Filezilla/C2/Introduction-to-Filezilla/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | ફાઇલઝીલા ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે FileZilla વિષે આપેલ શીખીશું. |
00:13 | FileZilla નો પરિચય |
00:16 | FileZilla ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું |
00:19 | FileZilla નું ઇન્ટરફેસ |
00:22 | FileZilla ને ઉપયોગ કરીને ફાઇલ્સ ને ડાઉનલોડ અને અપલોડ. |
00:27 | FileZilla શું છે ? |
00:30 | આ Free અને Open Source Software છે. |
00:34 | એનો ઉપયોગ નેટવર્ક પર ફાઈલો અને ફોલ્ડરો ને શેર કરવા માટે થાય છે. |
00:39 | આ ઉપયોગ માં ઘણું સરળ છે. |
00:42 | operating systems જ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. |
00:46 | FileZilla ની વશેષતા. |
00:49 | over FTPs, SSH અને IPv6 પરFTP, FTP ને સપોર્ટ (સમર્થન)કરે છે. |
00:59 | સરળ ફાઈલ ટ્રાન્સફર માટે drag and drop ને સપોર્ટ (સમર્થન)કરે છે. |
01:04 | ફાઇલનેમ ફિલ્ટર્સ ની સુવિધા છે વપરાશકર્તા તે વિશિષ્ટ ફાઈલને ફિલ્ટર કરી શકે છે જે તેની શરતો ને પૂરું કરે.
|
01:13 | લોકલ અને રીમોર્ટ ડિરેક્ટરી ની તુલના માટે Directory comparison |
01:19 | Bookmarks ને સપોર્ટ કરે છે. |
01:22 | આ ટ્યુટોરીયલ ને રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, Ubuntu Linux OS version 14.04 |
01:30 | FileZilla version 3.10.2 |
01:35 | અને કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન |
01:38 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પણ કાર્ય નું જ્ઞાન હોવું જોઈએ. |
01:45 | Linux OS વિષે શીખવા માટે કૃપા કરીને આ વેબસાઈટ પર Linux spoken tutorials ને જુઓ. |
01:53 | Ubuntu Linux OS. પર આપેલ માંથી કોઈ પણ એક મેથડના ઉપયોગથી FileZilla ને ઇન્સ્ટોલ કરી શકાય છે. |
02:02 | Ubuntu Software Centre અથવા Synaptic Package manager પર જાવ FileZilla ને સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો. |
02:12 | Terminal પર ટાઈપ કરો “sudo apt-get install FileZilla” અને Enter દબાવો. |
02:22 | કોઈ પણ ઓએસ પર FileZilla ઇન્સ્ટોલ કરવા નો બીજો માર્ગ છે કે https://filezilla-project.org/ પર જાવ. |
02:36 | તે વિશેષ ઓએસ માટે FileZilla Client ડાઉનલોડ કરો. |
02:41 | Windows ઓએસ પર ડાઉનલોડ કરેલ setup file પર ડબલ ક્લિક કરો અને ઇન્સ્ટોલ કરો. |
02:48 | મેં મારી મશીન પર લીનક્સ પહેલાથી જ ડાઉનલોડ કર્યું છે. |
02:53 | ચાલો FileZilla ખોલીએ. |
02:56 | Ubuntu Linux માં આપણે Desktop ના ઉપરના ડાબા ખૂણાના Dash Home પર ક્લિક કરો. |
03:04 | Search બોક્સ માં ટાઈપ કરો FileZilla. |
03:08 | તમે FileZilla આઇકન જોઈ શકો છો તેને ખોલવા તે પર ક્લિક કરો. |
03:16 | Windows માં Start Menu પર ક્લિક કરો અને FileZilla શોધો . |
03:23 | યાદી માં FileZilla ને ખોલવા માટે તે પર ક્લિક કરો. |
03:27 | વૈકલ્પીક રૂપે યાદી તમારા ડેસ્કટોપ પર FileZilla shortcut icon છે તો ફક્ત તે પર ડબલ ક્લિક કરો. |
03:36 | FileZilla ઇન્ટરફેસ આવું દેખાય છે. |
03:41 | તે ઉપર Menu bar ધરાવે છે. |
03:45 | Shortcut icons bar સામાન્યરીતે menu આઇટમ્સ ના ઉપયોગ માટે છે. |
03:50 | Quick Connect Bar |
03:52 | Details pane |
03:54 | Local Site pane |
03:56 | Remote Site pane |
03:58 | Status Pane |
04:00 | Quick Connect bar માં આપેલ માટે ફિલ્ડસ છે. |
04:04 | Host જેમાં આપણે રીમોર્ટ લોકેશન આઈપી અથવા સાઈટ એડ્રેસ નું હોસ્ટ વિગત ઉમેરે છે. |
04:12 | Username જ્યાં આપણને host નું યુઝર નેમ આપવું છે. |
04:18 | Password – host user ના માટે પાસવર્ડ ફિલ્ડ |
04:23 | Port - કમ્યુનિકેશન ના માટે પ્રોટોકોલ પ્રકાર. |
04:28 | Quick Connect button રિમોટ લોકેશન થી કનેક્ટ કરવા માટે. |
04:33 | A drop Down એમાં પહેલાથી કનેક્ટ કરેલ લોકેશન ની યાદી હોય છે. |
04:39 | Details pane માં રીમોર્ટ મશીન પર કેંકટીવીટી , તકનીકી વિગત અને નિષ્પાદિત કમાંડ હોય છે. |
04:47 | Local Site pane આ સિસ્ટમ નું ફાઈલ સ્ટ્રક્ચર કરે છે. |
04:53 | Remote Site pane કનેક્ટ કરેલ રિમોટ સિસ્ટમ નું ફાઈલ સ્ટ્રક્ચર પ્રદર્શિત કરે છે. |
05:00 | આ બે ફાઈલો અને ફોલ્ડરો ને બ્રાઉઝ કરવા અને લોકેટ કરવામાં આપણી મદદ કરશે. |
05:05 | Status Pane એ file transfer status. ને પ્રદર્શિત કરે છે. |
05:11 | આ ત્રણ ટેબ ધરાવે છે. Queued files તે ફાઈલો ની યાદી દેખાડે છે જે ટ્રાન્સફર ના માટે કતાર માં છે. |
05:21 | Failed Transfer તે ફાઈલો ની યાદી દેખાડે છે જેનું ટ્રાન્સફર અસફળ છે. |
05:28 | Successful Transfer – તે ફાઈલો ને દેખાડે છે જેનું ટ્રાન્સફર સફળતાપૂર્વક થયી ગયું છે. |
05:35 | આગળ આપણે જોશું કે એક રિમોટ સિસ્ટમ ને કેવી રીતે કનેક્ટ કરવું. |
05:42 | Host' બોક્સ માં હું ટાઈપ કરીશ remote machine's IP address. |
05:49 | તમે તે મશીન નું IP address જોઈ શકો છો, જેને તમે એક્સેસ કરવાનું છે. |
05:55 | ત્યારબાદ રીમોર્ટ મશીન માટે username અને password એન્ટર દબાવો. |
06:01 | port ને 22 ટાઈ કરો. |
06:04 | અને Quick Connect પર ક્લિક કરો. |
06:07 | તમને એક મેસેજ મળશે - Unknown host key. |
06:12 | Always trust this host, add this key to the cache ચેક બોક્સ પર ક્લિક કરો અને Ok બટન પર ક્લિક કરો. |
06:23 | Details pane માં એક સક્સેસ મેસેજ આવે છે. |
06:28 | આ પુષ્ટિ કરે છે કે રીમોર્ટ મશીન અને તમારી મશીન કનેક્ટ થયી ગયી છે. |
06:35 | જો મશીન કનકેકટ નથી થતી તો connection failed મેસેજ આવે છે. |
06:41 | ચાલો હવે આપણી મશીનથી રીમોર્ટ મશીન ને એક ફાઈલ ટ્રાન્સફર કરો. |
06:47 | આવું કરવા માટે સૌથી પહેલા તે ફાઈલ ને બ્રાઉઝ કરો જેને તમે Local Site pane માં ટ્રાન્સફર કરવા ઈચ્છઓ છો. |
06:55 | હું મારી મશીન પર ફોલ્ડર Desktop પર જઈશ અને sample.pdf સિલેક્ટ કરીશ. |
07:03 | આગળ ફાઈલપર જમણું ક્લિક કરો અને Upload. ને પસંદ કરો. |
07:08 | Status pane માં તમે file transfer status. જોઈ શકો છો. |
07:13 | તમારા નેટવર્કની ગતિ ના આધાર પર આમ અમુક સમય લાગી શકે છે. |
07:18 | એક વાર ટ્રાન્સફર પૂર્ણ થવા પર પ્રોગ્રેસ બાર Queued files ટેબ થી અદ્રશ્ય થયી જશે. |
07:26 | Successful transfer ટેબ પર ક્લિક કરો. અહીં આપણી એન્ટ્રી છે. |
07:31 | Status pane પ્રદર્શિત કરે છે કે ફાઈલ ટ્રાન્સફર થયી ગયી છે. |
07:35 | તો ચાલો જોઈએ કઈ લોકેશન માં ફાઈલ ટ્રાન્સફર થયી છે. |
07:40 | મૂળભૂત રૂપે ફાઈલ તે લોકેશન માં ટ્રાન્સફર થાય છે , જે Remote Site pane. માં ખુલ્લું હોય છે. |
07:48 | અહીં આપણી પાસે ફાઈલ છે sample.pdf |
07:52 | જો આ દેખાઈ નથી રહી તો Shortcut icons bar માં જાવ અને Refresh બટન પર ક્લિક કરો. |
07:59 | આગળ આપે શીખીશું કે એક વિશેષ લોકેશન માં કેવી રીતે આપણી ફાઈલો અને ફોલ્ડરો ને અપલોડ કરવાનું છે. |
08:07 | Remote Site pane માં હું ફોલ્ડર Desktop. માટે બ્રાઉઝ કરીશ. |
08:13 | ત્યારપછી Desktop ફોલ્ડર માં જમણું ક્લિક કરવાનું છે અને Create directory. પસંદ કરવાનું છે. |
08:20 | એક વિન્ડો ખુલે છે. |
08:22 | હું ડિરેક્ટરી નું નામ SpokenTutorial રાખીશ અને Ok બટન પર ક્લિક કરીશ. |
08:29 | Desktop પર તમે જોઈ શકો છો કે SpokenTutorial ફોલ્ડર બની ગયું છે. |
08:36 | આગળ ચાલો એમાં અમુક ફાઈલ અપલોડ કરીએ. |
08:40 | મારા Desktop પર intro.ogv નામક ફાઈલ છે. |
08:46 | અને આ ફાઈલને અપલોડ કરીશું. |
08:49 | ફાઈલ પર ક્લિક કરો. આને Remote Site pane માં SpokenTutorial ફોલ્ડર માં ડ્રેગ અને ડ્રોપ કરો. |
08:58 | આપણે ડ્રેગ અને ડ્રોપ મેથડ થી અથવા જમણું ક્લિક કર્યા બાદ Upload પસંદ કરી ફાઈલો અને ફોલ્ડરોને અપલોડ કરી શકીએ છીએ. |
09:08 | નોંધ લો intro.ogv ફાઈલ SpokenTutorial ફોલ્ડર માં અપલોડ થયી ગયી છે. |
09:16 | હવે રીમોર્ટ મશીનથી એક ફાઈલ અથવા ફોલ્ડર ને ડાઉલનોડ કરવાનું શીખીએ. |
09:22 | આવું કરવા માટે Remote pane થી ફાઈલને લોકલ મશીન થી ડ્રેગ કરો અને ડોર્પ કરો. |
09:29 | વૈકલ્પીક રૂપે જમણી ક્લિક કરો અને Download પસંદ કરો. |
09:34 | હવે SpokenTutorial નામક ફોલ્ડર રિમોટ મશીન થી આપણા લોકલ મશીનમાં ડાઉનલોડ થયી ગયું છે. |
09:43 | એ જ રીતે તમે તમારી મશીન પર કોઈ પણ રીમોર્ટ મશીન માં સરળતાથી ફાઈલોને અપલોડ અથવા ડાઉનલોડ કરી શકો છો. |
09:51 | આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં આવ્યા છીએ. |
09:57 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા FileZilla વિષે |
10:02 | FileZilla વિશેષતા |
10:05 | FileZilla કેવી રીતે ઇન્સ્ટોલ |
10:08 | FileZilla ઇન્ટરફેસ |
10:10 | FileZilla ના ઉપયોગ થી ફાઈલો ને અપલોડ અને ડાઉનલોડ કરવું. |
10:15 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
10:35 | શું તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ પ્રશ્ન છે? તો આ સાઈટ નો સંર્દભ લો. |
10:40 | તમને જ્યાં પ્રશ્ન છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારા પ્રશ્ન ને સંક્ષિપ્તમાં સમજાવો. |
10:48 | સ્પોક ટિમ માંથી કોઈ તમારા પ્રશ્નો નો જવાબ આપશે. |
10:53 | સ્પોકનપ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
11:02 | વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. |
11:08 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |