PERL/C3/Downloading-CPAN-module/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Downloading CPAN modules. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જરૂરી CPAN modules ને Ubuntu Linux Operating System અને Windows Operating System. પર કેવા રીતે ડાઉનલોડ કરવુ. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા અંતે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 12.04 operating system Windows 7 , Perl 5.14.2 અને , 'gedit' Text Editor. |
00:32 | તમે તમારી પસંદગી નું કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
00:36 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જાણકારી હોવોઈ જોઈએ. |
00:41 | જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી સ્પોકન ટ્યુટોરીયલની વેબ સાઈટ પર જાવ. |
00:48 | પ્રથમ આપણે શીખીશું કે CPAN modules ને Ubuntu Linux OS પર કેવા રીતે ડાઉનલોડ કરવુ. |
00:55 | ટર્મિનલ પર જાવ. |
00:57 | ટાઈપ કરો sudo space cpan અને એન્ટર દબાવો. જો જરૂરી હોય તો પાસવર્ડ ટાઈપ કરો. |
01:06 | જો cpan તમારા સિસ્ટમ પર ઇન્સ્ટોલના હોય તો તે તમને ઈન્સ્ટોલેશન પ્રક્રિયા માટે પ્રોમ્પ્ટ કરશે. |
01:13 | સ્ટેપ્સ સાથે આગળ વધો. ઈન્સ્ટોલેશન માટે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટથી કનેક્ટ હૉઉ જોઈએ. |
01:21 | આપણે જોઈ શકિઍ છીએ કે પ્રોમ્પ્ટ cpan થી બદલાયું છે. |
01:26 | ઉદાહરણ તરીકે ,મને CSV ફાઈલ માંથી અમુક ડેટાને એક્સ્ટ્રૈક્ટ કરવો છે અને તેને મારા પર્લ પ્રોગ્રામ માં વાપરવો છે. |
01:35 | તે માટે આપણે Text colon colon CSV મોડ્યુલ ઉપયોગ કરીશું. |
01:40 | ઉપયોગ કરવા ના પહેલા આપણને Text colon colon CSV મોડ્યુલ ઉપયોગ કરવો પડશે. |
01:46 | ટર્મિનલ પર જાવ. |
01:48 | ટાઈપ કરો : install Text colon colon CSV અને એન્ટર દબાવો. |
01:55 | આપણે આ મોડ્યુલના અનુરૂપ પેકેજનું ઈન્સ્ટોલેશન જોઈ શકીએ છીએ. |
02:00 | ઈન્સ્ટોલેશન તમારી ઇન્ટરનેટ ની ગાતીના અનુસાર અમુક સમય લેશે. |
02:06 | ચાલો તપાસીએ કે મોડ્યુલ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયું કે નહિ. |
02:12 | cpan થી બહાર નીકળવા માટે 'q' કીનને દબાવો. |
02:16 | ટાઈપ કરો: "instmodsh" અને એન્ટર દબાવો. |
02:23 | બધા મોડ્યુલ ઇન્સ્ટોલ કરવા માટે ટાઈપ કરો 'l'. |
02:28 | અહીં આપણે Text colon colon CSV જોઈ શકીએ છીએ આ બતાડે છે કે મોડ્યુલ આપણા સિસ્ટમ પર ઇન્સ્ટોલ થયી ગયું છે. |
02:38 | બહાર જવા માટે ટાઈપ કરો 'q' . |
02:41 | હવે હું પહેલાથી સેવ કરેલ candidates.csv ખોલીશ. |
02:47 | ટાઈપ કરો : gedit candidates.csv અને એન્ટર દબાવો. |
02:53 | અહીં આપણે કોમ વિભાજક સાથે કેન્ડીડેટ નું નેમ, એજ ,જેન્ડર અને ઇમેઇલ વિગતો જોઈ શકીએ છીએ. |
03:02 | હવે હું csvtest.pl ફાઈલ ખોલીશ જેમાં મેં એક પર્લ પ્રોગ્રામ લખ્યો છે જે આ પ્રોગ્રામ નો ઉપયોગ કરે છે. |
03:11 | આ પ્રોગ્રામ name field વેલ્યુ ને extract કરશે જે csv ફાઈલમાં સંગ્રહિત કરાવે છે. |
03:18 | use સ્ટેટમેન્ટ Text colon colon CSV મોડયુલને લોડ કરે છે. |
03:23 | મેં લોકલ વેરિયેબલ dollar file પર "candidates.csv" ફાઈલ ડિક્લેર કરી છે. |
03:29 | આગલું સ્ટેટમેન્ટ ફાઈલને READ મોડ માં ખોલશે. |
03:34 | Text colon colon CSV એ class છે અને આપણે new. ના સાથે તે constructorને કોલ કરીને એક instance બનાવી શકીએ છીએ. |
03:42 | આ લાઈન એક object સેટિંગ બનાવે છે જે વિભાજક કરેકેકટર કોમા (,) છે. |
03:48 | અહીં , "while" લૂપ "getline()" method ઉપયોગ કરીને લાઈન બાઈ લાઈન ડેટા ને ફેચ કરે છે. |
03:54 | "getline" method એક array પર reference રિટર્ન કરે છે. |
03:58 | આપણને વેલ્યુ મેળવવા માટે આને dereference કરવુ પડશે. |
04:02 | Index of zero તે csv' ફાઈલ માં name field દેખાડે છે. |
04:07 | Print સ્ટેટમેન્ટ csv ફાઈલમાં થી નેમ ને પ્રિન્ટ કરે છે. |
04:11 | હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:15 | ચાલો પ્રોગ્રામ execute કરીએ . |
04:18 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: perl csvtest.pl અને એન્ટર દબાવો. |
04:27 | અહીં આપણે આઉટપુટ તરીકે નેમ ફિલ્ડ જોઈ શકીએ છીએ. |
04:32 | આગળ આપણે જોશું કે કેવા રીતે Windows Operating System. પર CPAN મોડ્યુલ ડાઉન લોડ કરવુ. |
04:39 | જયારે પર્લ ઇન્સ્ટોલ થાય છે ત્યારે PPM એટલેકે Perl Package Module નામક એક ઉપયોગિતા પોતેથી જ ઇન્સ્ટોલ થયી જાય છે. |
04:48 | PPM ને ઉપયોગ કરવા માટે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવુ જોઈએ, |
04:53 | આ ઉપયોગીતા Windows Operating System પર આપેલ માટે ઉપયોગ થયી શકે છે: મોડ્યુલ શોધવા માટે , ઇન્સ્ટોલ કરવા માટે , કાઢવા અને અપગ્રેડ કરવા માટે . |
05:04 | ચાલો હવેWindows OS કમાન્ડ વિન્ડો ખોલીએ. |
05:09 | command window ખોલવા માટે , Start પર ક્લિક કરો અને ટાઈપ કરો "cmd" અને એન્ટર દબાવો. |
05:17 | તમારા વિન્ડો ઓએસ પર પર્લ ઇન્સ્ટોલ થયું કે નહિ તપાસવા માટે ટાઈપ કરો : perl hyphen v . |
05:25 | તમે તમારા મશીન પર પર્લ વર્જન નંબર જોઈ શકો છો. |
05:30 | જો પર્લ ઇન્સ્ટોલ ના હોય તો Perl Installation ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
05:36 | આ તમને બતાવેશે કેકેવી રીતે પર્લને Windows OS પર ઇન્સ્ટોલ કરવુ. |
05:41 | “DOS” પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો : ppm install Text colon colon CSV અને એન્ટર દબાવો. |
05:49 | નોંધ લો , module નેમ એ કેસ સેન્સેટિવ હોય છે. |
05:53 | આપણે જોઈ શકીએ છીએ કે ઈન્સ્ટોલેશન પ્રક્રિયા શરુ થયી ગયી છે. ઈન્ટોલેશન સમાપ્ત થતા સુધી રાહ જુઓ. |
06:00 | મેં વર્તમાન કાર્યકારી ડિરેક્ટરી પર candidates.csv અને csvtest.pl ફાઈલ કોપી કરી લીધી છે. |
06:08 | ચાલો હવે પર્લ પ્રોગ્રામ execute કરીએ. |
06:11 | command window માં , ટાઈપ કરો : perl csvtest.pl અને એન્ટર દબાવો. |
06:18 | અહીં આઉટપુટ છે. |
06:21 | આ આપણને આ ટ્યુટોરીયલના અંત માં લાઈ આવે છે, ચાલો સારાંશ લઈએ. |
06:26 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીયા CPAN modules ને Linux અને Windows પર કેવા રીતે ડાઉનલોડ કરવુ. |
06:34 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. Date colon colon Calc મોડ્યુલને ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરો. મોડયુલ શોધવા માટે આપેલ વેબસાઈટ નો ઉપયોગ કરો. |
06:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:03 | વધુ જાણકરી માટે અમને લખો. |
07:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
07:18 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |