Moodle-Learning-Management-System/C2/Question-bank-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle. માં Question bank પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું  : Moodle માં Question bank
00:12 questions ની Categories અને question bank માં પ્રશ્ન કઈ રીતે ઉમેરવા.
00:19 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04
00:26 ' XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP.
00:34 Moodle 3.3 અને Firefox વેબ બાઉઝર

તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો.

00:44 જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:52 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administrator એ તમને teacher તીકે લોગીન કરાવ્યું છે.

અને તમે ઓછામાં ઓછો એક કોર્સ આપ્યો છે.

01:03 તે પણ ધારે છે કે તમે તમારા કોર્સ માટે કેટલીક કોર્સ સામગ્રી અપલોડ કરી છે.
01:09 જો નથી, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:16 બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી Moodle site પર teacher.' તરીકે લૉગિન કરો.
01:24 મેં Code files લિંકમાં, આ ટ્યુટોરીયલમાં ઉપયોગમાં લેવાતા બધા ટેક્સ્ટ સાથે ટેક્સ્ટ ફાઇલ પ્રદાન કરી છે.

કૃપા કરીને " Mytextfile.txt ' નામક ફાઇલ ડાઉનલોડ કરો અને તેને તમારા મશીન પર ખોલો.

01:40 navigation menu. માં ડાબી બાજુ Calculus course પર ક્લિક કરો.
01:45 આપણે Question banks વિશે શીખવાનું શરુ કરીશું.
01:49 Question bank એ પ્રશ્નોના સંગ્રહ છે, જે મુખ્યત્વે વિષયો દ્વારા ગોઠવાયેલા છે
01:55 Question bank માં પ્રશ્નો બહુવિધ quizzes માં ફરીથી ઉપયોગમાં લેવાય છે.
02:01 આ દરેક શૈક્ષણિક વર્ષ માટે અથવા વિવિધ બૅચેસ માટે અલગ quizzes બનાવવા માટે મદદ કરે છે.
02:09 બ્રાઉઝર પર પાછા સ્વિચ કરો.
02:11 ટોચની જમણી બાજુ gear icon પર ક્લિક કરો અને પછી More… લિંક પર ક્લિક કરો.
02:18 આપણને 'Course Administration પેજ પર લાવવામાં આવે છે.
02:22 નીચે સ્ક્રોલ કરો અનેQuestion bank. નામના વિભાગને શોધો.
02:27 આ વિભાગમાંCategories લિંક પર ક્લિક કરો.
02:30 Add category વિભાગ જુઓ.
02:34 Parent category ડ્રોપડાઉન પર ક્લિક કરો.
02:37 અહીં Top આ કોર્સ માટે ટોચની સ્તરની કેટેગરી છે.
02:42 જો તે ડિફૉલ્ટ રૂપે પહેલાંથી પસંદ કરેલું નથી તો Default for Calculus, પસંદ કરો.
02:49 Name ફિલ્ડમાં ટાઈપ કરો Basic Calculus.
02:54 ત્યારબાદ પેજ ને તળિયેAdd Category બટન પર ક્લિક કરો.

તેવી જ રીતે, આપણે વધુ categories ઉમેરી શકીએ છીએ.

03:04 Calculus course, માટે વંશવેલું categories બનાવો, જેમ મેં અહીં કર્યું છે.
03:11 Questions ટેબ પર ક્લિક કરીને પ્રશ્નો બનાવતા પેજ પર જાઓ.
03:17 નીચે Create a new question બટન પર ક્લિક કરો
03:22 પોપ-અપ વિન્ડો ખુલે છે.
03:25 તમે જે પ્રશ્ન ઉમેરવા માંગો છો તે પસંદ કરો.
03:29 question type વિશે વિગતવાર વર્ણન જમણી તરફ જોવામાં આવે છે.
03:35 હું પસંદ કરીશ Multiple choice.
03:39 પૉપ-અપના તળિયે Add બટન પર ક્લિક કરો.
03:43 હવે, category પસંદ કરો, જેના માટે તમે પ્રશ્ન ઉમેરવા માંગો છો.

હું પસંદ કરીશ Evolutes.

03:51 Question name ફિલ્ડમાં , ટાઈપ કરો MCQ with single correct answer.
03:57 Question text એરિયામાં નીચેનો ટાઈપ કરો.

તમે ટેક્સ્ટને 'Mytextfile.txt' ફાઇલમાંથી કૉપિ કરીને પેસ્ટ કરી શકો છો.

04:07 Default Mark 1 પર સેટ છે અને હું તેને 1 તરીકે જ રાખીશ.
04:12 આગળનું વિકલ્પ છે General feedback. ક્વિઝ સબમિટ કર્યા પછી અહીંનો ટેક્સ્ટ વિદ્યાર્થીને બતાવવામાં આવે છે.
04:23 આનો પણ પ્રશ્નના વિગતવાર ઉકેલને દર્શાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

ટેક્સ્ટ ટાઇપ કરો અથવા કૉપિ-પેસ્ટ કરો જેમ મેં અહીં કર્યું છે.

04:34 ડ્રોપડાઉન થી One or multiple answers પર ક્લિક કરો.
04:39 અહીં આપણે 2 વિકલ્પો જોઈ શકીએ છીએ Multiple answers allowed

One answer only

04:46 હું તમને બતાવીશ કે બંને વિકલ્પો કેવી રીતે કાર્ય કરે છે.
04:49 ચાલો હું પહેલા પસંદ કરું One answer only.
04:53 Shuffle the choices ચેકબૉક્સ, ડિફૉલ્ટ રૂપે ચેક કરેલું છે

આ ખાતરી કરે છે કે પ્રશ્નનો જવાબ પસંદગીઓ, દરેક quiz attempt માટે શફલ્ડ કરવામાં આવે છે.

05:06 Answers વિભાગ જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
05:10 નોંધ લો કે અહીં દરેક વિકલ્પ grade અને feedback સાથે સંકળાયેલ છે.
05:17 અહીં બતાડ્યા પ્રમાણે Choice 1 ટાઈપ કરો.
05:20 હવે આ પ્રશ્નનો,Choice 1 સાચો જવાબ છે.
05:25 તેથી હું Grade માં 100% પસંદ કરીશ.
05:30 Grade ડ્રોપડાઉનમાં, આપણે દરેક choice માટે આંશિક ગુણ અથવા નકારાત્મક ગુણ પણ આપી શકીએ છીએ.
05:38 જ્યારે તમે Moodle સાથે વધુ કુશળ હો ત્યારે તમે આ પછીથી અન્વેષણ કરી શકો છો.
05:43 આ જવાબ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે અભિપ્રાય,Feedback ટેક્સ્ટ એરિયામાં લખી શકાય છે.

હું ટાઈપ કરીશ “Correct”.

05:53 બાકીની choices અને grades ભરો જેવું કે મેં અહીં કર્યું છે.
06:01 હવે સ્ક્રોલ કરો અને તેને વિસ્તૃત કરવા માટે Multiple Tries વિભાગ પર ક્લિક કરો.
06:08 અહીં નોંધ લો -Penalty for each incorrect try 'ફીલ્ડ' ડિફૉલ્ટ રૂપે 33.33% સેટ કરવામાં આવે છે,
06:18 આનો અર્થ છે કે દરેક ખોટા જવાબ માટે વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે.
06:24 તમે તેને અહીં જેમ છે તેમ જ રાખી શકો છો અથવા અહીં બતાવેલ કોઈપણ અન્ય ટકાવારી વિકલ્પોમાં તેને બદલી શકો છો.
06:31 હું 0%, પસંદ કરું છું કારણ કે હું મારા વિદ્યાર્થીઓને ખોટા જવાબો માટે દંડ આપવા ઇચ્છતી નથી.
06:39 પછી નીચે સ્ક્રોલ કરો અને પેજના તળિયે Save changes બટન પર ક્લિક કરો.
06:46 આપણે જોઈ શકીએ છીએ કે અમારો પ્રશ્ન Question Bank માં ઉમેરાયો છે.
06:51 નોંધ લો કે પ્રશ્નના પ્રશ્નાર્થની બાજુમાં 4 આઇકોન છે.
06:57 edit, duplicate, preview અને delete પ્રશ્ન છે.
07:06 quiz માં પ્રશ્ન કેવી રીતે દેખાશે તે જોવા માટે Preview 'આયકન પર ક્લિક કરો.
07:13 પસંદ કરેલો પ્રશ્ન અને તેના વિકલ્પો પૉપ-અપ વિંડોમાં ખુલે છે.
07:19 Fill in correct responses બટન પર ક્લિક કરો.

આ તમને પ્રશ્નો, પસંદગીઓ અને સાચા જવાબોને ચકાસવામાં સહાય કરે છે.

07:29 Submit and finish બટન પર ક્લિક કરો.
07:32 આ પ્રશ્નનો જવાબ આપ્યા પછી વિદ્યાર્થી જોશે તે પ્રતિસાદ બતાવશે.
07:38 જ્યારે પણ તમે કોઈ નવો પ્રશ્ન ઉમેરો છો, ત્યારે હંમેશાં તેનું પરીક્ષણ કરવા માટે તેનું પૂર્વાવલોકન કરો.
07:44 આ પોપ-અપ વિંડોને બંધ કરવા માટે Close preview બટન પર ક્લિક કરો.
07:49 ચાલો હવે MCQ બનાવીએ જે એક કરતા વધારે સાચા જવાબ છે.
07:54 પાછલા પગલાઓ પછી, મેં બીજો MCQ બનાવ્યો છે.

કૃપા કરીને આ જ રીતે કરો.

08:01 One or multiple answers ' ડ્રોપડાઉનમાં, આ વખતે હુંMultiple answers allowed. પસંદ કરીશ.
08:10 બતાવ્યા પ્રમાણે choices 1 અને 2 ઉમેરો અને તેમના સંબધિત grades ઉમેરો.

અહીં મેં બંને માટે 50% grade પસંદ કર્યું છે.

08:20 જે વિદ્યાર્થી માત્ર એક જ સાચા જવાબને ચિહ્નિત કરે છે તે 0.5 marks મેળવે છે.
08:26 અને જે વિદ્યાર્થી બંને સાચા જવાબોને ચિહ્નિત કરે છે તે 1 mark. મેળવે છે.
08:32 બતાવ્યા પ્રમાણે choices 3 અને 4 અને તેમના સંબધિત grades ઉમેરો.
08:38 અને હું Penalty for each incorrect try ફિલ્ડ ને 0% તરીકે મુકીશ.
08:44 પછી નીચે સ્ક્રોલ કરો અને Save changesબટન પર ક્લિક કરો.
08:49 આગળ, ચાલો Short answer નો પ્રશ્ન ઉમેરીએ.
08:53 પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીને શબ્દ અથવા શબ્દસમૂહ લખવાની અપેક્ષા રાખવામાં આવશે.
09:00 Create a new question બટન પર ક્લિક કરો અને Short answer વિકલ્પ પર બે વાર ક્લિક કરો.
09:08 બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો.
09:11 Case sensitivity ડ્રોપડાઉનમાં t No, case is unimportant. પસંદ કરો.
09:18 આ પ્રશ્નનો સાચો જવાબ “same logarithmic spiral” છે .
09:24 હું વિદ્યાર્થીને સંપૂર્ણ ગુણ આપવા તૈયાર છું જો વિદ્યાર્થીનો જવાબ કાં તો :

“same spiral” અથવા “same logarithmic spiral” હોય.

09:35 જો કે, જો વિદ્યાર્થી “logarithmic spiral” જવાબ તરીકે લખે છે, તો હું અડધો માર્ક આપીશ.
09:43 જવાબો વિભાગ પર નીચે સ્ક્રોલ કરો.
09:46 બતાવ્યા પ્રમાણે Answer 1 અને 2 અને તેમના સંબધિત grades ઉમેરો.
09:52 નોંધ લો Answer 1 માં asterix ,
Asterix   ને કોઈપણ અક્ષર સાથે મેચ કરવા માટે  wildcard  તરીકે વાપરી શકાય છે.
10:02 તો ઉદાહરણ તરીકે વિધ્યતાર્થિઓ લખશે The evolute of a logarithmic spiral is the same logarithmic spiral.

આ જવાબ સંપૂર્ણ ગુણ આપવામાં આવશે.

10:15 બતાવ્યા પ્રમાણે Answer 3 અને તેમના સંબધિત gradeઉમેરો.
10:20 નોંધ લો જવાબ ટેક્સ્ટ પહેલા અહીં કોઈ પણ asterix નથી.
10:24 તો ઉદાહરણ તરીકે વિધ્યતાર્થિઓ લખશે The evolute of a logarithmic spiral is not the same logarithmic spiral.

આ જવાબ ને કોઈ ગુણ આપવામાં આવશે નહીં.

10:37 બતાવ્યા પ્રમાણે Answer 4 ને તેમના સંબધિત grade ઉમેરો. .
10:43 નોંધ લો કે મેં આ જવાબમાં માત્ર "50%" ગુણ આપ્યો છે.
10:48 feedback textarea, માં અટાઇપ કરો “You need to specify that it’s the same spiral and not any spiral.”
10:57 આ સમજૂતી વિદ્યાર્થીને પ્રતિક્રિયા તરીકે બતાવવામાં આવશે.
11:02 ફરીથી હું Penalty for each incorrect try ફિલ્ડ ને 0% તરીકે મુકીશ.
11:09 પછી નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો.
11:14 ચાલો હવે એક Numerical' પ્રશ્ન ઉમેરો.
11:18 Create a new question બટન પર ક્લિક કરો અને Numerical વિકલ્પ પર ડબલ ક્લિક કરો.
11:26 બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો.
11:29 આ પ્રશ્નનો જવાબ ' 5mm છે.

જયારે કે જો વિધાયરથી 4.5mm અને 5.5mm ના વચ્ચે પણ જવાબ આપે છે તો મારા માટે ઠીક છે.

11:41 અહીં એરર માર્જિન 0.5 છે.
11:45 Answers વિભાગ પર નીચે સ્ક્રોલ કરો.
11:48 બતાડ્યા પ્રમાણે Answers, Error અને grades ઉમેરો.
11:53 Unit handling વિભાગને વિસ્તૃત કરો.
Unit handling   ડ્રોપડાઉનમાં 3 વિકલ્પો છે.
12:00 હું વિકલ્પ પસંદ કરીશ - The unit must be given, and will be graded.
12:07 Unit penalty field, મૂળભૂત રીતે 0.1 દેખાડે છે.

હું તેને 0.5 બનાવીશ.

12:16 તેથી જો વિદ્યાર્થી unit નો ઉલ્લેખ કર્યા વિના જવાબ લખે તો તે અડધા ગુણ મેળવે છે.
12:23 Units are input using ડ્રોપડાઉન માંથી હું the text input element વિકલ્પ પસંદ કરીશ.
12:31 આનો અર્થ એ છે કે વિદ્યાર્થીને જવાબ સાથે unit લખવું પડશે.
12:37 Units વિભાગને વિસ્તૃત કરો.
12:40 એકમ લખો mm અને ગુણક 1 'છે. આનો અર્થ એ છે કે જવાબ પસંદગીઓ mm માં છે.
12:50 ફરી એક વાર, હું 'દરેક ખોટા પ્રયાસ માટે' દંડfield as 0%""" રાખું છું.
12:57 અને પછી નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો.
13:02 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

ચાલો સારાંશ આપીએ.

13:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: 'Moodle માં Question bank
13:14 questions ની Categories અને question bank માં પ્રશ્નો કેવી રીતે ઉમેરવા.
13:22 અહીં તમારા માટે એક નાની એસ્સાઇન્મનેટ છે question bank. માં વધુ પ્રશ્નો ઉમેરો.
13:28 વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment નો સંદર્ભ લો.
13:34 આ ટ્યુટોરીયલને અટકાવો અને પૂર્ણ થાય ત્યારે ફરી શરૂ કરો.
13:38 હવે આપણી પાસે આ question bank માં હવે 10 પ્રશ્ર્નો હોવા જોઈએ.

તેમાંના 6 Evolutes માં છે અને 4 Involutes subcategory. માં છે.

13:51 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
14:00 Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે અમને લખો.

14:10 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
14:14 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
14:27 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki