Koha-Library-Management-System/C2/Koha-installation-on-Linux-16.04/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Ubuntu Linux OS પર Koha Installation ના spoken tutorial માં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ માં આપણે Ubuntu Linux OS 16.04 પર Koha Library Management System ઇન્સ્ટોલ કરતા શીખીશું અને ફરીથી તપાસીશું.
00:24 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 16.04, Koha version 16.05,
00:35 gedit text editor અને Firefox web browser.
00:41 શરૂ કરવા પહેલાં ખાતરી કરો કે તમારી મશીનમાં Ubuntu Linux OS 16.04 છે.
00:50 કોઈ પણ text editor,
Firefox  અથવા  Google Chrome web browser.
00:57 ઓછા માં ઓછી hardware જરૂરિયાત - i3 processor or above,
01:05 500GB hard disk અથવા અધિક,
01:09 Minimum 4GB RAM અને Network facility.
01:15 આ ટ્યૂટોઇરિયલ માં ઉપયોગ કરેલ કમાંડ પ્લેયરના નીચે 'Code Files લિન્કમાં ઉપલબ્ધ છે .
01:22 મેં મારી મશિનમાં તેને gedit text editor માં ઉપલબ્ધ છે.અને હું પ્રદશન ના દરમ્યાન કમાંડ ને કોપી અને પેસ્ટ કરવા માટે ઉપયોગ કરીશ.
01:33 ચાલો શરુ કરીએ

એક સાથે Ctrl+Alt+T દબાવીને terminal ખોલો.

01:43 આપણને પ્રથમ ખાતરી કરવી પડશે કે આપણું Ubuntu Linux ઈન્સ્ટોલેશન એ અપ ટૂ ડેટ છે.
01:50 આ માટે કમાંડ ને કોઈ કરો અને ટર્મિનલ માં પેસ્ટ કરો અને એન્ટર દબાવો
01:59 હવેથી આ ઇન્સ્ટોલેશન દરમિયાન જ્યારે પણ પૂછવામાં આવે સિસ્ટમ પાસવર્ડ ટાઇપ કરો અને એન્ટર દબાવો .
02:10 આ કમાંડ koha.list નામક એક ફાઈલ બનાવશે અને અપડેટ કરશે.
02:19 કૃપા કરીને નોંધ લો આ ટ્યુટોરીયલ બનાવતી વખતે Koha 16.05' સ્ટેબલ વર્જન હતું.
02:28 આ કમાંડ ને કોઈ કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો.
02:37 ત્યારબાદ આ gpg.asc file ફાઈલ ડાઉનલોડ કરશે અને signature key અપડેટ કરશે.
02:47 આ કમાંડ ને કોડ ફાઈલથી કોપી કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો.
02:57 આ કમાંડ ને કોડ ફાઈલથી કોપી કરો અને ટર્મિનલ મક પેસ્ટ કરો. અને એન્ટર દબાવો.
03:07 આ એક નવી repositories' ને અપડેટ કરશે.
03:11 હવે ટાઈપ કરોsudo apt-get install koha-common અને એન્ટર દબાવો.
03:22 જયારે સગારુ રાખવામાટે પૂછવામાં આવે ત્યારે Y દબાવો.
03:30 આ કોહા ને તમારી મશીન પર ઇન્સ્ટોલ કરશે .

ઇન્સ્ટોલેશન ના પૂર્ણ થવા ની રાહ જુવો આ અમુક સમય લેશે

03:40 હવે આપણને Koha' ના કોહા નામાટે પોર્ટ નંબર બદલવામાટે ટેક્સ્ટ એડિટરમાં conf file ખોલવી પડેશે.
03:49 હું gedit text editor. નો ઉપયોગ કરી રહી છું તમે તમારી પસંદ મુજબ કોઈ પણ ફાઈલ ઉપયોગ કરી શકો છો.
03:57 કોડ ફાઇલ લિંકથી કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
04:06 ફાઈલ ટેક્સ્ટ એડિટર માં ખુલે છે.
04:10 INTRAPORT = 80 લાઈન પર જાવ.
04:16 80 થી બદલીને 8080 કરો. આ પોર્ટ નંબર ને બદલીને 8080 કરશે.
04:26 ત્યારબાદ ફાઈલને સેવ કરીને બંધ કરો.
04:30 ટર્મિનલ પર પાછાં જાવ.
04:33 હવે આપણને database ને સેટઅપ કરવું પડેશે.
04:38 કોડ ફાઇલ લિંકથી કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
04:47 શરુ રાખવા માટે પૂછવામાં આવે ત્યારે Y ટાઈપ કરો અને Enter દબાવો.
04:57 આગળ ડેટાબેઝ માં રૂટયુઝર ના માટે પાસવર્ડ admin123 સેટ કરો.
05:05 તમે તમારી ઈચ્છા અનુસાર જુનો પાસવર્ડ રાખી શકો છો
05:10 કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
05:19 આગળ આ બે કમાંડ ને એક એક કરીને કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
05:26 sudo a2enmod rewrite
05:35 sudo a2enmod cgi
05:43 Koha નું modules એનેબલ કરશે .
05:48 ત્યારબાદ ટાઈપ કરો: sudo service apache2 restart
05:55 apache services. ને ફરી શરુ કરશે ત્યારબાદ એન્ટર દબાવો.
06:02 library નામનું Koha instance બનાવવા માટે કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પરપેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
06:16 આગળ આપણને Apache server થી કહેવાનું છે કે આપણે port 8080 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
06:24 તેના માટે આપણને ટેક્સ્ટ એડિટરમાં ports.conf ફાઈલ ખોલવી પડશે.
06:31 કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
06:40 ports.conf ફાઈલ માં લાઈન Listen 80 માટે સર્ચ કરો.
06:47 તેજ લાઈન ના આગળ Listen 8080 ઉમેરો.
06:53 ત્યારબાદ ફાઈલ ને સેવ કરીને બંધ કરો.
06:57 ત્યારબાદ apache services. ને ફરી શરુ કરો.

કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.

07:10 આગળ , કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.


07:20 000-default સાઈટ ને ડિસેબલ કરશે.
07:27 આ મેસેજ કન્ફર્મ કરે છે કે આ પહેલાથી જ ડિસેબલ છે,
આગળ વધીએ
07:34 આ બે કમાંડને એક એક કરીને કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
07:41 sudo a2enmod deflate અને એન્ટર દબાવો.


07:52 sudo a2ensite library અને એન્ટર દબાવો.


08:03 ટર્મિનલ પર મેસેજ કન્ફર્મ કરે છે કે site library એનેબલ છે.
08:10 કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
08:20 ત્યારબાદ ટાઈપ કરો sudo su એન્ટર દબાવો.
08:26 હવે આપણે superuser છે જે root user મોડ માં છે.
08:33 કોડ ફાઇલ લિંકથી આ કમાંડ કોપી કરો અને ટર્મિનલ પર પેસ્ટ કરો.અને એન્ટર દબાવો.
08:41 પૂછે ત્યારે પાસવર્ડ admin123 ટાઇપ કરો અને એન્ટર દબાવો.
08:49 હવે આપણે આપણી MariaDB prompt માં છીએ.
08:54 MariaDB prompt માં ટાઈપ કરો use mysql semicolon અને એન્ટર દબાવો.
09:03 MariaDB માં mysql database. ઉપયોગ કરવા માટે કહે છે.
09:09 ટર્મિનલ પર Database changed. મેસેજ પ્રદર્શિત થાય છે.
09:15 નોંધ લો કે MariaDB prompt mysql.
09:22 હવે નીચે આપેલા કમાંડને કાળજીપૂર્વક ટાઈપ કરો અને એન્ટર દબાવો.
09:30 user koha_library માટે koha123. તરીકે પાસવર્ડ સેટ કરશે.
09:39 ટર્મિનલ પર “Query OK” મેસેજ જોઈએ છીએ.
09:45 આગળ ટાઈપ કરો : flush privileges semicolon અને Enter દબાવો.

આ નવા ફેરફાર ને અપડેટ કરશે

09:58 આપણે ટર્મિનકળ પર ફરીથી મેસેજ જોઈ શકીએ છીએ જે કહે છે “Query OK”.
10:04 છેલ્લે ટાઈપણ કરો : quit semicolon અને Mariadb થી બહાર નીકળવા માટે Enter દબાવો.
10:13 હવે આપણે root user પ્રોમ્પ્ટ પર પાંચ આવ્યા છીએ.
10:17 હવે આપણે ટેક્સ્ટ એડિટરમાં koha-conf.xml ફાઈલ ખોલીશુ.
10:25 હું આ gedit text editor. નો ઉપયોગ કરીને કીશ.
10:30 આ ફાઈલમાં keyword 'mysql'. ના માટે શોધો.
10:37 નીચે સ્ક્રોલ કરો અને આ લાઈન ને જુઓ.


10:41 આલ્ફાન્યૂમેરિક ની જગ્યા એ વેલ્યુ 'koha123' મુકો.
10:47 યાદ કરો કે આ પાસવર્ડ ને પહેલા આપણે ટર્મિનલ ના માધ્યમથી આપણા ડેટાબેઝના માટે સેટ કર્યો.
10:55 ફાઈલ ને સેવ કરો અને editor વિન્ડો ને બંધ કરો.
10:59 હવે કોઈન પણ web browser. ખોલો. હું Firefox web browser. ખોલી રહી છું
11:06 address bar, માં ટાઈપ કરો : 127.0.0.1:8080 અને એન્ટર દબાવો.
11:21 Koha web installer page બ્રાઉઝર પર દ્રશ્યમાન છે.
11:26 login કરવા માટે પહેલા સેટ કરેલ , credentials નો ઉપયોગ કરો.
11:31 હું ટાઈપ કરીશ username તરીકે koha_library અને પાસવર્ડ તરીકે koha123.
11:42 જો તમે જુદો યુઝરનેમ અને પાસવર્ડ રાખ્યો છે તો તેને તેમાં ટાઈપ કરો.
11:48 હવે નીચે જમણી બાજુએ Login બટન પર ક્લિક કરો
11:53 આપણે Koha web installer ના Step 1 માં છીએ.
11:58 language ડ્રોપ ડાઉનમાં English, ના માટે en પસંદ કરો , જો આ મૂળભૂત રીતે પહેલાથી પસંદિત ના હોય.
12:06 હવે નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો.
12:10 વિન્ડો હવે બે મેસેજ પ્રદર્શિત કરે છે.

મેસેજ પુષ્ટિ કરે છે કે Perl modules અને બધા dependencies ઇન્સ્ટોલ છે.

12:21 નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો
12:25 હવે આપણે Step 2 – Database settings માં છીએ.
12:30 નોંધ લો કે અહીં બધી વેલ્યુ તે છે જે આપણે પહેલા આપી હતી.
12:36 ત્યારબાદ નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો
12:40 આવું કરવા પર આપણે “Connection established”. મેસેજ જોઈએ છીએ.
12:46 આ વધુ બે પુષ્ટિકરણ મેસેજને અનુસરે છે
12:51 નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો.
12:54 આપણે Step 3. પર આવ્યા છીએ.
12:57 સ્ક્રીન પર શું પ્રદર્શિત થાય છે તે વાંચો અને પછી Next બટન પર ક્લિક કરો.
13:03 ટૂંક સમયમાં આપણા સ્ક્રીન પર Success મેસેજ જોશું

આ પુષ્ટિ કરશે કે database tables બની ગયું છે.

13:13 હવે શરુ રાખવા માટે નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો.
13:18 તરત જ આપણે આ સ્ક્રીન પર આવીએ છીએ
13:21 દ્રશ્યમાન ટેક્સ્ટ વાંચો અને પછી install basic configuration settings લિંક પર ક્લિક કરો.
13:29 આવું કરવા પર આપણને આપણા MARC flavor. ને પસંદ કરવા માટે કહેવામાં આવે છે. હું MARC21. ને પસંદ કરી રહી ચુ.
13:38 ત્યારબાદ નીચે જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો.
13:42 આ સ્ર્કીન માં નીચે Mandatory. વિભાગમાં સ્ક્રોલ કરો.
13:47 અહીં આપણે જોઈએ છીએ કે Default MARC21 ચેકબોક્સ પસંદિત છે.
13:54 Optional વિભાગ અંતર્ગત બધા વિકલ્પો પસંદ કરો.
14:01 જેમ જ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે Other data માં બધા ચેકબોક્સ પહેલાથી પસંદિત છે.
14:09 પેજ ને નીચે સ્ક્રોલ કરતા રહો.
14:13 નીચે હજી એક Optional વિભાગ છે જે ખૂબ લાંબો છે.
14:18 અહીં “Some basic currencies” વિકલ્પ પર જાઓ અને આને પસંદ કરો.
14:24 ત્યારબાદ વિકલ્પ “Useful patron attribute types” ને પસંદ કરો.
14:30 હવે પેજના નીચે જાઓ અને Import બટન પર ક્લિક કરો.
14:36 Koha માં બધા પસંદિત ફંકશનને એનેબલ કરશે.
14:41 હવે આપણે એક નવા પેજ પર આવ્યા છીએ આ પેજ ને નીચે સ્ક્રોલ કરો અને બધા દ્રશ્યમાન ટેક્સ્ટ ને વાંચો.
14:50 આપણે એક સફળ મેસેજ “All done” જોઈ શકીએ છીએ.
14:54 હવે Finish બટન પર ક્લિકકરો.
14:57 આપણે આપણી સ્ક્રીન પર છેલ્લો મેસેજ જોઈએ છીએ જે પુષ્ટિ કરે છે કે આપણું ઈન્સ્ટોલેશન પૂર્ણ થઇ ગયું છે.
15:04 હવે આપણે Koha interface. પર જશું.
15:08 username ટાઈપ કરો koha_library અને password તરીકે koha123. ટાઈપ કરો.
15:16 ડ્રોપડાઉન માંથી My Library પસંદ કરો.
15:20 ત્યારબાદ Login બટન પર ક્લિક કરો.
15:23 હવે Koha Administration page. પર આવ્યા છીએ .
15:27 આ પેજ પર આપણે વિવિધ ટેબ્સ જોઈ શકીએ છીએ.
15:31 આપણે આગળ ની શ્રેણીમાં આને કેવી રીતે ઉપયોગ કરવો છે તે શીખીશું .
15:37 હવે No Library Set પર ક્લિક કરો અને Logout વિકલ્પ પસંદ કરો.
15:45 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.
15:50 આ ટ્યુટોરીયલ માં આપણે Ubuntu Linux OS 16.04 પર Koha Library Management System ઇન્સ્ટોલ કરતા શીખ્યા, અને તેને ફરી ચકાસતા પણ શીખ્યા.
16:03 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
16:12 spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
16:22 તમારી ક્વેરી ને આ ફોરમ પર પોસ્ટ કરો.
16:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

16:39 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. .

Contributors and Content Editors

Jyotisolanki