STEMI-2017/C3/Non-STEMI-C-to-STEMI-D-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time NARRATION
00:01 નમસ્કાર Non-STEMI C Hospital થી STEMI D Hospital. માં ટ્રાન્સફર કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં દર્દીને Non-STEMI C Hospital થી STEMI D Hospital. માં લાવવા માં આવે છે.
00:18 STEMI D Hospital, માં આપેલ માહિતી STEMI App. પર દાખલ કરવા માં આવે છે.
00:25 ચાલો શરૂઆત કરીએ , નોંધ લો કે STEMI Homepage માં આપણે D Hospital ના યુઝર છીએ.
00:33 New Patient Tab. પસંદ કરો.
00:35 ચાલો એક દર્દી ને ધારીને આપણે આગળની વિગતો ભરીએ.
00:40 અહીં દેખાડ્યા પ્રમાણે દર્દીની વિગતો નામ, ઉંમર, લિંગ, ફોન અને સરનામું દાખલ કરો.
00:47 આગળ ડ્રોપ ડાઉન થી Payment પસંદ કરો.

હું પસંદ કરીશ State BPL Insurance.

00:55 હવે Symptom Onset. નો સમય અને તારીખ દાખલ કરો.
01:00 પછી આપણે STEMI D Hospital Arrival Date અને Time. પુછવા માં આવે છે.
01:07 આગળ Admission ને Non-STEMI તરીકે પસંદ કરો.
01:12 યાદ કરો કે આ Non STEMI C Hospital થી STEMI D Hospital માં ટ્રાન્સફર છે.
01:19 આ કિસ્સા માં આપણને બધી વિગતો દાખલ કરવી પડશે. Non STEMI C Hospital થી STEMI D Hospital માં ડેટા ટ્રાન્સફર થશે નહીં.
01:30 કારણકે Non STEMI Hospitals STEMI programme. થી બહાર છે.
01:36 માહિતી પ્રવાહ ત્યારે થાય છે જયારે ફક્ત હોસ્પિટલો STEMI programme. સાથે લિંક હોય.
01:43 આગળ હોસ્પિટલ નું નામ અને અડ્રેસ દાખલ કરો .
01:48 ત્યારબાદ આપણને પુછવામાં આવે છે Non STEMI C Hospital Arrival Date અને Time .
01:54 ત્યારબાદ આપણને STEMI Details. દાખલ કરવી પડે છે.
01:59 હું Manual ECG Taken ને Yes તરીકે માર્ક કરીને તારીખ અને સમય દાખલ કરીશ.
02:06 આગળ હું તારીખ અને સમય સાથે STEMI Confirmed ને Yes તરીકે ચેક કરીશ;.
02:11 હું Post Thrombolysis ને No તરીકે માર્ક કરીશ કારણકે દર્દીને C type ના Non STEMI Hospital. માં ટ્રાન્સફ કરવા માં આવ્યું હતું.

આવા હોસ્પિટલમાં Thrombolysis કરવાંમાં આવતું નથી.

02:26 આ પેજમાં છેલ્લે આપણી પાસે Transport Details. છે.
02:30 અહીં આપણે પસંદ કરીશું Private અથવા GVK EMRI Ambulance.
02:38 પેજના નીચે Save and Continue બટન પસંદ કરો.
02:43 App આપણને આગળના પેજ પર લઇ જશે જે છે . Fibrinolytic Checklist.
02:48 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 આઇટમો છે .
02:54 દર્દી જો Female. હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
03:00 આ પેજ પર દ્રશ્યમાન દરેક 12 આઇટમોને હું No તરીકે માર્ક કરીશ.
03:06 ત્યારબાદ પેજની નીચે બાજુએ Save & Continue બટન પસંદ કરો.
03:12 આપણે હવે Cardiac History પેજ પર છીએ.
03:16 હું આગળની હિસ્ટ્રી જેમકે Angina, CABG, PCI1, PCI2 No ચેક કરીશ.
03:25 પછી Diagnosis, અંતર્ગત હું આપેલ વિગતો દાખલ કરીશ-

Chest discomfort - હું પસંદ કરીશ Pain

Location of pain - Retrosternal.

Pain Severity - 8.

03:40 આ પછી દર્દીમાં દેખાતા યોગ્ય લક્ષણો માર્ક કરો.
03:47 લક્ષણો માટે હું ચેક કરીશ

Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea/vomiting, Dizziness ને Yes તરીકે.

03:59 આગળનો ભાગ છે Clinical Examination .
04:03 અહીં આપણને દાખલ કરવાનું છે દર્દીની Height, Weight અને BMI.
04:09 અને BP Systolic, BP Diastolic અને Heart Rate.
04:15 પેજના નીચેની બાજુનું Save & Continue બટન પસંદ કરો.
04:19 હવે આપણે આગળના પેજ પર છીએ - Co-Morbid Conditions.
04:24 દર્દી અથવા દર્દીના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ આ વિગતો દાખલ કરો.
04:30 હું આપેલ વિગતો ભરવા જઈ રહી છું.
04:33 પેજના નીચેની બાજુનું Save & Continue બટન પસંદ કરો.
04:38 આપણે હવે આગળના પેજ પર એ છીએ જે છે Contact Details.
04:42 અહીં આપણને દર્દીના સંબધીઓ ની વિગતો દાખલ કરવાની છે.
04:47 Name, Relation Type, Address, City, Contact No.

ત્યારબાદ Occupation.

04:57 ત્યારબાદ ID proof વિભાગ માં આવો - Aadhar Card No. અને સોફ્ટ કોપી ને અપલોડ કરો.
05:04 પેજના નીચેની બાજુનું Save & Continue બટન પસંદ કરો.
05:07 App આપણને આગળના ટેબ પર લઇ જાય છે જે છે Thrombolysis.
05:13 અહીં આપણને Medications Prior to Thrombolysis ને સ્પષ્ટ પરવુ પડશે.
05:18 આ પેજ પર દવાઓની યાદી દ્રશ્યમાન થાય છે.
05:22 દર્દીને આપેલી દવાઓના માહિતી તારીખ અને સમયના સાથે દાખલ કરો.
05:29 પેજના નીચેની બાજુનું Save & Continue બટન દબાવો.
05:33 App આપણને હવે આગળના પેજ Thrombolysis પર લઇ જાય છે.
05:37 અહીં કોઈ પણ એક પ્રકારનું Thrombolytic agent પસંદ કરો.
05:42 હું પસંદ કરીશ Streptokinase.

ત્યારબાદ દાખલ કરો Dosage, Start Date અને Time, End Date અને Time.

05:50 આ આપેલ અનુસારમાં આવે છે 90 min ECG, Date અને Time. દાખલ કરો.
05:55 અને Successful Lysis Yes or No.
06:00 90 mins ECG. પર આધારિત છે.
06:04 પેજના નીચેની બાજુનું Save & Continue બટન દબાવો.
06:07 આપણે આગળનું પેજ In-Hospital Summary' ને છોડી દઈશું.
06:12 આપણે હવે Discharge Summary પેજ પર છીએ.
06:16 Discharge Summary, અંતર્ગત આપણી પાસે છે Death.

હું Death ને ‘No’ તરીકે સેવ કરીશ.

06:22 પેજના નીચેની બાજુનું Save & Continue બટન દબાવો.
06:28 એપ આપણને હવે આગળના પેજ Discharge Medications. પર લઇ જાય છે.
06:34 ડિસ્ચાર્જ સમયે દર્દી ને સુઝવવામ માં આવેલ દવાઓ માટે Yes તરીકે માર્ક કરો.

તો હું ‘Yes’. તરીકે માર્ક કરીશ.

06:44 પેજના નીચેની બાજુનું Save & Continue બટન દબાવો.
06:49 પેજ તમને હવે આગળના પેજ Discharge/ Transfer પર લઇ જાય છે.
06:54 Discharge from D hospital .માટે Date & Time. દાખલ કરો.
06:59 Discharge To ફિલ્ડ માં Stemi Cluster Hospital પસંદ કરો.
07:04 ત્યારબાદ ડ્રોપ-ડાઉન યાદી પરથી Transfer to Hospital Name પસંદ કરો.
07:08 આવું કરતી વખતે તમને Transfer Hospital Address પોતેથી મળે છે.
07:16 કારણકે આ હોસ્પિટલ એ STEMI પ્રોગ્રામલદ એક ભાગ છે.
07:21 'Transport Vehicle ફિલ્ડ માં Private અથવા GVK EMRI Ambulance. પસંદ કરો.
07:28 છેલ્લે Finish બટન પર ક્લિક કરો.
07:31 આ દર્દી ને Non-STEMI C Hospital થી STEMI D Hospital. માં ટ્રાન્સફર કરવાની ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે.
07:40 ચાલો સારાંશ લઈએ.
07:43 આ ટ્યુટોરીયલ માં આપણે -

જયારે દર્દી ને Non-STEMI C Hospital થી STEMI D Hospital માં ટ્રાન્સફર કરતી વખતે નવા દર્દી ની STEMI App પર ડેટા એન્ટ્રી દાખલ કરતા શીખ્યા


07:55 STEMI INDIA નું સુયોજન ‘not for profit’ (બિનનફાકારી) સંસ્થા તરીકે થયું હતું,

મુખ્યત્વે હૃદયરોગના હુમલાનાં દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખવામાં થતા વિલંબને ઘટાડવા માટે અને હૃદયરોગનાં હુમલાથી થતી મૃત્યુને ટાળવા માટે.

08:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઇઆઇટી બોમ્બેને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગતો માટે, કૃપા કરી http://spoken-tutorial.org ની મુલાકાત લો.
08:23 આ ટ્યુટોરીયલને યોગદાન STEMI INDIA અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા અપાયું છે.

આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

PoojaMoolya