Moodle-Learning-Management-System/C2/Enroll-Students-and-Communicate-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle. Enroll Students and Communicate પરના સ્પોકન તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : csv file થી course દ્વારા અપલોડ કરાયેલા વિદ્યાર્થીઓને એનરોલ કરતા.
00:18 courses માં groups બનાવતા, અને messages મોકલતા, અને વિદ્યાર્થીઓ માટે notes.
00:26 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : Ubuntu Linux OS 16.04
00:33 XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP.
00:41 Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર

તમે તમારી પસંદનું કોઈ પણ વેબબ્રાઉઝર ઉપયોગ કરી શકો છો.

00:51 જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
01:00 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administrator એ તમને teacher તીકે લોગીન કરાવ્યું છે.

અને તમે ઓછામાં ઓછો એક કોર્સ આપ્યો છે.

01:11 તે પણ ધારે છે કે તમે તમારા કોર્સ માટે કેટલીક કોર્સ સામગ્રી અપલોડ કરી છે. તમારા કોર્સ માટે અસાઈન્મેન્ટ અને ક્વિઝ.
01:19 જો નથી, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:26 આપણે શરૂઆત કરીએ તે પહેલા, તમારા Moodle site administrator ને '5' અથવા 6 યુઝર ને તમારા Moodle site. ને ઉમેરવા માટે કહો.
01:36 તમે આ નવા users ને તમારા course માં પછીથી ઉમેરશો. તેથી ખાતરી કરો કે નવા users ને તમારી મૂડલ સાઇટ પર ઉમેરવામાં આવે છે.
01:47 Moodle ના શિક્ષકો સિસ્ટમમાં નવા users ઉમેરી શકતા નથી.

તેઓ ફક્ત users ને નોંધણી કરી શકે છે જેsite administrator દ્વારા પહેલાથી ઉમેરવામાં આવ્યાં છે.

01:59 બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી Moodle site પર teacher. તરીકે લૉગિન કરો.
02:06 navigation menu. માં Calculus course પર ક્લિક કરો.
02:11 ઉપર જમણી બાજુએ gear icon પર ક્લિક કરો અને ત્યારબાદ More... પર.
02:18 આપણે Course Administration પેજ પર છીએ.
02:22 Users ટેબ પર ક્લિક કરો.
02:25 Users વિભાગના અંદર Enrolled users લિંક પર ક્લિક કરો.
02:30 અહીં 2 'યુઝર્સ' 'કોર્સ' 'માં નોંધાયેલા છે. - Rebecca Raymond અને Priya Sinha.
02:38 Rebecca Raymond teacher role ધરાવે છે અને Priya Sinhastudent role. ધરાવે છે.
02:44 નીચે જમણી બાજુએ Enrol users બટન પર ક્લિક કરો.
02:49 આ સૂચિમાં એવા વિદ્યાર્થીઓ છે જે હું મારા Calculus course. માં નોંધણી કરાવવા માંગું છું.
02:55 Assign Roles ડ્રોપડાઉન માં Student પસંદ કરો.
03:00 ત્યારબાદ users ની પાસે Enrol બટન પર ક્લિક કરો જે તમે નોંધાવવા માંગો છો .
03:06 હું હમણાં જ મારા કેટલાક course માં કેટલાક વિદ્યાર્થીઓની નોંધણી કરું છું.
03:11 એકવાર થઈ જાય, નીચે જમણી બાજુ પર Finish enrolling users બટન પર ક્લિક કરો.
03:18 પેજના ટોચ પર Calculus course માટે આપણે users નામની સંખ્યા જોઈ શકીએ છીએ.
03:25 આગળ, ચાલો શીખીએ કે course માં કેટલાકgroups કેવી રીતે બનાવવું.
03:30 groups અમને group activities માટે વિદ્યાર્થીઓને અસાઈન કરવામાં મદદ કરશે.
03:36 હું 2 ગ્રુપ્સ બનાવીશ - Explorers અને Creators.
03:42 course page પર પાછા જવા માટે breadcrumb માં Calculus પર ક્લિક કરો.
03:48 અને ફરીથી Course Administrator પેજ પર પાછા જાવ.
03:52 Users ટેબમાં Groups લિંક પર ક્લિક કરો.
03:56 નીચે સ્ક્રોલ કરો અને Create group બટન પર ક્લિક કરો.
04:01 Group name તરીકે Explorers ટાઈપ કરો.
04:05 અહીં અન્ય કોઈ ફરજિયાત ફીલ્ડો નથી.
04:08 નીચે સ્ક્રોલ કરો અને Save changes બટન પર ક્લિક કરો.
04:12 નોંધ લો કે Explorersgroups ની સૂચિમાં ડાબી બાજુ પર જોઈ શકાય છે.
04:19 તેના પછીનો શૂન્ય સૂચવે છે કે હજી સુધી'group માં usersનથી.
Explorers પસંદ કરો, જો પહેલાથી પસંદ ન કરેલું હોય.
04:30 પછી નીચે જમણી બાજુએ Add/remove users બટન પર ક્લિક કરો.
04:36 હું વિદ્યાર્થીઓની સૂચિમાંથી સુસ્મિતા અને 'સાઈ' પસંદ કરીશ .
04:42 અને પછી 2 કૉલમની મધ્યમાં Add બટન પર ક્લિક કરો.
04:48 ડાબી બાજુ, group Explorers માં users ની સૂચિનું અવલોકન કરો.
04:54 જમણી તરફ, આ course માં નોંધાયેલા અન્ય તમામ વિદ્યાર્થીઓની સૂચિનું અવલોકન કરો.
05:00 શિક્ષક દ્વારા, અને જ્યારે જરૂર હોય ત્યારે તેને આ group માં ઉમેરી શકાય છે.
05:06 Add અને Remove 2 સૂચિ' વચ્ચેના બટનો, જ્યારે આપણે સૂચિમાંથી યુઝર પસંદ કરીએ ત્યારે સક્ષમ કરો.
05:15 પૃષ્ઠના તળિયે Back to groups બટન પર ક્લિક કરો.
05:21 આ ટ્યુટોરીયલને અટકાવો અને આ નાની અસાઇનમેન્ટ કરો. નવું Creators કહેવાતો group ઉમેરો.
05:28 2 નવાusers તે group પર સોંપો.

પૂર્ણ થાય ત્યારે ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.

05:35 હવે તમારે આના જેવી સ્ક્રીન જોવા માટે સક્ષમ થવું જોઈએ.
05:40 નોંધો Roles, Groups અને Enrolment Methods પાસે આઇકનો છે.
05:48 તમારા કાર્યોને સમજવા માટે તમારા 'માઉસ' ' ને દરેક icons ' ઉપર ફેરવો.
05:55 નોંધ કરો કે: એક નોંધાયેલ વિદ્યાર્થી એકથી વધુ group નું પણ હોઈ શકે છે.
06:02 ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતેmessage વિદ્યાર્થીઓ મોકલી શકીએ.
06:07 ડાબે નેવિગેશન બારમાં Participants લિંક પર ક્લિક કરો.
06:12 course ' માં બધા enrolled users ની સૂચિ તેમના સોંપાયેલ ભૂમિકાઓ ની સૂચિ બતાવશે.
06:19 મૂળભૂત રીતે, Moodle Participants પેજ ફક્ત 20 વિદ્યાર્થીઓ દર્શાવે છે.
06:25 બધા વિધાર્થીઓને જોવા માટે જો તમારી પાસે 20 કરતા વધુ વિદ્યાર્થી હોય તો Show all પર ક્લિક કરો.

આ લિંક હાલમાં દૃશ્યમાન નથી કારણ કે મારી પાસે 20 થી વધુ વિદ્યાર્થીઓ નથી.

06:38 users ની સૂચિ ઉપર કેટલાક ફિલ્ટર્સ દેખાય છે. users' ના યોગ્ય સેટને પસંદ માટે તેમને વાપરો.
06:46 હું Current role' ડ્રોપડાઉનમાં Student પસંદ કરું છું.
06:51 જે users' ને student role અસાઇન કરવામાં આવ્યો છે તેજ ફક્ત આ ફિલ્ટર બતાડશે.
06:58 બધા વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે પૃષ્ઠના તળિયે Select all બટન પર ક્લિક કરો.
07:04 ત્યારબાદWith selected users ડ્રોપડાઉન માં Send a message પસંદ કરો.
07:11 આ બધા પસંદ કરેલા students માટે એક સામાન્યmessage મોકલશે.
07:16 ટ્યુટોરીયલને અટકાવો અને Message body માં બતાવ્યા પ્રમાણે message લખો .
07:22 ત્યારબાદ મેસેજ મોકલવા પહેલા જોવા માટે નીચે Preview બટન પર ક્લિક કરો.
07:29 તમે Update બટન પર ક્લિક કરીને,message પણ અપડેટ કરી શકો છો.
07:35 message મોકલવા કરવા માટે Send message બટન પર ક્લિક કરો.
07:40 'participants lists પર પાછા જવા માટેની તમને એક પુષ્ટિકરણ સંદેશ અને એક લિંક દેખાશે.
07:46 Back to participants list પર ક્લિક કરો.
07:50 With selected users ડ્રોપડાઉન પર ક્લિક કરો. notes મોકલવાના વિકલ્પની નોંધ લો ; ખાનગી અને સામાન્ય બંને .
08:00 ચાલો કોઈપણ ૨ users. પસંદ કરીએ.
08:03 With selected users ડ્રોપડાઉન થીAdd a new note પસંદ કરો.
08:09 એક user ના Content' ટેક્સ્ટ એરિયામાં હું બતાડ્યા પ્રમાણે note ટાઈપ કરીશ.
08:15 Content ટેકટ એરિયામાં અન્ય user ના આગળ હું બતાડ્યા પ્રમાણે note ટાઈપ કરીશ.
08:22 જમણી બાજુએ Context ડ્રોપડાઉન જુઓ.
08:26 note નું Context નક્કી કરે છે કે કયો users નોટ જોઈ શકે છે.
08:31 personal note ફક્ત શિક્ષક અને જે વિધાર્થીઓ ને મોકલી છે તેજ જોઈ શકે છે.
08:38 course notecourse ના અન્ય શિક્ષકોને દેખાશે.
08:44 site note તમામ courses માં બધા શિક્ષકોને દૃશ્યક્ષમ હશે.
08:50 મોટાભાગની સંસ્થાઓ પાસે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંચાર સંબંધી તેમના પોતાના નિયમો હોય છે.
08:57 તમે આ દિશાનિર્દેશો પર આધારિત Context નક્કી કરી શકો છો.
09:02 હું Context ને course રહેવા દઈશ.
09:06 જ્યારે થાય ત્યારેSave changes બટન પર ક્લિક કરો.
09:10 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

ચાલો સારાંશ લઈએ.

09:16 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે: course માં યુઝર ને એનરોલ કર્યું.
09:22 course માં groups બનાવતા અને વિદ્યાર્થીઓ ને મેસેજ અને નોટ મોકલતા.
09:29 અહીં તમારા માટે એક નાની અસાઇમેન્ટ છે.

કોર્સ ને Calculus કરવા માટે Moodle site admin દ્વારા પહેલા બનાવેલ યુઝર ને એનરોલ કરો.

09:40 વર્તમાન groups માં નવો વિધાર્થી ઉમેરો અને તમને welcome message મોકલો.

ત્યારબાદ વિદ્યાર્થીઓને notes મોકલો.

09:50 વિગતો માટે આ ટ્યુટોરીયલના Assignment લિંક નો સંદર્ભ લો.details.
09:55 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
10:04 Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે અમને લખો.

10:14 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
10:19 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
10:31 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki