QGIS/C2/Coordinate-Reference-Systems/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | QGIS માં Coordinate Reference System પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:10 | QGIS માં projections પર લેયર ઉમેરતા. |
00:15 | layers માટે metadata ની માહિતી જોવી. |
00:19 | પસંદ કરેલી વિશેષતાઓને લેયર'માંથી નવા 'લેયર'માં સેવ કરતા. |
00:24 | અલગ-અલગ projections ના layers ને ફરીથી પ્રોજેક્ટ અને ઓવરલે કરો. |
00:30 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું, Ubuntu Linux OS વર્ઝન 16.04, 'QGIS' વર્ઝન 2.18 |
00:42 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારી પાસે GIS વિશેની મૂળભૂત જાણકારી હોવી જોઈએ. |
00:49 | કૃપા કરીને આ શ્રેણીમાં અગાઉનું ટ્યુટોરીયલ જુઓ. |
00:54 | Coordinate Reference Systems વિશે, |
00:57 | Coordinate Reference Systems બે પ્રકારના છે,
Geographic coordinate system અને Projected Coordinate System |
01:06 | સૌથી વધુ ઉપયોગમાં લેવાતી geographic coordinate system છે WGS 84. |
01:12 | સૌથી વધુ ઉપયોગમાં લેવાતી projected coordinate system છે UTM. |
01:18 | અહીં મેં QGIS ઇન્ટરફેસ ખોલ્યું છે. |
01:23 | canvasપર, દેશના વહીવટની સીમાઓ સાથે વિશ્વનો નકશો પ્રદર્શિત થાય છે. |
01:30 | નકશાને કેવી રીતે ડાઉનલોડ કરવો અને QGIS માં પ્રદર્શિત કરવું તે અંગેનું નિદર્શન પૂર્વજરૂરી ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
01:39 | કૃપા કરીને પૂર્વ-જરૂરી ટ્યુટોરીયલ જુઓ. |
01:43 | આ ફાઇલ Code files લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. |
01:48 | canvas ની ડાબી બાજુએ, તમે Layers Panel જોશો, જેમાં વિશ્વના નકશાની ફાઇલનું નામ layerતરીકે હશે. |
01:57 | મૂળભૂત રીતે Layers Panel અહીં સક્ષમ છે |
02:02 | જો નહિં, તો અમે View મેનૂનો ઉપયોગ કરીને Layers Panel ને સક્ષમ અથવા અક્ષમ કરી શકીએ છીએ. |
02:08 | menu બાર પરના View મેનુ પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને Panels વિકલ્પ પસંદ કરો. |
02:16 | સબ-મેનૂ panel નામોની યાદી બતાવે છે. |
02:21 | panel ને સક્ષમ અથવા અક્ષમ કરવા માટે Layer Panel વિકલ્પ પર ક્લિક કરો. |
02:27 | આપણે બાઉન્ડ્રીને ખેંચીને પેનલનું કદ સમાયોજિત કરી શકીએ છીએ. |
02:32 | જો તમે નકશાનો રંગ બદલવા ઈચ્છો છો, તો Layers Panel માં layer નામ પર રાઇટ-ક્લિક કરો. |
02:39 | context menu ને સ્ક્રોલ-ડાઉન કરો અને Styles વિકલ્પ પસંદ કરો. |
02:44 | સબ-મેનૂ એક રંગ ત્રિકોણ બતાવે છે. |
02:48 | રંગ ત્રિકોણના શિરોબિંદુને ફેરવીને રંગ પસંદ કરો. |
02:53 | સંદર્ભ મેનૂ બંધ કરવા માટે canvas પર ગમે ત્યાં ક્લિક કરો. |
02:58 | તળિયે-ડાબા ખૂણે, QGIS વિન્ડોની status બાર પર, તમે Coordinate લેબલ અને નંબરો સાથેનું ટેક્સ્ટ બોક્સ જોશો. |
03:09 | ચોક્કસ સ્થાન માટે X અને Y coordinates ની વેલ્યુઓ આ ટેક્સ્ટ બૉક્સમાં બતાવવામાં આવી છે. |
03:17 | કર્સરને નકશા પર ખસેડો. |
03:20 | અવલોકન કરો કે કર્સરના સ્થાન સાથે X અને Y coordinates ની વેલ્યુઓ બદલાય છે. |
03:28 | મૂળભૂત રીતે Render વિકલ્પ status bar પર ચેક કરેલ છે.
તેને એમ જ રહેવા દો. |
03:37 | status bar પર, નીચે-જમણા ખૂણે, તમે બીજું લેબલ જોશો, Current CRS. |
03:44 | આ કોડ વર્તમાન Projection Coordinate Reference System. રજૂ કરે છે. |
03:50 | layer’s projection નક્કી કરવા માટે આપણે metadata માં જોઈ શકીએ છીએ. |
03:56 | Layers Panel પર, layer નામ પર જમણું-ક્લિક કરો. |
04:01 | કોનટેક્સ્ટ મેનૂમાંથી Properties પસંદ કરો.
Layer Properties ડાયલોગ-બોક્સ ખુલે છે. |
04:09 | ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુની પેનલ પર, Metadata વિકલ્પ પર ક્લિક કરો. |
04:15 | Properties વિભાગ હેઠળ, સ્લાઇડર નીચે સ્ક્રોલ કરો. |
04:20 | તળિયે, શીર્ષક હેઠળ, Layer Spatial Reference System તમે આ પ્રોજેક્શન માટે વ્યાખ્યા જોશો. |
04:29 | આ geographic coordinate system. માં WGS84 દેખાડે છે.
|
04:35 | ડાયલોગ બોક્સને બંધ કરવા માટે તળિયે Ok બટન પર ક્લિક કરો. |
04:41 | ચાલો હવે નકશામાં layers ઉમેરીએ અને projection બદલીએ. |
04:47 | data layers વિશે. |
04:50 | સામાન્ય રીતે geographical data GIS વર્કસ્પેસમાં layers માં સંગ્રહિત થાય છે. |
04:57 | દરેક layer પાસે data તેના attribute table માં સંગ્રહિત હોય છે. |
05:02 | ઘણા layers સમાન ભૌગોલિક સ્થાનના data નું પ્રતિનિધિત્વ કરી શકે છે. |
05:08 | QGIS ઇન્ટરફેસ પર પાછા જાઓ. |
05:12 | હવે ચાલો જોઈએ કે આપણે layer’s projection. ને કેવી રીતે બદલી શકીએ. |
05:17 | આ ઓપરેશનને Re-Projection કહેવામાં આવે છે. |
05:21 | સમગ્ર layer ને ફરી-પ્રોજેક્ટ કરવાને બદલે, અમે કેટલીક સુવિધાઓને ફરીથી પ્રોજેક્ટ કરીશું. |
05:27 | ટૂલ બારના ઉપરના જમણા ખૂણે, Select features by area or single click ટૂલ પર ક્લિક કરો. |
05:35 | આ ટૂલની બાજુમાં આવેલા કાળા ત્રિકોણ પર ક્લિક કરો. |
05:39 | ડ્રોપ ડાઉનમાંથી Select features પસંદ કરો. |
05:44 | canvas પર પ્રદર્શિત વિશ્વના નકશા પર, તેને પસંદ કરવા માટે United States of America ફીચર પર ક્લિક કરો.
|
05:52 | નોંધ લો કે, United States of America એક અલગ રંગમાં બતાવવામાં આવ્યું છે. |
05:58 | હવે આપણે આ layer ની projected coordinate system બદલીશું અને સેવ કરીશું. |
06:04 | Layers Panel માં layer નામ પર રાઇટ-ક્લિક કરો. |
06:08 | નીચે સ્ક્રોલ કરો, Save As વિકલ્પ પસંદ કરો |
06:12 | Save Vector Layer as... ડાઈલોગ બોક્સ ખુલે. |
06:17 | મૂળભૂત format વિકલ્પ ESRI Shapefile. છે.
તેને એમ જ રહેવા દો. |
06:26 | File name ટેક્સ્ટ બોક્સની બાજુમાં Browse button પર ક્લિક કરો. |
06:31 | Save layer as... ડાયલોગ-બોક્સ ખુલે છે.
આઉટપુટ layer ને USA-1.shp. નામ આપો. |
06:41 | સેવ કરવા માટે યોગ્ય સ્થાન પસંદ કરો.
હું તેને Desktop પર સેવ કરીશ. |
06:48 | તળિયે Save બટન પર ક્લિક કરો. |
06:52 | Save Vector Layer as.... ડાયલોગબોક્સમાં, File name ટેક્સ્ટ બોક્સમાં file path દ્રશ્યમાન થાય છે. |
06:59 | આપણે આ layer માટે નવું projection પસંદ કરીશું. |
07:03 | CRS ડ્રોપ ડાઉન બોક્સની બાજુમાં, Select CRS બટન પર ક્લિક કરો. |
07:10 | Coordinate Reference System Selectorમાં Filter search box ની અંદર North America દાખલ કરો. |
07:17 | વિશ્વના Coordinate reference systems માં Projected Coordinate System, હેડીંગ ના અંદર પરિણામ સુધી સ્ક્રોલ કરો. |
07:27 | , North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection પર ક્લિક કરો. |
07:37 | તળિયે OK બટન પર ક્લિક કરો. |
07:41 | CRS ડ્રોપ ડાઉન બોક્સમાં, નવું પસંદ કરેલ CRS બતાવવામાં આવ્યું છે. |
07:47 | Save only selected features વિકલ્પને પસંદ કરવા માટે ચેક બોક્સ પર ટીક કરો. |
07:53 | આ સુનિશ્ચિત કરશે કે માત્ર પસંદ કરેલ feature જ re-projected અને exported થાય છે. |
08:00 | અહીં, મૂળભૂત રીતે, Add saved file to map વિકલ્પ ટીક કરેલા છે. |
08:06 | જો નથી, તો આ વિકલ્પને ટીક કરવા માટે ચેક બોક્સ પર ક્લિક કરો. |
08:11 | OK બટન પર ક્લિક કરો. |
08:14 | re-projected layer અલગ રંગમાં લોડ થાય છે. |
08:19 | આ બે layers હવે અલગ projections માં છે. |
08:24 | અવલોકન કરો કે, Layers Panel પર તમે હવે 2 એન્ટ્રીઓ જોઈ શકો છો. |
08:30 | નોંધ લો કે નવું United States layer એ world map layer ની ટોચ પર સંપૂર્ણ રીતે ઓવરલે કરે છે. |
08:38 | આ એટલા માટે છે કારણ કે QGIS માં એક ફીચર છે જેને On-the-fly CRS transformation. કહેવાય છે. |
08:45 | QGIS વિન્ડોની નીચે-જમણા ખૂણે projection ટેક્સ્ટમાં EPSG:4326 ની બાજુમાં 'OTF' શબ્દો છે. |
08:56 | Layers Panel પર ક્લિક કરીને United-States લેયર પસંદ કરો. |
09:02 | status બારના તળિયે-જમણા ખૂણે Current CRS ટેક્સ્ટ, EPSG:4326, પર ક્લિક કરો. |
09:11 | Project Properties CRS ડાયલોગ બીક્સ્સ ખુલે છે. |
09:16 | ચાલો Enable on-the-fly CRS transformation બંધ કરો અને જોઈએ શું થાય છે. |
09:23 | Enable on the fly CRS transformation ચેક બોક્સ પર ટીક જરીને તેને અનચેક કરો. તળિયે OK બટન પર ક્લિક કરો. |
09:34 | main QGIS વિન્ડોમાં પર પાછા આવો તમે જોશો કે વિશ્વનો નકશો અદૃશ્ય થઈ ગયો છે. |
09:40 | તમે canvas પર માત્ર United States નકશો જોઇ શકો છો. |
09:45 | આ એટલા માટે છે કારણ કે આ layer માટે Projected CRS e Albers Projection. માં બદલાઈ ગયું છે.
આલ્બર્સ પ્રોજેક્શન' માં બદલાઈ ગયું છે.This is because the Projected CRS for this layer changed to Albers Projection. |
09:52 | coordinates અને સ્કેલ હવે અલગ છે. |
09:56 | Layers Panel માં United States layer પર જમણું ક્લિક કરો. |
10:01 | Zoom to Layer વિકલ્પ પર ક્લિક કરો. |
10:05 | હવે તમે પસંદ કરેલ projection માં United States જોશો. |
10:10 | ફરીથી, Project Properties ડાઈલોગ-બોક્સ ખોલવા માટે Current CRS ટેક્સ્ટ પર ક્લિક કરો. |
10:17 | Enable ‘on the fly’ CRS transformation વિકલ્પ ને ઓન કરો. |
10:23 | Under the heading Recently used Coordinate Reference Systems, હેડીંગ માંથી WGS 84 પસંદ કરો. OK બટન પર ક્લિક કરો. |
10:35 | કેનવાસ પરનું ડિસ્પ્લે વિશ્વના નકશા સાથે પાછલી સ્થિતિમાં પાછું આવશે. |
10:41 | dataset માંથી vector layer ને કાઢી નાખવા માટે, Layers panel ના નામ પર જમણું-ક્લિક કરો. |
10:48 | context menu માંથી, Remove વિકલ્પ પર ક્લિક કરો. |
10:52 | ક્રિયાની પુષ્ટિ કરવા માટે prompt દેખાય છે.
OK બટન પર ક્લિક કરો. |
10:59 | અવલોકન કરો કે dataset માંથી layer કાઢવામાં આવ્યું છે. |
11:04 | ચાલો સારાંશ લઈએ . |
11:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
QGIS માં projections પર layers ઉમેરતા. |
11:15 | layers માટે metadata માહિતી જોતા. |
11:19 | પસંદ કરેલ features ને layer માંથી નવા layer માં સેવ કરતા. |
11:24 | એક સાથે વિવિધprojections ના data layersને ઓવેરલે અને Re-project કરતા. |
11:30 | અસાઇન્મન્ટતરીકે, North_America_Lambert_Conformal_Conic projection ના સાથે United States ને Project કરો અને અવલોકન કરો. |
11:43 | સમગ્ર વિશ્વનો નકશો layer ને World Mercator projection સિસ્ટમમાં માં Re-project કરો. |
11:50 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આના જેવું દેખાવું જોઈએ. |
11:55 | નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ. |
12:03 | Spoken Tutorial Project Team, વર્કશોપનું આયોજન કરે છે અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વિગતો માટે, કૃપા કરીને અમને લખો. |
12:15 | કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો. |
12:19 | Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ મિશન પર વિગતો માટે, દર્શાવેલ લિંકની મુલાકાત લો. |
12:31 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર. |