Koha-Library-Management-System/C2/Cataloging/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Cataloging પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે Koha માં Cataloging કેવી રીતે કરવું તે શીખીશું.
00:12 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux Operating System 16.04 અને
00:20 Koha version 16.05.
00:24 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:29 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત કરેલું હોવું જોઈએ.
00:35 અને, સાથે જ તમને કોહામાં Admin એક્સેસ હોવું જોઈએ.
00:40 જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં Koha Spoken Tutorial શ્રુંખલાનો સંદર્ભ લો.
00:46 ચાલો શરુ કરીએ. ચાલો હું Koha ઇન્ટરફેસ પર જાઉં.
00:51 Library Staff username Samruddhi વડે લોગીન કરીએ.
00:56 યાદ કરો, અગાઉનાં ટ્યુટોરીયલમાં આપણે તેને Cataloging rights આપ્યો હતો.
01:02 સાથેજ યાદ કરો કે, અગાઉનાં ટ્યુટોરીયલોમાંથી એકમાં આપણે આપણી Library માં Book અને Serial ઉમેરવાનું એક એસાઈનમેંટ કર્યું હતું.
01:12 આપણે અત્યારે Koha ઇન્ટરફેસમાં Library Staff: Samruddhi તરીકે છીએ.
01:18 Home page પર, Cataloging પર ક્લિક કરો.
01:23 એક નવું પુષ્ઠ ખુલે છે.
01:26 એક નવો રેકોર્ડ શરુ કરવા માટે, plus New record ટેબ પર ક્લિક કરો.
01:32 ડ્રોપ-ડાઉનમાંથી, હું પસંદ કરીશ BOOKS.
01:36 અગાઉનાં ટ્યુટોરીયલમાંથી એકમાં બનાવેલ ITEM type પર પસંદગી આધાર રાખે છે.
01:42 જ્યારે કે, તમે તમારા Item Type અનુસાર પસંદ કરી શકો છો જે તમે બનાવી હતી.
01:48 Add MARC record શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
01:53 નોંધ લો આ પુષ્ઠ પર લાલ રંગની એસ્ટેરિસ્કથી ચિન્હિત fields ભરવા અનિવાર્ય છે.
02:01 રસપ્રદ રીતે, Koha અમુક અનિવાર્ય ફીલ્ડો માટે વેલ્યુઓ સ્વ-ઉત્પન્ન કરે છે.
02:07 0 to 9 ટેબોની શ્રેણીમાંથી, આપણે zero ટેબથી શરૂઆત કરીશું.
02:15 000, LEADER પરનાં field અંતર્ગત ક્લિક કરો.
02:21 મૂળભૂત રીતે, Koha આ વેલ્યુ દર્શાવે છે.
02:25 હું 001 CONTROL NUMBER માટેનાં ફિલ્ડને ખાલી રહેવા દઈશ.
02:32 જ્યારે 003 CONTROL NUMBER IDENTIFIER ને ક્લિક કરાય છે ત્યારે, Koha આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે.
02:41 આગળ, 005 DATE AND TIME OF LATEST TRANSACTION માટેનાં ફિલ્ડ અંતર્ગત ક્લિક કરો.
02:49 Koha મારી મશીન માટે આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે.
02:54 તમને તમારી મશીન પર જુદી વેલ્યુ દેખાશે.
02:58 હું 006 અને 007 માટેના ફિલ્ડ ખાલી રહેવા દઈશ.
03:05 હવે ક્લિક કરો 008 FIXED-LENGTH DATA ELEMENTS GENERAL INFORMATION.
03:12 Koha આ વેલ્યુ સ્વ-ઉત્પન્ન કરે છે.
03:15 હું આ demo માટે બચેલા ફીલ્ડોને છોડી દઈશ.
03:19 તમે તમારી લાઈબ્રેરીની જરૂરીયાત મુજબ આ ફીલ્ડો ભરવાનું ધ્યાનમાં લઈ શકો છો.
03:25 આગળ, 020 INTERNATIONAL STANDARD BOOK NUMBER ટેબ પર જાવ.
03:31 020 ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સોની નોંધ લો.
03:36 નોંધ લો તમે જો  ? (question mark) પર ક્લિક કરો છો તો સંબંધિત tag માટે સમગ્ર MARC 21 Bibliographic format ખુલે છે.
03:47 અહીં, બંને indicators અવ્યાખ્યાયિત છે.
03:51 તો, હું બંને બોક્સોને જેવા છે તે પ્રમાણે ખાલી રહેવા દઈશ.
03:55 સબ-ફિલ્ડ ‘a’ INTERNATIONAL STANDARD BOOK NUMBER જુઓ.
04:01 હવે, એક 13-અંકી સંખ્યા અહીં દાખલ કરો.
04:05 તમે તમારી પુસ્તકનો ISBN number અહીં દાખલ કરી શકો છો.
04:10 તો, એકથી વધારે ISBN number ઉમેરવા હોય તો શું?
04:15 International Standard Book Number ની જમણી બાજુએ આવેલ નાનું બટન - Repeat this Tag જુઓ.
04:24 ત્યારબાદ, તેનાં પર ક્લિક કરો.
04:27 બીજું ISBN number ઉમેરવા માટે એક ડુપ્લિકેટ ફિલ્ડ બનશે.
04:33 હવે, ડુપ્લિકેટ ફિલ્ડમાં 10-અંકી ISBN સંખ્યા દાખલ કરો.

હું આ દાખલ કરીશ.

04:42 તમે તમારી પુસ્તકનો ISBN દાખલ કરી શકો છો.
04:46 આગળ, 040 CATALOGING SOURCE ટેબ પર આવો.
04:52 સબ-ફિલ્ડ ‘c’ Transcribing agency એક લાલ એસ્ટેરિસ્ક ધરાવે છે.
04:58 તેથી, આ ફિલ્ડને ભરવું અનિવાર્ય છે.
05:02 Institute/University અથવા Department નું નામ અહીં ટાઈપ કરો.
05:07 હું ટાઈપ કરીશ IIT Bombay.
05:10 હવે 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ટેબ પર આવો.
05:17 સબ-ફિલ્ડ ‘a’ Classification number માં, 660.62 દાખલ કરો.
05:25 આગળ, પુષ્ઠનાં ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 1 પર ક્લિક કરો.
05:32 ખુલેલા નવા પુષ્ઠ પર,

100 MAIN ENTRY--PERSONAL NAME ટેબ પર જાવ.

05:40 100 ? (question mark) થી અડકીને આવેલ બે ખાલી બોક્સો જુઓ.
05:46 પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, તમે જો ? (પ્રશ્નાર્થ ચિન્હ) પર ક્લિક કરો છો તો સંબંધિત tag માટે સમગ્ર MARC 21 Bibliographic format ખુલે છે.
05:57 ચાલો Koha interface પર પાછા જઈએ.
06:01 હવે, પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 .
06:05 નોંધ લો 1 એ ટેબ 100 નું પ્રથમ સૂચક છે અને તે સબ-ફિલ્ડ ‘a’ માટે Surname રજુ કરે છે.
06:16 2જું સૂચક છે undefined by MARC 21. તો, આપણે તેને ખાલી રહેવા દઈશું.
06:23 સબ-ફિલ્ડ ‘a' Personal name, માં, લેખકનું નામ દાખલ કરો.
06:29 હું ટાઈપ કરીશ Patel, Arvind H.
06:34 નોંધ લો તમે જો પ્રથમ સૂચકની વેલ્યુ 1 તરીકે મુકો છો ત્યારે જ અટક પહેલા આવે છે.
06:41 તેથી, સૂચક વેલ્યુ પર આધાર રાખીને, અટક અથવા શરૂઆતનું નામ દાખલ કરવું જોઈએ.
06:48 આગળ, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 2 પર ક્લિક કરો.
06:57 ત્યારબાદ 245 TITLE STATEMENT: ટેબ પર જાવ.
07:02 245 ? ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ.
07:08 પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 . નોંધ લો 1 Added Entry માટે સૂચક છે.
07:16 2જાં ખાલી બોક્સમાં ટાઈપ કરો 0 .
07:20 2જુ સૂચક રજુ કરે છે નોન-ફીલીંગ કેરેક્ટર.
07:25 મેં 0 દાખલ કર્યું છે, કારણ કે આ TITLE અંતર્ગત, કોઈપણ નોન-ફીલીંગ કેરેક્ટર નથી.
07:32 સબ-ફિલ્ડ ‘a’ Title માં, દાખલ કરો: Industrial Microbiology.
07:39 સબ-ફિલ્ડ ‘c’ Statement of responsibility, etc માં, ટાઈપ કરો: Arvind H Patel.
07:48 આગળ, 250 EDITION STATEMENT ટેબ જુઓ.
07:53 250 question mark ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ.
07:59 250 માટે બંને સૂચકો વણવ્યાખ્યાયિત છે.

તો, હું બંને ખાલી બોક્સોને એવા જ રહેવા દઈશ.

08:08 સબ-ફિલ્ડ ‘a’ માટે આપેલ વિગતો ભરો.
08:13 Edition statement:, દાખલ કરો 12th ed.
08:20 હવે, 260 PUBLICATION, DISTRIBUTION, ETC. પર જાવ.
08:28 260 question mark ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ.
08:34 આ માટે બંને indicators વણવ્યાખ્યાયિત છે. તો, હું બંને ખાલી બોક્સોને એજ પ્રમાણે રહેવા દઈશ.
08:42 સબ-ફિલ્ડ ‘a’ Place of publication, distribution etc. માટે, આપેલ વિગતો ભરો, દાખલ કરો New Delhi.
08:53 સબ-ફિલ્ડ ‘b’ Name of publisher, distributor etc. માં, દાખલ કરો Pearson.
09:02 સબ-ફિલ્ડ ‘c’ Date of publication, distribution etc. માં, દાખલ કરો 2014.
09:12 હવે, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, ટેબ 3 પર ક્લિક કરો.
09:21 300 PHYSICAL DESCRIPTION પર જાવ.
09:27 300? ની બાજુમાં આવેલ બે ખાલી બોક્સો જુઓ.
09:32 આ માટે બંને સૂચકો વણવ્યાખ્યાયિત છે. તો, હું બંને ખાલી બોક્સોને એજ પ્રમાણે રહેવા દઈશ.
09:41 સબ-ફિલ્ડ ‘a’ Extent માં, આપેલ વિગતો ભરો. દાખલ કરો 960 pages.
09:51 સબ-ફિલ્ડ ‘b’ Other physical details માટે, દાખલ કરો Illustration.
09:58 સબ-ફિલ્ડ ‘c’, Dimensions માં, દાખલ કરો 25 cm.
10:06 આગળ, ફરીથી ટોંચે જાવ અને 0 to 9 ટેબોમાંથી, 6 પર ક્લિક કરો.
10:13 હવે, 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM ટેબ પર જાવ.
10:20 650 પ્રશ્નાર્થ ચિન્હ ની પાસે આવેલ બે ખાલી બોક્સો જુઓ.
10:26 પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 1 .
10:29 નોંધ લો 1 Primary (Level of subject) માટે સૂચક છે.
10:34 બીજા ખાલી બોક્સમાં ટાઈપ કરો 0 .
10:38 નોંધ લો 0 Library of Congress Subject Headings (Thesaurus) માટે સૂચક છે.
10:46 સબ-ફિલ્ડ ‘a’ Topical term or geographic name entry element માં, વિષય મથાળું ટાઈપ કરો.
10:55 હું ટાઈપ કરીશ: Industrial Microbiology.
10:59 એ બાબતમાં જ્યારે, એકથી વધુ keyword ઉમેરવાના હોય છે ત્યારે, જેવું કે પહેલા બતાવ્યું છે, નાનાં બટન Repeat this Tag પર ક્લિક કરો.
11:09 એક ડુપ્લીકેટ ફિલ્ડ 650 ખુલે છે.
11:14 પ્રથમ ખાલી બોક્સમાં ટાઈપ કરો 2 .
11:18 નોંધ લો 2 Secondary (Level of Subject) માટે સૂચક છે.
11:24 0 ને બીજા ખાલી બોક્સમાં એજ પ્રમાણે રહેવા દો.
11:28 નોંધ લો 0 Library of Congress Subject Headings (Thesaurus) માટે સૂચક છે.
11:36 સબ-ફિલ્ડ ‘a’ Topical term or geographic name entry element માં, keyword ને Bacteria તરીકે દાખલ કરો.
11:46 છેલ્લે, ટોંચે જાવ, 0 to 9 ટેબોમાંથી ટેબ 9 પર ક્લિક કરો.
11:54 942 ADDED ENTRY ELEMENTS (KOHA) ટેગ પર જાવ.
12:01 સબ-ફિલ્ડ ‘c’: Koha [default] item type માં, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો - Book.
12:10 નોંધ લો ડ્રોપ-ડાઉનમાંથી તમે Book પસંદ કરવામાં ત્યારે જ સમર્થ રહેશો જ્યારે તમે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખાયેલ પ્રમાણે એસાઈનમેંટ પૂર્ણ કર્યું છે.
12:21 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠમાં ખૂણે આવેલ Save પર ક્લિક કરો.
12:28 એક નવું પુષ્ઠ ખુલે છે જેનું શીર્ષક છે Items for Industrial Microbiology by Patel, Arvind H.
12:37 વિભાગ Add item અંતર્ગત - અહીં, આપણને વિગતો ભરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે જેમ કે-

Date acquired,

12:46 Source of acquisition,
12:49 Cost, normal purchase price,
12:53 Bar-code as accession number ,
12:56 અને Cost, replacement price etc.
13:00 તારીખ પોતેથી લેવાઈ જવા માટે Date acquired માટેનાં ફિલ્ડ અંતર્ગત ક્લિક કરો.
13:07 જો કે, નોંધ લો કે તારીખ એડીટ કરવા યોગ્ય છે.
13:11 મેં મારી Library મુજબ વિગતો ભરી છે.
13:15 તમે વિડીઓને અટકાવીને તમારી Library મુજબ વિગતો ભરી શકો છો.
13:20 તમારી પાસે જો કોઈ ચોક્કસ ફિલ્ડ માટે માહિતી ન હોય તો, તેને ખાલી જ રહેવા દો.
13:26 યાદ રાખો મૂળભૂત રીતે, Koha એ આપેલ માટે વિગતો ભરે છે, Permanent location,
13:33 Current location,
13:35 Full call number અને Koha item type.
13:41 નોંધ લો જો જરૂરી હોય તો, તમે આપેલ ટેબો પર ક્લિક કરી શકો છો - Add & Duplicate,
13:48 Add multiple copies of this item.
13:52 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Add item ટેબ પર ક્લિક કરો.
14:00 અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું શીર્ષક છે Items for Industrial Microbiology by Patel, Arvind H.
14:09 હવે, Koha interface માંથી લોગઆઉટ કરો.
14:13 આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ.
14:17 Spoken Tutorial Library પર ક્લિક કરો.
14:21 ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Log out.
14:25 આ સાથે અહીં Cataloging સમાપ્ત થાય છે.
14:28 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Koha માં Cataloging વિશે શીખ્યા.
14:36 એસાઈનમેંટ તરીકે - Serials માટે એક નવો રેકોર્ડ બનાવો.
14:42 'z39.50 Search' નો ઉપયોગ કરીને એક Catalogue રેકોર્ડ ઈમ્પોર્ટ કરો.
14:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

14:56 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

15:06 તમારી ક્વેરી આ ફોરમ પર ટાઈમ સાથે પોસ્ટ કરો.
15:10 Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

15:21 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki