Ruby/C2/Variables-in-Ruby/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:09 | variable '' શું છે? Ruby માં ગતિશીલ ટાઇપિંગ. |
00:13 | variable ડિક્લેર કરવું. |
00:15 | variable ના પ્રકારને બદલવું. |
00:18 | variable ના સ્કોપ શું છે? |
00:20 | વરીઅબ્લેસ variable ના પ્રકાર. |
00:23 | અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
00:32 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ. |
00:38 | તમે IRB પરિચિત હોવા જોઇએ |
00:41 | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ |
00:47 | હવે હું સમજાવીશ variable ' શું છે. |
00:50 | variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. |
00:54 | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. |
00:58 | નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે. |
01:04 | Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. |
01:07 | Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name |
01:20 | ચાલોજોઈએ dynamic typing શું છે. |
01:23 | Ruby એ dynamic typed ભાષા છે. |
01:27 | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી. |
01:34 | Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
01:39 | ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
01:45 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
01:51 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
01:55 | હવે ટીપ કરો irb |
01:57 | Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ. |
02:02 | હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ. |
02:09 | અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે. |
02:15 | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી. |
02:21 | તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ. |
02:37 | આપણને આઉટપુટ true. તરીકે મળે છે. |
02:39 | In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
02:44 | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
02:47 | ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
02:53 | ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ. |
03:02 | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
03:06 | ટાઈપ કરો var1 dot class |
03:12 | Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ. |
03:20 | આપણને આઉટપુટ string તરીકે મળે છે. |
03:23 | Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે. |
03:29 | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
03:35 | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
03:38 | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
03:45 | to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે. |
03:51 | to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે. |
03:57 | to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે. |
04:03 | to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
04:08 | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
04:12 | ચાલો હવે આ methods નો પ્રયાસ કરો. |
04:15 | terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
04:21 | 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ. |
04:25 | હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ. |
04:32 | અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી. |
04:39 | to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું. |
04:47 | ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ. |
04:55 | ' આપણને વેલ્યુ float તરીકે મળે છે. |
04:57 | હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ. |
05:06 | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે. |
05:10 | વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો. |
05:18 | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
05:22 | ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ. |
05:29 | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
05:33 | તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો. |
05:39 | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
05:44 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
05:47 | હવે આપણે શીખીશું variable scope શું છે. |
05:51 | Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. |
05:56 | Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે: |
06:00 | Local, Global , Instance અને |
06:04 | Class |
06:06 | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે. |
06:14 | $ રજૂ કરે છે global વેરિયેબલ. |
06:18 | Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ. |
06:25 | @ રજૂ કરે છે instance વેરિયેબલ. |
06:29 | બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ. |
06:33 | Upper case letters રજૂ કરે છે constant. |
06:37 | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
06:42 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
06:48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:51 | વેરીએબલ ડીકલેર કરતા eg var1=10 |
06:56 | to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
07:04 | વિવિધ વેરિયેબલ સ્કોપ. |
07:06 | અસાઇનમેન્ટ તરીકે |
07:08 | વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો. |
07:14 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:27 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
07:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:45 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:51 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07:57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ અભાર. |