LibreOffice-Installation/C2/LibreOffice-Suite-Installation-on-Linux-OS/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Installation of LibreOffice Suite પરના આ ટ્યુટોરીયલ માં આપનું સ્વાગત છે . |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Linux OS. માં LibreOffice Suite કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.:
Linux OS version 14.04 અને Firefox web browser. તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:27 | Linux OS માં આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:
Terminal કમાંડ અને Synaptic Package Manager. |
00:35 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:40 | ચાલો LibreOffice Suite ના ઈંસ્ટોલેશન ના સાથે શરૂઆત કરીએ. |
00:45 | LibreOffice Suite ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે. |
00:51 | વધુ જાણકારી માટે Linux સ્પોકન ટ્યુટોરીયલ ના સંબંધિત ટ્યુટોરીયલ ને જુવો. |
00:57 | આગળ શીખીએ ટર્મિનલ નો ઉપયોગ કરીને LibreOffice Suite ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
01:03 | પ્રથમ હું Firefox web browser. ખોલીશ, |
01:07 | એડ્રેસ બાર માં ટાઈપ કરો : www.LibreOffice.org/download અને Enter. દબાવો. |
01:19 | આપણે તરતજ ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું. |
01:24 | અહી તમે LibreOffice Suite. ને ડાઉનલોડ કરવા માટે Download બટન જોઈ શકો છો. |
01:30 | મૂળભૂત રીતે અપણા મૂળભૂત OS માટે લીબર ઓફીસનું નવીનતમ વર્જન અહી દ્રશ્યમાન છે. |
01:36 | મારા કિસ્સામાં હું Linux OS પર રીકોર્ડીંગ કરો રહી છું તો મને લીનક્સ માટે LibreOffice નું નવીનતમ વર્જન દેખાડે છે. |
01:45 | પણ આપણે આપણા OS વર્જનના માટે ઉપર્યુક્ત આ સોફ્ટવેર ને ડાઉનલોડ કરી શકે છીએ. |
01:51 | આપણે OS અથવા LibreOffice version ને કેવી રીતે બદલીએ છીએ? ફક્ત Download બટનના તુરંતજ ઉપરવાળા લીંક “change”, પર ક્લિક કરો. |
02:01 | આપણે એક અન્ય પેજ પર રીડાયરેક્ટ કરાવશે.અહી આપણે અનેક OSs માં અનેક ડાઉનલોડ વિકલ્પ જોઈ શકીએ છીએ . આપણે તેમાં થી એક આપણી પસંદગી ના અનુસાર પસંદ કરી શકીએ છીએ. |
02:12 | અહી આપણે જે સંસ્થાપન કરવા ઈચ્છીએ છીએ LibreOffice Suite નો તે વર્જન પણ પસંદ કરી શકીએ છીએ. |
02:18 | હું Linux x64 કૌંસમાં deb પસંદ કરીશ કેમકે મારીઓ પાસે 64-bit ઉબ્નટુ લીનક્સ મશીન છે. |
02:26 | આવું કરવા પર, આપણે ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થાશું . |
02:31 | નોંધ લો કે LibreOffice અને OS ના ડીફોલ્ટ વર્જન હવે આપણા પસંદગી ના અનુસાર છે. |
02:40 | આગળ Download બટન પર ક્લિક કરો. |
02:43 | આવું કરવા પર Save As ડાઈલોગ બોક્સ ખુલશે. |
02:46 | OK બટન પર ક્લિક કરો ડાઉનલોડ શરુ થશે. આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે. |
02:55 | જયારે ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે ટર્મિનલ ખોલો , આપણે Ctrl, Alt, T એક સાથે કીબોર્ડ પર દાબીને પણ આને ખોલી શકીએ છીએ. |
03:05 | ટર્મિનલ પર ટાઈપ કરો , cd space Downloads અને એન્ટર દબાવો. |
03:13 | પછી ટાઈપ કરો , : ls અને એન્ટર દબાવો. |
03:17 | આપણે ડાઉનલોડ કરેલ 'LibreOffice suite' ફાઈલ tar.gz ફોરમેટમાં જોઈ શકીએ છીએ. |
03:24 | હવે હું Ctrl + L કી દાબીને સ્કીન ને સાફ કરીશ. |
03:29 | પછી ટાઈપ કરો , :tar space -zxvf space અને ફાઈલ નામ અને એન્ટર દબાવો. |
03:43 | પછી ટાઈપ કરો :cd space file name અને એન્ટર દબાવો. |
03:51 | હવે ટાઇપ કરો cd કેપિટલમાં DEBS અને એન્ટર દબાવો. |
03:59 | અંત માં ટાઇપ કરો: sudo space dpkg -i space .deb અને એન્ટર દબાવો. |
04:14 | તમારા સીસ્ટમનો પાસવર્ડ ટાઈપ કરો અને Enter. દબાવો.અને એન્ટર દબાવો. |
04:19 | એન્ટર દબાવવા પછી LibreOffice Suite નું સંસ્થાપન શરુ થશે. |
04:26 | સંસ્થાપન અમુક સમય લેશે, એક વખત સંસ્થાપન પૂર્ણ થવા પછી , ટર્મિનલ બંદ કરો. |
04:34 | dash home પર જાવ અને search bar ફિલ્ડમાં ટાઈપ કરો office . |
04:40 | અનેક LibreOffice Suite' કમ્પોનેન્ટ જોઈ શકો છો ,જેમકે Base, Calc, Impress, Writer, Draw અને Math |
04:51 | આ સૂચવે છે કે LibreOffice Suite તમારા લીનક્સ સીસ્ટમ પર સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે. |
04:58 | આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ ચાલો સારાંશ લઈએ. |
05:02 | આ યુટોરીયલમાં આપણે શીખ્યા Ubuntu Linux OSમાં LibreOffice Suite ઇન્સ્ટોલ કરતા. |
05:09 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો . |
05:29 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
05:43 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |