STEMI-2017/C3/EMRI-to-D-to-AB-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
TIME NARRATION
00:01 નમસ્તે મિત્રો EMRI ambulance થી D Hospital' અને A/B Hospital. માં ટ્રાન્સફર કરનાર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:12 આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું EMRI એમ્બ્યુલન્સ માંથી STEMI App પર નવા દર્દીનો દેતા દાખલ કરવું.
00:22 સમાન દર્દીનો આગળના ડેટા STEMI App પર D Hospital અને પછીથી A/B Hospital માં દાખલ કરવું.
00:32 આપણે STEMI Homepage. પર છીએ.
00:35 નોંધ લો કે અહીં આ કહે છે stemiEuser.

આનો અર્થ છે કે EMRI ambulance paramedic આ એન્ટ્રીઓ કરે છે.

00:48 New Patient ટેબ પસંદ કરો.
00:51 ચાલો દર્દી ને ધારીએ અને આપેલ ડેટા દાખલ કરીએ.
00:56 Basic Details, અંતર્ગત ચાલો દર્દી ની આપેલ વિગતો દાખલ કરીએ - Name, Age, Gender, Phone, અને Address
01:09 પેજ ના નીચેની બાજુએ Save & Continue બટન પસંદ કરો.
01:14 Appઆપણને હવે આગળના પેજ Fibrinolytic Checklist. પર લઇ જાય છે.
01:20 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી જો Male હોય તો અહીં 12 આઇટમો છે .
01:26 દર્દી જો Female. હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
01:31 વધારાની આઈટમ Pregnant Female? Yes / No, છે, જે આપણને દર્દીના લિંગ અનુસાર ભરવી પડશે.
01:41 અત્યારે હું તમામ 12 પોઈન્ટ્સ ને “No” તરીકે ચેક કરીશ.
01:46 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
01:51 આપણે આગળના પેજ પર જઈએ છીએ જે છે – Co-Morbid Conditions.
01:57 અહીં આપણી પાસે છે History And Co-Morbid Conditions.
02:01 હું એમાંથી કેટલાક ને Yes તરીકે માર્ક કરીશ.
02:05 ત્યારબાદ આવે છે Diagnosis વિભાગ.
02:09 Chest Discomfort: હું પસંદ કરીશ Pain

Location of Pain: હું પસંદ કરીશ Retrosternal

Pain Severity: હું પસંદ કરીશ 8

02:21 અને પછી અમુક આઇટમો માટે હું YES પસંદ કરીશ.
02:27 ત્યારબાદ વર્તમાન પેજ ને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો.
02:32 આપણે આગળના પેજ Transportation Details. પર છીએ.
02:37 Transportation Details, અંતર્ગત તમામ ફીલ્ડો અનિવાર્ય છે.
02:42 તો હું આપેલ માટે એન્ટ્રીઓ બનાવીશ-

Symptom Onset Date: અને Time:

Ambulance Call Date:  અનેTime:' 
Ambulance Arrival Date: અને  Time: 
Ambulance Departure Date: અને  Time: 
03:00 આગળ છે Transport to STEMI Cluster Yes/No.
03:05 Yes પસંદ કરવા પર તે આગળ Google maps- ખુલે છે- દિશા નિર્દેશન માટે Google Maps પર પર હોસ્પિટલને શોધીને દર્શવવામાં આવે છે.
03:16
03:24 ત્યારબાદ Medications during Transportation: અંતર્ગત અહીં દર્શવયા પ્રમાણે આપણને સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
03:33 છેલ્લે પેજની નીચેની બાજુએ આવેલ Finish બટન પસંદ કરો.
03:38 Transport to STEMI cluster, અંતર્ગત જો ‘No’ પસંદ કરાય તો ફિલ્ડ ની નીચેની તરફ Save and Continue બટન દ્રશ્યમાન થાય છે અને અહીં ચોક્કસ પેજની ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે.
03:52 Save and Continue બટન પસંદ કરો.
03:55 આનાથી વર્તમાન પેજ સંગ્રહિત થશે. અને આપણે આગળના પેજ પર જઈએ છીએ. – Discharge Summary.
04:02 Discharge Summary, અંતર્ગત Death અનિવાર્ય ફિલ્ડ છે.

હું આને “No” તરીકે પસંદ કરીશ.

04:10 આગળ આપણને Discharge from EMRI Date: અને Time: દાખલ કરવી પડશે.
04:16 Transport To: માં હું પસંદ કરીશ Stemi Cluster Hospital.
04:22 તે આગળ આપેલમાં ખુલે છે.

Remarks: જો હોય તો

Transfer to Hospital Name:

Transfer to Hospital Address:

04:32 હોસ્પિટલ નું નામ પસંદ કરવા પર હોસ્પિટલ નું સરનામું આપમેળે મળે છે.
04:40 આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ STEMI પ્રોગ્રામ નો ભાગ છે.
04:47 આ હોસ્પિટલ જો STEMI પ્રોગ્રામ નો ભાગ ના હોત તો આપણને પોતેથી આપેલ ને દાખલ કરવું પસંદ - હોસ્પિટલ નું નામ અને સરનામું.
04:58 આ ડેટા દાખલ કર્યા બાદ પેજની નીચે ની બાજુએ આવેલ Finish બટન પસંદ કરો.
05:04 આ વર્તમાન પેજને સંગ્રહિત કરશે.
05:07 હવે EMRI Ambulance માંથી નવા દર્દી માટેની ડેટા એન્ટ્રી પૂર્ણ થયી છે.
05:14 દર્દી હવે D Hospital. માં આવ્યો છે.
05:19 D Hospital. માં અનુસરણ કરવાની રીતનો આ સારાંશ છે.
05:25 આપણે STEMI Homepage માં D Hospital user તરીકે છીએ.
05:30 Search tab પસંદ કરો.
05:33 દર્દી Id અથવા નામ ટાઈપ કરો અને પેજની નીચેની બાજુએ આવેલ Search બટન પસંદ કરો.
05:41 દર્શાવેલ યાદીમાંથી ચોક્કસ દર્દીને પસંદ કરો.
05:45 આપણે હવે – Basic Details. પેજ પર આવ્યા છીએ.
05:50 ચોક્કસ પેજને સુધારિત કરવા માટે પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.
05:58 અહીં EMRI Ambulance માં ભરેલ તમામ વિગતો દ્રશ્યમાન થાય છે.
06:04 D Hospital માં આપણને D Hospital Arrival Date and Time. ભરવી પડશે.
06:11 તેના પછીથી છે Manual ECG Taken Yes/No.

હું આને Yes તરીકે પસંદ કરીશ.

06:19 ત્યારબાદ ECG. ની Date અને Time ભરીશ .
06:23 આગળ છે STEMI Confirmed Yes/No.

હું અહીં Yes પસંદ કરીશ.

06:30 અને ત્યારબાદ Date and Time. ભરીશ.
06:33 નીચેની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
06:37 આપણે Fibrinolytic Checklist પેજને છોડી દઈશું અને Cardiac History પેજ પર વધીશું.
06:44 પહેલા આપણે દર્દીની હિસ્ટ્રી ને લગતી સંદર્ભિત વિગતો દાખલ કરીશું.
06:50 ત્યારબાદ Clinical Examination, અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
06:57 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
07:00 આપણે Co-Morbid Conditions પેજ પર જઈએ છીએ.
07:04 અહીં આપણને દર્દી તેની તબીબી હાલત અનુસાર જે દવાઓ પર છે ,તેને દાખલ કરવા બદલ પ્રોમ્પ્ટ કરશે.

કૃપા કરી તે દર્દી માટે સંદર્ભિત એન્ટ્રીઓ કરો.

07:16 ત્યારબાદ પેજની નીચેની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
07:19 આપણે Contact Details પેજ પર આવ્યા છીએ.
07:24 અહીં આપણને દર્દી ના સંબધીઓની આપેલ માહીતી દાખલ કરવી પડશે. Name, Relation Type, Address, City and Mobile no.
07:36 ત્યારબાદ Occupation દાખલ કરો.
07:38 ત્યારબાદ Aadhar Card No. આવે છે.
07:42 આવું કરવા પર આપણને Aadhar card. કોપી અપલોડ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે.
07:48 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
07:53 આપણે Transportation Medications. પર જઈશું.

દર્દી જયારે D Hospital. ટ્રાન્સફર થાય છે ત્યારે તેને સંચાલિત કરેલ સારવારની વિગતો આ પેજ ધરાવે છે.

08:06 આપણે હવે Medications prior to Thrombolysis પેજ પર છીએ.
08:13 ચોક્કસ પેજને એડિટ કરવા માટે પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.
08:20 અહીં Thrombolysis પહેલા સંચાલિત કરેલ સારવારની વિગતો દાખલ કરો.
08:29 હું Asprin ને Yes, તરીકે દાખલ કરીશ ત્યારબાદ Dosage, Date અને Time દાખલ કરીશ.
08:34 ત્યારબાદ Clopidogrel ને Yes, તરીકે દાખલ કરીશ અને Dosage, Date and Time દાખલ કરીશ.
08:41 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
08:44 આપણે Thrombolysis પેજ પર જઈએ છીએ.
08:48 અહીં કોઈ પણ Thrombolytic agent પસંદ કરો. હું પસંદ કરીશ Streptokinase.
08:56 ત્યારબાદ દાખલ કરો Dosage, Date and Time.
08:59 90 min ECG, Date and Time.
09:03 Successful Lysis Yes/No.
09:07 નીચેની તરફ આવેલ Save and Continue બટન પસંદ કરો.
09:11 આપણે In-Hospital Summary પેજ ને છોડી દઈશું.
09:16 આપણે હવે આગળના પેજ પર જઈએ છીએ જે છે Discharge Summary.
09:20 ચોક્કસ પેજને સુધારિત કરવા માટે પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.
09:27 અહીં આપણી પાસે છે Death tab છે.
09:31 હું વિકલ્પ No પસંદ કરીશ.
09:33 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:38 આગળ આવે છે Discharge Medications.
09:41 ફરી એક વાર દર્દીને રજા લેતી વખતે સલાહ કરેલ સારવાર પસંદ કરો.
09:50 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:53 હવે આપણે Discharge માં અથવા Transfer પેજમાં છીએ.
09:58 Add Transfer Details બટન પસંદ કરો.
10:02 અહીં આપણને D Hospital. માંથી રજા લેવાથી સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
10:08 હવે હું STEMI Cluster Hospital પસંદ કરીશ.
10:12 તે આગળ ખોલે છે Remarks,જો હોય તો
10:17 Transfer to Hospital Name.
10:20 Hospital Name' પસંદ કરવા પર Hospital Address આપમેળે આવે છે.
10:28 આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ STEMI પ્રોગ્રામનો પહેલાથી જ એક ભાગ છે.
10:34 Transport Vehicle ફિલ્ડમાં GVK EMRI Ambulance. વાહન પસંદ કરો.
10:41 આગળ આવે છે Ambulance Call Date અને Time.
10:46 Ambulance Arrival Date અને Time.
10:49 Ambulance Departure Date અને Time.
10:53 હવે Finish બટન પર ક્લિક કરો.
10:55 દર્દી ફરી એક વાર EMRI ambulance મારફતે A/B Hospital. માં ટ્રાન્સફર થયો છે.
11:02 દર્દી હવે A/B Hospital માં આવ્યો છે.
11:07 A/B Hospital અનુસરણ કરવાની રીતનો આ સારાંશ છે.
11:13 ચાલો શીખીએ A/B Hospital માં અનુસરણ કરવાની રીતનો આ સારાંશ છે.
11:20 A/B Hospital user તરીકે આપણે STEMI Homepage માં છીએ.
11:24 Search tab પસંદ કરો.
11:27 ટાઈપ કરો Id અથવા દર્દી નું નામ અને પેજની નીચેની તરફ આવેલ Search બટન પસંદ કરો.
11:35 દર્શાવેલ યાદી માંથી ચોક્કસ દર્દી ને પસંદ કરો.
11:40 આપણે હવે – Basic Details. પેજ પર આવ્યા છે.
11:44 દર્દીની ફાઈલ ખુલતાની સાથે એડિટ મોટ ને ખોલવા માટે ટોંચે જમણે ખૂણે આવેલ edit બટન પસંદ કરો.બચેમાં પેજને એડિટ કરવા માટે સમાન પ્રક્રિયા દોહરાવો.
11:57 અહીં EMRI Ambulance માં અને D Hospital માં ભરેલ તમામ વિગતો દ્રશ્યમાન થયી છે.
12:05 A/B Hospital માં આપણને ભરવી પડશે A/B Hospital Arrival Date and Time.
12:13 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
12:18 આપણે આપેલ પેજને છોડી શકીએ છે-

Fibrinolytic Checklist પેજ , Cardiac History પેજ , Co-Morbid Conditions પેજ , Contact Details પેજ , Medications prior to Thrombolysis પેજ અને , Thrombolysis પેજ

12:38 આપણે સીધેસીધું PCI પેજ પર આવ્યા છીએ.
12:43 અહીં આપણી પાસે છે Drugs before PCI . ટેબ.
12:47 અહીં PCI, પહેલા દર્દીને સંચાલિત કરેલ દવાની વિગતો Date અને Time સાથે દાખલ.
12:56 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
12:59 આગળનું પેજ છે PCI.
13:02 PCI અંતર્ગત વિગતો કાંતો Cardiologist અથવા Cath Lab Technician ભરવામાં આવે છે.
13:09 પહેલા આપણે Cath Lab details ભરીશું જેમેકે Cath Lab Activation અને Cath Lab Arrival
13:16 આગળ છે Vascular access તેના બાદ Catheter access.
13:22 ત્યારબાદ CART વિગતો ભરો જેમકે

Start Date and Time , End Date and Time

13:29 આના પછી આપણે આપેલ વિકલ્પોમાંથી કોઈ એક Culprit Vessel નક્કી કરવું પડશે.
13:36 ત્યારબાદ તે Culprit Vessel ને સંદર્ભિત તમામ વિગતો દાખલ કરો.
13:41 હવે તે દર્દી માટે Management અંતર્ગત એન્ટ્રી બનાવો.
13:46 છેલ્લે આ પેજ પર આપણી પાસે છે Intervention.
13:50 Intervention વિકલ્પ પસંદ કરાય છે ત્યારે આપણે નીચે કેટલીક વધુ વિગતો મળે છે.
13:56 તે ચોક્કસ દર્દીને સંદર્ભિત હોય એ વિગતો ભરો.
14:00 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
14:04 આપણે હવે Medications in Cath Lab tab માં છીએ.
14:09 અહીં હું 2b3a Inhibitors ને લગતી વિગતો ભરીશ.
14:15 હું Unfractionated Heparin ને Yes તરીકે ચેક કરીશ.
14:20 ત્યારબાદ Dosage, ની Date અને Time દાખલ કરો.
14:25 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
14:29 ફરી એક વાર In-Hospital Summary સંદર્ભિત પેજ છોડી શકીએ છીએ.
14:36 આપણે આગળના પેજ પર છીએ જે છે Discharge Summary.
14:41 ચોક્કસ પેજને એડિટ કરવા માટે પેજનના ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.


14:48 અહીં આપણી પાસે છે Death ટેબ .
14:51 No વિકલ્પ પસંદ કરો.
14:54 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
14:58 આગળ આવે છે Discharge Medications.
15:02 દર્દી ને રજા લેતી વખતે સલાહ કરેલ સારવાર પસંદ કરો.
15:08 પેજની નીચે ની તફર આવેલ Save and Continue બટન પસંદ.
15:12 હવે આપણે Discharge અથવા Transfer પેજમાં છીએ.
15:16 અહીં આપણે A/B Hospital માંથી રજા લેવાના સંદર્ભિત વિગતો દાખલ કરવી પડશે.
15:22 હું પસંદ કરીશ Home.
15:24 આગળ આપણને Remarks, દાખલ કરવું પડશે જો હોય તો.
15:29 Transport Vehicle ફિલ્ડ માં હું પસંદ કરીશ Private vehicle.
15:34 છેલ્લે Finish બટન પસંદ કરો.
15:38 ચાલો સારાંશ લઈએ.
15:40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

STEMI App માંથી EMRI ambulance. પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો.

સમાન દર્દીની વધારાનો ડેટા STEMI App પર પહેલા D Hospital માં અને પછી A/B Hospital માં દાખલ કરવો.

15:59 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

16:14 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

16:29 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya