Drupal/C3/Table-of-Fields-with-Views/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Table of Fields with Views પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે fields નું એક table બનાવતા શીખીશું.
00:12 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Linux Operating System'Drupal 8' અનેFirefox વેબ બ્રાઉઝર.
00:23 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:27 આપણે હવે શીખીશું કે ફિલ્ડનું Table શું છે.
00:31 ધારો કે, આપણે આ પ્રમાણે ભવિષ્યનાં ઇવેન્ટોની યાદીને એક table માં દર્શાવવા માંગીએ છીએ.
00:38 અહીં, યુઝર ઇવેન્ટોની અમુક માહિતી અને તેનાથી સંબંધિત તારીખો જોઈ શકે છે.
00:45 અહીં બતાવેલ ફીલ્ડો ત્યાં 'Events' Content type માં છે.
00:50 અહીં, આપણે અમુક ઇવેન્ટોનાં કેટલાક ફીલ્ડો જ દર્શાવીએ છીએ.
00:55 ખાસ કરીને, આપણે ફક્ત એ ઇવેન્ટો દર્શાવીએ છીએ જેની તારીખો વર્તમાન સમય પછીથી આવે છે.
01:02 બીજા પ્રોગ્રામોમાં આ પ્રકારનાં કન્ટેન્ટોની પસંદિત યાદીને Reports અથવા Query Results પણ કહેવાય છે.
01:11 ચાલો હવે fields નાં table માટે એક view બનાવીએ.
01:16 હવે, ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
01:21 Shortcuts પર જાવ, ત્યારબાદ Views અને ક્લીક કરો Add new view.
01:28 આપણે આને "Upcoming Events" તરીકે નામ આપીશું. હવે Content of type ને "All" થી "Events" માં બદલો.
01:37 આપણે આ કોઈપણ Content type માટે કરી શકીએ છીએ – Log entries, Files, Content revisions, Taxonomy terms, Users, Custom blocks અને ક્રમશ.
01:50 હમણાં માટે, આપણે sorted by ને Newest first તરીકે રહેવા દઈશું.
01:55 Create a page પર ચેક મુકો અને Display format માં, Table of fields પસંદ કરો.
02:03 આપણે Items to display માં મૂળભૂત વેલ્યુ 10 જ રહેવા દઈશું.
02:09 આગળ, આપણે Use a pager અને Create a menu link પર ચેક મુકીશું.
02:17 Menu અંતર્ગત, આપણે Main navigation પસંદ કરીશું અને Link text માં Upcoming Events પસંદ કરીશું.
02:28 આપણા મેનુઓ અત્યારે સારી રીતે સંયોજિત નથી, પરંતુ આપણે તે જલ્દી જ કરીશું.
02:34 Save and edit પર ક્લીક કરો.
02:37 ચાલો આપણા 5 પ્રશ્નો મારફતે જઈએ. Display એ એક પુષ્ઠ છે.
02:42 FORMAT એ એક table છે.
02:45 FIELDS અંતર્ગત, આપણી પાસે Title છે.
02:48 FILTER CRITERIA માં આપણને ફક્ત Upcoming events જોઈએ છે, તેથી આપણે તેને બદલવું પડશે.
02:55 SORT CRITERIA એ ખોટું છે કારણ કે આપણને તે Event date નાં ક્રમમાં જોઈએ છે ન કે Published date નાં ક્રમમાં.
03:03 શરુ કરવા માટે, ચાલો Save પર ક્લીક કરો.
03:06 મધ્યમાં, અહીં, આપણી પાસે આપણી PAGE SETTINGS છે.
03:10 આપણી પાસે Path, Menu, Access Permission છે અને હવે દરેકને ઉત્તરાયણ પુષ્ઠનું એક્સેસ રહેશે.
03:20 આપણે અહીં Add બટન પર ક્લીક કરીને HEADER કે FOOTER ઉમેરી શકીએ છીએ.
03:27 આપણે એ ઉમેરી શકીએ છીએ કે અહીં શું કરવું છે જો અહીં કોઈ પરિણામોં ન હોય.
03:31 page પર કેટલી આઇટમો દેખાય છે તે પણ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ.
03:36 અને View ની નીચેની તરફ Read More link સહીત pager અહીં નીચે છે કે નહીં
03:44 ADVANCED ટેબ અંતર્ગત, અહીં બીજી કેટલીક વસ્તુઓ પણ છે જેને આપણે આ ટ્યુટોરીયલમાં આવરીશું નહીં.
03:50 આપણે પહેલાથી જ Events અને User Groups જોડાણ કર્યું છે.
03:54 તો, આપણે વાસ્તવમાં User Groups માંથી માહિતી ખેંચી શકીએ છીએ જેઓ આપણા Events ને આયોજી રહયા છે અને તેને આ View માં મુકો.
04:03 RELATIONSHIPS અને CONTEXT નાં ઉપયોગથી થાય છે જેને આપણે બનાવ્યું હતું.
04:10 હવે, ચાલો જઈને fields ઉમેરીએ જે આપણને આપણા table માં જોઈએ છે.
04:15 Add પર ક્લીક કરો અને Event Date field આવવા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો.
04:21 મેં Content type name વાપરીને ખુબ કાળજીપૂર્વક મારા ફીલ્ડોને લેબલ કર્યા છે.
04:27 જેથી, Views માં તેને હું પછીથી સરળતાથી શોધી શકું.
04:32 Event Date પર ચેક માર્ક કરો અને Apply ક્લીક કરો.
04:37 અહીં, આપણે અમુક સેટીંગો પસંદ કરીશું.
04:41 હમણાં માટે, Create a label અને Place a colon વિકલ્પો ચેક કરેલ છે.
04:47 ચાલો Date format ને અહીં મૂળભૂત જ રહેવા દઈશું; બીજા શબ્દોમાં કહીએ તો medium date.
04:53 અત્યારે આમાંથી કોઈની પણ ચિંતા ન કરો.
04:57 અને છેલ્લે, Apply all displays બટન ક્લીક કરો.
05:02 તો, હમણાં આપણી પાસે 2 columns છે - TITLE અને EVENT DATE.
05:08 ચાલો આપણું આગળનું ફિલ્ડ ઉમેરીએ. Add ક્લીક કરો અને આ વખતે Event Logo મળે ત્યાંસુધી નીચેની તરફ સ્ક્રોલ કરો.
05:17 તેને પસંદ કરીને Apply ક્લીક કરો.
05:21 આ વખતે Create a label વિકલ્પ અનચેક કરો.
05:25 ચાલો Thumbnail ની Image style પસંદ કરીએ.
05:30 ત્યારબાદ Link image to ડ્રોપડાઉન અંતર્ગત, Content પસંદ કરો.
05:36 પછીના ટ્યુટોરીયલોમાં, આ layout માટે આપણે એક નવી Image style બનાવવાનું શીખીશું. પણ હમણાં માટે, આપણે Thumbnail પસંદ કરીશું.
05:45 Apply ક્લીક કરો. હવે, preview માં, આપણને thumbnails દેખાવા જોઈએ જે દરેક Event માટે, devel દ્વારા ઉત્પન્ન કરેલ છે.
05:55 ચાલો પાછા જઈને ફરીથી Add પર ક્લીક કરીએ. આ વખતે, નીચે સ્ક્રોલ કરીને એક સમયે એક કરતા વધુ field પસંદ કરીએ.
06:04 Event Topics અને Event Website પસંદ કરો. અને ત્યારબાદ Apply all displays બટન પર ક્લીક કરો.
06:13 આગળનાં પુષ્ઠ પર, બધું જ કઈ એમ જ રહેવા દો અને Apply ક્લીક કરો.
06:18 નોંધ લો હવે આપણે Views માં એક સમયે 2 ફીલ્ડો સુયોજિત કરી શકીએ છીએ અને દરેકની પાસે તેની પોતાની Settings સ્ક્રીન રહેશે.
06:27 ફરી એકવાર, Apply all displays' પર ક્લીક કરો.
06:32 હવે આપણી પાસે EVENT TOPICS અને EVENT WEBSITE છે.
06:37 આપણી પાસે આપણું title, date, topics અને website છે. ચાલો Save પર ક્લીક કરીએ.
06:45 તમારા કાર્યને અવારનવાર સંગ્રહવું એ એક સારી આદત છે.
06:49 ચાલો તપાસીએ. આપણું Display એ એક Page છે.
06:53 આપણું FORMAT એ એક Table છે.
06:56 આપણા FIELDS સુયોજિત થયેલ છે.
06:59 FILTER CRITERIA અને SORT CRITERIA હજુ પણ ખોટું છે.
07:04 એક FILTER CRITERIA ઉમેરવા માટે, Add બટન પર ક્લીક કરો.
07:08 Event Date મળતા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. ત્યારબાદ, Event Date પસંદ કરીને Apply ક્લીક કરો.
07:17 આ સ્ક્રીન અતિ મહત્વપૂર્ણ છે.
07:20 Operator ડ્રોપ-ડાઉન અંતર્ગત, આપણે પસંદ કરીશું "Is greater than or equal to".
07:26 Value type અંતર્ગત, આપણે જો આજની તારીખ મૂકીએ છીએ તો, તે પ્રતિકૂળ રહેશે.
07:32 તો પછી આપણે દરરોજ એક નવી તારીખ નાખવી પડશે. પણ આપણે "An offset of the current time..." પસંદ કરી શકીએ છીએ.
07:40 અને, Value ફિલ્ડમાં, “now” શબ્દ ટાઈપ કરો.
07:45 આનો અર્થ એ છે કે, ફક્ત વર્તમાન સમય પછીનાં જ ઇવેન્ટો દેખાશે.
07:51 વર્તમાન સમય આપણે બનાવેલ સમય નથી. આ એ સમય છે જ્યારે યુઝર તેને જુએ છે.
07:59 તો, યુઝર ફક્ત ભવિષ્યનાં ઇવેન્ટો જોશે.
08:03 Apply પર ક્લીક કરો.
08:05 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, devel દ્વારા ઉત્પન્ન થયેલ બનાવટી કન્ટેન્ટોએ આપણને કોઈપણ ભવિષ્યની તારીખો આપી ન હતી.
08:13 તો, ચાલો આપણા કેટલાક ઇવેન્ટોને પોતેથી અપડેટ કરીએ જેથી એ વાતની ખાતરી થાય કે આપણું View બરાબરથી કામ કરે છે.
08:20 કેટલાક ઇવેન્ટો શોધો અને Event Date માં ભવિષ્યની કોઈ તારીખ દાખલ કરો.
08:25 Content પર જાવ. Events Type થી Filter કરો.
08:31 કોઈપણ ઇવેન્ટ પસંદ કરો અને Edit પર ક્લીક કરો. ત્યારબાદ તારીખને ભવિષ્યનાં દિવસમાં બદલો.
08:39 ચાલો Save પર ક્લીક કરો.
08:42 ટ્યુટોરીયલને અટકાવો અને લગભગ 6 થી 7 ઇવેન્ટો update કરો.
08:49 આને કર્યા પછીથી, ટ્યુટોરીયલ પર પાછા આવો.
08:53 Shortcuts પર જાવ. Views પર ક્લીક કરો. Upcoming Events શોધો. Edit પર ક્લીક કરો.
09:01 હવે આપણે view ને એડિટ કરવા પાછા જઈશું, જ્યાં આપણે તેને છોડ્યું હતું.
09:06 પ્રિવ્યું જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો.
09:10 હવે આપણે greater than or equal to now ની સાથે આપણી Event Date બરાબરથી ફિલ્ટર કરી રહયા છીએ.
09:17 આગળ આપણે SORT CRITERIA ચેક કરવું જોઈએ.
09:22 મૂળભૂત રીતે, Drupal ઉતરતા ક્રમમાં લેખનની તારીખ દ્વારા કન્ટેન્ટને સૉર્ટ કરે છે.
09:30 Events માટે, Event Date ને ઉતરતા ક્રમમાં હોવી એ ઉપયોગી છે.
09:37 આને બદલવા માટે Authored on પર ક્લીક કરો અને Remove ક્લીક કરો.
09:44 Add ક્લીક કરો અને ફરી એકવાર Event Date ન મળે ત્યાંસુધી નીચેની તરફ સ્ક્રોલ કરો.
09:51 Apply ક્લીક કરો.
09:53 હવે, Order અંતર્ગત, Sort ascending પસંદ કરો. તે આજ પછીથી આપણા ઇવેન્ટોને સૉર્ટ કરે છે.
10:03 Apply ક્લીક કરો.
10:05 હવે આપણે આપણા Events અપડેટ કરી દીધા છે અને Sort Criteria બરાબરથી સુયોજિત કર્યું છે.
10:11 આપણે યાદી જોવા માટે સક્ષમ હોવા જોઈએ જે કંઈક આ પ્રકારે દેખાય છે.
10:16 ભવિષ્યમાં આવનારા તમામ ઇવેન્ટો, EVENT DATE ક્રમમાં યાદીબદ્ધ છે.
10:23 આગળ વધીએ એ પહેલા, ખાતરી કરી લો કે તમે Save ક્લીક કરો છો.
10:27 તો, અહીં બીજી એક વસ્તુ એ છે કે આપણે આ ચોક્કસ View સાથે કામ કરવા જઈ રહયા છીએ.
10:32 ચાલો TITLE અને Logo columns ને ભેગી કરીએ અને ત્યારબાદ TITLE અને EVENT DATE ને સૉર્ટ કરવા યોગ્ય બનાવીએ.
10:41 આપણે જ્યારે આ કરીએ છીએ ત્યારે, યુઝર TITLE પર ક્લીક કરી શકે છે અને તે આ ફીચર દ્વારા સૉર્ટ થશે.
10:48 પાછું ઉપરની તરફ સ્કોલ કરો. FORMAT, Table પર જાવ અને તેની બાદ, Settings પર ક્લીક કરો.
10:57 Content Event Logo માં, COLUMN ડ્રોપ-ડાઉનમાંથી Title પસંદ કરો.
11:03 અહીં SEPARATOR માટે, ફક્ત સાદી લાઈન બ્રેક મુકો.
11:08 Title અને Event Date કોલમોને Ascending order માં SORTABLE કરો અને Apply ક્લીક કરો.
11:17 તો, હવે આપણું Title અને logo સમાન કોલમમાં છે અને TITLE અને EVENT DATE આ બંને હવે સૉર્ટ થઇ શકે એવું છે.
11:26 ચાલો Title ને Event Name માં બદલીએ.
11:31 "Title" પર ક્લીક કરો અને Label માં, "Title" ને "Event Name" માં બદલો.ત્યારબાદ Apply ક્લીક કરો.
11:40 પ્રિવ્યું ક્ષેત્રમાં સ્ક્રોલ કરો. આપણું Event Name અને logo અને date આ તમામ સુયોજિત છે.
11:48 પછીના ટ્યુટોરીયલોમાં, આપણે આપણા લોગોને વધુ સારું બનાવવા માટે આનાં માપને બદલવાનું શીખીશું.
11:55 હમણાં માટે, Save ક્લીક કરો અને ચાલો આપણા View ને ચકાસીએ.
11:59 Homepage પર જવા માટે Back to site પર ક્લીક કરો.
12:03 Upcoming Events પર ક્લીક કરો.
12:06 તમને table ભવિષ્યમાં આવવાવાળા ઇવેન્ટો સહીત વ્યવસ્થિત દેખાવું જોઈએ.
12:13 તમે એ પણ જોઈ શકો છો કે તમે Event Name અને Event Date દ્વારા સૉર્ટ કરી શકો છો.
12:20 આ સાથે, આપણે આપણું પહેલું Table View પૂર્ણ કર્યું છે.
12:24 ચાલો સારાંશ લઈએ.
12:26 આ ટ્યુટોરીયલમાં, આપણે fields નાં tables બનાવવાનું શીખ્યા.
12:41 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
12:51 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
12:58 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
13:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અનેNVLI, Ministry of Culture, Government of India.આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:
13:19 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki