Koha-Library-Management-System/C2/Access-to-Library-Account-on-Web/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Access your Library Account on the Web પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Web પર patron તરીકે આપણા Library Account ને એક્સેસ કરવું છે, |
00:15 | અને તેનાં ફાયદાઓ જોશું. |
00:18 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Firefox web browser. |
00:24 | આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા system administrator એ server પર Koha Library સંસ્થાપિત કરી છે. |
00:32 | SuperLibrarian અથવા Library Staff એ આ Koha Library માં અમુક Item types બનાવ્યા છે. |
00:40 | આ ટ્યુટોરીયલ ધારે છે કે તમે આ Koha Library નું URL જાણો છો. |
00:46 | અને તમે આ library નાં એક patron છો. |
00:50 | જો નથી તો, કૃપા કરી આના લીધે તમારા Librarian અથવા system administrator થી સંપર્ક કરો. |
00:57 | ચાલો શરુ કરીએ. તમારું Web Browser ખોલો અને ટાઈપ કરો: http://127.0.1.1/8000 |
01:12 | આ URL એ port number અને domain name પર આધારીત છે, જે સંસ્થાપન વખતે તમારા sys-ad દ્વારા અપાયું હતું. |
01:21 | હવે, Enter દબાવો. |
01:24 | Welcome to Spoken Tutorial Library મથાળા સાથે એક નવું OPAC પુષ્ઠ ખુલે છે. |
01:32 | OPAC પુષ્ઠનાં ટોંચે જમણા ખૂણે, Login to your account પર ક્લિક કરો. |
01:40 | આ login, library નાં patrons માટે છે. |
01:44 | ખુલેલા નવા વિન્ડોમાં, આપણે આપણું patron Login: અને Password દાખલ કરવું પડશે. |
01:52 | યાદ કરો આપણે અગાઉનાં ટ્યુટોરીયલમાં એક Patron, Ms. Reena Shah તરીકે બનાવ્યું હતું. |
02:00 | હું Reena તરીકે લોગીન કરીશ અને અહીં તેનો password ટાઈપ કરીશ. |
02:05 | તમે જો જુદું partron બનાવ્યું છે તો, તે login વિગતો અહીં વાપરો. |
02:11 | એક નવું પુષ્ઠ Hello, Reena Shah ખુલે છે. |
02:15 | આ પુષ્ઠ Patron ની સારાંશ વિગતો પ્રતિબિંબિત કરે છે. |
02:20 | પુષ્ઠ Checked out (1) આઈટમો માટે વિવરણ દર્શાવે છે જેમ કે: |
02:25 | Title- Exploring Biology |
02:28 | Sharma, Sanjay |
02:30 | Due- 10/08/2018 |
02:36 | Barcode- 00002 |
02:41 | Fines- No. |
02:44 | યાદ રાખો, આ નોંધો અગાઉનાં ટ્યુટોરીયલનાં એસાઈનમેંટમાં બનાવવામાં આવી હતી. |
02:50 | પુષ્ઠની ડાબી બાજુએ આવેલ અન્ય ટેબોની નોંધ લો. |
02:55 | your summary, your fines, |
02:59 | your personal details, your tags, |
03:04 | change your password, your search history, |
03:08 | your reading history, your privacy, |
03:12 | your purchase suggestions, your messaging અને your lists. |
03:20 | આ ટેબો પર ક્લિક કરવાથી, Patron ની વિગતો ખુલે છે. હું આ ટેબો બદ્દલ આ ટ્યુટોરીયલમાં પછીથી સમજાવીશ. |
03:30 | OPAC ઇન્ટરફેસનાં ટોચનાં ડાબા ખૂણે, નોંધ લો કે અહીં બે ટેબો છે: Cart અને Lists. |
03:39 | તમે જો કોઈપણ Library item ને cart માં ઉમેરવા ઈચ્છો છો તો નીચે આપેલ કરો- |
03:45 | આ શ્રુંખલામાં પહેલા સમજાવ્યા પ્રમાણે OPAC માં આઈટમ માટે શોધ કરો. |
03:51 | હું Microbiology પુસ્તક માટે શોધ કરીશ. તમે એ આઈટમ માટે શોધ કરી શકો છો જે તમે તમારી library માંથી ઈચ્છો છો. |
04:00 | તે keyword નું શોધ પરિણામ દ્રશ્યમાન થાય છે. |
04:04 | દરેક શીર્ષક અંતર્ગત, આપેલ વિકલ્પો દેખાય છે - Place Hold, Save to Lists , Add to cart. |
04:15 | નોંધ લો કે Place Hold વિકલ્પ ફક્ત એજ items માટે દેખાશે જેને library દ્વારા જારી કરી શકાય છે. |
04:23 | કોઈ એક ચોક્કસ item ને cart માં ઉમેરવા માટે Add to cart વિકલ્પ પર ક્લિક કરો. |
04:30 | જો કાર્ટમાં ઘણી બધી items ઉમેરવી હોય તો નીચે આપેલ પગલાઓ અનુસરો. |
04:37 | items ની સૂચિથી સેજ ઉપર આવેલ Select titles to: ટેગ જુઓ. |
04:45 | કાર્ટમાં બહુવિધ items ઉમેરવા માટે, સંબંધિત items ની ડાબી બાજુએ આવેલ રેડીઓ બટન પર ક્લિક કરો. |
04:53 | હવે, ટોંચે જાવ. Select titles to ટેગ With selected titles તરીકે દૃશ્યમાન થશે. |
05:04 | ડ્રોપ-ડાઉનમાંથી, Cart પર ક્લિક કરો. તમામ પસંદ કરેલ items, cart માં ખસી જશે. |
05:12 | આગળ, ઇન્ટરફેસનાં ટોંચે ડાબા ખૂણે જાવ અને Cart ટેબ જુઓ. |
05:20 | ડ્રોપ-ડાઉનમાંથી, Items in your cart:2 પર ક્લિક કરો. |
05:25 | કૃપા કરી નોંધ લો: સંખ્યા 2 એ પસંદ કરેલ આઈટમોની કુલ સંખ્યા રજુ કરે છે. |
05:31 | જો કે મેં 2 આઈટમો પસંદ કરી છે તો, અહીં સંખ્યા 2 છે. |
05:36 | તમે જો આઈટમોની જુદી સંખ્યા પસંદ કરી છે તો, તે સંખ્યા તમારા ઇન્ટરફેસ પર દૃશ્યમાન થશે. |
05:44 | ક્લિક કરવા પર, એક નવો વિન્ડો Your cart આપેલ વિકલ્પો સાથે દ્રશ્યમાન થાય છે: More details , Send, |
05:54 | Download , Print, |
05:58 | Empty and close. |
06:01 | તમે આ પોતેથી અન્વેષણ કરી શકો છો. |
06:04 | અન્વેષણ કર્યા બાદ, આ વિન્ડોને બંધ કરો. |
06:08 | આવું કરવા માટે, પુષ્ઠના ટોંચે ડાબા ખૂણે જાવ અને ક્રોસ બટન પર ક્લિક કરો. |
06:15 | હવે આપણે OPAC interface માં છીએ. |
06:19 | એક item ને જો Lists માં ઉમેરવી છે તો, દરેક item ની નીચે આવેલ, Save to Lists પર ક્લિક કરો. |
06:31 | ક્લિક કરવા પર, એક નવો વિન્ડો Add to a list: ખુલે છે, જે તે ચોક્કસ item નાં શીર્ષક સાથે છે. |
06:39 | મારા કિસ્સામાં, Industrial Microbiology, Patel, Arvind H. |
06:45 | Add to a new list: વિભાગ અંતર્ગત, List name:, માટેનાં ફિલ્ડમાં સૂચી માટે નામ ટાઈપ કરો. |
06:55 | આ પૂરી રીતે તમારા સંદર્ભ માટે છે. |
06:58 | હું અહીં ટાઈપ કરીશ: Microbiology . |
07:02 | તમે તમારી આવશ્યકતા અનુસાર નામ આપી શકો છો. |
07:07 | આગળ, Category: વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉનમાંથી Private પર ક્લિક કરો જો તે Koha દ્વારા પહેલાથી જ પસંદ થયેલું ન હોય તો. |
07:19 | આનાથી એની ખાતરી થશે કે સૂચી ફક્ત તમને જ દેખાશે. |
07:24 | આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save પર ક્લિક કરો. |
07:30 | આપણે ફરીથી OPAC interface પર છીએ. |
07:34 | હવે, OPAC interface નાં ટોંચે ડાબા ખૂણે, Lists ટેબ પર ક્લિક કરો. |
07:42 | ડ્રોપ-ડાઉનમાંથી, હું Microbiology પર ક્લિક કરીશ. |
07:46 | તમે જો તમારી સૂચી માટે જુદું નામ આપ્યું છે તો, તે નામ પર ક્લિક કરો. |
07:53 | સૂચી અંતર્ગત હવે સંગ્રહીત items દૃશ્યમાન થાય છે. |
07:58 | હવે ચાલો ડાબી બાજુએ આવેલા ટેબો જોઈએ. |
08:03 | શરુ કરવા હેતુ, હું your personal details ટેબ પર ક્લિક કરીશ. |
08:09 | Ms. Reena Shah નાં વિવરણ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
08:16 | આગળ, સમાન પુષ્ઠની ડાબી બાજુએ આવેલ your reading history પર ક્લિક કરો. |
08:24 | આપેલ વિગતો સાથે એક Checkout history પુષ્ઠ ખુલે છે:Title, Item type, |
08:33 | Call no અને Date. |
08:38 | હવે, સમાન પુષ્ઠની ડાબી બાજુએ આવેલ your purchase suggestions પર ક્લિક કરો. |
08:46 | એક નવું પુષ્ઠ Your purchase suggestions ખુલે છે. |
08:51 | હવે New purchase suggestion ટેબ પર ક્લિક કરો. |
08:57 | Enter a new purchase suggestion મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
09:04 | અહીં આપણને કેટલીક વિગતો ભરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે છે. |
09:09 | Title, Author, Copyright date, |
09:15 | Standard number (ISBN, ISSN or other), |
09:21 | Publisher, Collection title, |
09:26 | Publication place, Item type, |
09:31 | Reason for suggestion: અને Notes. |
09:35 | નોંધ લો: લાલ રંગમાં ચિન્હિત Title ફિલ્ડ અનિવાર્ય છે. |
09:41 | હું Genetics તરીકે Title દાખલ કરીશ. |
09:45 | ત્યારબાદ હું Standard number (ISBN, ISSN or other) સંખ્યા દાખલ કરીશ- 1234567891 તરીકે. |
10:00 | પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit your suggestion પર ક્લિક કરો. |
10:05 | એક નવું પુષ્ઠ Your purchase suggestions ફરીથી ખુલે છે. |
10:11 | આ સાથે, આપણે શીખ્યું કે કેવી રીતે એક patron , એક Koha Library માં પુસ્તકને શોધવા માટે OPAC નો ઉપયોગ કરી શકે છે. |
10:20 | અંતમાં, પુષ્ઠની ટોંચે જમણા ખૂણે આવેલ Logout પર ક્લિક કરીને OPAC એકાઉન્ટથી લોગઆઉટ થાવ. |
10:29 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:33 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે Web પર patron તરીકે આપણા Library Account ને એક્સેસ કરવું છે અને તેનાં ફાયદાઓ જોયા. |
10:48 | એસાઈનમેંટ તરીકે, અન્ય કોઈ એક પુસ્તક માટે ખરીદી અભિપ્રાય આપો. |
10:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:02 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
11:12 | તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
11:16 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:28 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |