QGIS/C2/Creating-Dataset-Using-Google-Earth-Pro/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Creating Dataset using Google Earth Pro પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:10 Google Earth Pro ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
00:13 નેવિગેટ કરવા અને ડેટાસેટ બનાવવા માટે Google Earth Pro નો ઉપયોગ કરો.
00:19 Google Earth Pro નો ઉપયોગ કરીને Kml ફોર્મેટમાં point અને polygon ફાઇલો બનાવો.
00:26 QGIS માં Kml ફાઇલો ખોલો.
00:30 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું

Ubuntu Linux OS વર્જન 16.04

00:38 QGIS વર્જન 2.18
00:42 Google-Earth Pro વર્જન 7.3
00:46 Mozilla Firefox બ્રાઉઝર વર્જન 54.0 અને
00:50 કાર્યરત Internet કનેક્શન
00:55 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
01:01 પૂર્વ-જરૂરી QGIS ટ્યુટોરિયલ્સ માટે, કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો.
01:07 Google Earth એ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે પૃથ્વીનું 3D પ્રતિનિધિત્વ કરે છે.
01:15 આ પ્રોગ્રામ સુપરઇમ્પોઝિંગ, સેટેલાઇટ ઇમેજ, એરિયલ ફોટોગ્રાફી અને GIS data દ્વારા પૃથ્વીનો નકશો બનાવે છે.
01:25 પ્રોગ્રામ વપરાશકર્તાઓને વિવિધ ખૂણાઓથી શહેરો અને લેન્ડસ્કેપ્સ જોવાની મંજૂરી આપે છે.
01:32 ચાલો Google Earth Pro ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીએ.
01:37 જો પ્રોગ્રામ તમારી સિસ્ટમ પર પહેલેથી ઇન્સ્ટોલ કરેલ હોય તો તમે આ પગલું છોડી શકો છો.
01:42 Google Search પેજ ખોલો.
01:46 search bar માં ટાઇપ કરો “ Download Google Earth Pro” અને Enter દબાવો.
01:53 પરિણામો સાથે એક પૃષ્ઠ ખુલે છે.
01:56 પ્રથમ પરિણામ, Earth Versions-Google Earth પર ક્લિક કરો.
02:02 Google Earth ડાઉનલોડ કરવા માટે 3 વિકલ્પો સાથે પેજ ખુલે છે.
02:08 સ્ક્રીનની નીચે જમણી બાજુએ Download Earth Pro on desktop બટન પર ક્લિક કરો.
02:15 Download Google Earth Pro (Linux), ગોપનીયતા નીતિ અને શરતોનું પેજ ખુલે છે.
02:22 અહીં આપેલી તમામ માહિતી વાંચો.
02:26 તમે ડાઉનલોડ કરવા જઈ રહ્યા છો તે Google Earth Pro નું વર્જન અહીં પ્રદર્શિત થાય છે.
02:32 યોગ્ય રેડિયો બટન પર ક્લિક કરીને તમારું ડાઉનલોડ પેકેજ પસંદ કરો.
02:38 હું પસંદ કરીશ 64 bit dot deb.
02:42 Accept & Download બટન પર ક્લિક કરો
02:47 એક ડાયલોગ-બોક્સ ખુલે છે, Save file વિકલ્પ પસંદ કરો અને OK બટન પર ક્લિક કરો.
02:54 ફાઇલ Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થાય છે.
02:58 ઇન્સ્ટોલેશન માટે, ખોલો terminal.
03:02 ડિરેક્ટરીને Downloads માં બદલો.
03:06 સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે command ટાઇપ કરો.

Enter દબાવો.

03:12 જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારો system password ટાઇપ કરો.
03:18 થોડીક સેકંડ પછી પ્રોગ્રામ ઇન્સ્ટોલેશન પૂર્ણ થાય છે.
03:23 terminal બંધ કરો.
03:26 Dashboard ખોલો અને search box માં Google Earth Pro ટાઇપ કરો.
03:32 Google Earth Pro આઇકોન પર ક્લિક કરો.

Google Earth Pro ઇન્ટરફેસ ખોલશે.

03:40 Windows માં Google Earth Pro ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ Additional material માં આપવામાં આવ્યા છે.
03:48 Start-up Tips પેજ વાંચો.
03:52 વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો.
03:56 હવે આપણે Google Earth નો ઉપયોગ કરીને data set બનાવીશું.
04:00 ડાબી પેનલમાં, Places ટેબ હેઠળ, Temporary Places ફોલ્ડર પર જમણું-ક્લિક કરો.
04:07 Add પસંદ કરો અને પછી સબ-મેનૂમાંથી Folder પસંદ કરો.
04:12 Google Earth - New Folder ડાયલોગ-બોક્સ ખુલે છે.
04:17 Name ફીલ્ડમાં Places in Maharashtra ટાઇપ કરો.
04:22 બે ચેક બોક્સ ચેક કરો:
04:24 Allow this folder to be expanded અને

Show contents as options.

04:31 નીચે જમણા ખૂણે OK બટન પર ક્લિક કરો.
04:35 Places in Maharashtra ફોલ્ડર Places પેનલમાં ઉમેરવામાં આવ્યું છે.
04:40 હવે આપણે આ ફોલ્ડરમાં point data set બનાવીશું.
04:45 અમે લોકેશન પર નેવિગેટ કરવા માટે Google Earth નો ઉપયોગ કરીશું.
04:50 ડાબી પેનલમાં search box માં, Mumbai ટાઇપ કરો.

Search બટન પર ક્લિક કરો.

05:00 Mumbai વિસ્તાર શોધવા માટે Google Earth નકશાને ઝૂમ કરશે.
05:05 Mumbai નું લોકેશન બતાવવામાં આવ્યું છે.
05:10 ટૂલબાર પર પીળા રંગની પિન તરીકે દર્શાવવામાં આવેલ Add placemark tool પર ક્લિક કરો.
05:17 Google-Earth New Placemark ડાયલોગ-બોક્સ ખુલે છે.
05:22 Name ફીલ્ડમાં Mumbai ટાઇપ કરો.
05:26 Name ફીલ્ડની પાસેના Pin આઇકોન પર ક્લિક કરો.
05:31 પસંદ કરવા માટેના વિકલ્પો સાથે આઇકન બોક્સ ખુલે છે.

હું લાલ પિન આઇકોન પસંદ કરીશ.

05:39 આઇકોન ડાયલોગ-બોક્સમાં નીચે જમણા ખૂણે OK બટન પર ક્લિક કરો.
05:46 New placemark ડાયલોગ-બોક્સમાં OK બટન પર ક્લિક કરો.
05:51 નોંધ લો કે નકશા પર નવું placemark ઉમેરવામાં આવ્યું છે.
05:56 Mumbai સ્થાન Places પેનલમાં ઉમેરવામાં આવ્યું છે.
06:01 search panel માં શોધ પરિણામ સાફ કરો.

search box માં Pune ટાઇપ કરો.

06:09 શોધ વિકલ્પોમાંથી Pune Maharashtra પસંદ કરો.

Search બટન પર ક્લિક કરો.

06:17 Pune શહેર શોધવા માટે Google Earth નકશાને ઝૂમ કરશે.
06:22 નકશા પર Pune નું સ્થાન જોવા મળે છે.

અમે Puneમાટે Placemark ઉમેરીશું.

06:31 ટૂલબારમાં Add placemark પર ક્લિક કરો.
06:35 આપણે અગાઉ placemark Mumbai કરવા માટે કરેલા એ જ પગલાં અનુસરો.
06:43 તમામ પગલાંઓ પૂર્ણ કર્યા પછી, નોંધ લો કે Pune માટે placemark ઉમેરવામાં આવ્યું છે.
06:50 આ જ પદ્ધતિને અનુસરો અને થોડા વધુ શહેરોને ચિહ્નિત કરો: Satara, Nashik, Amravati, Chandrapur, Jalna, Latur, અને Dhule.
07:05 અમે Maharashtra માં અમુક સ્થળો માટે લોકેશન મેપ બનાવ્યો છે.
07:11 હવે આપણે આ સ્થાનો માટે boundary layer બનાવીશું.
07:16 Places in Maharashtra ફોલ્ડર આઇકોન પર રાઇટ ક્લિક કરો.
07:20 Add વિકલ્પ પર ક્લિક કરો.

સબ-મેનૂમાંથી Folder પસંદ કરો.

07:28 Google Earth New Folder ડાયલોગ-બોક્સ ખુલે છે.
07:33 Name ફીલ્ડમાં Boundary ટાઇપ કરો.
07:37 સ્ક્રીનના તળિયે જમણા ખૂણે Ok બટન પર ક્લિક કરો.
07:43 Boundary ફોલ્ડર Places પેનલમાં ઉમેરવામાં આવે છે.
07:48 ઝૂમ આઉટ કરવા માટે જમણી બાજુના સ્લાઇડરને ખેંચો.
07:54 જ્યાં સુધી આપણે Maharashtra બાઉન્ડ્રી ન જોઇએ ત્યાં સુધી સ્લાઇડરને ખેંચો.
07:59 ટૂલબારમાંથી Add polygon વિકલ્પ પર ક્લિક કરો.
08:04 Name ફીલ્ડમાં Boundary ટાઇપ કરો.
08:08 Maharashtra ની સીમા પર ક્લિક કરવાનું શરૂ કરો અને લગભગ Maharashtra સીમા દોરો.
08:31 એકવાર સમાપ્ત થઈ જાય પછી બોક્સમાં OK બટન પર ક્લિક કરો.
08:36 Boundary polygon layer , Places પેનલમાં ઉમેરવામાં આવે છે.
08:41 Places in Maharashtra ફોલ્ડર પર જમણું ક્લિક કરો
08:46 સબ-મેનૂમાંથી Save Place as... પર ક્લિક કરો.
08:51 Save file ડાયલોગ બોક્સ ખુલે છે.
08:55 ચાલો ફાઈલને નામ આપીએ,

Places in Maharashtra.

09:00 ફાઇલ સાચવવા માટે યોગ્ય સ્થાન પસંદ કરો.

હું Desktop પસંદ કરીશ.

09:07 તમે આ ફાઇલને બે અલગ-અલગ ફાઇલ ફોર્મેટમાં સાચવી શકો છો.
09:12 Files of type” ડ્રોપડાઉનમાં તમે Kml અને Kmz વિકલ્પો જોશો.
09:20 KmzKml ફાઇલનું કમ્પ્રેસ્ડ વર્જન છે.
09:25 Kmz ફાઇલ ફોર્મેટનો ઉપયોગ મોટાભાગે મોટી ફાઇલને સાચવવા માટે થાય છે.
09:31 તમે અહીં દર્શાવેલ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.
09:36 હું ફાઇલને સાચવવા માટે Kml ફોર્મેટનો ઉપયોગ કરીશ.
09:40 Files of type ફીલ્ડમાં Kml format પર ક્લિક કરો.
09:45 ડાયલોગ બોક્સના તળિયે-જમણા ખૂણે Save બટન પર ક્લિક કરો.
09:51 તેવી જ રીતે Boundary file ને પણ Kml ફોર્મેટમાં સાચવો.
09:56 બે ફાઈલો Places in Maharashtra.kml અને Boundary.kml,Desktop પર સાચવવામાં આવી છે.
10:06 આગળ આપણે QGIS માં Google Earth Pro માં બનાવેલી આ બે ફાઇલો ખોલીશું.
10:13 QGIS ઇન્ટરફેસ ખોલો.
10:17 ડાબા મેનુમાંથી Add Vector Layer ટૂલ પર ક્લિક કરો.
10:22 Add Vector Layer ડાયલોગ બોક્સ ખુલે છે.
10:26 Source ફીલ્ડ હેઠળ, Browse બટન પર ક્લિક કરો.
10:31 Desktop ફોલ્ડર પર નેવિગેટ કરો.
10:35 Places in Maharashtra.kml અને Boundary.kml બંને ફાઇલો પસંદ કરો.
10:42 Open બટન પર ક્લિક કરો.
10:45 Add vector layer ડાયલોગ બોક્સમાં Open બટન પર ક્લિક કરો.
10:50 Select vector Layers to add ડાયલોગ બોક્સમાં Select All બટન પર ક્લિક કરો.

OK બટન પર ક્લિક કરો.

11:01 ઈમ્પોર્ટ કરેલી બંને ફાઇલો હવે QGIS કેનવાસ પર layers તરીકે ઉમેરવામાં આવી છે.
11:08 QGIS માં ટૂલ્સનો ઉપયોગ કરીને આ layers નો ઉપયોગ વધુ વિશ્લેષણ માટે કરી શકાય છે.
11:15 ચાલો સારાંશ આપીએ.

આ ટ્યુટોરીયલમાં આપણે Google Earth Pro ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખ્યા છીએ.

11:23 નેવિગેટ કરવા અને ડેટાસેટ બનાવવા માટે Google Earth Pro નો ઉપયોગ કરો.
11:29 Google Earth Pro નો ઉપયોગ કરીને Kml ફોર્મેટમાં point અને polygon ફાઇલો બનાવો.
11:36 QGIS માં Kml ફાઇલો ખોલો.
11:40 અસાઇનમેન્ટ તરીકે

ભારતમાં રાજ્યની રાજધાનીઓનો data set બનાવો.

11:46 point અને boundary files ને Kml ફોર્મેટમાં સાચવો.

સંકેત: તમામ રાજ્યોની રાજધાનીઓ શોધો અને ભારતની boundary દોરો.

11:57 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ.
12:03 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને જુઓ ડાઉનલોડ કરો.

12:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપનું આયોજન કરે છે અને પ્રમાણપત્ર આપે છે.

વધુ વિગતો માટે કૃપા કરીને અમને લખો.

12:21 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો.
12:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને MHRD Government of Indiaદ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
12:31 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636