાવે છે અને SBHS first order model નું આઉટપુટ જે એક સરળ વક્ર છે.
04:05 આ સામાન્યરીતે ડેટા ફાઈલ ઉપયોગ કરીને first order transfer function ને ફિટ રાખવાનું કામ કરે છે.
04:12 time constant tau અને gain Kp ની વેલ્યુસ ઉપર દેખાય છે.
04:19 આ ટ્યુટોરીયલમાં અમે first order transfer function ઉપયોગ કરીશું.
04:23 આપણે ફક્ત SBHS આઉટપુટ નો પ્લોટ ઉપયોગ કરીશું.
04:26 Scilab editor પર સ્વિચ કરો.
04:29 plot2d of t comma y underscore prediction. લાઈન પર જાવ.
04:37 આપણે prediction આઉટપુટ ને પ્લોટ પર દેખાડવા નથી ઇચ્છતા.
04:41 લાઈનની શરૂઆતમાં બે forward slash લગાવીને આ લાઈનને Comment કરો.
04:48 Scilab code ને સેવ અને એક્ઝિક્યુટ કરો.
04:52 plot window પર સ્વિચ થાઓ.
04:54 નોંધ લો કે પ્લોટ વિન્ડો હવે ફક્ત SBHS temperature plot ધરાવે છે.
05:00 આ ઇમેજને સેવ કરવા માટે File મેનુ પર ક્લિક કરો.
05:04 પછી Export to વિકલ્પ પસંદ કરો.
05:07 ઇમેજ ફાઈલને નામ આપો હું ટાઈપ કરીશ sbhsplot.
05:14 Files of type માટે ડ્રૉપડાઉન મેનુ માટે ક્લિક કરો અને PNG. પસંદ કરો.
05:22 જ્યાં તમને ફાઈલ સેવ કરવી છે તે ડિરેક્ટરી પસંદ કરો.
05:27 હું ડેસ્કટોપ પસંદ કરીશ અને Save. પર ક્લિક કરો.
05:31 ચાલો હવે ખોલીએ અને જોઈએ શું ઇમેજ ફાઈલ ડેસ્કટોપ પર બની ગયી છે.
05:36 તે અહીં છે.
05:39 image window ને બંધ કરો.
05:42 ચાલો હું સ્લાઈડ પર પાછી જાઉં.
05:45 હવે Ziegler-Nichols tuning method. ઉપયોગ કરીને proportional gain ની ગણતરી કરીએ
05:52 PID પેરામીટરસ ની ગણતરી કરવા માટે Ziegler-Nichols દ્વારા આપેલ બે ટ્યુનીંગ નિયમ છે, આ Reaction curve મેથડ છે.
06:03 આપણે Reaction curve મેથડ જોશું.
06:06 આ મેથડમાં એક step input સિસ્ટમને આપવામાં આવે છે અને આને આઉટપુટ સમય સાથે જોવામાં આવે છે.
06:13 કોઈ પણ પ્રયોગિક સિસ્ટમ step input પર exponential રીતે પ્રતિક્રિયા આપશે.
06:18 inflection બિંદુ પર tangent દોરવામાં આવે છે.
06:22 એટલેકે જયારે વક્ર convex થી concave' માં બદલાય છે.
06:27 dead time અને time constant ની ગણના time એક્સિસથી કરવામાં આવે છે.
06:33 તે આ ચિત્રમાં સ્પષ્ટ કરવા માં આવે છે ,આ tangent છે જે inflection બિદું પર બનાવવામાં આવે છે.
06:41 'K' એ સિસ્ટમ નું gain છે,
06:45 'L' એ dead time છે અને
06:48 'T' એ time constant છે.
06:50 આને SBHS આઉટપુટ ફિગર પર દોહરાવો જે ડેસ્કટોપ પર સેવ છે.
06:56 મેં આ પહેલાથી કર્યું છે.
06:58 ચાલો હું ફાઈલને ખોલું.
07:01 મેં paint brush ઉપયોગ કર્યો છે જે વિન્ડોઝ પર ડિફોલ્ટ image editing tool છે.
07:08 મને વેલ્યુજ gain equal to 2.7, dead time equal to 1 second અને time constant equal to 50 seconds મળ્યું છે.
07:18 નોંધ લો કે આ લગભગ બરાબર વેલ્યુ છે.
07:22 વેલ્યુઝ શુદ્ધતા પર નિર્ભર છે જેના સાથે તમે inflection point પર સ્પર્શ રેખા બનાવો છો.
07:30 જોઈતી વેલ્યુ મેળવ્યા બાદ તમે proportional gain ની વેલ્યુની ગણતરી ના માટે Ziegler-Nichols દ્વારા આપેલ યાદી પર જાવ.
07:39 proportional controller ના માટે આપણે ફક્ત proportional gain ની વેલ્યુ ની ગણતરી કરવાની છે.
07:44 મારા કિસ્સામાં proportional gain ની વેલ્યુ 18 આવે છે.
07:50 હવે જોઈએ કે SBHS પર proportional controller કેવી રીતે લાગુ કરવાય છે.
07:56 અને માટે આપણે step test કોડ રૂપાંતરિત કરીશું .
07:59 જ્યાં તમારો step test કોડ છે તે ફોલ્ડર પર જાવ.
08:03 તે અહીં છે. આ ફોલ્ડર ની એક કોપી બનાવો.
08:08 આ ફોલ્ડર ને proportional નામ આપો અને ખોલો .
08:14 stepc ફાઈલનું નામ બદલીને proportional કરીશું.
08:19 steptest dot sci ફાઈલનું નામ બદલીને proportional કરીશું.
08:24 steptest dot xcos ફાઈલનું નામ બદલીને proportional કરીશું.
08:29 જો સાઇલેબ પહેલાથી રન કરી રહ્યું હોય તો તેને બંધ કરો.
08:33 proportional dot sce ફાઈલ પર ડબલ ક્લિક કરો
08:38 તે સાઇલેબ ને પોતેથી લોન્ચ કરશે અને ફાઈલને Scilab editor પર ખોલશે.
08:43 જો તે ફાઈલ ના ખોલે તો File મેનુ પર જાવ અને ત્યારબાદ Open a file.
08:50 proportional ને પસંદ કરીને Open. પર ક્લિક કરો.
08:56 steptest.sci ફાઈલના બદલે proportional.sci ફાઈલ ને એક્ઝિક્યુટ કરવા માટે exec કમાંડ ને બદલો.
09:06 'steptest.xcos ફાઈલના બદલે proportional.xcos ફાઈલ ને એક્ઝિક્યુટ કરવા માટે xcos કમાંડ ને બદલો.
09:16 આ ફાઈલને Save કરો.
09:18 File મેનુ પર ક્લિક કરીને Open ને પસંદ કરો.
09:22 proportional.sci ને પસંદ કરીને Open પર ક્લિક કરો.
09:28 function નામ steptest થી બદલીને proportional કરો.
09:33 proportional ફંકશન ઇનપુટ થી ઇનપુટ વેરિયેબલ heat ને ડિલિટ કરો અને ટાઈપ કરો setpoint.
09:42 આગની લાઈન પર ટાઈપ કરો global', સ્પેસ છોડો અને ત્યારબાદ ટાઈપ કરો temp અને Enter દબાવો.
09:51 આગળની લાઈન માં ટાઈપ કરો: err equal to setpoint minus temp.
10:00 છેલ્લે એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો.
10:05 આગળની લાઈન માં ટાઈપ કરો : heat equal to 18 multiplied by err. છેલ્લે સેમીકોલન ઉમેરો.
10:17 અહીં મારા SBHS' ના માટે proportional gain વેલ્યુ 18 છે .
10:22 તેમ જે SBHS ના માટે ગણતરી કરી છે તેના અનુસાર તમે અને બદલી પણ શકો છો.
10:28 અને ફંકશન કોલમાં ‘plotting’ ફંકશન ના ઇનપુટ વેરિયેબલમાં setpoint ને ઉમેરો.
10:36 આવું કરવા માટે temp ના પછી space ઉમેરો અને ટાઈપ કરો setpoint.
10:43 આ ફાઈલ Save કરો.
10:45 Scilab console પર પાછાં જાવ. અને ટાઈપ કરો xcos અને Enter દબાવો.
10:52 xcos વિન્ડો ખુલશે.
10:55 palette વિન્ડો ને બંધ કરો.
10:58 xcos untitled વિન્ડો પર File મેનુ પર ક્લિક કરો અને Open પસંદ કરો.
11:05 proportional ડીટરેક્ટરી માટે બ્રાઉસ કરો.
11:08 proportional.xcos પસંદ કરો અને Open પર ક્લિક કરો.
11:13 Xcos ફાઈલ ખુલશે.
11:15 Heat input in percentage લેબલ પર ડબલ ક્લિક કરો.
11:20 તેને ડીલીટ કરો અને ટાઈપ કરો setpoint.
11:24 લેબલ ને સેવ કરવા માટે xcos વિન્ડો પર ક્યાં પણ એક વાર ક્લિક કરો.
11:29 આની પ્રોપર્ટીસ વિન્ડો ખોલવા માટે step input બ્લોક પર ડબલ ક્લિક કરો.
11:34 Initial Value ને 30 અને Final Value ને 40 કરો.
11:40 Step time ને 300 કરો, Ok પર ક્લિક કરો.
11:45 function બ્લોક પર ડબલ ક્લિક કરો. એક વિન્ડો ખુલશે. OK પર ક્લિક કરો.
11:53 અન્ય window ખુલશે.
11:55 અહીં આ xcos બ્લોક દ્વારા call થવા વાળા functionનામ ને ઉમેરવા માટે વિકલ્પ છે.
12:02 ફંકશન નામ step test થી બદલીને proportional કરો, Ok પર ક્લિક કરો.
12:09 અન્ય વિન્ડો ખુલશે.
12:11 function બ્લોકના કોન્ફ્રીગેશન ને સમાપ્ત કરવા માટે ત્રણ વખત Ok પર ક્લિક કરતા રહો.
12:18 'xcos ડાઇગ્રામ ને સેવ કરીને બંધ કરો.
12:22 xcos untitled વિન્ડો પણ બંધ કરો.
12:25 વેબ બ્રાઉઝર પર જાવ.
12:27 ડાબી બાજુએ Virtual labs પર ક્લિક કરો.
12:32 પોતાના રજીસ્ટ્રેશન username અને password થી લોગીન કરો.
12:42 proportional ફોલ્ડર પર જાવ run ફાઈલ પર ડબલ ક્લિક કરો.
12:48 SBHS client application ખોલીશુ.
12:53 પોતાના username અને password થી લોગીન કરો, ખાતરી કરો કે તમે બુક કરેલ slot ટાઈમમાં લોગીન કરી રહ્યા છો.
13:02 "Ready to execute Scilab code" મેસેજ જુઓ.
13:06 Scilab console પર જાવ.
13:08 ટાઈપ કરો: get d space dot dot slash common files. Enter દબાવો.
13:17 Scilab editor પર જાવ. proportional.sce ફાઈલ Execute કરો.
13:25 જો નેટવર્ક યોગ્ય છે તો આ proportional controller xcos ડાઇગ્રામ ના સાથે પોતેથી xcos વિન્ડો ખુલશે.
13:34 xcos ડાઇગ્રામ ને એક્ઝિક્યુટ કરો અને એક plot window જુઓ.
13:41 પ્લોટ વિન્ડો heat, fan, temperature ત્રણ પ્લોટ ધરાવે છે.
13:47 Setpoint પણ temperature ગ્રાફ પર પ્લોટ કરવામાં આવશે.
13:52 જુઓ કે temperature નું સેટપોઇન્ટ વેલ્યુ મેળવવા માટે proportional controllerheat ની વેલ્યુ ની ગણતરી કરે છે.
14:02 setpoint' માં step change થવા પછી શું થાય છે તે જોવા માટે પ્રયોગ ને લાંબા સમય સુધી રન કરો.
14:10 હવે હું આ રેકોર્ડિંગ ને અટકાવીશ જ્યાર સુધી પ્રયોગ પર્યાપ્ત સમય સુધી એક્ઝિક્યુટ ના થયી જાય.
14:16 તમે જોઈ શકો છો કે proportional controller ને setpoint. માં બદલાવ પર પ્રતિક્રિયા આપેલ છે.
14:23 તમે જોઈ શકો છો કે proportional controller માં સ્વભાવિકરૂપે offset ની વિશેષતા છે.
14:29 એક proportional controller હંમેશા setpoint વેલ્યુ અને વાસ્તવિક વેલ્યુ ના વચ્ચે એક offset ધરાવે છે.
14:36 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા SBHS ના માટે proportional controller gain ની ગણતરી કરવા માટે Ziegler-Nichols ટ્યુનિંગ મેથડ ઉપયોગ કરતા.
14:47 proportional controller ડિઝાઇન કરવા માટે step test કોડ રૂપાંતરિત કરવું.
14:51 SBHS પર ડિઝાઇન કરેલ proportional controller ને લાગુ કરતા.
14:56 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
15:02 જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
15:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
15:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15:14 વધુ જાણકરી માટે અમને લખો.: contact at spoken-tutorial.org
15:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
15:25 વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે: [1]
15:31 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
15:42 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki