Digital-Divide/D0/Newborn-Child-Care/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | નવજાત બાળકના સંભાળ પરનાઆ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:- |
00:09 | નવજાત બાળકની દેખભાળ કેવી રીતે કરવી. |
00:12 | નવી માતા દ્વારા સામાન્ય સમસ્યાઓ નો સામનો અને,
|
00:15 | તે સમસ્યાઓ હલ કેવી રીતે કરવું. |
00:18 | ડો. અંજલી અનિતાના ઘરે પ્રવેશે છે અને તેના નવજાત બાળક પર તેનું લાડ વ્યક્ત કરે છે.
|
00:25 | ડો. અંજલીએ નોંધલે છે કે અનીતા એ તેના બાળકને ખોટી પદ્ધતીથી પકડ્યું છે. |
00:30 | તે અનિતાને કહે છે બાળકને લેતા વખતે કાળજી રાખવી .
|
00:35 | ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું.
|
00:41 | જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા, |
00.43 | જયારે તેને નીચે મુકો છો. |
00:45 | ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી. |
00:51 | અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે . |
00:55 | અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે.
|
01:02 | ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે. |
01:04 | તે પ્રથમ અને અગ્રણી મહત્વનું નિર્દેશ છે કે -
|
01:09 | સાબુ અથવા કોલસા-રાખ સાથે તમારા હાથ ધોવા. |
01:13 | નવજાત બાળકો પકડવા પહેલાં. |
01:15 | નાના બાળકોની મજબૂત પ્રતિકારક શક્તિ હજુ સુધી બની નથી હોતી.
|
01:19 | તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે.
|
01:24 | અનિતા ડૉક્ટર પૂછે છે કે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ? |
01:28 | ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે.
|
01:37 | તે સમજાવે છે કે બાળક ના આરોગ્ય માટે સ્તનપાન સૌથી મહત્વપૂર્ણ છે.
|
01:43 | બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે. |
01:46 | તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો.
|
01:56 | પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે.
|
02:00 | મહિલા ડૉક્ટર કહે છે. |
02:02 | જેમ તમે તમારા બાળકને સૂત્ર ખોરાક કરી રહ્યાં છો: દા.ત. દૂધ- અવેજી, |
02:08 | પછી તે મોટા ભાગે દરેક ખોરાક લગભગ 60-90 ગ્રામ લેશે. |
02:14 | પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય . |
02:21 | ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે . |
02:28 | તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી |
02:33 | (a) નાળ ખરી પડે |
02:37 | (b) સુન્નત રૂઝ આવતા |
02:39 | (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી
|
02:43 | ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. |
02:53 | આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. |
02:56 | વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે.
|
03:01 | ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. |
03:06 | અનીતા ઘભરાઈ જાય છે. |
03:08 | તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. |
03:13 | ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે. . |
03:19 | તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો
આંતરડાંની ગતિવિધિઓ પછી. |
03:29 | સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. |
03:34 | પછી ભેજ રહિત રાખવા માટે તેની પર બાળકોનો પાવડર લગાડો. |
03:39 | ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. |
03:49 | તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો.
|
03:55 | અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે.
|
04:02 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
04:05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
04:09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:12 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
04:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
04:25 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
04:29 | વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
04:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:44 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
04:53 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro . |
05:09 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, |
05:16 | હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
05:19 | જોવા બદ્દલ આભાર. |