LibreOffice-Suite-Draw/C4/Working-with-3D-objects/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના 3D Objects in પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે આપેલનો ઉપયોગ કરીને 3D objects ને કેવી રીતે બનાવાય:
Extrusion, 3D Toolbar, 3D Rotation Object |
00:16 | તમે શીખશો કે ઓબ્જેક્ટસ પર 3D ઈફેક્ટસને એડિટ અને લાગુ કરવું અને ડૂબલીકેશન ઉપયોગ કરીને વિશેષ ઈફેક્ટ બનાવવું. |
00:24 | આ ટ્યુટોરીયલ નો ઉપયોગ કરવા માટે તમને ડ્રોમાં Basic અને Intermediate લેવલના સાથે ટ્યુટોરીયલ ના સાથે પરિચિત હોવા જોઈએ. |
00:30 | અહી આપણે આપણા ઓપરેટીંગ સીસ્ટમ તરીકે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:40 | હવે એક ભૂમિતિ ચાર્ટ બનાવીએ જેમાં 2D આકૃતિ અને સમઘન 3D ફોર્મ દેખાડે છે.ઉદાહરણ તરીકે એક ચોરસ 2D ઓબ્જેક્ટ છે અને સમઘન તેના 3D ફોર્મ છે. |
00:53 | અહી આપણા પાસે 3DObjectsChart નામની એક નવી ડ્રો ફાઈલ છે. |
00:59 | ડ્રોઈંગ શુરુ કરવા પહેલા grids અને guidelines ને સક્રિય કરીએ . આપણે આને વિષે પાછલા ટ્યુટોરીયલ માં શીખ્યા છે. |
01:08 | Main menu માંથી , View પર ક્લિક કરો , Grid અને Display Grid પર ક્લિક કરો. |
01:17 | ફરીથી View પર ક્લિક કરો, select Guides અને Display Guides પસંદ કરો. |
01:23 | મેં બન્ને રૂલરને સેન્ટિમીટરમાં સેટ કરવા ઈચ્છું છું. |
01:29 | માઉસ પોઈન્ટર ને આડા રૂલર પર રાખો.હવે જમણું ક્લિક કરો અને Centimeter પસંદ કરો. |
01:38 | માઉસ પોઈન્ટરને ઊભા રૂલર પર રાખો. ફરીથી જમણું ક્લિક કરો અને Centimeter પસંદ કરો. |
01:45 | હવે પેજની ઉપરની બાજુએ એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
01:49 | હવે આના અંદર ટેક્સ્ટ "Geometric shapes in 2D and 3D" ઉમેરીએ. |
01:55 | હવે snap line ઉપયોગ કરીને પેજને બે ઉભા ભાગમાં વિભાજીત કરીએ. |
02:01 | ઉભા રૂલર પર ક્લિક કરો અને Draw page પેજ સુધી ખેંચો. |
02:05 | ઉભી ડોટેટ લાઈન દેખાય છે. |
02:08 | ડોટેટ લાઈન ને પેજ પર રાખો જેથી પેજ અડધા -અડધા ભાગોમાં વિભાજિત થયી જાય. |
02:14 | ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સ બનાવો અને તે અંદર ટાઈપ કરો 2D Shapes |
02:23 | ડાબી બાજુએ હજી એક ટેક્સ્ટ બોક્સ બનાવો અને તે અંદર ટાઈપ કરો 3D Shapes |
02:30 | 3D toolbars ને સક્રિય કરીએ. |
02:33 | મેન મેનુ થી View પર ક્લિક કરો Toolbars અને 3D-Objects પસંદ કરો. |
02:43 | View પર ક્લિક કરો , Toolbars અને 3D-settings પસંદ કરો. |
02:53 | 3D-Objects અને 3D-Settings ટુલ બોક્ક્સો દ્રશ્યમાન છે. |
03:02 | પ્રથમ આપણે 2D shapes બનાવીશું. |
03:05 | આપણે એક લંબચોરસ ,ચોરસ વર્તુળ અને ત્રિકોણ બનાવીશું અને તેને એક બીજા ના નીચે રાખીશું. |
03:14 | 2D object નો ઉપયોગ કરીને 3D object ને પ્રાપ્ત કરવાના મેથડ ને Extrusion કહેવાય છે. |
03:19 | મૂળભૂત રીતે 3D object બનાવવા માટે સપાટી બહારની બાજુએ મુવ થાય છે. |
03:25 | પ્રથમ લંબચોરસના રંગને 'Turquoise 1 થી બદલીએ. |
03:35 | લંબચોરસ ની કોપી ને નીચે ખેંચો અને પેજના જમણા અડધા ભાગમાં રાખો. |
03:40 | હવે આ પસંદિત છે છતા પણ, કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
03:45 | હવે Convert પર ક્લિક કરો અને To 3D પસંદ કરો. |
03:48 | 2D લંબચોરસ એક ક્યુબોઇડ માં બદલાયું છે. |
03:52 | લંબચોરસ આકૃતીમાં Rectangle ટાઈપ કરો. |
03:55 | જોકે આપણે 3D objects ના અંદર ટેક્સ્ટ નથી લખી શકતા. |
04:00 | ટેક્સ્ટ ટાઈપ કરવા માટે આપણને Text tool જરૂર છે. |
04:04 | Text tool પર ક્લિક કરો અને ક્યુબોઇડ ના અંદર ર્ક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
04:10 | તે અંદર Cuboid ટાઈપ કરો. |
04:14 | ટેક્સ્ટ બોક્સ અને ક્યુબોઇડ બન્ને વિવિધ ઓબ્જેક્ટસ ની જેમ કાર્ય કરે છે. તે માટે તેને ગ્રુપ બનાવીએ. |
04:21 | આ રીતે આપણે ચોરસ વર્તુળ અને ત્રિકોણ ને રંગ કરી શકો છો અને 3D objects માં બદલી શકો છો. |
04:30 | અમે 2D અને 3D આકૃતીઓ ના ચાર્ટ બનાવવા માટે extrusion નો ઉપયોગ કર્યો છે. |
04:36 | ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
04:40 | તમારી ડ્રો ફાઈલમાં એક પેજ ઉમેરો. |
04:42 | એક ચોરસ બનાવો અને ટેક્સ્ટ Square ટાઇપ કરો. |
04:46 | ટેક્સ્ટ સાથે ચોરસને 3D માં બદલો. |
04:49 | તે ટેક્સ્ટના 2D ચોરસના ટેક્સ્ટ થી તુલના કરો. |
04:53 | હિંટ : 3D objects બનાવવા માટે 3D Settings toolbar નો ઉપયોગ કરો. |
04:58 | ડ્રો પહેલાથી તૈયાર 3D આકૃતિઓ પણ પ્રદાન કરે છે. |
05:01 | 3D Objects toolbar ને વાપરીને તમે આ આકૃતીઓ ઉમેરી શકો છો. |
05:09 | ચાલો આપણી Draw ફાઈલમાં નવું પેજ ઉમેરીએ. |
05:13 | હવે 3D-Objects toolbar, થીં માનો કે Shell. નામની આકૃતીને પસંદ કરીએ છીએ. |
05:18 | પછી તેને પેજ પર બનાવો. |
05:24 | ડ્રો 2D objects ઓબ્જેક્ટ પર આકૃતિના રોટેશન ને ઉપયોગ કરીને 3D objects બનાવવા માટે પરવાનગી આપે છે. |
05:33 | હવે આપના ડ્રો પેજ પર એક 2D આકૃતિ ધારોકે વર્તુળ બનાવીએ. |
05:39 | કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો અને Convert પસંદ કરો. પછી 3D Rotation Object પસંદ કરો. |
05:47 | અવલોકન કરો કે વર્તુળ પર શું થાય છે .હવે આ એક 3D object છે. |
05:54 | નીચે Drawing toolbar પર Fontwork Gallery આઇકન પર ક્લિક કરો. |
05:59 | Favorite 16 પસંદ કરો અને OK બટન પર ક્લિક કરો. |
06:04 | આપણા ડ્રો પેજ પર ટેક્સ્ટ Fontwork દેખાય છે . |
06:09 | આપણે આ ટેક્સ્ટ ને જરૂરિયાત મુજબ જ રી-સાઈઝ કરીએ છીએ. |
06:12 | હવે આપણે આના સ્થાન પર કઈ બીજું લખી શકીએ છીએ . આપણે આ કેવી રીતે કરશું ? |
06:17 | ફક્ત ટેક્સ્ટ Fontwork ના અંદર ડબલ ક્લિક કરો. |
06:21 | હવે તમે મોટા વાળા ટેક્સ્ટના અંદર શબ્દ Fontwork કાળા રંગમાં જોશો. |
06:26 | આ ટેક્સ્ટ ને પસંદ કરો અને Spoken Tutorials ટાઈપ કરો. |
06:30 | હવે Draw page પર ગમે ત્યાં ક્લિક કરો. |
06:33 | Spoken Tutorials શબ્દ હવે પેજ પર દેખાશે. |
06:36 | હવે આગળ શીખીએ કે 3D objects પર ઈફેક્ટસ કેવી રીતે લાગુ કરાય. |
06:41 | હવે આપણા ગોળાકાર આકાર પર ઈફેક્ટ લાગુ કરીએ. |
06:44 | તો હવે આને પસંદ કરો અને કોનટેક્સ્ટ મેનુ ના માટે જમણું ક્લિક કરો હવે 3D Effects પસંદ કરો. |
06:51 | તમે અહી વિવિધ વિકલ્પો જોશો. |
06:57 | રજૂઆત ના હેતુમાટે Depth પેરામીટર ને 3cm માં બદલીએ. |
07:05 | Segments અંતર્ગત ', Horizontal' ને 12 કરો. |
07:10 | Normal,અંતર્ગત Flat વિકલ્પને પસંદ કરો. |
07:14 | આના પ્રિવ્યુ વિન્ડોમાં ઓબ્જેક્ટસ ના દેખાવ નું અવલોકન કરો. |
07:19 | હવે ડાઈલોગ બોક્સના ઉપર જમણી બાજુએ Assign આઇકન પર ક્લિક કરો. |
07:26 | આગળ ડાઈલોગ બોક્સથી બહાર નીકળવા માટે ઉપર ડાબી બાજુના ખૂણા પર X mark પર ક્લિક કરો. |
07:32 | હવે આકૃતિ જુઓ, ઈફેક્ટસ જે આપણે પસંદ કર્યા તે આ પર લાગુ થયી ગયા છે. |
07:38 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડ પર બતાવ્યા પ્રમાણે જ સમાન ચિત્ર બનાવો. |
07:45 | આને પ્રાપ્ત કરવા માટે 3D Effects ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરો. |
07:49 | તમે 2D અને 3D objects ના સાથે Duplication ઉપયોગ કરીને સ્પેસિલ ઈફેક્ટસ પણ બનાવી શકીએ છીએ. |
07:55 | હવે એક નવા પેજ ને બનાવીએ અને તેમાં એક લંબચોરસ બનાવીએ. |
08:00 | હવે 2D લંબ ચોરસ પર Duplication નો ઉપયોગ કરીને એક ઈફેક્ટ બનાવીએ. |
08:04 | Main menu થી , Edit પસંદ કરો અને Duplicate પર ક્લિક કરો. |
08:09 | Duplicate ડાઈલોગ બોક્સ દેખાય છે . |
08:12 | આપેલ વેલ્યુ ઉમેરો Number of copies' = 10 |
08:18 | Placement માં X Axis = 10 |
08:26 | Y Axis = 20 |
08:30 | Angle = 0 degrees |
08:34 | Enlargement Width અને Height મૂળભૂત રીતે જેવા છે તેવા જ રાખો. |
08:44 | આપણે Start નો રંગ પીડાથી અને End નો રંગ લાલથી બદલીએ. |
08:57 | OK પર ક્લિક કરો. સારી વિશેષ ઈફેક્ટ જે આપણને મળી છે તેને જુઓ! |
09:04 | તમે એન્ગલસ અને અન્ય વેલ્યુઓ બદલીને હજુ ઘણા ઇફેક્ટો મેળવી શકો છો. |
09:09 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:12 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે આપેલનો ઉપયોગ કરીને 3D objects ને કેવી રીતે બનાવાય:
Extrusion, 3D toolbar, 3D Rotation Object |
09:23 | આપણે 3D objects ને એડિટ કરતા અને ઓબ્જેક્ટસ પર 3D objects ઈફેક્ટ લાગુ કરતા શીખ્યા. |
09:27 | Duplication નો ઉપયોગ કરીને વિશેષ ઈફેક્ટસ પણ બનાવતા શીખ્યા. |
09:32 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
09:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
09:39 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09:49 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09:53 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
09:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
10:03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:10 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
10:20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |