STEMI-2017/C2/Introduction-to-Kallows-Device/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time
NARRATION
00:01 Kallows STEMI Kit. પરના સ્પોકન ટ્યૂટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં શીખીશું -

ECG લીડ B.P. બાઇપટ્ટી અને SpO2 ની ગોઠવણી. ECG લેવું અને, બ્લડ પ્રેશર (રક્ત દાબ)અને SpO2 તપાસ કરવું.

00:22 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Kallow’s STEMI Kit. જરૂર પડશે.
00:28 STEMI Kit આપેલ ધરાવે છે. ધાતુના આવરણ સાથે એક Android Tab, Mobmon Device 12.0, Bluetooth B.P. monitor
00:39 ECG electrodes, SPO2 probe, Wi-Fi Printer, Power Strip (પટ્ટી)
00:48 આ એ Mobmon device. છે.
00:52 આમ એક પાવર બટન ડાબી બાજુએ charging port સહિત આવેલું છે.
00:58 અને પાછળની બાજુએ SpO2 અને ECG ports છે.
01:03 આ તાર ના માથાને Mobmon device. પરના ECG port માં દાખલ કરવાનું રહેશે.
01:10 જોડાણ કર્યા બાદ જોડાણ ને બંને બાજુએ આપવામાં આવેલ સ્ક્રુ દ્વારા સુરક્ષિત કરો.
01:17 આગળ આપણે SpO2 probe. વિષે શીખીશું.
01:21 probe આપેલ ભાગોથી બનેલો છે.

Oximetry probe/cable, Sensor

01:29 ચાલો હવે SpO2 probe. ને સુયોજિત કેવી રીતે કરવું તે જોઈએ.
01:34 oximetry probe/cable ને Mobmon device. પર આવેલ SpO2 કનેક્ટર માં જોડો.
01:41 જોડાણ કર્યા બાદ આ આવું દેખાવું જોઈએ .
01:45 આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે દર્દીની આંગળીને sensor ના અંતમાં દાખલ લરવું જોઈએ.
01:54 sensor ની જગ્યા પસંદ કરતી વખતે, પ્રાથમિકતા અણીને આપવી જોઈએ જે આપેલથી મુક્ત હોવી જોઈએ-

ધમનીય કેથિટેર,, બ્લડ પ્રેશર બાઇપટ્ટી, અથવા ઇન્ટ્રાવેસ્ક્યુલર ઇન્ફ્યુઝન લાઈન.

02:09 oximetry probe જોડાણ માટે લાક્ષણિક સ્થાન છે-

વયસ્ક અથવા બાળરોગ નિષ્ણાત માટે : હાથ આંગળી પગની આંગળી કાનનો બાહ્ય અથવા અંશ ભાગ.

02:23 નવજાત શિશુ માટે :પગ અથવા હાથની હથેળી અને પગની મોટી આંગળી કે અંગુઠો.
02:31 કૃપા કરીને નોંધ લો

ફરીથી વાપરી શક્ય એવા સેન્સરોને સમાન સ્થાન માટે વધારેમાં વધારે 4 કલાકના ગાળા સુધી વાપરની શકાય છે. ત્વચાની અંખડતા સચવાઈ રહે તે માટે ખાતરી કરી લો કે સ્થાનનું નિયમિત પણે નિરીક્ષણ થયું છે કે નહીં.

02:47 ભીના કે બગડેલા થયેલ સેન્સરો વાપરવા નહીં . વિદ્યુત સર્જરી દરમ્યાન અથવા જયારે વિદ્યુત ઉપકરણ લાગુ કરતી વખતે પરિણામ સવરૂપે દાઝના ડેગ થયી શકે છે.
03:00 આરોગ્ય એપ્લિકેશન અથવા SpO2 સેન્સર વપરાશથી પેશીઓને દાઝ થયી શકે છે.
03:08 સેન્સરને જોડાણ કરતી સમયે ,નીકાળતી સમયે અથવા સંગ્રહતી વખતે બિનજરૂરી રીતે મરોડશો નહીં અથવા વાપરતી વખતે અતિશય બાદ વાપરશો નહીં .
03:20 સેન્સરજો વધુ પડતું કસાયેલું હોય અથવા અતિશય અજવાળું હોય જેવું કે સર્જીકલ દીવો, બીલીરુબીન દીવો કે સૂર્ય પ્રકાશ જેવા પ્રકાશ સ્ત્રોતો. આ દ્વારા પલ્સ સિગ્નલ ઘટી શકે છે.
03:37 આગળ ચાલો શીખીએ Blood Pressure cuff. ને કેવી રીતે ગોઠવાઈ શક્ય છે.
03:42 ફક્ત કનેક્ટર ને Bluetooth device. ના NIBP Connector માં જોડાણ કરો.
03:49 # દર્દીના અંગને માપો અને યોગ્ય cuff size પસંદ કરો. સામાન્ય નિયમ અનુસાર કફની પોહળાઈ દર્દીના કોણી અને ખબાલગભગ બે તૃત્યાંશ અંતર જેટલું ફેલાવવું જોઈએ.
04:04 NIBP cuff વીંટાળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દર્દીના ડાબા હાથ પર (બ્રેકિયલ ધમની પર) પ્રાધાન્ય આપો.
04:14 યોગ્ય વ્યવસ્થાપન માટે NIBP cuff ને દર્દીના અંગ પર મજબૂતીથી વીંટાળવું જોઈએ.
04:21 Bluetooth BP Monitor. ને સક્રિય કરવા માટે Start બટન દબાવો.
04:26 કૃપા કરીને નોંધ લો ચોક્કસ મેપ અયોગ્ય એપ્લિકેશન અથવા વપરાશથી થયી શકે છે જેમ કે -

દર્દીને cuff અતિશય ઢીલો બાંધવામાં આવ્યો હોય. અયોગ્ય cuff size વાપરવાથી, cuff ને હદયના સમાન સ્તરે ના મુકવાથી, ટપકતું cuff અથવા નળી, દર્દીની અધિક ગતિ.


04:52 SpO2 sensor અને B.P cuff ને દર્દીના સમાન અંગે જોડાણ કરવું નહિ. આ ઉપદ્રવ એલાર્મને ટાળવા હેતુ છે.
05:03 એ વાતની ખાતરી કરી લો કે NIBP, માપતી વખતે cuff ની નળીમાં અવરોધ કે ગાંઠ ન હોય.
05:12 છલ્લે ચાલો જોઈએ કે ECG leads. કેવી રીએ ગોઠવવી.
05:18 સારી ત્વચા ની તૈયારી અને યોગ્ય ઇલેક્ટ્રોડની ગોઠવણ વડે ગુણવત્તા પૂર્ણ ECG લય મેળવી શકાય છે.
05:27 સારી દર્દીની તૈયારી માટે આપેલ કરવું જરૂરી છે- electrode ના સ્થાનને સાફ કરો અને છાતીના સપાટીના વાળને સાફ કરો.
05:37 બાહ્ય સ્તરને નીકાળવા માટે ત્વચાને સ્પિરિટ વડે નરમાશથી ઘસો અને ત્વચા હળવી લાલાશ પડતી થાય છે. electrode બાજુને સૂકવવા દો.
05:50 સુકેલું જેલ જો હોય તો electrode સપાટી માંથી કાઢો. electrode ને સપાટ બિન સ્નાયુબઘ્ધ અને વાળ રહિત સ્થાન પર મુકો.
06:01 સારા દર્જાની તાજી gel વાપરો . સારું સંપર્ક સાધવા માટે electrode ની સપાટી પર સારા પ્રમાણમાં જેલ લગાડો.
06:15 નોંધ: એ વાતની ખાતરી કરીલો કે electrodes, leads અને cables ના સુહવાહક ભાગ બીજા અન્ય સુવાહક ભાગોના સંપર્કમાં ન આવે.
06:27 નુકસાન થયેલ electrode leads ન વાપરો.
06:31 એ વાતની ખાતરી કરો કે electrodes ને ઢીલી રીતે લગાવ્યા નથી.આનાથી આર્ટિફેક્ટસ થશે અબે હદય લય એલાર્મની ધ્વનિ ઉત્પ્ન્ન થશે જેથી અનંત પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થશે.
06:43 આ રીતે electrodes ને મુકવા જોઈએ.

RA : જમણો intraclavicular ભાગ

LA : ડાબો intraclavicular ભાગ.

06:56 V1 : છાતીના જમણી ધાર પર આવેલ પસલીયો ની વચ્ચેની ચોથી જગ્યા

V2 : છાતીના ડાબી ધાર પર આવેલ પસલીયો ની વચ્ચેની ચોથી જગ્યા

07:10 V3 : V2 અને V4 વચ્ચેની પાંચમી પાંસળી.

V4: ડાબી મધ્ય અક્ષકીય રેખા પરની પાંચમી પસલીઓં વચ્ચેની જગ્યા.

07:22 V5: પાંચમી પસલીઓં વચ્ચેની ઉગ્રવત axillary line

V6: પાંચમી પસલીઓં વચ્ચેની ડાબી મધ્ય axillary line

07:36 RL : જમણું નીચેનકએ પેટનું ચતુર્થ ભાગ જે કે ઇન્ગ્વીનલ (inguinal) અસ્થિબંધન ની સેજ ઉપર છે.

LL: ડાબું નીચેનકએ પેટનું ચતુર્થ ભાગ જે કે ઇન્ગ્વીનલ (inguinal) અસ્થિબંધન ની સેજ ઉપર છે.

07:53 એ વાતની ખાતરી કરી લો કે ઉર્જાનો કેબલ અને દર્દીનો કેબલ એકબીજાને પાર ના કરે.
07:59 બાજુ માં આવેલ પાવર on/ off બટનને પસંદ કરીને Mobmon device ને સ્વિચ ઓન કરો.
08:05 ECG લાઈવ સ્ટ્રીમ પુષ્ઠમાં ECG, જોવા માટે STEMI device પરના ECG tab ને પસંદ કરો.
08:15 ચાલો સારાંશ લઈએ.
08:16 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા -

ECG leads, BP cuff અને SpO2 probe. ને ગોઠવણી. Take an ECG અને, Check blood pressure અને SpO2 તપાસ કરવું.

08:31 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

08:45 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

09:00 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya