Scilab/C4/User-Defined-Input-and-Output/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Scilab વાપરીને File handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે . |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : |
00:08 | ઈનપુટ ફન્કશન |
00:10 | આઉટપુટ ફોરમેટ કરવું |
00:12 | ફન્કશનને સેવ કરવું |
00:14 | ફંક્શનને લોડ કરવું |
00:16 | પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab version 5.3.3 ના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ. |
00:26 | તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:29 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ spoken hyphen tutorial dot org. |
00:37 | input() યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે. |
00:42 | આ યુઝર ઈનપુટ ના માટે ટેક્સ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે. |
00:47 | આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે. |
00:51 | કઈ નહિ કરીએ અને carriage return એન્ટર કરીએ તો input() ફંક્શનઆપણને empty matrix પાછુ આપે છે. |
00:59 | input ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ : |
01:03 | પ્રથમ , x= input કૌંસમાં "message to display" |
01:09 | બીજું છે, x= input કૌંસમાં ("message to display", "strings"). |
01:17 | બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ “string” છે. |
01:22 | તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્ક્ષપ્રેશન છે. |
01:29 | Scilab console વિન્ડો પર જાવ અને ટાઇપ કરો, |
01:33 | x is equal to input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
01:49 | ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો. |
01:53 | હવે ટાઈપ કરો -->y is equal to input કૌંસમાં ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો comma ફરીથી ડબલ કોટમાં લખો string કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
02:14 | ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો . |
02:18 | આપણે જોઈએ છીએ એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે 25 છે. |
02:25 | ચાલો હવે x અને y ના પ્રકાર જોઈએ. |
02:30 | ચાલો clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ. |
02:34 | આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ. |
02:42 | વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો , |
02:45 | -->typeof કૌંસમાં x અને એન્ટર દબાવો. |
02:51 | તેજ રીતે, typeof(y) અને એન્ટર દબાવો. |
02:57 | તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર constant પ્રકારનો છે અને |
03:04 | કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ “string” ના સાથે y, માં સંગ્રહિત બીજો ઉત્તર strings પ્રકારનો છે. |
03:12 | હવે જોઈએ કંસોલ પર પ્રદશિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય. |
03:17 | આ mprintf() ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે. |
03:22 | mprintf() ફંક્શન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે. |
03:28 | આ printf() ફન્કશનના C-coded વર્જન માટે ઇન્ટરફેસ છે. |
03:34 | હવે આના માટે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ. |
03:38 | ટાઈપ કરો -->mprintfકૌંસમાં કોટસમાં ટાઈપ કરો At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535 બંદ કૌંસ. |
04:12 | અહી percent i (%i) ની જગ્યા પર 33 દેખાડશે અને ફલોની જેમ percent f (%f) ના સ્થાને પર પોઈન્ટ 535 (0.535) દેખાશે. એન્ટર દબાવો. |
04:26 | આ At iteration 33, Result is alpha is equal to 0.535000. તરીકે આઉટપુટ આપશે. |
04:39 | કંસોલને ક્લીયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ. |
04:44 | mprintf ખુલ્લો કૌંસ કોટસ માં Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING close the quotes comma x comma y બંદ કૌંસ. |
05:19 | ઉપરના ઉદાહરણમાં percentage d (%d) વેરીએબલ x માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને |
05:28 | percentage s' (%s) y. વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો. |
05:38 | હવે save અને load કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ. |
05:43 | ગણતરી વચ્ચે Scilab ને છોડવા માટે અને |
05:47 | પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો save thissession. |
05:52 | આ thissession. નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે. |
05:58 | આ ફાઈલને એડિટ નહી કરાય. |
06:01 | આ binary ફોરમેટ માં છે. |
06:04 | જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો load thissession |
06:08 | અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી. |
06:13 | save અને load ફન્કશનનો હેતુ આપેલ છે. |
06:16 | save() કમાંડ બાઈનરી ફાઈલમાં Scilab ના બધા વર્તમાન વેરીએબલને સેવ કરે છે. |
06:22 | જો વેરીએબલ એક ગ્રાફિક હેન્ડલ છે તો save ફંક્શનબધા લાગતાવળગતા graphics_entities વ્યાખ્યાઓ ને સેવ કરે છે. |
06:31 | ફાઈલ કા તો આના પાથ અથવા પહેલા આપેલ વર્ણનકર્તા થી આપી શકાય છે. |
06:37 | save(filename) સેવ કૌંસમાં ફાઈલ નેમ દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
06:45 | save કૌંસમાં fd વર્ણનકર્તા fd દ્વારા ફાઈલમાં વ્યાખ્યાયિત બધા વેરીએબલસ ને સેવ કરે છે. |
06:53 | save(filename,x,y) અથવા save(fd,x,y) ફક્ત નામાંકિત વેરીએબલ x અને y ને સેવ છે. |
07:02 | ચાલો save અને load કમાંડના ઉપયોગને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ જોઈએ. |
07:07 | કંસોલ પર જઈએ . હવે બે મેટ્રાઈસીસ માનો કે a અને b ને વ્યાખ્યાયિત કરીએ. |
07:14 | -->a = eye of (2,2) અને એન્ટર દબાવો. |
07:22 | ટાઈપ કરો b=ones(a) અને એન્ટર દબાવો. |
07:28 | clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીયર કરો. હવે ટાઈપ કરો. |
07:34 | save space matrix dash a dash b |
07:42 | અથવા તેને આપેલ રીતે પણ લખી શકાય છે: |
07:46 | save કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma a comma bકૌંસ બંદ કરો. અને એન્ટર દબાવો. |
08:03 | આ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બાઈનરી ફાઈલ 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) માં વેરીએબલસ ની વેલ્યુ ને સેવ કરે છે. |
08:12 | તમે આ બાઈનરી ફાઈલ અસ્તિત્વ ને તપાસવા માટે વર્તમાન કાર્યરત ડિરેક્ટરી ને બ્રાઉઝ કરી શકો છો. |
08:17 | તમે આને અહી જોઈ શકો છો. હું ફાઈલ બ્રાઉઝર ને બંદ કરીશ. |
08:22 | હવે ફાઈલને પાછી વેરીએબલસમાં લોડ કરીએ. |
08:26 | તે પહેલા ચાલો વેરીએબલ a અને b ક્લીયર કરીએ. |
08:29 | ટાઈપ કરો clear a space b, એન્ટર દબાવો. |
08:34 | હવે ફરીથી તપાસીએ કે આ વેરીએબલસ વાસ્ત્વમાં ક્લીઅર થયું છે કે નહી. |
08:39 | ->a , b |
08:41 | load command વાપરીને આ વેરીએબલસ a અને b માં બાઈનરી ફાઈલસ થી વેલ્યુને ફરી લોડ કરીએ. |
08:49 | ટાઈપ કરો : કૌંસમાં કોટસમાં matrix dash a dash b dot dat કોટસ બંદ comma કોટસમાં comma કોટસમાં b કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો. |
09:08 | ચાલો a અને b માં વેલ્યુને તપાસીએ. કંસોલ ને સાફ કરો. |
09:14 | ટાઈપ કરો -->a અને -->b |
09:18 | તમે જોઈ શકો છો કે વેરીએબલસ માં વેલ્યુ ફરીથી લોડ થાય છે. |
09:23 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - input કમાંડ વાપરીને ઈનપુટ ફંક્શન |
09:28 | mprintf કમાંડ વાપરીને આઉટપુટ ફોરમેટ કરતા. |
09:31 | save ફંક્શન |
09:33 | load ફંક્શન |
09:35 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
09:38 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:41 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:48 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:51 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
09:54 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:01 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:12 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
10:23 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
10:26 | જોડાવા બદ્દલ આભાર. |