Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Creating and viewing inventories પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:09 login (લોગીન) પુષ્ઠમાં સુધાર કરીને તેને admin (એડમીન) પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવું.
00:14 તમામ પુસ્તકની માહિતીઓ મેળવવી
00:17 આપેલા પુસ્તકની માહિતીઓ મેળવવી
00:20 લોગીન કરેલા યુઝર દ્વારા લીધેલી પુસ્તકો દર્શાવવી.
00:25 અહીં આપણે વાપરી રહ્યા છીએ.
00:27 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:29 નેટબીન્સ IDE 7.3
00:32 JDK 1.7
00:34 ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0
00:38 તમે તમારા પસંદનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો.
00:42 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે
00:45 Java Servlets (જાવા સર્વલેટ્સ) અને JSPs (જેએસપીઝ) ની મૂળભૂત જાણકારી.
00:50 ડેટાબેઝ અને ફીલ્ડો વેલીડેટ કરવું.
00:53 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:57 હવે, ચાલો નેટબીન્સ IDE પર જઈએ.
01:01 મેં Books ટેબલ બનાવ્યો છે.
01:04 તમે ટેબલમાં વિભિન્ન ફીલ્ડો જોઈ શકો છો.
01:08 મેં આ ટેબલમાં 10 પુસ્તકો સમાવિષ્ટ કરી છે.
01:12 આપેલી પુસ્તકોને સંગ્રહવા માટે મેં Checkout ટેબલ બનાવ્યો છે.
01:18 Checkout ટેબલમાં મેં 5 નોંધણી દાખલ કરી છે.
01:24 Book અને Checkout માટે મેં મોડેલ પણ બનાવ્યા છે.
01:29 Book.java આ એક book (બૂક) મોડેલ છે.
01:32 અને Checkout.java આ એક checkout (ચેકઆઉટ) મોડેલ છે.
01:37 હવે, બ્રાઉઝર પર આવીએ.
01:40 ચાલો admin તરીકે લોગીન કરીએ.
01:43 તો હું username (યુઝરનેમ) અને password (પાસવર્ડ) admin તરીકે ટાઈપ કરીશ. ત્યારબાદ Sign In પર ક્લિક કરીશ.
01:51 આપણે જોઈ શકીએ છીએ કે આપણે Admin Section Page (એડમીન સેક્શન પેજ) પર આવ્યા છીએ.
01:55 આપણે આ પુષ્ઠ પર ફરી પાછા આવીશું. અત્યારે ચાલો નેટબીન્સ IDE પર જઈએ.
02:02 આપણે જોઈશું કે એડમીન પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવા માટે કેવી રીતે GreetingServlet ને મોડીફાય કરવું છે.
02:08 ચાલો GreetingServlet.java જોઈએ.
02:13 અહીં આપણે તપાસ કરીશું કે username (યુઝરનેમ) અને password (પાસવર્ડ) ની વેલ્યુ admin નાં બરાબર છે કે નહી.
02:19 જો હોય, તો આપણે adminsection.jsp પર રીડાયરેક્ટ કરવાના છીએ.
02:25 RequestDispatcher વાપરીને બીજા અન્ય પુષ્ઠ પર કેવી રીતે ફોરવર્ડ કરવું તે આપણે પહેલા જ જોઈ ચુક્યા છીએ.
02:32 હવે, બ્રાઉઝર પર પાછા જઈએ.
02:35 આપણી પાસે અહીં બે વિકલ્પો છે.
02:37 આપણે List Books રેડીઓ બટન પર ક્લિક કરીશું.
02:41 ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
02:44 અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે તમામ પુસ્તકોની યાદી છે.
02:49 તેમાં Book Id, BookName, Author Name, ISBN, Publisher, Total Copies અને Available copies જેવી તમામ વિગતો છે.
02:59 હવે હું તમને બતાવીશ કે આ કેવી રીતે થાય છે.
03:03 IDE પર પાછા જાવ.
03:05 હવે, ચાલો adminsection ડોટ jsp પર આવીએ.
03:10 અહીં આપણી પાસે બે રેડીઓ બટનો છે.
03:14 પહેલું બટન તમામ પુસ્તકોની યાદી દર્શાવવા માટે છે.
03:19 આપણે જોઈ શકીએ છીએ કે adminsection ડોટ jsp માં આપણી પાસે છે form action બરાબર AdminSection.
03:28 હવે, AdminSection ડોટ java ખોલો.
03:32 અહીં, આ આપણે ક્લિક કરેલ વિકલ્પ કયો છે તેને તપાસે છે.
03:36 આપણે List Books પર ક્લિક કર્યું હતું.
03:39 જેથી ક્વેરીનો આ ભાગ એક્ઝીક્યુટ થશે.
03:44 Books ટેબલમાંથી પુસ્તકો મેળવવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
03:49 આગળ પુસ્તકોની વિગતો સંગ્રહિત કરવા માટે આપણે ArrayList બનાવીએ છીએ.
03:55 ત્યારબાદ આપણે result set મારફતે ઈટરેટ કરીએ છીએ.
03:59 આપણે Book ઓબજેક્ટ બનાવીએ છીએ.
04:03 Book ઓબજેક્ટમાં BookId સુયોજિત કરીએ છીએ.
04:08 એજ પ્રમાણે આપણે Book ઓબજેક્ટમાં પુસ્તકોનાં બીજા અન્ય એટ્રીબ્યુટો સુયોજિત કરીએ છીએ.
04:16 ત્યારબાદ આપણે book ની યાદીમાં book ઓબજેક્ટ ઉમેરીએ છીએ.
04:21 પછી આપણે request માં ArrayList books સુયોજિત કરીએ છીએ.
04:26 ત્યારબાદ RequestDispatcher વાપરીને આપણે listBooks.jsp પર request ફોરવર્ડ કરીએ છીએ.
04:33 હવે આપણે listBooks.jsp પર આવીએ છીએ.
04:38 આ પુષ્ઠમાં એડમીન પુસ્તકોની યાદીને જોઈ શકે છે.
04:43 અહીં, સૌ પહેલા આપણે request માંથી પુસ્તકો મેળવીએ છીએ.
04:48 HTML ટેબલ પુસ્તકોની વિગતો દર્શાવશે.
04:54 હવે આપણે પુસ્તકોની યાદીમાંથી ઈટરેટ કરીશું.
04:58 અહીં આપણે પુસ્તકની BookId દર્શાવીએ છીએ.
05:02 એજ પ્રમાણે આપણે પુસ્તકનાં અન્ય એટ્રીબ્યુટો દર્શાવીએ છીએ.
05:07 આ પ્રમાણે આપણે પુસ્તકોની યાદી દર્શાવીએ છીએ.
05:11 હવે, બ્રાઉઝર પર પાછા આવીએ.
05:14 List Borrowed Books પર ક્લિક કરો.
05:17 અને Submit બટન પર ક્લિક કરો.
05:20 આપેલી તમામ પુસ્તકોની યાદી આપણને દેખાય છે.
05:24 તેમાં Transaction Id, Book Id અને Username જેવી વિગતો છે.
05:29 હવે, હું IDE પર પાછો જઈશ.
05:32 અને તે માટેનો કોડ તમને બતાવીશ.
05:35 AdminSection.java પર જાવ.
05:38 આપણે List Borrowed Books પર ક્લિક કર્યું હતું.
05:42 તેથી menuSelection બરાબર List Borrowed books થયું છે.
05:47 List Books માટે કરેલ પગલાઓ અહીં કરીશું.
05:53 Checkout ટેબલમાંથી લીધેલ પુસ્તકોની વિગતો મેળવવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીશું.
05:59 ત્યારબાદ આપણે લીધેલી પુસ્તકો મારફતે ઈટરેટ કરીશું.
06:02 અને તેને request માં checkout એટ્રીબ્યુટ તરીકે સુયોજિત કરીશું.
06:07 હવે આપણે listBorrowedBooks.jsp પર આવ્યા છીએ.
06:12 અહીં આપણે request માંથી checkout મેળવીએ છીએ.
06:17 આપણે Checkout યાદીમાંથી ઈટરેટ કરીએ છીએ.
06:20 અને, અહીં આપણે Checkout નાં એટ્રીબ્યુટો દર્શાવીએ છીએ.
06:25 આ પ્રમાણે આપણે Borrowed Books દર્શાવીએ છીએ.
06:28 હવે, બ્રાઉઝર પર પાછા જઈએ.
06:30 borrowed books નાં પુષ્ઠ પર આપણી પાસે હજી એક યાદી છે.
06:36 એવી આપેલા પુસ્તકોની યાદી જ્યાં current date (કરંટ ડેટ) એ return date (રીટર્ન ડેટ) કરતા વધારે છે.
06:43 કોડ જોવા માટે IDE પર પાછા જઈએ.
06:46 Borrowed Books માં આપણે જેવું કર્યું હતું તે રીતે જ આપણે આ કર્યું છે.
06:50 ફરક ફક્ત SQL query માં છે.
06:56 ક્વેરીમાં આપણે કંડીશન આપીએ છીએ, return_date less than now() order by transaction_Id.
07:05 હવે હું તમને સામાન્ય યુઝર માટે ઇન્ટરફેસ બતાવીશ.
07:10 તો, બ્રાઉઝર પર પાછા જઈએ.
07:12 લોગીન પુષ્ઠ પર પાછા આવીએ.
07:15 હું mdhusein તરીકે લોગીન કરીશ.
07:20 welcome તરીકે પાસવર્ડ ટાઈપ કરો.
07:22 અને Sign In પર ક્લિક કરો.
07:25 આપણને Success Greeting Page (સક્સેસ ગ્રીટિંગ પેજ) મળે છે.
07:28 જેમાં યુઝરે હાલમાં લીધેલી પુસ્તકો છે.
07:32 તેમાં Transaction Id, User Name, Book Id અને Return Date જેવી વિગતો છે.
07:39 હવે, ચાલો IDE પર પાછા આવીએ.
07:43 હવે આપણે GreetingServlet.java પર જશું.
07:47 એડમીન માટે આપણે જેવું કર્યું હતું તે રીતે જ આપણે આપેલી પુસ્તકો દર્શાવીએ છીએ.
07:53 અહીં ફક્ત એટલો જ ફરક રહેશે કે આપણને લોગીન કરેલ યુઝરો માટે જ પુસ્તકો દર્શાવવી પડશે.
08:02 તો આ લાઈનથી યુઝરનામ મળે છે.
08:05 ત્યારબાદ આપણે borrowed પુસ્તકોની વિગતો મેળવીએ છીએ.
08:10 જે સાથે કંડીશન રહેશે username (યુઝરનેમ) બરાબર લોગીન કરેલ યુઝર.
08:14 આમ, આપણને સંદર્ભિત યુઝર માટે આપેલી પુસ્તકોની યાદી મળે છે.
08:20 ત્યારબાદ successGreeting ડોટ jsp માં આપણે યાદી દર્શાવીશું.
08:27 આ પ્રમાણે તમારું successGreeting dot jsp દેખાશે.
08:32 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા:
08:35 લોગીન પુષ્ઠમાં સુધાર કરીને તેને એડમીન પુષ્ઠ પર રીડાયરેક્ટ કરવું.
08:39 પુસ્તકની માહિતીઓ મેળવવી
08:42 લીધેલ પુસ્તકની માહિતીઓ મેળવવી
08:45 અને લોગીન કરેલ યુઝરો દ્વારા લીધેલી પુસ્તકોને દર્શાવવી.
08:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે, નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
08:56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:59 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:06 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:09 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:13 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:24 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:30 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:40 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
09:49 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે ઘટકની પણ પુષ્ટિ કરી છે.
09:53 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.
09:57 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki