LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Setting Preferences પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા:
Properties, Versions બનાવવું, color/grayscale/black-and-white માં જોવું. |
00:18 | અહી આપણે વાપરી રહ્યા છીએ : Ubuntu Linux આવૃત્તિ 10.04 અને આપણા operating system તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. |
00:29 | ફાઈલ '3D ObjectsChart' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ. |
00:40 | ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ. |
00:45 | આવું કરવા માટે Main menu થી , File પસંદ કરો અને Properties પર ક્લિક કરો. |
00:50 | તમે Properties ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
00:56 | General ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે. |
01:02 | નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી |
01:09 | આગળ Description ટેબ પર ક્લિક કરો. |
01:13 | અહી આપણે આપણી જરૂરિયાત મુજબ Title, Subject, Keywords અને Comments ઉમેરી શકીએ છીએ. |
01:20 | આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે. |
01:25 | Title ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો. |
01:30 | Subject ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો. |
01:37 | Keywords માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects". |
01:42 | છેલ્લે Comments ફિલ્ડમાં ટાઈપ કરો : "Learning about File Properties". |
01:48 | ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે. |
01:54 | Description ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો. |
02:00 | ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું, |
02:05 | ડોક્યુમેન્ટનું એડિટર, |
02:07 | ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે. |
02:11 | ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે. |
02:17 | Properties ડાઈલોગ બોક્સમાં , Custom Properties પર ક્લિક કરો. |
02:23 | અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: Name, Type અને Value. |
02:30 | નીચે જમણી બાજુએ Add બટન પર ક્લિક કરો. |
02:33 | હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો. |
02:40 | હવે Name ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Date Completed વિકલ્પ પસંદ કરો. |
02:46 | Type ડ્રોપ-ડાઉન માં આપણે, Date Time પસંદ કરીશું. |
02:51 | Value ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે, |
02:55 | હવે તારીખ બદલશું નહી. |
02:57 | Time શેત્રમાં 10:30:33. ઉમેરો. |
03:05 | હવે તેમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. |
03:09 | હવે એક અન્ય field ઉમેરી Add પર ક્લિક કરો. |
03:14 | તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો. |
03:21 | Name ડ્રોપ ડાઉનમાં , Checked by પસંદ કરો. |
03:25 | Type ફિલ્ડમાં Text પસંદ કરો. |
03:29 | Value, માં ટેક્સ્ટ “ABC” ઉમેરો. |
03:33 | OK પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો. |
03:39 | હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ. |
03:44 | Main menu પર જાવ , File પર ક્લિક કરો અને Properties પસંદ કરો. |
03:51 | Properties ડાઈલોગ બોક્સ માં ,Custom Properties પર ક્લિક કરો. |
03:55 | પ્રથમ વિશેષતા Checked by કાઢો. |
04:01 | જમણી બાજુએ Remove Property બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે. |
04:07 | OK પર ક્લિક કરો. |
04:11 | તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો. આ ફિચરને Versions કહેવાય છે . |
04:17 | ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો. |
04:22 | બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો. |
04:24 | તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ. |
04:31 | હવે Versions વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ. |
04:33 | Main menu પર થી , File પર જાવ અને Versions પર ક્લિક કરો. |
04:39 | તમે Versions ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
04:42 | Save New Version બટન પર ક્લિક કરો . |
04:47 | Insert Version Comment ડાઈલોગ બોક્સ તમે જોશો. |
04:51 | હવે ક્મ્નેટ "Version One" ટાઈપ કરો. |
04:55 | OK પર ક્લિક કરો અને પછી Close પર ક્લિક કરો. |
05:00 | હવે શીર્ષક "Geometry in Two D Shapes and Three D Shapes" માં ટેક્સ્ટ બદલીએ. |
05:07 | હવે ટેક્સ્ટનો રંગ ભૂરો કરીએ. |
05:18 | હવે Versions વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરીએ. |
05:22 | Main menu, થી File પર જાવ અને Versions પર ક્લિક કરો. |
05:26 | Save New Version બટન પર ક્લિક કરો. |
05:30 | Insert Version Comment ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:34 | કમેન્ટ Version Two ટાઈપ કરો. |
05:36 | OK પર ક્લિક કરો . |
05:40 | અહી બે વર્જન યાદી બધ્ધ છે - Version One અને Version Two. |
05:46 | આપણે જાણીએ છીએ કે કાળા રંગના ફોન્ટના સાથે Version One એક ફાઈલ છે. |
05:51 | અને શીર્ષક ના ભૂરા રંગના ફોન્ટ ના સાથે Version Two એક ફાઈલ છે. |
05:54 | હવે Version One પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
06:00 | આપણે શીર્ષકના કાળા રંગના ફોન્ટના સાથે વર્જનને જોઈ શકીએ છીએ. |
06:05 | દરકે વખતે જયારે તમે દરો ફાઈલ બંદ કરો છો તો તમે વર્જનની સ્વયંસંચાલિત સેવિંગને સક્રિય કરી શકો છો. |
06:11 | આવું કરવા માટે File અને પછી Versions પર ક્લિક કરો . |
06:15 | હવે એક ચેક બોક્સ વિકલ્પ આવે છે જે દેખાડે છે "Always save a version on closing". |
06:23 | ચેક બોક્સ પર ટીક કરો. |
06:24 | આ ખાતરી કરશે કે દરેક વખતે જયારે તમે ડ્રો ફાઈલ બંદ કરો છો તો એક નવું વર્જન સેવ થાય છે. |
06:34 | તમે તમારી ડ્રો ફાઈલ માટે જોવાની પસંદગીઓ ને પણ સેટ કરી શકો છો. |
06:38 | તમે તમારી ડ્રોઈંગ ને Color, Gray scale અથવા Black and White માં જોઈ શકો છો. |
06:44 | મૂળભૂત રીતે આપણે ડ્રો ફાઈલને કલરમાં જોઈએ છીએ. |
06:48 | વ્યુને Gray Scale. થી બદલીએ. |
06:53 | View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Gray Scale પસંદ કરો. |
06:59 | તમે જોશો કે ઓબ્જેક્ટ હવે ગ્રેમાં દેખાય છે. |
07:03 | હવે વ્યુંને Black અને White માં બદલીએ. |
07:08 | Main Menu થી , select View પસંદ કરો , Color/Grayscale પર ક્લિક કરો અને Black and White પસંદ કરો. |
07:17 | તમે જોશોકે ઓબ્જેક્ટસ હવે બ્લેક અને વાઈટ માં દેખાય છે. |
07:25 | તમે વ્યુને ફરી રંગીન કરી શકો છો. |
07:29 | આવું કરવા માટે View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Color પસંદ કરો. |
07:36 | ડ્રોઈંગ ફરીથી રંગીન દેખાય છે. |
07:43 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:45 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ પ્રીફ્રેન્સ સેટ કરતા શીખ્યા
Draw file ની વિશેષતાઓ, Draw file ના વ્રજનસ બનાવવા. ડ્રોઈંગને color/grayscale/black-and-white માં જોતા. |
07:59 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
08:06 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:21 | વધુ વિગતો માટે આપેલ પર સંપર્ક કરો.:contact at spoken hyphen tutorial dot org. |
08:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
08:33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : htpp://spoken-tutorial.org/NMEICT-Intro |
08:54 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |