Inkscape/C3/Design-a-visiting-card/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape માં “Design a Visiting card” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. .
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું :
00:08 વીઝીટીંગ કાર્ડ માટેની સેટિંગો.
00:10 વીઝીટીંગ કાર્ડને ડીઝાઈન કરવું.
00:12 વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ પ્રિન્ટ કરવા માટેની સેટિંગો.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું

Ubuntu Linux 12.04 OS, Inkscape આવૃત્તિ 0.48.4

00:26 ચાલો Inkscape. ખોલીએ.
00:28 File પર જાવ Document properties. પર ક્લિક કરો.
00:34 Default units ને Inches માં બદલો અને મૂળભૂત e Orientation ને Landscape. માં બદલો.
00:41 ચાલો હવે વીઝીટીંગ કાર્ડ ને ડીઝાઇન કરવાનું શરુ કરીએ.
00:45 Rectangle tool. વાપરીને એક લંબચોરસ બનાવીએ.
00:49 Selector tool. પર ક્લિક કરો.
00:51 Tool controls bar, પર width ને 3.5 અને height ને 2. થી બદલો.
01:00 તેને કેનવાસન ડાબા ખૂણાની ઉપરની બાજુએ ખસેડો.
01:05 તેનો રંગ ઘટ્ટ લીલા માં બદલો.
01:08 ચાલો હવે પેટર્ન ડીઝાઈન કરીએ.
01:10 Bezier tool ને પસંદ કરીને આડી અવળી લાઈન દોરો.
01:14 Object menu. પર જાવ Fill and Stroke. ને ખોલો.
01:19 stroke color ને પીળો કરો.
01:23 હવે આડી અવળી લાઈનના નીચે એક સીધી લાઈન દોરો.
01:26 બંને લાઈન પસંદ કરીને Extensions menu. પર જાવ.
01:30 Generate from path પર ક્લિક કરો અને પછી Interpolate. પર.
01:35 Exponent વેલ્યુ એ ઝીરો છે કે તે તપાસો.
01:38 Interpolation steps વેલ્યુ ને 30 થી બદલો.
01:42 Apply બટન પર ક્લિક કરો અને પછી Close બટન પર.
01:46 નોંધ લો કે Interpolation ની અસર હવે લાગુ પડી છે.
01:50 ચાલો હવે Interpolate ડીઝાઈનને ચમક વાડી અસર આપીએ. ડીઝાઈન પસંદ કરો.
01:55 Filters menu. પર જાવ Shadows and Glows પર ક્લિક કરો અને પછી Glow. પર.
02:02 નોંધ લો કે ચમક વાડી અસર ડીઝાઈન પર લાગુ થઈ છે.
02:06 ચાલો હવે Spoken Tutorial logo તેમાં દાખલ કરીએ.
02:10 મેં તેને મારા ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં તેને સેવ કર્યું છે.
02:13 Code files લીંક માં તમને આ લોગો આપેલ છે.
02:17 Fileઅને Import. પર ક્લિક કરો.
02:23 તેના માપ માં ફેરબદલ કરો અને તેને ડાબા ખૂણાપર ઉપરની બાજુ એ મુકો.
02:27 પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલમાંથ હું વીઝીટીંગ કાર્ડની વિગતો કોપી કરીશ.
02:34 Code files લીંક માં તમને આ ફાઈલ આપેલ છે.
02:38 ફોન્ટ સાઈઝ 12 અને કલરને સફેદ કરો.
02:43 Spoken Tutorial શબ્દને પસંદ કરો.
02:45 ફોન્ટ સાઈઝ16 કરો અને તેને બોલ્ડ બનાવો.
02:50 હવે Spoken Tutorial માટે આપણું વીઝીટીંગ કાર્ડ તૈયાર છે.
02:55 આગળ,આપને વીઝીટીંગ કાર્ડની ઘણીબધી કોપીઓ બનાવતા શીખીશું.
02:59 આપણે આ cloning મેથડ દ્વારા કરી શકીએ છીએ.
03:03 આ કરવા માટે પ્રથમ આપણને બધા એલિમેન્ટસને એક જૂથમાં કરવા પડશે.
03:06 બધા એલિમેન્ટ પસંદ કરવા માટે Ctrl + A દબાવો અને તેમને જૂથ કરવા માટે Ctrl + G દબાવો.
03:13 હવે Edit menu. પર જાવ.
03:15 Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. પર ક્લિક કરો.
03:20 Create Tiled Clones ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:23 Symmetry ટેબ માં rows ને 4 અને columns ને 3 કરો.
03:30 હવે Create બટન પર ક્લીક કરો.
03:33 અને પછી ડાઈલોગ બોક્સ બંદ કરો.
03:35 નોંધ લો કે કેનવાસ પર વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ દેખાય છે.
03:40 આ રીતે આપણે વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ બનાવી શકીએ છીએ.
03:44 ઉપરના ડાબા ખૂણાના વીઝીટીંગ કાર્ડ પર તમારું ધ્યાન દોરાવો.
03:48 તે પર ક્લિક કરી તેને તેના સ્થાન થી ખસેડો.
03:50 હવે આ કાર્ડને વધારાની નકલ તરીકે કાઢી નાખો.
03:54 જો આમાં અમુક ફેરફાર કરવા હોય તો શું ?
03:59 શું આપણને પ્રત્યેક કોપી માં ફેરફાર કરવા પશે?
04:02 નાં, બિલકુલ નહી. આપણને ફક્ત મૂળ વીઝીટીંગ કાર્ડમાં જ સુધારણા કરવી પડશે.
04:07 અને તેની અસર બાકી બધી કોપી પર થશે.
04:10 ચાલો તેનો પ્રયાસ કરીએ ડબલ ક્લિક કરીને મૂળભૂત કાર્ડ ના શબ્દ Spoken Tutorial shbd રંગ બદલો
04:18 બધા વીઝીટીંગ કાર્ડ પર થતા ફેરફારની નોંધ લો.
04:24 ચાલો હવે ફાઈલ ને સેવ કરો.
04:26 SVG ફાઈલને સેવ કરવા માટે Ctrl + S દબાવો.હું મારી ફાઈલને સેવ કરવા માટે ડેસ્કટોપ પસંદ કરીશ.
04:35 અને હું ફાઈલ નામ ST-visiting-card તરીકે ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરો
04:43 આ પછી આપણે ફાઈલને PDF ફોરમેટ માં સેવ કરીશું.
04:48 ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
04:53 એક્સ્ટેન્શનને PDF કરો અને Save. પર ક્લિક કરો.
04:57 resolution ને 300 કરો અને OK. પર ક્લિક કરો.
05:01 ચાલો ડેસ્કટોપ પર જઈએ.
05:03 આપણે સેવ કરેલ ફાઈલ અહી છે ચાલો તેને ખોલીએ.
05:08 અહી છે વીઝીટીંગ કાર્ડ જે આપણે બનાવ્યા હતા.
05:11 ચાલો સારાંશ લઈએ.
05:13 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, વીઝીટીંગ કાર્ડ માટેની સેટિંગો. વીઝીટીંગ કાર્ડને ડીઝાઈન કરતા . વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ પ્રિન્ટ કરવા માટેની સેટિંગો.
05:23 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
05:26 તમારા નામ તમારા institute/organisation નું નામ તમારા institute/organisation લોગો તમારા institute/organisation વેબ સાઈટ નું એડ્રેસ વગેરે સાથે તમારું વીઝીટીંગ કાર્ડ બનાવો.
05:38 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ.
05:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05:51 વધુ જાણકારી માટે અમને લખો.
05:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
05:59 વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:03 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya