PHP-and-MySQL/C2/GET-Variable/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:0 'GET variable' પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:17 ગેટ વેરીએબલ એ ખૂબ જ ઉપયોગી ચલ પ્રકાર છે. તેનો ઉપયોગ મોટા ભાગે ક્લિક-સક્ષમ બટનો ધરાવતી ગતિશીલ વેબસાઈટ માટે થાય છે.
0:27 તે ઉપયોગકર્તાઓ થી પણ દૃશ્યમાન છે. તમે તમારા પૃષ્ઠ પર આ જેવું કંઈપણ જોઈ શકો છો.
0:34 ચાલો આ પર ક્લિક કરીએ, તમે આ પ્રશ્નાર્થ ચિહ્ન જેવું કંઈક જોઈ શકો છો.
0:38 ઉદાહરણ તરીકે, name equals to Alex. કંઈક સમાન તમારા address bar માં દેખાઇ શકે છે.
0:45 તમે 'and' જેવું તેમજ કંઈક બીજું પણ જોઈ શકો છો, ઉદાહરણ તરીકે, your name equals to Kyle
0:51 આ ગેટ વેરીએબલ છે.
0:55 તે મૂળભૂત રીતે શું કરે છે, તે HTML ફોર્મ પરથી જમા કરેલ ડેટા લે છે. તેને સંગ્રહમાં મુકે છે જેનો આપણે ઉપયોગ કરીશું. અને, તે તમારા address bar માં છે.
01:08 ગેટ વેરીએબલની અમુક મર્યાદાઓ છે. તે માત્ર 100 અક્ષરો લાંબુ હોઈ શકે. તે ઉપયોગકર્તાઓ થી દૃશ્યમાન છે. તો, તે પાસવર્ડ માટે વાપરવા માટે બરાબર નથી.
01:20 હવે, તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને php ના અન્ય ચલોની જેમ જાહેર કરવાની જરૂર નથી.
01:26 હું કહીશ echo, પછી ડોલર સાઇન, અન્ડરસ્કૉર અને get.
01:34 અને ચોરસ કૌંસ માં તમારે વેરિયેબલનું નામ લખવાની જરૂર છે, ઉદાહરણ તરીકે, my name.
01:42 આ બધું ઇકો કરવાની જરૂર છે, એટલે કે, જે ફોર્મમાં પોસ્ટ કરવામાં આવ્યું છે. મારી પાસે ફોર્મ ન હોવા છતાં પણ હું આ નકલ કરી શકું છું.
01:52 હું શું કરીશ હું a મુકીશ અને કહીશ my name is equals to Alex. પછી હું એન્ટર દબાવીશ અને ડેટા પ્રદર્શિત થયા છે.
02:04 આ જ રીતે હું લખી શકું Kyle અથવા અન્ય કોઇ નામ અથવા ચલ જે હું ઈચ્છું છું.
02;11 તે નંબરો, અક્ષરો, અથવા શબ્દમાળાઓ હોઇ શકે છે.
02:15 હવે, હું તમને બતાવીશ કે કેવી રીતે ગેટ પદ્ધતિની મદદથી ફોર્મ જમા કરવું.
02:22 સામાન્ય રીતે, હું એક HTML પૃષ્ઠ બનાવવા જઈ રહી છું.
02:29 મેં એક ફોર્મ અને ફોર્મ ક્રિયા (action) રાખીશ.
02:33 જો તમે પહેલાથી એચટીએમએલ ન શીખ્યા હોવ, તો આ સાથે કામ શરુ કરવા પેહલા તે શીખવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
02:48 આ ક્રિયા એ જ ગતિમાં થવા જઈ રહી છે જે સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. આ પદ્ધતિ ગેટ સમાન થવા જઈ રહી છે કારણ કે આ તે પદ્ધતિ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યાં છીએ. અંતે, તમે તમારું ફોર્મ આ રીતે સમાપ્ત કરી શકો છો.
02:53 આપણને એક ઈનપુટ બોક્સની જરૂર છે અને તેનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
03:01 હું તેને 'my name' તરીકે બોલાવીશ જે એક વેરીએબલ છે જે દેખાશે.
03:10 આપણને એક submit buzzer ની પણ જરૂર પડશે. input type માં 'submit' લખો અને થોડીક મૈત્રીપૂર્ણ કિંમત અહી મુકો જેમ કે 'Click Here'.
03:26 તે રીફ્રેશ કરો અને તમે જોઈ શકો છો. આ જેમ છે તેમ જ છોડી દો.
03:33 ચાલો હું નામ લખું 'એલેક્સ' અને અહીં ક્લિક કરું. તમે જોઈ શકો છો કે આ અહીં બદલાયું છે. તે alex નામ આપે છે, જે આ બૉક્સનું નામ છે. તે મેં જે લખ્યું છે તે પણ આપે છે.
03:44 તો, હવે PHP માં હું આ વેલ્યુ ને ઇકો કરવા ઈચ્છું છું.
03:51 હું આ HTML ની નીચેથી શરૂ કરીશ. php અને html નો એક જ પેજ પર સમાવેશ કરવો શક્ય છે. જ્યાં સુધી તે php ટૅગ્સ વચ્ચે નથી. જ્યાં સુધી તે ECHO વિધેય માં છે.
04:05 હવે ચાલો કહીએ, નેમ ઇકવલ ટુ ડોલર ચિહ્ન, અન્ડરસ્કૉર, ગેટ.
04:14 અને, my name માં, મારે ધ્યાનમાં રાખવું પડશે કે આ આ સાથે સમાન થશે. અન્યથા તમને કોઇ જવાબ ન મળશે.
04:20 પછી કહો echo અને your અથવા ફક્ત hello અને પછી name લખીશું.
04:31 ચાલો આ રદ કરીએ અને ફરીથી શરૂ કરીએ.
04:36 આપણને પહેલેથી જ Hello મળ્યું છે.
04:39 અને if નો ઉપયોગ કરીને હું alex લખીશ, કારણ કે મેં તે ઉપર ક્લિક કર્યું છે.
04:48 એલેક્સ આ રીતે દેખાય છે. પરંતુ હવે આપણને એક સમસ્યા છે. આપણને hello મળ્યું છે અને પછી અહીં પૂર્ણવિરામ સાથે ખાલી જગ્યા આવે છે. આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ.
05:06 તમારે માત્ર 'if name' કહેવું પડશે કારણ કે આપણને એક લાઇન પેહેલે થી જ મળી છે. તો આપણને છગડીયા કૌંસની જરૂર નથી અને નામ પોતે હાજર છે. તો, તે સાચું છે.
05:23 જો name માં કોઈ પણ વેલ્યુ મોકલવામાં ન આવેલ હોય તો તે આપોઆપ ખોટું તરીકે લઇ લેશે. તેથી તે આ સંચાલિત ન કરશે.
05:31 તો, રીફ્રેશ કરો. તે રદ થઇ ગયું છે.
05:38 આપણી પાસે આપણી વેલ્યુ છે અને હું ત્યાં ક્લિક કરીશ.
05:41 તે અહીં શોધાયું છે અને વેલ્યુ અહીં છે અને તે ઇકો થયેલ છે.
05:43 તો ગેટ વરીએબલ અહીં સમાપ્ત થાય છે.
05:50 મારા આગામી ટ્યુટોરીયલમાં, હું post વરીએબલ અને તેના ઉપયોગ વિષે ચર્ચા કરીશ. આઈઆઈટી-બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki