STEMI-2017/C3/GVK-EMRI-to-D-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો EMRI ambulance માંથી D Hospital માં ટ્રાન્સફર પરના આ ટ્યુટરીયલમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - EMRI ambulance માંથી STEMI App પર નવા દર્દી નો ડેટા દાખલ કરવો.

D Hospital માં સમાન દર્દી માટે વધારાનો ડેટા STEMI App પર દાખલ કરવો.

00:27 આપણે STEMI Homepage. માં છીએ.
00:30 અહીં નોંધ લો તે દર્શાવે છે stemiEuser.

એનો અર્થ એ છે કે EMRI ambulance paramedic આ એન્ટ્રીઓ બનાવી રહી છું.

00:42 New Patient ટેબ પસંદ કરો.
00:45 ચાલો એક દર્દી ને ધારીએ અને આપેલ ડેટા દાખલ કરીએ.
00:50 Basic Details, અંતર્ગત દર્દીની ચાલો દર્દી ની આપેલ માહિતી દાખલ કરો -

Name: , Age: , Gender: , Phone: અને Address:

01:03 પેજ ના નીચેની બાજુએ Save & Continue બટન પસંદ કરો.
01:08 Appઆપણને હવે આગળના પેજ Fibrinolytic Checklist. પર લઇ જાય છે.
01:14 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 આઇટમો છે .
01:21 દર્દી જો Female. હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
01:26 વધારાની આઈટમ Pregnant Female? Yes / No, છે, જે આપણને દર્દીના લિંગ અનુસાર ભરવી પડશે.
01:35 અત્યારે હું તમામ 12 પોઈન્ટ્સ ને “No” તરીકે ચેક કરીશ.
01:40 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
01:46 આપણે આગળના પેજ પર જઈએ છીએ જે છે – Co-Morbid Conditions.
01:51 અહીં આપણી પાસે છે History And Co-Morbid Conditions.
01:56 હું એમાંથી કેટલાક ને Yes તરીકે માર્ક કરીશ.
01:59 ત્યારબાદ આવે છે Diagnosis વિભાગ.
02:03 Chest Discomfort: હું પસંદ કરીશ Pain

Location of Pain: હું પસંદ કરીશ Retrosternal

Pain Severity: હું પસંદ કરીશ 8

02:15 અને પછી અમુક આઇટમો માટે હું YES પસંદ કરીશ.
02:21 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
02:27 આપણે આગળના પેજ Transportation Details. પર છીએ.
02:32 Transportation Details, અંતર્ગત તમામ ફીલ્ડો અનિવાર્ય છે.
02:37 તો હું આપેલ માટે એન્ટ્રીઓ બનાવીશ.

Symptom Onset Date: અને Time: , Ambulance Call Date: અને Time: , Ambulance Arrival Date: અને Time:,Ambulance Departure Date: અને Time:

02:54 આગળ છે Transport to STEMI Cluster - Yes/No.
02:59 Yes પસંદ કરવા પર તે આગળ Google maps- ખુલે છે- દિશા નિર્દેશન માટે Google Maps પર દિશા નિર્દેશન માટે Hospital શોધીને પસંદ કરવા.
03:11


03:19 ત્યારબાદ Medications during Transportation: અંતર્ગત અહીં દર્શવયા પ્રમાણેઆપણને સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
03:28 છેલ્લે પેજની નીચેની બાજુએ આવેલ Finish બટન પસંદ કરો.
03:33 Transport to STEMI cluster, અંતર્ગત જો ‘No’ પસંદ કરાય તો ફિલ્ડ ની નીચેની તરફ Save and Continue બટન દ્રશ્યમાન થાય છે અને અહીં ચોક્કસ પેજની ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે.
03:46 Save and Continue બટન પસંદ કરો.
03:49 આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે. અને આપણે આગળના પેજ પર જઈએ છીએ. – Discharge Summary.
03:56 Discharge Summary, અંતર્ગત Death અનિવાર્ય ફિલ્ડ છે.

હું આને “No” તરીકે પસંદ કરીશ.

04:04 આગળ આપણને Discharge from EMRI Date: અને Time: દાખલ કરવી પડશે.

Transport To: માં હું પસંદ કરીશ Stemi Cluster Hospital.

04:16 તે આગળ આપેલમાં ખુલે છે.

Remarks: જો હોય તો

Transfer to Hospital Name:

Transfer to Hospital Address:

04:27 હોસ્પિટલ નું નામ પસંદ કરવા પર હોસ્પિટલ નું સરનામું આપમેળે મળે છે.
04:34 આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ STEMI પ્રોગ્રામ નો ભાગ છે.
04:41 આ હોસ્પિટલ જો STEMI પ્રોગ્રામ નો ભાગ ના હોત તો આપણને પોતેથી આપેલ ને દાખલ કરવું પસંદ - હોસ્પિટલ નું નામ અને સરનામું.
04:52 આ ડેટા દાખલ કર્યા બાદ પેજની નીચે ની બાજુએ આવેલ Finish બટન પસંદ કરો.
04:58 આ વર્તમાન પેજને સંગ્રહિત કરશે.
05:01 હવે EMRI Ambulance માંથી નવા દર્દી માટેની ડેટા એન્ટ્રી પૂર્ણ થયી છે.
05:09 દર્દી હવે D Hospital. માં આવ્યો છે.
05:13 D Hospital. માં અનુસરણ કરવાની રીતનો આ સારાંશ છે.
05:20 આપણે STEMI Homepage માં D Hospital user તરીકે છીએ.
05:24 Search tab પસંદ કરો.
05:27 દર્દી Id અથવા નામ ટાઈપ કરો અને પેજની નીચેની બાજુએ આવેલ Search બટન પસંદ કરો.
05:35 દર્શાવેલ યાદીમાંથી ચોક્કસ દર્દીને પસંદ કરો.
05:39 આપણે હવે – Basic Details. પેજ પર આવ્યા છીએ.
05:43 ચોક્કસ પેજને સુધારિત કરવા માટે પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો. બચેલા પેજને એડિટ કરવા માટે સમાન પ્રયોગ દોહરાવો.
05:57 અહીં EMRI Ambulance માં ભરેલ તમામ વિગતો દ્રશ્યમાન થાય છે.
06:04 D Hospital માં આપણને D Hospital Arrival Date and Time. ભરવી પડશે.
06:11 તેના પછીથી છે Manual ECG Taken Yes/No.

હું આને Yes તરીકે પસંદ કરીશ.

06:18 ત્યારબાદ ECG. ની Date અને Time ભરીશ .
06:23 આગળ છે STEMI Confirmed Yes/No.

હું અહીં Yes પસંદ કરીશ.

06:30 અને ત્યારબાદ Date અને Time. ભરીશ.
06:32 નીચેની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
06:36 આપણે Fibrinolytic Checklist પેજને છોડી દઈશું અને Cardiac History પેજ પર વધીશું.
06:44 પહેલા આપણે દર્દીની હિસ્ટ્રી ને લગતી સંદર્ભિત વિગતો દાખલ કરીશું.
06:49 ત્યારબાદ Clinical Examination, અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
06:56 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
07:00 આપણે Co-Morbid Conditions પેજ પર જઈએ છીએ.
07:04 અહીં આપણને દર્દી તેની તબીબી હાલત અનુસાર જે દવાઓ પર છે ,તેને દાખલ કરવા બદલ પ્રોમ્પ્ટ કરશે.

કૃપા કરી તે દર્દી માટે સંદર્ભિત એન્ટ્રીઓ કરો.

07:15 ત્યારબાદ પેજની નીચેની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
07:19 આપણે Contact Details પેજ પર આવ્યા છીએ.
07:23 અહીં આપણને દર્દી ના સંબધીઓની આપેલ માહીતી દાખલ કરવી પડશે.

Name, Relation Type, Address, City અને Mobile no.

07:35 ત્યારબાદ Occupation દાખલ કરો.
07:38 ત્યારબાદ Aadhar Card No. આવે છે.
07:41 આવું કરવા પર આપણને Aadhar card. કોપી અપલોડ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે.
07:47 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
07:51 આપણે Transportation Medications. પર જઈશું.
07:54 દર્દી જયારે D Hospital. ટ્રાન્સફર થાય છે ત્યારે તેને સંચાલિત કરેલ સારવારની વિગતો આ પેજ ધરાવે છે.


08:04 આપણે હવે Medications prior to Thrombolysis પેજ પર છીએ.
08:10 ચોક્કસ પેજને એડિટ કરવા માટે પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.
08:18 અહીં Thrombolysis પહેલા સંચાલિત કરેલ સારવારની વિગતો દાખલ કરો.
08:27 હું Asprin ને Yes, તરીકે દાખલ કરીશ ત્યારબાદ Dosage, Date અને Time દાખલ કરીશ.
08:32 ત્યારબાદ Clopidogrel ને Yes, તરીકે દાખલ કરીશ અને Dosage, Date અને Time દાખલ કરીશ.
08:39 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
08:43 આપણે Thrombolysis પેજ પર જઈએ છીએ.
08:46 અહીં કોઈ પણ Thrombolytic agent પસંદ કરો. હું પસંદ કરીશ Streptokinase.
08:54 ત્યારબાદ દાખલ કરો Dosage, Date અને Time.
08:57 90 min ECG, Date અને Time.
09:01 Successful Lysis Yes/No.

90 mins ECG. પર આધારિત છે.

09:10 નીચેની તરફ આવેલ Save and Continue બટન પસંદ કરો.
09:13 આપણે In-Hospital Summary પેજ ને છોડી દઈશું.
09:18 આપણે હવે આગળના પેજ પર જઈએ છીએ જે છે Discharge Summary.
09:22 અહીં આપણી પાસે છે tab Death.
09:26 હું વિકલ્પ No પસંદ કરીશ.
09:28 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:32 આગળ આવે છે Discharge Medications.
09:36 ફરી એક વાર આ પેજ પર દ્રશ્યમાન થયેલ વિકલ્પોમાંહતું સંદર્ભિત કોઈ એકને દાખલ કરો.
09:42 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:46 હવે આપણે Discharge માં અથવા Transfer પેજમાં છીએ.
09:50 Add Transfer Details બટન પસંદ કરો.
09:54 અહીં આપણને D Hospital. માંથી રજા લેવાથી સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
10:01 હું પસંદ કરીશ STEMI Cluster Hospital તે આગળ આપેલમાં ખુલે છો.
10:05 તે આગળ આપેલમાં ખુલે છે.

Remarks જો હોય તો.

Transfer To Hospital Name

10:13 Hospital Name પસંદ કરવા પર Hospital Address આપમેળે આવે છે.
10:20 આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ STEMI પ્રોગ્રામનો પહેલાથી જ એક ભાગ છે.
10:27 Transport Vehicle ફિલ્ડમાં Private વાહન પસંદ કરો.
10:32 હવે Finish બટન પસંદ કરો.
10:34 ચાલો સરશ લઈએ.
10:36 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

"' EMRI ambulance માંથી STEMI App પર નવા દર્દીની માહિતી દાખલ કરતા.

સમાન દર્દી માટે વધારાનો ડેટા D Hospital માં સ્ટેમિ એપ પર દાખલ કરતા.

10:53 STEMI INDIA નું સુયોજન ‘not for profit’ (બિનનફાકારી) સંસ્થા તરીકે થયું હતું,

મુખ્યત્વે હૃદયરોગના હુમલાનાં દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખવામાં થતા વિલંબને ઘટાડવા માટે અને હૃદયરોગનાં હુમલાથી થતી મૃત્યુને ટાળવા માટે.

11:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઇઆઇટી બોમ્બેને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગતો માટે, કૃપા કરી http://spoken-tutorial.org ની મુલાકાત લો.
11:22 આ ટ્યુટોરીયલને યોગદાન STEMI INDIA અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા અપાયું છે.

આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.


Contributors and Content Editors

PoojaMoolya