Koha-Library-Management-System/C3/Import-MARC-to-Koha/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Import MARC file into Koha. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કોહામાં MARC file ઈમ્પોર્ટ કરતા અને OPAC. માં ઈમ્પોર્ટ કરેલા ડેટાને સર્ચ કરતા. |
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 16.04 |
00:28 | Koha version 16.05 અને Firefox Web browser. |
00:36 | તમે તમારી પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો છો.
|
00:41 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને ' Library Science. નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:47 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. |
00:58 | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. |
01:05 | records ને કોહાંમાં બે રીતે ઈમ્પોર્ટ કરી શક્ય છે: Stage MARC records for import અને Manage staged records. |
01:18 | Superlibrarian ના એક્સેસ સાથે શરુ કરીએ. |
01:24 | On the Home page, પર Tools પર ક્લિક કરો. |
01:28 | એક નવું પેજ ખુલે છે . Catalog વિભાગ અંદર Stage MARC records for import. પર ક્લિક કરો. |
01:40 | એક નવું પેજ Stage MARC records for import. શીર્ષક સાથે ખુલે છે. |
01:46 | Stage records into the reservoir. વિભાગ પર જાવ. |
01:51 | અહી Select the file to stage. ના પાસે Browse... પર ક્લિક કરો. |
01:58 | Downloads પર જાવ એક File Upload નામક વિન્ડો ખુલે છે. |
02:06 | અહી TestData.mrc ફાઈલ ને જુઓ.
|
02:12 | યાદ કરો કે આપણે પહેલાના કોઈ ટ્યુટોરીયલમાં TestData.mrc નામક ફાઈલ બનાવી હતી. |
02:20 | જો પહેલાથી પસંદિત ના હોય તો TestData.mrc ફાઈલ પસંદ કરો. અને પેજના નીચે Open બટન પર ક્લિક કરો |
02:32 | સમાન પેજ પર તમે Browse. ટેબ પાસે TestData.mrc નામક ફાઈલ જોઈ શકો છો.
|
02:43 | હવે પેજના નીચે Upload file બટન પર ક્લિક કરો. |
02:49 | તેમ ચોકલેટી રંગ માં Upload progress bar જોશો. |
02:55 | અપલોડ 100%, સુધી પૂર્ણ થયા પછીથી આપણને અમુક વીટો ભરવા માટે કહેવા માં આવે છે. |
03:03 | પ્રથમ Comments about this file. માટે ફિલ્ડ ભરો. |
03:09 | આ અપલોડ કરેલ ફાઈલ ને KOHA. માં ઓળખ માટે ઉપયોગી છે. |
03:14 | હું Book Data. ઉમેરીશ. |
03:18 | આગળ છે Record type. અહી Koha મૂળભૂત રીતે Bibliographic. પસંદ કરે છે. |
03:26 | તેજ રીતે Character encoding માટે કોહાં મૂળભૂત રીતે UTF-8 (Default) પસંદ કરે છે. |
03:35 | આગળ વિભાગ Look for existing records in catalog? પર જાઓ. |
03:41 | આ વિભાગમાં Record matching rule: પર જાવ.
Koha મૂળભૂત રીતે Do not look for matching records પસંદ કરે છે. |
03:51 | જો તમે મોજુદ રિકોર્ડસ થી મેળ ક્ર્વક ઈચ્છો છો તો , ડ્રોપડાઉન થી હ્જ્જી એક વિકલ્પ પસંદ કરો એટલેકે ISBN/ISSN number. |
04:04 | હવે Action if matching record found. પર આવો.
|
04:09 | Koha મૂળભૂત રીતે Replace existing record with incoming record. પસંદ કરે છે. |
04:16 | ત્યારબાદ Action if no match is found. આવે છે Koha મૂળભૂત રીતે Add incoming record પસંદ કરે છે. |
04:25 | ત્યારબાદ આપણે Check for embedded item record data? વિભાગ પર આવીએ છીએ. અહી Yes અને No બે વિકલ્પો છે. |
04:37 | Koha મૂળભૂત રીતે Yes. પસંદ કરે છે. |
04:41 | How to process items, માટે કોહાં મૂળભૂત રીતે Always add items. પસંદ કરે છે. |
04:48 | અહી અન્ય વિકલ્પો પણ છે. તમે તમારી પસંદગી ના અનુસાર કોઈ અન્ય વિકલ્પ પણ કરી શકો છો. |
04:56 | પેજના નીચે 'Stage for import બટન પર ક્લિક કરો તમે ભૂરા રંગના બારમાં “Job progress” જોશો. |
05:06 | જ્યારે પ્રોગ્રેસ 100% સુધી પૂરી થયી જાય છે તો શીર્ષક Stage MARC records for import. ના સાથે એક નવું પેજ ખુલે છે. |
05:17 | નોંધ લો કે આપણે સફળતા પૂર્વક ડેટાને ઈમ્પોર્ટ કર્યું છે જે આપણા પાસે Excel sheet માં હતું. |
05:25 | તેનાં પાસે આપેલ વિગતો છે. |
05:28 | નોંધ લો કે તમે તમારા .mrc ડેટા ના મુજબ Koha interface પર જુદી વેલ્યુ જોશો.
|
05:36 | આ પેજમાં શીર્ષક ના ઉપર તમે બે વિકલ્પો જોશો. Stage MARC records અને Manage staged records. |
05:48 | નોંધ લો કે હું Stage MARC records પર ક્લિક કરીશ નહી. કારણકે મેં પહેલા Excel file એટલેકે TestData. ને ઈમ્પોર્ટ કર્યું હતું. |
06:00 | જો તમેન કોઈ અન્ય ફાઈલને ઇનપોર્ટ કરવાની જરૂરિયાત છે તો Stage MARC records પર ક્લિક કરો. અને જેવું કે આપણે પહેલા ઉલ્લેખ કરેલ પગલાઓ નું અનુસરણ કરો. |
06:11 | આગળ આપણે KOHA Catalog.માં ઈમ્પોર્ટ records ને મેનેજ કરવું પડશે , તો Manage staged records. પર ક્લિક કરો. |
06:22 | એક નવો વિન્ડો Manage staged MARC records › Batch 6 ખુલે છે. |
06:30 | આ પેજ પર Koha આ દેખાડેલ વેલ્યુના સાથે આપેલ fields ભરે છે. |
06:37 | અને આપેલ fields ના માટે Koha મૂળભૂત રીતે આ એન્ટ્રીઓ ને ડ્રોપડાઉન થી પસંદ કરે છે. |
06:45 | પણ તમે પોતાની જરૂરિયાત મુજબ આ એન્ટ્રીઓ ને પોતના સંબધિત ડ્રોપડાઉન થી બદલી શકો છો. |
06:52 | અગળ Apply different matching rules. નામક બટન છે. |
06:57 | તમે ડેટાબેસ માં રિકોર્ડના ડ્યુપલીકેશન થી બચવા માટે આ બટન પર ક્લિક કરી શકો છો.હું આ બટન ને છોડી દઈશ અને આગળ વધીશ. |
07:09 | હવે Add new bibliographic records into this framework. પર જાઓ . અને ડ્રોપડાઉન થી BOOKS પસંદ કરો. |
07:20 | ફરીથી તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો. |
07:25 | હવે હું Import this batch into the catalog ' પર ક્લિક કરીશ. |
07:32 | જ્યારે કે ક્લિક કરવા પહેલા આપણે વિભાગ Citation. ના માધ્યમથી જશું.
|
07:37 | કૃપા કરીને આ ચોક્કસ નંબરની નોંધ લો. નોંધ લો કે તમે આ વિગતો સાથે એક જુદી સખ્યા જોશો જેને આપણે Excel. માં ઈમ્પોર્ટ કર્યું છે. |
07:48 | હવે આપણે Import this batch into the catalog. નામક બટન પર ક્લિક કરીશું. |
07:55 | જ્યારે આપણે આવું કરીએ છીએ Job progress bar દ્રશ્યમાન થાય છે. |
08:00 | જ્યરે પ્રોગ્રેસ 100% સુધી પરી થયી જાય છે તો એક નવું પેજ ખુલે છે. |
08:06 | શીર્ષક Manage staged MARC records › Batch 6 ના રિકોર્ડ ના સાથે અને આપેલ વિગત જે પહેલાથી ઉમેર્યા હતા. |
08:16 | તમારા ઈમ્પોર્ટનું undo કરવું શક્ય છે. જો તમને ઈમ્પોર્ટ ડેટામાં ભૂલો મળે છે, આને સુધારવા માટે આપેલ કરો. |
08:27 | વિભાગના નીચે Undo import into catalog પર ક્લિક કરો.
|
08:34 | હું અહી ક્લિક કરીશ નહી. |
08:37 | આગળ છે Completed import of records. |
08:42 | અહી તમે records added, updated જોઈ શકો છો અને તેમજ આગળ.
|
08:49 | ત્યારબાદ તમને ઈમ્પોર્ટ કરેલ વિગતો સાથે વિભાગ Citation દેખાશે.
|
08:56 | એકવાર ઈમ્પોર્ટ પૂર્ણ થવા પર નવા Record ના માટે એક લીંક દેખાશે.
|
09:02 | આ ઈમ્પોર્ટ કરેલ દરેક Citation ના જમણી બાજુએ દેખાશે. |
09:08 | હવે આપણે ખાતરી કરીશું કે શીર્ષક Catalog માં ઉમેરાયેલ છે કે નહી.
|
09:15 | આવું કરવા માટે તેજ પેજના ઉપર Search the catalog. ફિલ્ડ પર જાવ.
|
09:22 | હવે હું કોહામાં records ના ઈમ્પોર્ટની ખાતરી કરવા માટે એક નાનું પરીક્ષણ કરીશ. |
09:29 | તેથી હું Citation વિભાગ માં ઈમ્પોર્ટ કરેલ રિકોર્ડ માંથી કોઈ એક શીર્ષક પર ટાઈપ કરીશ.
|
09:37 | ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ Submit બટન પર ક્લિક કરો.
|
09:43 | Inorganic chemistry Housecroft, Catherine E. નામક એક નવું પેજ ખુલે છે. |
09:50 | Koha સર્ચ કરેલ શીર્ષક નું પરિણામ બતાડે છે, જે સાબિત કરે છે કે records યોગ્ય રીતે ઈમ્પોર્ટ થયું છે. |
09:58 | આના સાથે આપણે MARC ને કોહા માં ઈમ્પોર્ટ કર્યું છે.
|
10:04 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કોહાંમાં MARC file ને ઈમ્પોર્ટ કરતા અને OPAC.' માં ઈમ્પોર્ટ કરેલ ડેટાને સર્ચ કરવાનું શીખ્યા. |
10:17 | assignment તરીકે - MARC ના દસ રિકોર્ડનો ઉપયોગ કરો, જે પેહેલાના ટ્યુટોરિયલમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા અને તેમને કોહામાં ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા. |
10:29 | સંકેત: કૃપા કરીને Conversion of Excel data to Marc 21 format. ટ્યુટોરિયલ જુઓ.
|
10:37 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
10:45 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
10:56 | તમારી ક્વેરી આ ફોરમમાં પોસ્ટ કરો. |
10:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:10 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |