FrontAccounting/C2/Setup-in-FA/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Set Up FrontAccounting પરના સ્પોકન ટ્યૂટોરિયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:09 | FrontAccounting ઇન્ટરફેસ |
00:12 | Setup ટેબ માં વિવિધ મોડ્યુલ |
00:15 | આપણે આ પમ શીખીશું કે કેવી રીતે |
00:17 | આપણી પોતાની ઓર્ગનાઈઝેશન અથવા કંપની બનાવવી. |
00:21 | accounts સેટ અપ કરવું. |
00:24 | એક્સેસ પરમિશન સેટ અપ કરવી |
00:27 | અને ડિસ્પ્લે સેટ અપ કરવું. |
00:30 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. |
00:33 | Ubuntu Linux OS version 14.04 |
00:38 | અને FrontAccounting વર્જન 2.3.24 |
00:43 | આ ટ્યુટોરીયલ ને અનુસરવા માટે તમને |
00:45 | ઉચ્ચ માધ્યમિક કોમર્સ અને એકાઉન્ટિંગ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:51 | ચાલો FrontAccounting ઇન્ટરફેસ ખોલવાની સાથે શરૂઆત કરીએ. |
00:55 | બ્રાઉઝર પર ક્લિક કરો,ટાઈપ કરો localhost slash account અને Enter. દબાવો. |
01:03 | એક login પેજ ખુલે છે. |
01:06 | યાદ કરો કે ઈન્સ્ટોલેશન વખતે આપણે admin યુઝર બનાવ્યું હતું. |
01:12 | તો અહીં યુઝરનેમ માં adminઅને પાસવર્ડ માં spoken. ટાઈપ કરો. |
01:20 | ત્યારબાદ Login બટન પર ક્લિક કરો. |
01:24 | FrontAccounting વિન્ડો ખુલકે છે. |
01:27 | FrontAccounting. માં સ્ટેન્ડર્ડર મોડ્યુલ આપેલ છે. |
01:32 | વિવિધ મોડ્યુલ્સ છે:
Sales Purchases Items and Inventory Manufacturing Dimensions Banking and General Ledger અને Setup |
01:45 | આપણે આ બધા મોડ્યુલો વિષે આગામી ટ્યુટોરીયલ માં શીખીશું. |
01:50 | ચાલો FrontAccounting માં Setup tab સાથે શરૂઆત કરીએ. |
01:54 | setup tab નો ઉપયોગ Company Setting. માટેકરવામાં આવે છે. |
01:58 | Parameters, default values અને preferences આ વિકલ્પ માં ઉમેરવા માં આવ્યા છે. |
02:05 | Setup ટેબ પર ક્લિક કરો. |
02:08 | આપણે ડિફોલ્ટ આઇકન જોઈ શકીએ છીએ જેને એક કંપની ના Setup ના માટે ભરવાનું છે જે છે : |
02:15 | Company Setup
User Accounts setup Access setup Display Setup Fiscal Years |
02:24 | ચાલો Company Setup icon. આઇકન પર ક્લિક કરીને એક નવું ઓર્ગનાઈઝેશન અથવા કંપની બનાવીએ. |
02:30 | Name ફિલ્ડમાં ડિફોલ્ટ રૂપે આપણે કંપની નું નામ ST COMPANY PVT. LTD. જોઈ શકીએ છીએ |
02:37 | કારણકે આપણે ઈન્સ્ટોલેશન વખતે આ નામ આપ્યું હતું. |
02:42 | પણ અહીં તમે રિપોર્ટમાં જે દેખાડવા ઈચ્છઓ છો , તેના આધારે પણ નામ બદલી કરી શકો છો. |
02:49 | હું આજ રહેવા દઈશ. |
02:52 | નીચે સ્ક્રોલ કરો. |
02:54 | મારો દેશ ભારત છે તેથી કરન્સી ને રૃપિસ રાખીશ. |
03:00 | આ વિષે માહિતી હું આ ટ્યુટોરીયલ માં આગળ આપીશ. |
03:05 | Home currency ફિલ્ડ માં ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરો. |
03:09 | વિકલ્પો ની યાદી દ્રશ્યમાન થાય છે. |
03:12 | પણ Rupees એ યાદીમાં ઉપલબ્ધ નથી. |
03:16 | ચાલો જઈએ કે અહીં યાદી માં એક નવી કરન્સી (મુદ્રા)કેવી રીતે ઉમેરવી.
|
03:21 | ઉપર મેનુમાં Banking and General Ledger લિંક પર ક્લિક કરો. |
03:26 | Maintenance પેનલમાં Currencies. પર ક્લિક કરો. |
03:30 | એક નવી વિન્ડો ખુલે છે. |
03:33 | Currency Abbreviation ફિલ્ડ માં ટાઈપ કરો 'INR' અને Currency Symbol ફિલ્ડ માં Rs . |
03:42 | Currency Nameફિલ્ડ માં Rupees ઉમેરો. |
03:46 | Hundredths Name ફિલ્ડ માં Hundred અને Country ફિલ્ડ માં India ઉમેરો. |
03:54 | હવે Add new બટન પર ક્લિક કરો. |
03:58 | આપણે એક New currency has been added આ મેસેજ જોઈ શકીએ છીએ. |
04:02 | ચાલો કંપની સેટ અપ પેજ પર પાછાં જઈએ |
04:05 | આ માટે ટોચના મેનુ માં Setup પર ક્લિક કરો અને ત્યારબાદ Company setup આઇકન પર ક્લિક કરો. |
04:12 | Address ફિલ્ડ માં તમારે તમારી કંપની નું એડ્રેસ આપવું પડશે, |
04:17 | Phone No. ફિલ્ડ માં તમારે તમારી કંપની નો ફોન નંબર આપવો પડશે. |
04:22 | E-mail address ફિલ્ડ માં તમારે તમારી કંપની ની ઓફિશિયલ ઇમેઇલ આઈડી આપવી પડશે. |
04:28 | Home Currency ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
04:31 | આપણે હવે યાદીમાં Rupees જોઈ શકીએ છીએ. |
04:34 | Rupees પસંદ કરો. |
04:36 | હવે હું fiscal year માટે સેટ અપ કરીશ. |
04:40 | જયારે તમે નવી Company બનાવો છો તો તમને તપાસવું જોઈએ કે Fiscal Yearયોગ્ય રીતે સેટ થયું છે કે નહીં. |
04:46 | મૂળભૂત રીતે FrontAccounting સોફ્ટવેર Fiscal Year ને January to December. સુધી દર્શાવે છે. |
04:53 | આ ભારત ની કંપનીઓ અને ઓર્ગનાઈઝેશન માટે યોગ્ય નથી. |
04:58 | તો અહીં આપણે આપણું પોતાનું financial year, બનાવી શકીએ છીએ જે April to March સુધી છે. |
05:05 | એન્ટ્રીઓ ને સેવ કરવા માટે Update બટન પર ક્લિક કરો. |
05:10 | ચાલો અહીં Fiscal Year ને Financial Year. થી બદલીએ. |
05:14 | FrontAccounting. ના Setup ટેબ પર ક્લિક કરો. |
05:18 | Fiscal Yearsઆઇકન પર ક્લિક કરો. |
05:21 | તમે જોઈ શકો છો કે Fiscal year'એ 01 January 2015 થી 31 December 2015. સુધી છે. |
05:30 | પ્રથમ હું 01 January 2016 થી 31 March 2016 સુધી 3 મહિના નું એક ડમી મુદત બનાવીશ. |
05:38 | આનું કારણ એ છે કે આપણને |
05:42 | Fiscal year એટલકે .1st January 2015 થી 31st December 2015 અને |
05:50 | Financial year જે 1st April 2016 થી 31st March 2017 સુધી છે , ના વચ્ચે ની મુદત ને ભરવી પડશે. |
05:58 | હું 01 January 2016 થી 31 March 2016 સુધી ની ડમી મુદત ને પસંદ કરીશ. |
06:08 | હવે Add New બટન પર ક્લિક કરો. |
06:12 | અહીં તમે જોઈ શકો છો કે dummy period બની ગયું છે. |
06:16 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે - “New Fiscal year has been added”. |
06:22 | ત્યારબાદ હું આગળનું financial year, ટાઈપ કરીશ જે છે 1 April 2016 to 31 March 2017. સુધી |
06:31 | ફરીથી Add new બટન પર ક્લિક કરો. |
06:35 | અહીં તમે જોઈ શકો છો કે Financial Year બની ગયું છે. |
06:39 | ફરીથી સમાન મેસેજ દ્રશ્યમાન થાય છે - “New Fiscal year has been added”. |
06:45 | હવે આપણને આ ફેરફાર Company setup' માં અપડેટ કરવા પડશે. |
06:50 | Setup ટેબ પર ક્લિક કરો. |
06:52 | ત્યારબાદ Company Setup icon. પર ક્લિક કરો. |
06:55 | Fiscal year ફિલ્ડ અંતર્ગત, ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરો. |
06:59 | current Financial Year. પસંદ કરો. |
07:02 | Update આઇકન પર ક્લિક કરો. |
07:05 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે - “Company Setup has been updated”. |
07:11 | હવે આપણને વર્તમાન financial year છોડીને financial year અને 3 મહિના ના dummy period ને બંદ કરવું પડશે અને ડીલીટ કરવું પડશે. |
07:19 | હું આ કરીને તમને બતાવીશ. |
07:21 | ફરીથી Setup tab. પર ક્લિક કરો. |
07:24 | Fiscal years આઇકન પર ક્લિક કરો |
07:27 | આપણે 1st January 2015 to 31st December 2015 નું Fiscal year જોઈ શકો છો. |
07:35 | Edit icon પર ક્લિક કરો અને ત્યારબાદ Is Closed ડ્રોપ ડાઉન મેનુ થી Yes પર ક્લિક કરો. |
07:43 | Update બટન પર ક્લિક કરો. |
07:46 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે - “Selected fiscal year has been updated” |
07:51 | હવે હું વર્ષ ને ડીલીટ કરવા માટે cross(X) sign પર ક્લિક કરીશ. |
07:56 | પુષ્ટિ કરવા માટે એક ડાઈલોગ બોક્સ ખુલે છે Ok બટન પર ક્લિક કરો. |
08:02 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે - “Selected fiscal year has been deleted”. |
08:07 | તેજ રીતે હું dummy period ને પણ કાઢીશ. |
08:18 | હવે તમે જોઈ શકો છો કે વર્તમાન Financial Year બચેલ છે. |
08:23 | અહીં તમે pink colour. માં અપડેટ કરેલ Financial Year જોશો. |
08:28 | આ રીતે આપણે Company Setup. ને અપડેટ કરી લીધું છે |
08:32 | Setup icon. પર ફરીથી ક્લિક કરો. |
08:35 | User Accounts Setup પર ક્લિક કરો. |
08:38 | admin યુઝર માહિતી જોઈ શકીએ છીએ જે છે |
08:41 | Full Name
Email Access Level etc. |
08:46 | યાદ કરો કે આપણે આ માહિતી ને ઈન્સ્ટોલેશન દરમિયાન ઉમેરી હતી. |
08:51 | ચાલો નવા user login. કરવાનું બનાવીએ. |
08:54 | User login ફિલ્ડ માં હું ટાઈપ કરીશ નવા user તરીકે sheetalvp. |
09:00 | password ફિલ્ડ મકયા પાસવર્ડ ટાઈપ કરો. |
09:04 | Full Name field માં હું ટાઈપ કરીશ Sheetal Prabhu. |
09:08 | Telephone No field માં હું મારો ફોન નંબર ટાઈપ કરીશ. |
09:12 | આગળ છે Email Address. |
09:15 | હું ટાઈપ કરીશ sheetalvp@ spoken-tutorial.org |
09:22 | Access Level field માં ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો અને Sub Admin. પસંદ કરો. |
09:28 | Language ફિલ્ડ માં, મૂળભૂત રીતે ડ્રોપ ડાઉન મેનુ નો વિકલ્પ English. છે. |
09:34 | અહીં , POS નો અર્થ છે Point of Sale. |
09:38 | આપણે Default વિકલ્પ રાખીશું. |
09:41 | Printing option ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. |
09:44 | હું પસંદ કરીશ Browser printing support. |
09:48 | હવે આગળ Popup window for the reports વિકલ્પ માટે મૂળભૂત રીતે ચેક બોક્સ ચેક છે. |
09:55 | Add new બટન પર ક્લિક કરો. |
09:58 | આપણે મેસેજ જોઈ શકીએ છીએ ‘A new user has been added’. |
10:02 | આપણે એ પણ જોઈ શકીએ છીએ કે નવું user એ પેનલ માં admin. ના નીચે છે. |
10:08 | ફરીથી Setup icon. પર ક્લિક કરો. |
10:12 | ચાલો આગળ જોઈએ Access setup |
10:16 | Role ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. |
10:19 | હું Sub admin. પસંદ કરીશ. |
10:22 | આપણે ઉપયોગ કરવાં માટે Sub admin આપેલ મૂળભૂત એક્સેસ જોઈ શકીએ છીએ. |
10:28 | આપણે sub admin. ના માટે ઉપલબ્ધ પરવાનગીઓ જોઈ શકીએ છીએ. |
10:33 | તમે ઉપયોગ કરવાં માટે Sub admin ના માટે જરૂરી બોક્સ check or uncheck પણ કરી શકો છો. |
10:39 | Save Role બટન પર ક્લિક કરો. |
10:42 | એક મેસેજ “Security role has been updated” દ્રશ્યમાન થાય છે. |
10:47 | ફરીથી આગળનું ટેબ જોવા માટે Setup icon પર ક્લિક કરો. |
10:52 | Display Setup નો ઉપયોગ આપેલ ને બદલવા માટે થાય છે.
Decimal places, Date format and Separators and other parameters. |
11:01 | આપણે આપેલ ના માટે દશાંશ સ્થાનની સંખ્યા જોઈ શકીએ છીએ.
Prices/amounts Quantities Exchange rate અને Percentages |
11:10 | ડ્રોપ ડાઉન મેનૂમાં થી પસંદ કરીને આપણે date format અને date separators બદલી શકીએ છીએ. |
11:16 | પણે વિવિધ Miscellaneous Settings પણ જોઈ શકીએ છીએ. |
11:20 | ફેરફાર ને બદલવા માટે Update button પર ક્લિક કરો. |
11:24 | આપણે એક મેસેજ જોઈ શકીએ છીએ “Display settings have been updated”. |
11:29 | અહીં આપણને ટ્યુટોરીયલના અંત માં આવીએ છીએ. |
11:32 | ચાલો સારાંશ લઈએ. |
11:34 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા , |
11:37 | FrontAccounting ઇન્ટરફેસ |
11:39 | Setup ટેબ માં વિવિધ મોડ્યુલો |
11:43 | આપણે આ પણ શીખ્યા : પોતાનું ઓર્ગનાઈઝેશન અથવા કંપની બનાવતા |
11:49 | યુઝર એકાઉન્ટ સેટઅપ કરતા |
11:51 | એક્સેસ પરવાનગીઓ ને સેટ અપ કરવી. |
11:54 | ડિસ્પ્લે સેટ અપ કરતા |
11:56 | Assignment તરીકે, |
11:57 | FrontAccounting ઇન્ટરફેસ ખોલો |
12:00 | user account setup નો ઉપયોગ કરીને એક નવું યુઝર બનાવવું |
12:04 | Access Level ને Accountant કરો. |
12:08 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. |
12:12 | જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે વિડિઓ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:17 | સ્પોકન ટ્યુટોરીયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરે છે. |
12:22 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ આપીએ છીએ. |
12:27 | વધુ જાણકારી માટે અમને contact@spoken-tutorial.org લખો. |
12:31 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન વિષે વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
12:38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |