Linux/C2/Desktop-Customization-16.04/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Ubuntu Linux 16.04 operating system. માં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:11 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Launcher વિષે અને કેવી રીતે Launcher પર applications કાઢવા અને ઉમેરવા.
00:21 વિવિધ Desktops નો ઉપયોગ કરવો.

Desktop ની થીમ કેવી રીતે બદલવી.

00:27 Internet connectivity, Sound settings
00:32 Time and Date સેટીંગો અને અન્ય user accounts પર જવું.
00:39 આ ટ્યૂટોરિયલમાં હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 16.04 Operating System.
00:46 ચાલો Launcher. સાથે શરુ કરીએ.
00:49 Ubuntu Linux Desktop, માં Launcher એ મૂળભૂત રીતે ડાબા panel પર હોય છે.

જે અમુક મૂળભૂત applications ધરાવે છે..

00:59 વારેઘડીએ વપરાતા applications ને ઉપયોગ કરવા માટે Launcher તેને સરળ બનાવે છે.
01:05 તો આપણે Launcher માં desktop shortcut ક્લિક કરીને program લોન્ચબ કરી શકીએ છીએ.
01:12 મૂળભૂત રીતે Launcher અમુક applications ધરાવે છે.
01:17 ચાલો શીખીએ આપણા જરૂરિયાત અનુસાર Launcher ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું.
01:22 મારા નિયમિત કામ માટે મને જરૂરિયાત છે applications ને જેમકે Terminal, LibreOffice Writer, gedit, અને અન્ય.
01:34 ચાલો આ એપ્લિકેશન ને Launcher. પર ઉમેરીએ.
01:38 આ કરવા પહેલા હું અમુક એપ્લિકેશન જે મને નથી જોઈતા તેને કાઢીશ.
01:44 જેવી રીતે મને Amazon application થી Launcher. ને કાઢવું છે.
01:49 Amazon application icon પર જાવ, ત્યારબાદ જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો.
01:58 તમે જોઈ શકો છો કે Launcher પરથી Amazon application icon નીકળી ગયું છે.
02:04 સમાન રીતે આપણે બ જે વધુ ઉપયોગ નથી કરતા તે બધા શોર્ટકટ આઇકન ને કાઢી શકીએ છીએ.
02:11 મેં અમુક applications ને Launcher, પરથી કાઢ્યા છે જે તમે અહીં જોઈ શકો છો.
02:17 હવે હું Terminal શોર્ટકટ ને Launcher. પર ઉમેરીશ.
02:22 Launcher. ના ઉપરની બાજુએ Dash home, પર ક્લિક કરો.
02:26 search bar, માં ટાઈપ કરો “terminal”.

આને ખોલવા માટે Terminal icon પર ક્લિક કરો .

02:34 તમે Launcher. પર Terminal icon જોઈ શકો છો.
02:38 Terminal icon ને Launcher, પર ફિક્સ કરવા માટે પ્રથમ તેના પર ક્લિક કરો.

ત્યારબાદ Lock to Launcher. પસંદ કરો.

02:47 application શોર્ટકટ ને Launcher, પર ફિક્સ કરવા માટે હજી એક માર્ગ છે ડ્રેગિંગ અને ડ્રોપિંગ દ્વારા પર કરી શકાય છે.

હમણાં હું તમને આ કરીને દેખાડું છું.

02:57 Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો gedit.
03:03 gedit icon ને Launcher. પર ડ્રેગ કરો.
03:07 હવે Launcher. પર gedit icon પર ડ્રોપ કરો.

તમે જોઈ શકો છે કે gedit શોર્ટકટ એ Launcher. પર ઉમેરાઈ ગયું છે.

03:16 આ રીતે આપણે Launcher. પર શોર્ટકટ ઉમેરી શકીએ છીએ.
03:21 Ubuntu Linux OS માં આગળનું મહત્વનું ફીચર છે multiple workspace અથવા Desktop.
03:28 ઘણી વખતે આપણે કદાચ વિવિધ applications કામ કરુંય રહ્યા હોયીએ છીએ.
03:33 અને એક એલીકેશન થી બીજા પર જવું મુશ્કેલ થાય છે.
03:38 તેને વધુ અનુકૂળ બનાવવા માટે Workspace Switcher. નો ઉપયોગ કરી શકીએ છીએ.
03:42 ચાલો ડેસ્કટોપ પર પાછા જઈએ.
03:45 Ubuntu 16.04 મલ્ટીપલ workspaces મૂળભૂત રીતે દ્રશ્યમાન નથી થતું.
03:51 તેને સક્રિય કરવા માટે System Settings પર ક્લિક કરો.અને ત્યારબાદ Appearance પર.
03:58 Appearance વિન્ડોમાં , Behavior ટેબ પર ક્લિક કરો.
04:02 અહીં Enable workspaces વિકલ્પ પસંદ કરો.

Launcher પર વિવિધ workspaces icon સક્રિય કરે છે.

04:11 આ વિન્ડો બંધ કરો.
04:13 Launcher, પર Workspace Switcher icon પર જાવ અને તેને ક્લિક કરો.
04:19 આ 4 ડેસ્કટોપ સાથે એક ચત્રભુજ દેખાડે છે.
04:24 ડાબી બાજુનું ઉપરનું ડેસ્કટોપ મૂળભૂત રીતે પસંદિત છે.
04:29 Desktop છે જેમાં આપણે હમણાં કામ કરી રહ્યા છીએ.
04:34 હવે ચાલો ડબલ ક્લિક કરીને બીજું ડેસ્કટોપ પસંદ કરીએ.
04:39 હું Launcher માં terminal icon પર ડબલ ક્લિક કરીને terminal ખોલીશ.
04:45 હવે ફરીથી Workspace Switcher પર ક્લિક કરો.
04:49 તમે terminal ને બીજા અને આપણા Desktop ને પહેલા Workspace પર જોશો.
04:55 આ રીતે તમે વિવિધ ડેસ્કટોપ પર કાર્ય કરી શકો છો.
04:59 હવે ચાલો પ્રથમ ડેસ્કટોપ પર પાછા અવિએ.
05:03 Launcher. પર Trash એ હજી એક મહત્વ નું આઈન છે.
05:07 Trashબધા ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.

જો આપણે ભૂલથી કોઈ ફાઈલ ને ડીડીટ કરી દઈએ છીએ ત્યારે આપણે તેણે રીસ્ટોર (પાછી મેળવી)કરી શકીએ છીએ.

05:17 આને દેખાવા માટે હું Hello.txt ફાઈલ જે મારા ડેસ્કટોપ પર છે તેને ડીલીટ કરીશ.
05:23 ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. પર ક્લિક કરો.
05:29 રીસ્ટોર કરવા માટે Launcher. પર Trash icon પર ક્લિક કરો.
Trash  ફોલ્ડર ખુલે છે.
05:37 file, પસંદ કરો તે પણ જમણું ક્લિક કરો Restore viklp પર ક્લિક કરો.
05:43 Trash ફોલ્ડર વિન્ડો બંધ કરો અને Desktop પર પાછા આવો.
05:48 આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે રીસ્ટોર થયી ગયી છે.
05:53 ફાઈલને તમારા સિસ્ટમ પરથી હંમેશ માટે કાઢવા પ્રથમ ફાઈલ ને પસંદ કરો અને ત્યારબાદ Shift+Delete કી ને એક સાથે દબાવો.
06:01 એક ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જે પૂછે છે “Are you sure you want to permanently delete Hello.txt?
Delete  બટન પર ક્લિક કરો.
06:12 Trash પર ફરીથી ક્લિક કરો.
06:15 આપણે તેને Trash ફોલ્ડરમાં મેળવી શકતા નથી કારણકે તે આપણા સિસ્ટમ માંથી હંમેશા માટે ડીલીટ થયેલ છે.


06:23 તમે તમારા ડેસ્કટોપ પર રક જ વસ્તુ રોજ જોઈ ને કંટાળી ગયા છો ?

તો ચાલો તેને બદલીએ..

06:28 Launcher પર જાવ અને System settings પસંદ કરો.

અને ત્યારબાદ Appearance.

06:35 Appearance વિન્ડો ખુલે છે.
06:38 અહીં Themes ટેબ અંતર્ગત આપણી પાસે પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલ ઘણી થીમો છે.
06:44 તમારી પસંદગી અનુસાર તેની સાથે રમો.
06:47 જેમજ તમે એમાંથી કોઈ એક પસંદ કરો છો તમે ડેસ્કટોપ પર થયેલ ફેરફાર ને જોઈ શકો છો.
06:54 વિન્ડો ને બંધ કરવા માટે ઝીણા X icon પર ક્લિક કરો.
06:58 હવે આપણે ડેસ્કટોપના ઉપર જમણે ખૂણે અમુક આઇકન જોઈ શકો છો.
07:04 પ્રથમ Internet connectivity. છે.
07:07 કનેક્શન સ્થાપિત છે જો Lan અથવા Wifi network. નું જોડાણ થયું હોય.
07:13 તમે આ અહીં જોઈ શકો છો.
07:16 તમને જે નેટવર્ક ને એક્સેસ કરવું છે તે પસંદ કરી શો છો.
07:20 નેટવર્કને Enable અથવા Disable કરવા માટે Enable Networking વિકલ્પ ને ચેક અથવા અનચેક કરો.
07:27 Edit Connections વિકલ્પનો ઉપયોગ કરીને આપણે નેટવર્ક ને એડિટ કરી શકીએ છીએ.
07:32 આગળનું આઇકન છે Sound.
07:35 તમે અહીં સ્લાઇડર જોઈ શકો છો.
07:37 આ આપણી પસંદ મુજબ ઑડિઓના સ્તર વધારવા અથવા ઘટાડવા માટે મદદ કરે છે.
07:43 Sound Settings પર ક્લિક કરીને આગળ આપણે આપણા સિસ્ટમના અવાજના સ્તરને વધુ વ્યવસ્થિત કરી શકીએ છીએ.

તમારી જાતે આ વિંડોમાં સેટિંગ્સનું અન્વેષણ કરો.

07:53 આગળ નું આઇકન છે Time & Date.

જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો કેલેન્ડ ખુલે છે.

08:00 આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ.
08:04 આપણા જરૂરિયાત અનુસાર એરો બટન આપણને અન્ય મહિના અને વર્ષ પર જવાની પરવાનગી આપે છે.
08:11 આપણે Time & Date Settings પર ક્લિક કરીને તેને એડિટ કરી શકીએ છીએ.
08:16 આ વિકલ્પને તમે જાતે અન્વેષણ કરો.
08:20 આગળ wheel અથવા Power icon પર ક્લિક કરો.
08:24 Log Out અને Shut Down વિકલ્પ સાથે આપણે અહીં અમુક શોર્ટકટ વિકલ્પ જોઈ શકો છો.
08:31 આપણે આપણા સિસ્ટમ માં ઉપલબ્ધ તમામ user accounts પણ જોઈ શકીએ છીએ.
08:36 આપણે વિશિષ્ટ user પર ક્લિક કરીને કોઈ પણ user account પર જય શકીએ છીએ.
08:43 આને સાથે આપણે આ ટ્યૂટોઇરયલના અંત માં આવ્યા છીએ.

ચાલો સારાંશ લઈએ.

08:48 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Launcher , અને કેવી રીતે એપ્લિકેશનો Launcher' પર ઉમેરવી અને કઢાવી.
08:55 Desktops ને પસંદ કરો.
Desktop થીમ બદલવી.
09:01 Internet કનેક્ટિવિટી

Sound સેટીંગો.

09:04 Time & Date સેટીંગો અને અન્ય user accounts પર સ્વિચ કરવું.
09:10 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
09:18 Spoken Tutorial' પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

09:27 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.
09:30 શું તમને સ્પોકન ટ્યુટોરીયલ પર કોઈ પ્રશ્ન છે?

તો આ સાઈટની મુલાકાત લો.

09:35 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.

તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો.

09:41 અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.
09:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.


09:57 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki