PhET/C2/Introduction-to-PhET-Simulations/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Timed Narration
00:01 Introduction to PhET simulations પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું-

૧. PhET વેબપુષ્ઠ ખોલવું,

૨. PhET simulation વિશે,

00:15 ૩. પુષ્ઠ પર register/Sign in કરવું,

૪. એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) બ્રાઉઝ કરવી,

૫. તમારા એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) પુષ્ઠને વહેચવું,

૬. PhET ના ઉપયોગ માટે લાગતી ટિપ્સ વિશે,

00:27 ૭. ઓફલાઈન એક્સેસ બદ્દલ,

૮. વિષય અને ગ્રેડ (ધોરણ) સ્તર પર આધારિત simulations પસંદ કરવું,

૯. PhET માં વપરાતા વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનું simulations ડાઉનલોડ કરવું,

00:40 ૧૦. ડાઉનલોડ કરેલ simulations ખોલવા.
00:43 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જોઈએ.
00:47 અહીં, હું વાપરી રહ્યી છું: ઉબન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 14.04,

ફાયરફોક્સ વેબ બ્રાઉઝર આવૃત્તિ 53.02.2,

જાવા આવૃત્તિ 1.7,

ફ્લેશ પ્લેયર આવૃત્તિ 26.0.0.131.

01:08 ડાઉનલોડ અને સંસ્થાપિત કરવાની ફાઈલો: Flash Player અને Javacode files લીંકમાં આપવામાં આવ્યા છે.

ફાઈલોને ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે લીંકનો ઉપયોગ કરો.

01:20 હવે ચાલો PhET simulations પુષ્ઠ ખોલીએ.
01:24 તમારું મૂળભૂત વેબ બ્રાઉઝર ખોલો અને એડ્રેસ દાખલ કરો:

http://phet.colorado.edu અને Enter દબાવો.

01:38 PhET interactive Simulations પુષ્ઠ ખુલે છે.
01:42 હવે, ચાલો જોઈએ કે પુષ્ઠ પર નોંધણી કેવી રીતે કરવી છે.

પુષ્ઠનાં ટોંચે-જમણા ખૂણે આવેલ REGISTER બટન પર ક્લીક કરો.

01:51 Register પુષ્ઠ ખુલે છે.
01:54 સંદર્ભિત ડેટા યોગ્ય ફિલ્ડ્સ/ટેક્સ્ટ બોક્સોમાં ટાઈપ કરો.

ઉદાહરણ તરીકે, તમારું પ્રમાણિત Email id, First name, Organization અને અન્ય વિગતો.

02:11 પુષ્ઠની નીચેની તરફે આવેલ REGISTER બટન પર ક્લીક કરો.

આ પુષ્ઠ પર મેં પહેલાથી જ નોંધણી કરી લીધી છે.

02:19 નોંધણીની ખાતરી કરવા માટે, તમારું Gmail એકાઉન્ટ (ખાતું) ખોલો.
02:25 નોંધણીને સક્રિય કરવા માટે PhET Interactive simulations દ્વારા મોકલવામાં આવેલ લીંક પર ક્લીક કરો.
02:32 નોંધણી કર્યા બાદ, તમે સાઈન ઈન કરી શકો છો.
02:36 પુષ્ઠનાં ટોંચે, REGISTER બટનની બાજુમાં આવેલ, SIGN IN બટન પર ક્લીક કરો.
02:43 તમારા નોંધણી કરેલા Email id અને Password વડે Sign In કરો.
02:48 હું મારૂ નોંધણી કરેલ ઇમેઇલ આઈડી, school.science13@gmail.com વાપરીને Sign In કરીશ.
02:56 પાસવર્ડ દાખલ કરો.

Sign In બટન પર ક્લીક કરો.

03:01 હવે ચાલો What is PhET? લીંક પર ક્લીક કરીએ.
03:05 About PhET મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. આ પુષ્ઠ PhET વિશે માહિતી ધરાવે છે.
03:13 આ માહિતી નીચે, આપણી પાસે PhET simulations નાં પરિચય વિશે એક ટૂંકો વિડિઓ છે.
03:20 હું પ્લે બટન પર ક્લીક કરીશ અને થોડી વાર માટે વિડિઓ પ્લે કરીશ.
03:27 જમણી-બાજુનાં પેનલમાં, Videos About PhET સૂચિબદ્ધ છે.

વિડિઓ પર ક્લીક કરો અને તેમને નિહાળો.

03:36 home page પર પાછા ફરીએ.

Browse Activities લીંક પર ક્લીક કરો.

Browse Activities પુષ્ઠ ખુલે છે.

03:45 અહીં, આપણી પાસે આપેલ સુચીઓ છે.

Simulations, Types, Levels અને Languages.

03:56 સૂચિઓ સ્ક્રોલ કરો અને તમારી જરૂર મુજબ પસંદ કરો.
04:01 Simulations યાદીમાં, હું પસંદ કરીશ Bending light.
04:05 Types યાદીમાં, હું પસંદ કરીશ Lab. Levels માં, હું પસંદ કરીશ હાઈ સ્કૂલ, HS.
04:14 Languages માં, હું પસંદ કરીશ English.
04:18 browse બટન પર ક્લીક કરો.

સિમ્યુલેશનને સંબંધિત પ્રવૃત્તિઓ દૃશ્યમાન થશે.

04:25 TITLE પર ક્લીક કરીને પ્રવૃત્તિ પસંદ કરો.

પ્રવુતિને ડાઉનલોડ કરવા માટે પણ એક વિકલ્પ છે.

04:33 બેક એરો (વિરુદ્ધ બાણનું ચિન્હ ધરાવતું) બટન ક્લીક કરીને હોમ (મુખ્ય) પુષ્ઠ પર જાવ.

Share your Activities લીંક પર ક્લીક કરો.

04:42 જો તમે પહેલાથી જ સાઈન ઈન કરેલું છે તો, સીધેસીધું આ પુષ્ઠ ખુલે છે.

Author’s name, Author’s organization અને Contact email સહીત પુષ્ઠ ખુલે છે.

04:54 Simulations બોક્સમાં, એ simulation પસંદ કરો જેના માટે તમે પ્રવૃત્તિ અપલોડ કરવા જઈ રહ્યા છો.
05:00 Upload file(s) વિકલ્પમાં, મંજૂરી અપાયેલ ફાઈલ એક્સ્ટેંશન ફૉર્મેટો સૂચિબદ્ધ કરાયા છે.
05:06 CHOOSE FILE બટન પર ક્લીક કરો. File Upload ડાયલોગ બોક્સ ખુલે છે.
05:13 મંજૂરી અપાયેલ એક્સ્ટેંશનની તમારી ફાઈલ અપલોડ કરવા માટે પસંદ કરો.

મેં સંદર્ભિત ડેટા પહેલાથી જ ભરી દીધો છે.

05:21 લાઇસેંસ કરાર વાંચ્યા બાદ Licensing Agreement ચેક બોક્સ પર ક્લીક કરો.

SUBMIT ACTIVITY બટન પર ક્લીક કરો.

05:31 Update Success મેસેજ દ્રશ્યમાન થાય છે.

ચાલો હોમ પુષ્ઠ પર પાછા ફરીએ. Tips for Using PhET લીંક પર ક્લીક કરો.

05:42 વિડિઓ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે જે સમજાવે છે કે PhET simulations નો ઉપયોગ કેવી રીતે કરવો છે.

તમે પોતેથી આ વિડિઓનું અન્વેષણ કરી શકો છો.

05:53 PhETs નાં હોમ પુષ્ઠ પર પાછા આવીએ.
05:57 તમે કાં તો પ્લે બટન પર અથવા Play with Simulations લીંક પર દબાવી શકો છો.
06:03 એક simulations પુષ્ઠ ખુલે છે.
06:06 પુષ્ઠની ડાબી બાજુએ, તમે Simulations નામનું એક મથાળું જોઈ શકો છો.
06:12 મથાળા અંતર્ગત, આપણી પાસે લીંકોની સૂચિ છે.

New Sims,

HTML5,

Subject-wise Sims,

By Grade Level,

Teacher Resources અને અન્ય લીંકો.

06:26 અહીં આપણે જરૂર મુજબ યોગ્ય લીંકો પસંદ કરી શકીએ છીએ.
06:30 ચાલો By Grade Level લીંક પર ક્લીક કરીએ.
06:34 એક નવું પુષ્ઠ ચાર લીંકો સાથે ખુલે છે:

Elementary School,

Middle School,

High School અને University.

06:44 ફરીથી તમારી જરૂર મુજબ લીંકો પસંદ કરો.

હું High School લીંક પર ક્લીક કરીશ.

06:51 High School શ્રેણી અંતર્ગત આવેલ તમામ simulations નવા પુષ્ઠ પર દૃશ્યમાન થાય છે.
06:59 ઉપલબ્ધ તમામ Sims જોવા માટે, All Sims લીંક પર ક્લીક કરો.

તમામ Sims સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.

07:08 પુષ્ઠને નીચે સ્ક્રોલ કરો. નોંધ લો આપણી પાસે Simulations એ 3 વિભિન્ન ફૉર્મેટોમાં છે HTML, Java અને Flash.
07:19 તે simulation નાં નીચેની બાજુએ-જમણા ખૂણે આઇકોનો દ્વારા દર્શાવાયા છે.
07:25 HTML ફોર્મેટમાં simulationsHTML5 આઇકોન દ્વારા દર્શાવાયુ છે, જે વિન્ડોની નીચેની બાજુએ-જમણા ખૂણે આવેલ છે.
07:34 આપણે HTML ફોર્મેટ અને flash ફોર્મેટ simulations તેમના પર ક્લીક કરીને સીધેસીધું ખોલી શકીએ છીએ.

પ્લે બટન પર ક્લીક કરો.

simulation વિન્ડો ખુલે છે.

07:48 જ્યાંસુઘી આપણે ઇન્ટરનેટથી જોડાયેલા છીએ ત્યાંસુધી આપણે simulation સાથે કામ કરી શકીએ છીએ.

પાછલા પુષ્ઠ પર પાછા જઈએ.

07:56 ઓફ-લાઈન વાપર માટે simulation ને ડાઉનલોડ કરવા હેતુ, ચાલો પસંદ કરીએ Atomic Interactions PhET simulation.
08:03 ફાઈલને ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લીક કરો.
08:07 Opening atomic-interactions_en.html ફાઈલ ડાયલોગ બોક્સ ખુલે છે.
08:14 Save File રેડીઓ બટન પસંદ કરો. Ok બટન પર ક્લીક કરો.
08:20 મારી સિસ્ટમમાં, ફાઈલ એ Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે.
08:25 atomic-interactions simulation ની ડાઉનલોડ કરેલી HTML ફાઈલ અહીં છે.
08:31 simulation ને ખોલવા માટે, ફાઈલ પર જમણું-ક્લીક કરો.

Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.

ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.

08:43 atomic-interactions simulation નું ઇન્ટરફેસ છે.

વિવિધ એલિમેન્ટ રેડીઓ બટનો પર ક્લીક કરો અને simulation નું અન્વેષણ કરો.

08:53 ચાલો simulations પુષ્ઠ પર જઈએ.
08:56 ચાલો એક simulation ડાઉનલોડ કરીએ જે Java ફાઈલ તરીકે ખુલી શકે.

આ માટે, હું વાપરીશ સિમ્યુલેશન Battery-Resistor Circuit.

09:07 ફાઈલને ડાઉનલોડ કરવા માટે, Download બટન પર ક્લીક કરો.
09:11 Opening battery-resistor-circuit_en.jar ફાઈલ ડાયલોગ બોક્સ ખુલે છે.
09:18 Save File રેડીઓ બટન પસંદ કરો.

Ok બટન પર ક્લીક કરો. ફાઈલ Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે.

09:27 jar file સાથે કામ કરવા માટે, આપણને Ubuntu માં terminal ની જરૂર છે.
09:32 ટર્મિનલ ખોલવા માટે, Ctrl , Alt અને T કી એકસાથે દબાવો.
09:38 પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો.
09:44 ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space battery-resistor-circuit_en.jar અને Enter દબાવો.
09:58 Battery-Resistor Circuit simulation ખુલે છે.

ટર્મિનલને બંધ ના કરો, તે પ્રક્રિયાને kill કરશે.

આગળ વધવા Cancel ક્લીક કરો.

10:09 PhETs નાં પાછલા પુષ્ઠ પર પાછા ફરીએ.
10:13 હવે આપણે એક simulation ડાઉનલોડ કરીશું જે કે Flash reader વાપરીને ખુલી શકે.
10:19 આ માટે, એક ઉદાહરણ તરીકે હું Calculus Grapher simulation વાપરીશ.
10:25 ઓફ-લાઈન વાપર માટે, simulation ડાઉનલોડ કરો.

ડાઉનલોડ કર્યા બાદ, simulation ને ખોલવા માટે ટર્મિનલનો ઉપયોગ કરો.

10:33 simulation પર ક્લીક કરો. Calculus Grapher simulation એક પ્લેયર સાથે ખુલે છે. simulation નું અન્વેષણ કરો.
10:41 PhETs નાં હોમ પુષ્ઠ પર પાછા ફરીએ.
10:45 પુષ્ઠની નીચેની તરફે, OFFLINE ACCESS લીંક પર ક્લીક કરો.
10:49 તમે ત્રણ વિકલ્પો જોઈ શકો છો:

૧.Desktop/Laptop Computer

૨.Chrome book

૩. iPad.

10:58 Desktop/Laptop Computer વિકલ્પ પર ક્લીક કરો.
11:02 અહીં, ફરીથી આપણી પાસે બે ઇન્સ્ટોલર (સંસ્થાપન) વિકલ્પો છે, Download installer with simulations only (no activities) અને Download installer with simulations and activities.
11:16 હું પસંદ કરીશ બીજું સંસ્થાપન વિકલ્પ- Download installer with simulations and activities.
11:23 તમારી ઓપરેટીંગ સિસ્ટમ પર આધારિત તમે પસંદ કરી શકો છો-

Windows(includes Java),

Mac OS X,

Linux,

11:34 હું એક લિનક્સ યુઝર (વપરાશકર્તા) છું. તો, હું લિનક્સ ઇન્સ્ટોલર વાપરીશ.
11:39 Opening PhET-Installer-with-activities_Linux.bin ડાયલોગ બોક્સ ખુલે છે.

Save File બટન પર ક્લીક કરો.

11:49 ફાઈલ Downloads ફોલ્ડરમાં સંગ્રહિત થશે.
11:53 ફાઈલને ડાઉનલોડ કરવામાં ક્ષણભરનો સમય લાગશે.

મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Linux installer ફાઈલ ડાઉનલોડ કરી છે.

12:03 એસાઈનમેન્ટ તરીકે:

PhET ઇન્ટરેક્ટિવ simulations વેબપુષ્ઠનું અન્વેષણ કરો.

વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનાં simulations ડાઉનલોડ કરો અને ખોલો.

12:13 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:

૧. PhET વેબપુષ્ઠ ખોલવું.

૨. PhET simulation વિશે,

૩. પુષ્ઠ પર register/Sign in કરવું,

12:26 ૪. એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) બ્રાઉઝ કરવી,

૫. તમારા એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) પુષ્ઠને વહેચવું,

૬. PhET ના ઉપયોગ માટે લાગતી ટિપ્સ વિશે,

૭. ઓફલાઈન એક્સેસ બદ્દલ,


12:37 ૮. વિષય અને ગ્રેડ (ધોરણ) સ્તર પર આધારિત simulations પસંદ કરવું,
12:42 ૯. PhET માં વપરાતા વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનું simulations ડાઉનલોડ કરવું,

૧૦. ડાઉનલોડ કરેલ simulations ખોલવા.

12:51 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:58 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

13:10 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે?
13:13 કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.

તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.

તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો.

13:21 અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.
13:24 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે.

કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં. આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે.

13:36 ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.
13:41 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
13:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

14:00 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki