Moodle-Learning-Management-System/C2/User-Roles-in-Moodle/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | User Roles in Moodle પરના સ્પોન ટ્યુટોરીયલ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું user ને કેવી રીતે admin role અસાઈન કરવો. |
00:13 | course ને teacher અસાઈન કરવું અને course માં student ને એનરોલ કરવું. |
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04 |
00:28 | XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB and PHP
Moodle 3.3 અને Firefox web browser |
00:42 | તમે તમારી પસંદનું કોઈ પણ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો છો.
જો કે,Internet Explorer એ ટાળવું જોઈએ, કારણ કે તે કેટલાક ડિસ્પ્લે અસંગતતાનું કારણ બને છે. |
00:54 | આ ટ્યુટોરીયલના શીખનારાઓ એ Moodle વેબસાઈટ પર અમુક courses બનાવેલ હોવા જોઈએ. |
01:01 | જો નથી તો વેબસાઈટ પરના પહેલાના Moodle ટ્યુટોરીયલ નો સંદર્ભ લો. |
01:08 | બ્રાઉઝર પર પાછા જાવ અને admin username અને password નો ઉપયોગ કરીને Moodle વેબસાઈટ પર લોગીન કરો. |
01:16 | આપણે હવે admin dashboard. પર છીએ. |
01:19 | Course and Category Management પેજ પર પાછા જાવ. |
01:24 | ખાતરી કરો કે તમારા Moodle interface પર આ કોર્સ છે .
જો નથી તો આ ટ્યુટોરીયલને અટકાવો અને તેને બનાવો અને ત્યારબાદ ફરી ચાલો કરો. |
01:34 | ચાલો આપણે બનાવેલ બધા users ને જોઈએ. |
01:38 | Site Administration. પર ક્લિક કરો. |
01:41 | ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો. |
01:44 | Accounts વિભાગ અંદર ,Browse list of users. પર ક્લિક કરો. |
01:50 | હવે આપણી પાસે 4 users છે. |
01:53 | આગળ user Priya Sinha પર ક્લિક કરો અને તેનું profile એડિટ કરો. |
01:59 | તો User details વિભાગમાં Edit Profile link પર ક્લિક કરો. |
02:04 | નીચે સ્ક્રોલ કરો અને Optional વિભાગ જુઓ.
પછી તેને વિસ્તૃત કરવા તેના પર ક્લિક કરો. |
02:11 | નોંધ લો કે ફીલ્ડો Institution, Department, Phone અને Address એ પોપ્યુલેટેડ છે.
આ તે છે જે આપણે એકવખત CSV ફાઈલ દાખલ કર્યું હતું. |
02:23 | ચાલો users ની યાદી પર પાછા જઈએ.
આવું કરવાં માટે Site Administration -> Users -> Browse list of users. પર ક્લિક કરો. |
02:33 | ચાલો આપણે આ યુઝરને administrator role આપીએ , System Admin2. |
02:39 | ડાબી બાજુએ Site Administration પર ક્લિક કરો અને ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો. |
02:46 | Permissions વિભાગ પર ક્લિક કરો અને Site Administrators. પર ક્લિક કરો. |
02:52 | અહીં users ના બે સેટ છે.
પ્રથમ સેટ વર્તમાન site administrators નું નામ ધરાવે છે અને અને બીજો સેટ બધા અન્ય users ની યાદી ધરાવે છે. |
03:05 | બે યાદી વચ્ચે, વિવિધ ક્રિયાઓ કરવા માટે બટનો છે. |
03:11 | Users box પરથી System Admin2 user પર ક્લિક કરો. |
03:17 | જો અહીં ઘણા બધા યુઝરો છે તો શોધવા માટે Users બોકસના નીચે Search box નો ઉપયોગ કરો.
અને ત્યારબાદ Add બટન પર ક્લિક કરો. |
03:26 | Confirm બોકસમાં Continue બટન પર ક્લિક કરો. |
03:30 | અહીં હવે 2 admin users છે.
આપણને જેટલા જોઈએ તેટલા admin users આપણે રાખી શકીએ છીએ. |
03:38 | જયારે કે Main administrator ફક્ત એક જ હોયી શકે છે.
Main administrator ને ક્યારે પણ સિસ્ટમ થી ડીલીટ કરી શકતા નથી. |
03:48 | ચાલો હવે Rebecca Raymond ને Calculus course. માટે teacher તરીકે અસાઈન કરીએ. |
03:55 | આવું કરવું માટે અહીં બતાડ્યા પ્રમાણે Course and category management પેજ પર જાવ. |
04:02 | 1st Year Maths subcategory ના અંદર ના courses જોવા માટે તે પર ક્લિક કરો. |
04:09 | Calculus કોર્સ પર ક્લિક કરો . કોર્સની વિગતો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
Enrolled Users પર ક્લિક કરો. |
04:19 | આપણે જોઈ શકીએ છીએ કે user Priya Sinha આ course માટે નામ નોંધાવ્યું છે. |
04:25 | આપણે આ upload user CSV. દ્વારા આ કર્યું હતું. |
04:29 | Moodle માં teacher, સહીત દરેકે આ course. માટે એનરોલ કરવું જોઈએ. |
04:35 | જેમને નવો role અસાઈન કરવો છે તો તે તેમના વર્તમાન courseના રોલ પર આધારિત છે. |
04:41 | Enrol users બટન પર ક્લિક કરો જે કદાચિત જમણીબાજુના ઉપર અથવા નીચે હોય શકે છે. |
04:48 | એક પૉપ- અપ વિન્ડો ખુલે છે. |
04:51 | આ Assign roles માટે ડ્રોપડાઉન ધરાવે છે આ Assign roles માટે ડ્રોપડાઉન ધરાવે છે, Enrolment options માટે ફિલ્ડ Search બટન. |
05:00 | આપણે બધા users ની યાદી જોઈ શકીએ છીએ જે હાલમાં આ courseઅસાઇન કરેલ નથી. |
05:06 | Assign roles ડ્રોપડાઉન માં Teacher પસંદ કરો. |
05:11 | ત્યારબાદ Rebecca Raymond ના આગળના Enrol બટન પર ક્લિક કરો. |
05:16 | છેલ્લે પેજના નીચેની બાજુએ Finish Enrolling users બટન પર ક્લિક કરો. |
05:24 | સમાન રીતે જ Students ને પણ course અસાસીન કરી શકીએ છીએ. |
05:28 | To un-assign Rebecca Raymond ને તેના Teacher role અનઅસાઈન કરવા માટે Roles column માં Trash આઇકન પર ક્લિક કરો. |
05:36 | Confirm Role Change પૉપઅપ બોકસમાં Remove બટન પર ક્લિક કરો. |
05:42 | The Assign role આઇકન અહીં જેમને પહેલાથી role એનોરેલ કર્યા છે તેમને પણ રોલ અસાઈન કરવા માટે ઉપયોગ કરી શક્ય છે. |
05:50 | તે પર ક્લિક કરો એક નાનો પોપઅપ વિન્ડો બધા role નામ સાથે ખુલે છે. |
05:56 | Rebecca Raymond ને teacher role અસાઈન કરવા માટે Teacher પર ક્લિક કરો.
બોકસ પોતેથી બંધ થયી જાય છે. |
06:04 | Users એકદમ જમણી બાજુએ trash આયકન પર ક્લિક કરીને કોર્સ માંથી પોતાનું નામ કાઢી શકે છે. |
06:11 | તેની જમણી બાજુએ gear આઇકન છે જે user enrolment વિગતોને એડિટ કરવા માટે છે. તે પર ક્લિક કરો.
|
06:20 | આ user ને સ્થગિત કરીને enrolment start અને end dates. બદલવાનો વિકલ્પ ધરાવે છે. |
06:28 | enrolment પેજ પર પાછા જવામાટે Cancel બટન પર ક્લિક કરો. |
06:33 | આ સાથે આપણે ટ્યુટોરીયલના અંત માં આવિયા છીએ.
ચાલો સારાંશ લઈએ. |
06:39 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા user ને admin role કેવી રીતે અસાઈન કરો.
course ને teacher' અસાઈન કરતા અને course માં student એનરોલ કરતા. |
06:52 | અહીં તમારા માટે અસાઈન્મેન્ટ છે : Rebecca Raymond Linear Algebra course માટે teacher તરીકે અસાઈન કરો. |
07:00 | Linear Algebra course. માટે Priya Sinha ને student તરીકે અસાઈન કરો.
|
07:06 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
07:14 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
07:22 | તમારા પ્રશ્નને વિસ્તૃત રીતે સમજાવો. |
07:26 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:38 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |