QGIS/C2/Creating-a-Map/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS માં Creating a Map પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, Print Composerનો ઉપયોગ કરીને નકશો બનાવતા.
00:14 Print composer માં નકશા ઘટકો ઉમેરતા.
00:18 નકશા એક્સપોર્ટ કરતા.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું,

Ubuntu Linux OS વર્જન 16.04.

00:28 QGIS વર્જન 2.18
00:32 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
00:39 પૂર્વજરૂરી ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:44 પ્લેયરની નીચે સ્થિત Code files લિંકમાં આપેલું ફોલ્ડર ડાઉનલોડ કરો.
00:50 ડાઉનલોડ કરેલી ઝિપ ફાઇલની કંટેન્ટને બહાર કાઢો અને તેને ફોલ્ડરમાં સેવ કરો.
00:57 આ રહ્યું મારું Code files folder.
01:00 ફોલ્ડર ખોલવા માટે ડબલ-ક્લિક કરો.
01:03 આ ફોલ્ડરમાં તમને ભારત અને વિશ્વના નકશા માટે આકારની ફાઇલો મળશે.
01:09 indiaboundary.shp ફાઇલ શોધો.
01:14 આ ફાઇલને QGIS માં ખોલવા માટે, ફાઇલ પર રાઇટ-ક્લિક કરો.
01:19 context menu ખુલે છે.
01:22 Open with QGIS Desktop વિકલ્પ પસંદ કરો.
01:27 નકશો સીધો જ QGIS ઇન્ટરફેસમાં ખુલે છે.
01:32 જો તમને Open with QGIS Desktop વિકલ્પ દેખાતો નથી, તો પહેલાં QGIS ઇન્ટરફેસ ખોલો.
01:41 અહીં મેં QGIS ઇન્ટરફેસ ખોલ્યું છે.
01:45 ડાબી ટૂલ બાર પર Add Vector Layer ટૂલ પર ક્લિક કરો.
01:50 Add Vector Layer સંવાદ-બોક્સ ખુલે છે.
01:54 બોક્સમાં, Dataset ટેક્સ્ટ બોક્સની બાજુમાં Browse બટન પર ક્લિક કરો.
02:00 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
02:03 Desktop પર Code files ફોલ્ડર પર નેવિગેટ કરો.
02:07 indiaboundary.shp ફાઈલ પસંદ કરો.Open બટન પર ક્લિક કરો.
02:15 Add Vector Layer ડાયલોગ બોક્સમાં, Open બટન પર ક્લિક કરો.
02:20 કેનવાસ પર ભારતની સીમાનો નકશો દેખાય છે.
02:24 હવે ચાલો ભારતના અમુક શહેરોનું પ્રતિનિધિત્વ કરતી શેપ ફાઈલ ઉમેરીએ.
02:30 ફરીથી, ટૂલબાર પર Add Vector Layer ટૂલ પર ક્લિક કરો.
02:36 Add Vector Layer ડાયલોગ બોક્સ ખુલે છે.
02:40 બોક્સમાં Browse બટન પર ક્લિક કરો.
02:44 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
02:47 Desktop પર Code files ફોલ્ડર પર નેવિગેટ કરો.
02:51 places.shp ફાઇલ પસંદ કરો.

Open બટન પર ક્લિક કરો.

02:58 Add Vector Layer ડાયલોગ બોક્સમાં, Open બટન પર ક્લિક કરો.
03:03 શહેરોને નકશા પર પોઈન્ટ ફીચર્સ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
03:07 ચાલો આ શહેરોને લેબલ આપીએ.
03:10 Layers પેનલમાં Places લેયર પર રાઇટ ક્લિક કરો.
03:15 context menu માંથી, Properties વિકલ્પ પર ક્લિક કરો.
03:20 Layer Properties ડાયલોગ-બોક્સમાં labels ટેબ પસંદ કરો.
03:25 ટોચ પર સ્થિત ડ્રોપ-ડાઉનમાં, Show labels for this layer વિકલ્પ પસંદ કરો.
03:32 Label with ડ્રોપ-ડાઉનમાં, આપેલ વિકલ્પોમાંથી name પસંદ કરો.
03:38 Text ટેબમાં, અમારી પાસે પસંદગી માટે વિકલ્પો છેfonts
03:46 style
03:49 size
03:51 color વગેરે
03:57 Apply બટન અને OK બટન પર ક્લિક કરો.
04:02 કેનવાસ પર કેટલાક શહેરો અને લેબલ સાથેનો ભારતનો નકશો પ્રદર્શિત થાય છે.
04:08 આ નકશા ફાઇલને છાપવા અથવા પ્રકાશિત કરવાના હેતુથી ઇમેજ ફોર્મેટમાં નિકાસ કરી શકાય છે.
04:15 QGIS પાસે Print Composer નામનું સાધન છે.
04:19 તે તમને વાંચવામાં સરળ હોય તેવા ફોર્મેટમાં નકશા બનાવવા દે છે.
04:24 મેનુ બાર પર Project મેનુ પર ક્લિક કરો અને New Print Composer' પસંદ કરો.
04:31 Composer title ડાયલોગ-બોક્સ ખુલે છે.
04:35 તમને composer માટે શીર્ષક દાખલ કરવા માટે સંકેત આપવામાં આવશે.
04:40 શીર્ષક તરીકે India-Map લખો.
04:44 OK બટન પર ક્લિક કરો
04:47 Print composer વિન્ડો ખુલે છે
04:50 Print Composer તમને ખાલી કેનવાસ પ્રદાન કરે છે.
04:54 કેનવાસની બાજુમાં જમણી બાજુએ, તમને બે પેનલ મળશે.
04:59 ઉપલી પેનલ અને નીચેની પેનલ.
05:03 પેનલ્સને સક્ષમ કરવા માટે, View મેનૂ પર ક્લિક કરો.


05:08 મેનુમાંથી નીચે સ્ક્રોલ કરો અને Panelsપસંદ કરો.
05:13 સબ-મેનૂ પેનલ્સની સૂચિ બતાવે છે.

અહીં કેટલીક પેનલ પહેલેથી જ પસંદ કરેલ છે.

05:21 તેને પસંદ કરવા માટે પેનલના નામ પર ક્લિક કરો.
05:24 પેનલ કેનવાસની જમણી બાજુએ દેખાય છે.
05:28 બધા Print Composer ટૂલ્સ મેનુમાં અને ટૂલબાર પર આઇકોન્સ તરીકે ઉપલબ્ધ છે
05:37 ટૂલ બાર ડાબી બાજુએ તેમજ Composer વિન્ડોની ટોચ પર હાજર છે.
05:45 વધુ માહિતી માટે, કૃપા કરીને આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલ વધારાની સામગ્રી જુઓ.
05:52 હવે ચાલો આપણા નકશાને એસેમ્બલ કરવાનું શરૂ કરીએ.
05:56 Print Composer window ટૂલ બાર પર Zoom full બટન પર ક્લિક કરો.
06:03 આ લેઆઉટને તેની સંપૂર્ણ હદ સુધી પ્રદર્શિત કરશે.
06:07 હવે આપણે નકશા વ્યુ જે આપણે QGIS Canvas માં જોઈએ છીએ તે Composer માં લાવવું પડશે.
06:14 ટૂલ બાર પર Add new map ટૂલ પર ક્લિક કરો.
06:19 કર્સરને composer વિન્ડો પર ખસેડો.
06:23 કર્સર હવે plus (+) પ્રતીક તરીકે જોવામાં આવે છે.
06:27 આ બતાવે છે કે Add Map બટન સક્રિય છે.
06:31 Composer વિન્ડો પર લંબચોરસ દોરવા માટે ડાબું-માઉસ બટન ક્લિક કરો અને ખેંચો.
06:37 કિનારીઓ સાથે માર્જિન છોડો.
06:40 તમે જોશો કે લંબચોરસ વિન્ડો મુખ્ય QGIS કેનવાસના નકશા સાથે રેન્ડર કરવામાં આવશે.
06:48 પ્રસ્તુત નકશો સંપૂર્ણ વિન્ડોને આવરી લેતો નથી.
06:43 ડાબી ટૂલ બાર પર Move item content ટૂલ પર ક્લિક કરો.
06:59 ડાબું માઉસ બટન વાપરીને, નકશાને વિન્ડોમાં ખસેડો અને તેને કેન્દ્રમાં રાખો.
07:05 શીર્ષક માટે ટોચની સાથે જગ્યા છોડો.
07:09 હવે આપણે મુખ્ય નકશામાં grid અને zebra બોર્ડર ઉમેરીશું.
07:14 Item Properties Panelમાં, Grids સેકશન સુધી નીચે સ્ક્રોલ કરો.
07:19 વિસ્તૃત મેનુ જોવા માટે Grids ની બાજુમાં આવેલા નાના કાળા-ત્રિકોણ પર ક્લિક કરો.
07:25 લીલા વત્તા (+),Add a new grid બટન પર ક્લિક કરો.
07:30 હવે ગ્રીડ વિભાગમાં તમામ સુવિધાઓ સક્ષમ છે.
07:35 જો જરૂરી હોય તો, CRS બદલવાનો વિકલ્પ છે.

હું તેને આમ જ છોડી દઈશ.

07:43 ડ્રોપ-ડાઉન એરોનો ઉપયોગ કરીને X અને Y દિશામાં 10 ડિગ્રી તરીકે Interval મૂલ્યો પસંદ કરો.
07:51 Grid frame વિભાગ સુધી નીચે સ્ક્રોલ કરો અને Frame style પસંદ કરો. હું Zebraપસંદ કરીશ.
07:59 ફ્રેમનું કદ, જાડાઈ, રંગ વગેરે બદલવાના વિકલ્પો છે.
08:07 તમારી જરૂરિયાતને અનુરૂપ વિકલ્પો પસંદ કરો.
08:12 નીચે સ્ક્રોલ કરો અને Draw Coordinates ચેક-બોક્સને ચેક કરો.
08:17 સંકલન સુવાચ્ય ન થાય ત્યાં સુધી Distance to map frame સમાયોજિત કરો.
08:23 લેબલ્સ ખસેડવા માટે ઉપર અથવા નીચે તરફના તીર પર ક્લિક કરો.
08:30 1 તરીકે Coordinate precision પસંદ કરો.
08:34 આ પ્રથમ દશાંશ સુધીના કોઓર્ડિનેટ્સ પ્રદર્શિત કરશે.
08:38 આગળ, આપણે નકશામાં ઉત્તર એરો ઉમેરીશું.
08:43 Print Composer નકશા સંબંધિત છબીઓના સારા સંગ્રહ સાથે આવે છે.
08:49 ટૂલ બાર પર Add image icon પર ક્લિક કરો.
08:54 કર્સરને નકશા કંપોઝર વિન્ડો પર લાવો.
08:58 તમારું ડાબું માઉસ બટન દબાવીને, નકશા કેનવાસના ઉપર-જમણા ખૂણે એક નાનો લંબચોરસ ક્લિક કરો અને દોરો.
09:07 જમણી પેનલમાં Item Properties ટેબ હેઠળ, Search directories વિભાગને વિસ્તૃત કરો.
09:14 તમારી પસંદની ઉત્તર એરો ઈમેજ પર ક્લિક કરીને પસંદ કરો.
09:20 નકશા Composer વિન્ડોમાં બૉક્સમાં છબી દેખાય છે.
09:25 નકશા Composer વિન્ડો પર ક્લિક કરો.
09:28 તમે નકશાના ઉપરના જમણા ખૂણે ઉત્તર તીરની છબી જોશો.
09:34 હવે આપણે નકશામાં સ્કેલ બાર ઉમેરીશું.
09:38 ટૂલ બાર પર Add new scalebar tool પર ક્લિક કરો.
09:43 નકશા પર ક્લિક કરો જ્યાં તમે સ્કેલબાર દેખાડવા માંગો છો.
09:47 હું નીચે-ડાબા ખૂણે સ્કેલ બાર ઉમેરીશ.
09:52 Segments વિભાગ હેઠળ જમણી પેનલમાં, તમે સેગમેન્ટ્સની સંખ્યા અને તેમના કદને સમાયોજિત કરી શકો છો.
10:00 હવે અમે અમારા નકશા માટે શીર્ષક ઉમેરીશું.
10:04 ડાબી ટૂલ બારમાંથી Add new Label ટૂલ પર ક્લિક કરો.
10:09 કર્સરને નકશા composer વિન્ડો પર લાવો.
10:13 તમારું ડાબું માઉસ બટન પકડીને, નકશાના ટોચના કેન્દ્રમાં એક બોક્સ દોરો.
10:19 જમણી પેનલ પર તમે Label માટે Item Properties ટેબ જોશો.
10:24 Main Properties હેઠળ, ટેક્સ્ટ બોક્સમાં, Map of India ટાઇપ કરો.
10:31 Appearance વિભાગમાં, Font ટેબ પર ક્લિક કરો.
10:36 Select Font ડાયલોગ-બોક્સ ખુલે છે, યોગ્ય Font, Font style અને Size પસંદ કરો
10:49 OK બટન પર ક્લિક કરો.
10:52 તમારી પસંદગી મુજબ ફોન્ટનો રંગ, માર્જિન અને ગોઠવણી બદલો.
11:03 તમે ફેરફારો કરવાનું સમાપ્ત કરી લો તે પછી, ફેરફારો જોવા માટે કમ્પોઝર વિન્ડોમાં ક્લિક કરો.
11:10 પસંદ કરેલ ફોન્ટ અને કદ સાથેનું લેબલ Composer વિન્ડોમાં નકશા પર દેખાય છે.
11:17 આગળ ચાલો એક Inset map ઉમેરીએ.
11:21 મુખ્ય QGIS વિન્ડો પર જાઓ.
11:24 ટૂલ બાર પરના Zoom In બટન પર ક્લિક કરો.
11:28 કર્સરને નકશા પર લાવો, મુંબઈની આસપાસનો વિસ્તાર ઝૂમ કરો.
11:34 વિસ્તારને ઝૂમ કરવા માટે મુંબઈની આસપાસ એક લંબચોરસ દોરો.
11:39 અમે હવે નકશાનો ઇનસેટ ઉમેરવા માટે તૈયાર છીએ.
11:43 Print Composer વિન્ડો પર સ્વિચ કરો.
11:46 ટૂલ બાર પર Add new map ટૂલ પર ક્લિક કરો.
11:51 Composer વિન્ડોના ઉપરના ડાબા ખૂણે એક લંબચોરસ દોરો.
11:57 ટૂલ બારમાંથી Move item Content ટૂલ પસંદ કરો.
12:02 કર્સરને inset map પર મૂકો.
12:05 inset માં નકશાને તમારી પસંદગીના સ્થાન પર ખસેડો.
12:10 તમારી પાસે Print Composer માં 2 નકશા ઑબ્જેક્ટ્સ, Main map અને inset map હશે.


12:17 Item Properties પેનલમાં, Frame વિભાગ સુધી નીચે સ્ક્રોલ કરો અને તેની બાજુના બૉક્સને ચેક કરો.
12:26 inset map માટે ફ્રેમ બોર્ડરનો રંગ અને જાડાઈ બદલો,
12:36 inset નકશા માટે પૃષ્ઠભૂમિ રંગ બદલો, જેથી નકશાની પૃષ્ઠભૂમિ સામે તેને પારખવામાં સરળતા રહે.
12:45 અન્ય નકશા ઘટકો જેમ કે Legends, shapes, arrows વગેરેનું અન્વેષણ કરો.
12:53 એકવાર તમે જરૂરી ફેરફારો કરવાનું સમાપ્ત કરી લો, પછી તમે નકશાને સેવ અથવા એક્સપોર્ટ કરી શકો છો.
12:59 મેનુ બાર પર Composer મેનુ પર ક્લિક કરો.
13:03 અહીં અમારી પાસે નકશાને Image, PDF અથવા SVG તરીકે એક્સપોર્ટ કરવાના વિકલ્પો છે.
13:12 ચાલો નકશાને ઇમેજ તરીકે એક્સપોર્ટ કરીએ.

Export as Image વિકલ્પ પસંદ કરો.

13:20 Save composition as ડાયલોગ બોક્સ ખુલે છે.

યોગ્ય ફાઇલ નામ, સ્થાન અને ફોર્મેટ આપો.

13:29 હું PNG ફોર્મેટ પસંદ કરીશ.

Save બટન પર ક્લિક કરો.

13:35 Image export options ડાયલોગ બોક્સ ખુલે છે.
13:39 યોગ્ય resolution, page-width અને height પસંદ કરો.
13:44 હું પૃષ્ઠની પહોળાઈ 800 પિક્સેલ તરીકે સેટ કરીશ.
13:49 Save બટન પર ક્લિક કરો.
13:52 અહીં ઇમેજ ફાઇલ તરીકે સાચવેલ નકશો છે.
13:56 આ નકશો હવે પ્રિન્ટ અથવા પ્રકાશિત કરી શકાય છે.
14:01 ચાલો સારાંશ આપીએ,

આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા છે,

14:06 Print Composer નો ઉપયોગ કરીને નકશા બનાવવું, Composer માં નકશા ઘટકો ઉમેરવા, નકશાને એક્સપોર્ટ કરવું.
14:16 સોંપણી

'Code files લિંકમાં આપેલ વિશ્વ dataset નો ઉપયોગ કરીને એશિયા ખંડનો નકશો બનાવો.

14:25 ભારતનો inset નકશો બનાવો.

map legend ઉમેરો.

14:31 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ.
14:36 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.
14:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપનું આયોજન કરે છે અને ઓનલાઈન ટેસ્ટ પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે કૃપા કરીને અમને લખો.

14:54 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો.
14:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ મિશન વિશે વધુ માહિતી નીચેની લિંક પર ઉપલબ્ધ છે.

15:09 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

જોવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636