Moodle-Learning-Management-System/C2/Formatting-Course-material-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Moodle. માં Formatting course material પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
Moodle માં Resources વધારાના course material ઉમેરવું મૂળભૂત text editor માં Formatting વિકલ્પો. |
00:21 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 ' XAMPP 5.6.30' XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP. Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો. |
00:48 | જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:56 | ટ્યૂટોરિયલમાં ધારીએ છીએ કે તમારું site administrator એ Moodle website સેટઅપ કર્યું છે. અને તમને teacher. તરીકે રજીસ્ટર કર્યું છે. |
01:06 | આ ટ્યુટોરીયલના શીખનારાઓ પાસે Moodle ' પર teacher login હોવું જોઈએ.
ઓછામાં ઓછું એક course ને administrator દ્વારા અસાઈન કરેલો હોવો જોઈએ. અમુક કોર્સ સામગ્રી તેમના સંબંધિત course માટે અપલોડ થયેલ હોવી જોઈએ.
|
01:21 | જો નહીં, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01:27 | બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારીmoodle site. ખોલો . |
01:31 | તમારા teacher username અને password વિગતો સાથે લોગીન કરો. |
01:36 | આપણે teacher’s dashboard માં છીએ. |
01:39 | ડાબી બાજુએ navigation menu પર નોંધ લો My Courses અંદર Calculus . |
01:45 | Calculus course. પર ક્લિક કરો. |
01:48 | આપણે પહેલાથી જ announcements અને કેટલાક સામાન્ય course વિગતો પહેલાથી ઉમેર્યા છે. |
01:54 | હવે આપણે કેટલીક વધારાનું course material. ઉમેરીશું. |
01:58 | Moodle બધા course material ને Resources કહેવાય છે.
આ material છે જે શિક્ષક શીખવાને ટેકો આપવા માટે ઉપયોગ કરે છે. |
02:09 | Resources આંતરિક હોઈ શકે છે જેમકે લેક્ચર નોટસ, બૂક્સ અથવા બાહ્ય જેમકે Wikipedia links |
02:19 | ચાલો શરુ કરીએ.
પેજના ઉપર જમણી બાજુએ gear આઇકન પર ક્લિક કરો અને ત્યારબાદ Turn Editing On પર. |
02:29 | નોંધ , course પર કઈપણ ફેરફાર કરવા માટે તમને એડિટિંગ ને ચાલુ કરાવવું પડશે. |
02:36 | નીચે જમણી બાજુએ Basic Calculus section. પર Add an activity or resource લિંક પર ક્લિક કરો. |
02:44 | resources ની યાદી સાથે એક પૉપ-અપ ખુલે છે. |
02:48 | નીચે સ્ક્રોલ કરો અને યાદી માંથી Page પસંદ કરો. જ્યારે તમે કોઈપણ resource પસંદ કરો છો ત્યારે જમણી બાજુ resource વિશે વિગતવાર વર્ણન વાંચો. |
03:01 | પૉપ- અપ સ્ક્રીનના નીચે Add button પર ક્લિક કરો. |
03:06 | Name ફિલ્ડમાં , હું ટાઈપ કરીશ Lecture 1 Notes. |
03:12 | ત્યારબાદ Description બોક્સમાં હું ટાઈપ કરીશ “Involutes and construction of Involute of circle”. |
03:22 | Display description on course page વિકલ્પ તપાસો. |
03:27 | Page Content બોક્સ ને જોવા માટે નીચે સ્ક્રોલ કરો. BasicCalculus-Involutes.odt ફાઈલમાંથી ટેક્સ્ટ કોપી અને પેસ્ટ કરો. |
03:40 | આપણે પછીના તબક્કે ઇમેજ અપલોડ કરીશું. આ ફાઇલ આ ટ્યુટોરીયલની Code Files લિંકમાં ઉપલબ્ધ છે. |
03:51 | ચાલો હવે આ ટેક્સ્ટ ને format કરીએ. menu widgets ને વિસ્તૃત કરવા માટે editor માં ઉપર ડાબી બાજુએ ડ્રોપડાઉન પર ક્લિક કરો. |
04:03 | દર્શાવ્યા પ્રમાણે હું શીર્ષકોને વધુ અગ્રણી બનાવશે. |
04:07 | text editor' માંના વિકલ્પો અન્ય પ્રમાણભૂત text editor જેવું જ છે. અહીં આપણે વિકલ્પો જોઈ શકીએ છીએ જેમકે Bold, Italics, Unordered અને Ordered lists. . |
04:24 | આપણે ટેક્સ્ટને hyperlink અને unlink કરવા માટે વિકલ્પો પણ જોઈ શકીએ છીએ. |
04:30 | અહીં ઇમેજોને ઉમેરવાનો વિકલ્પ પણ છે. ટેક્સ્ટ “Figure 1 shows the involute of a circle”. ના પછી ઇમેજ ઉમેરો. |
04:41 | ઇમેજ માટે જગ્યા બનાવવા માટે Enter દબાવો. ત્યારબાદ Image icon પર ક્લિક કરો. |
04:48 | Image properties વિન્ડો દ્રશ્યમાન થાય છે. તમે અહીં image ની URL ઉમેરી શકો છો. |
04:58 | હું image ને અપલોડ કરવા માટે Browse Repositories બટન પર ક્લિક કરીશ. |
05:04 | શીર્ષક File Picker સાથે એક પૉપ અપ વિન્ડો ખુલે છે. |
05:09 | Upload a file પર ક્લિક કરો. ત્યારબાદ Choose File અથવા Browse બટન અને તમારી મશીન થી ફાઈલ પસંદ કરો. |
05:19 | આ image એ Code Files લિંકમાં પણ ઉપલબ્ધ છે. તમે તેને ડાઉનલોડ કરીને વાપરી શકો છો. |
05:26 | Upload this file બટન પર ક્લિક કરો. |
05:29 | હું વર્ણન તરીકે હું ટાઈપ કરીશ “This is the involute of a circle” |
05:36 | છેલ્લે ઇમેજને દાખલ કરવા માટે Save image બટન પર ક્લિક કરો. |
05:42 | આગળનું વિકલ્પ media ઉમેરવાનું છે. જે URL, video અથવા audio ફાઈલ હોયી શકે છે. ફરીથી આ external URL હોયી શકે છે અથવા આપણા મશીન થી અપલોડ કરેલ હોયી શકે છે. |
05:58 | આગળનું વિકલ્પ છે Manage Files. ચાલો તે પર ક્લિક કરીએ. |
06:04 | Manage Files વિકલ્પ એ એવી ફાઇલોનો સમૂહ છે કે જેને તમે સ્ટોર અને પ્રદર્શિત કરવા માંગો છો. જેમાં assignment submissions, resource files, વગેરેનો સમાવેશ હોય શકે છે. |
06:17 | તેનો ઉપયોગ આ course માં અન્ય કોઈપણ resource દ્વારા કરી શકાય છે. નોંધ લો કે image આપણે હમણાં જ અપલોડ કર્યું છે, તે પણ અહીં હાજર છે. |
06:27 | આ પૉપ-અપ બોક્સના ડાબી બાજુએ 3 icons છે. |
06:32 | પ્રથમ છે File picker. ચાલો તે પર ક્લિક કરીએ. |
06:37 | તે server files, recent files, વગેરેને જોવાનો વિકલ્પ ધરાવે છે. Server files તે ફાઇલો છે જેનો કોર્સ અન્યત્ર ઉપયોગમાં લેવાય છે અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. |
06:52 | હું 'X' આઇકોન પર ક્લિક કરીને આને બંધ કરીશ. |
06:57 | આગળ આપણે Create Folder icon પર ક્લિક કરીશ, જે બીજું icon છે. |
07:04 | New folder name ફિલ્ડમાં ચાલો ટાઈપ કરીએ Assignments. |
07:10 | ત્યારબાદ તેને ખોલવા માટે Assignments પર ક્લિક કરો. |
07:15 | ફાઈલને Assignments ફોલ્ડર અંદર ડ્રેગ કરું. |
07:20 | હવે, જે હમણાં જ અપલોડ કરેલી ફાઇલ પર ક્લિક કરો. |
07:24 | આ પૉપ-અપમાં ફાઇલ નામ અને લેખકને સંશોધિત કરવાનો વિકલ્પ ધરાવે છે. અને ફાઈલને ડાઉન્લોઅડ અને ડીલીટ કરવાનો પણ વિકલ્પ ધરાવે છે. |
07:34 | હું કંઈપણ બદલવા ઇચ્છતી નથી. તો હું પૉપ -અપ માં નીચે Cancel બટન પર ક્લિક કરીશ. |
07:41 | હવે, ટ્યુટોરીયલને અટકાવો અને આ નાની અસાઇનમેન્ટ કરો.
Reference Material ફોલ્ડર બનાવો. ખાતરી કરો કે ફોલ્ડર ફાઇલ્સ ફોલ્ડરની અંદર છે અને સબફોલ્ડરના Assignments અંદર નથી. |
07:57 | 3 ફાઈલો અપલોડ કરો. તમે તેમને આ ટ્યુટોરીયલના Code files લિંકમાં જોશો. |
08:05 | આ અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા પછી આ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
08:10 | હવે તમારા File manager પાસે 2 ફોલ્ડર હોવા જોઈએ. Assignments અને Reference Material નામક. |
08:18 | અન્ય ફાઈલ નામ involutes-img1.png |
08:26 | ટોચની જમણી બાજુએ X આયકન પર ક્લિક કરીને પૉપ-અપ વિંડોને બંધ કરો. |
08:33 | ફોર્મેટિંગ વિકલ્પોનો આગલો સમૂહ છે
Underline, Strikethrough, Subscript અને Superscript. |
08:45 | Align અને indent વિકલ્પ આપેલ અનુસરો. આ કોઈ પણ અન્ય text editor તરીકે કામ કરે છે. |
08:53 | ચાલો આગળના વિકલ્પનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીએ, જે equation editor છે. |
08:59 | હું આ વાક્યને સમીકરણ સાથે ઉમેરવા માંગું છું. તો હું equation editor આઇકન પર ક્લિક કરીશ.ત્યારબાદ સમીકરણ ટાઈપ કરવા માટે equation editor નો ઉપયોગ કરો. |
09:14 | સમીકરણ ટાઈપ કરવા માટે LaTeX નો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતો Additional Reading Material માં ઉપલબ્ધ છે. જયારે તમે સમાપ્ત કરો છો ત્યારે Save equation બટન પર ક્લિક કરો. |
09:29 | Insert character, insert table અને clear formatting વિકલ્પો અન્ય text editor પર કાર્ય કરે છે તે જ રીતે કરશે. |
09:40 | આગળ અન્ય બે વિકલ્પો Undo અને Redo છે. Undo અને Redo.આ ફક્ત ત્યારે સક્રિય થાય છે જયારે અમુક સેવ ના કરેલ ટેક્સ્ટ હોય. |
09:51 | તે પછી , accessibility માટે 2 વિકલ્પો છે. આ પ્રથમ આઇકન છે જેને Accessibility checker. કહેવાય છે. અને બીજાને screen reader helper. કહેવાય છે. |
10:05 | accessible websites ના વિગતો વિષે અને અને આ વિકલ્પ Additional Reading Material લિંકમાં છે. |
10:14 | છેલ્લો વિકલ્પ editor view થી HTML code વ્યુમાંથી ટૉગલ કરવો છે. આનો ઉપયોગ છબીઓ, વિડિઓઝ, પીપીટી, ઇન્ટરેક્ટિવ સામગ્રી, વગેરેને એમ્બેડ કરવા માટે કરી શકાય છે. |
10:30 | toggle HTML પર ફરીથી ક્લિક કરો. આ આપણને પાછા editor view. પર લાવશે. |
10:39 | ડેમોસ્ટ્રેશન માટે મેં bold, italics અને list નો ઉપયોગ કરીને ટેક્સ્ટને ફોર્મેટ ક્યુ છે. તમે તમારા કંટેટ માટે તેવું જ કરો. |
10:52 | જયારે તમે ફોર્મેટિંગ સમાપ્ત કરી લો છો , નીચે સ્ક્રોલ કરો અને Save and display બટન પર ક્લિક કરો. |
11:01 | આપણે હવે Moodle થી લોગઆઉટ કરી શકીએ છીએ. |
11:05 | આ રીતે અહીં Priya Sinha વિદ્યાર્થી આ પેજેને જોશે. |
11:11 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ આપીએ. |
11:19 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
Moodle માં Resources course material ઉમેરતા. મૂળભૂત ટેક્સ્ટ એડિટર માં Formatting વિકલ્પ |
11:34 | અહીં તમારા માટે બીજું અસાઈન્મેન્ટ છે.
Basic Calculus માં એક નવું resource ફોલ્ડર ઉમેરવું. File Manager પરથી 'reference files ઉમેરવું. વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment લિંકનો સંદર્ભ લો. |
11:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:00 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
12:10 | તમને જ્યાં પ્રશ્ન છે તે ટાઈમ સાથે ફ્રોમ પર પોસ્ટ કરો. |
12:14 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:27 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
12:38 | જોડાવાબદ્દલ આભાર. |