BOSS-Linux/C3/More-on-sed-command/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 More on sed. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે ઉદાહરણના મદદથી અમુક sed commands શીખીશું,
00:13 આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.
00:15 Linux Operating System અને
00:20 GNU BASH આવૃત્તિ 4.2.24
00:23 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:30 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:33 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:36 તમે sed ટૂલથી પરિચિત હોવા જઈએ.
00:39 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:45 sed નું મુખ્ય ઉપયોગ અબ્સીટીટ્યુશન એટલે કે અવેજી.
00:49 ઈનપુટમાં કોઈ પેટર્નને અન્યથી બદલવું.
00:54 પ્રથમ મૂળભૂત ફાઈલ seddemo.txt જોઈએ.
01:00 નોંધ લો કે શબ્દ "Kumar" ચોથી લાઈનમાં બે વખત અને છઠી લાઈન માં એક વખત છે
01:10 જો તમે બધી જગ્યાએ "Kumar" ને "Roy" થી બદલવા માંગો છો,
01:15 terminal પર ટાઈપ કરો :
01:17 sed space એકલ અવતરણ માં s front slash / ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash એકલ અવતરણ પછી space seddemo.txt
01:39 Enter દબાઓ.
01:42 ચોથી લાઈનની નોંધ લો.
01:45 ફક્ત પ્રથમ જગ્યાએ "Kumar" એ "Roy" થી બદલાયું છે બીજી જગ્યાએ નહી.
01:51 છઠી લાઈનમાં શબ્દ "Kumar" ફક્ત એક વખતે છે જે હવે બદલાઈ ગયું છે.
01:57 તો,આપણે જોઈ શકીએ છીએ કે લાઈનની ફક્ત પ્રથમ નોંધનીજ બદલાઈ છે
02:02 આવું એટલામાટે કારણકે મૂળભૂત રીતે કોઈ પણ લાઈનની પ્રથમ મેળ ખાતી નોંધણીને સ્બ્સટીટ્યુડ કરેલ છે.
02:10 બધી મેળ ખાતી નોંધણીઓને સ્બ્સટીટ્યુડ કરવા માટે આપણને flag g નો ઉપયોગ કરવો જરૂરી છે.
02:17 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
02:20 ટાઈપ કરો: sed space (એકલ અવતરણ ) 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' એકલ અવતરણ પછી space seddemo.txt. Enter દબાઓ.
02:43 હવે ચોથી લાઈનની બંને નોંધણીઓ બદલાઈ ગયી છે.
02:47 આપણને એકજ વખતે પણ ઘણા બંધ સબ્સટીટ્યુડ બનાવી શકીએ છીએ.
02:52 ધારોકે આપણે seddemo.txt ફાઈલમાં શબ્દ "electronics" ને "electrical" .
02:57 અને "civil" ને "metallurgy" થી બદલવા માંગીએ છીએ.
03:04 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:06 ટાઈપ કરો: sed space hyphen e space એકલ અવતરણ ‘s front slash electronics slash electrical slash g’ single quote પછી space hyphen e space એકલ અવતરણ ‘s front-slash civil slash metallurgy slash g’ એકલ અવતરણ પછી space seddemo.txt
03:35 Enter. દબાઓ.
03:38 તમે જોઈ શકો છો કે તે શબ્દ બદલાઈ ગયો છે.
03:41 હવે આપણે 'Anirban' ની stream ને "computers" થી બદલીને "mathematics." કરવી છે.
03:49 આવા કીસ્સ્સામાં આપણને ટાઈપ કરવું પડશે:
03:52 sed space એકલ અવતરણ માં 'front-slash Anirban slash s slash computers slash mathematics slash g' એકલ અવતરણ પછી space seddemo.txt
04:11 Enter. દબાઓ.
04:13 આપણે જોઈ શકીએ છીએ કે stream બદલાઈ ગયું છે.
04:17 ચાલો હું સમજાવું આ શું છે.
04:20 પ્રથમ આપણે લખીશું sed, અને પછી એકલ અવતરણમાં આપણે એ પેટર્ન લખીશું જે બદલવું છે.
04:27 જે "Anirban" છે.
04:29 હવે સ્લેશ પછી ઓપરેશન આવે છે.
04:33 આ 's' છે જેનો અર્થ સબ્સટીટ્યુશન છે જેવું કે આપણે પહેલા પણ જોયું છે.
04:40 પછી આપણે જે બદલવાનું છે તે પેટર્ન જોશું જે "computers" છે.
04:46 પછી નવો શબ્દ જે સબ્સટીટ્યુડ કરવાનું છે તે "mathematics" છે.
04:52 આપણે ફાઈલમાં લાઈનો ઉમેરવા અથવા ડીલીટ કરવા માટે પણ sed કમાંડનો ઉપયોગ કરી શકીએ છીએ.
04:59 ધારો કે આપણે એ લાઈન પસંદ કરવા ઈચ્છીએ છીએ જેમાં સ્ટ્રીમ "electronics." નથી.
05:05 આ માટે અમારી પાસે d flag છે.
05:09 ટાઈપ કરો: sed space એકલ અવતરણ માં front-slash electronics slash d એકલ અવતરણ પછી space seddemo.txt space greater than ચિન્હ space nonelectronics.txt
05:30 Enter દબાઓ.
05:32 વિષયવસ્તુ ને જોવા માટે ટાઈપ કરો, cat space nonelectronics.txt.
05:41 ધારોકે ફાઈલની શરૂઆતમાં આપણે એક લાઈન Student Information' ઈચ્છીએ છીએ.
05:49 આના માટે આપણી પાસે i છે.
05:53 આપણને ટાઈપ કરવું પડશે: sed space એકલ અવતરણ માં '1i space Student Information'quote પછી space seddemo.txt
06:09 Enter. દબાઓ.
06:12 તમે આઉટપુટ જોઈ શકો છો.
06:14 વાસ્તવમાં,આપણે અ પ્રકારે ઘણી બધી લાઈનો ઉમેરી શકીએ છીએ.
06:19 ધારો કે આપણને બે લાઈનો ઉમેરવી છે આપણે તેજ રીતે આને કરીશું.
06:25 Student Information સાથે આપણે આગલા વર્ષનું academicsપણ ઉમેરવા ઈચ્છીએ છીએ.
06:33 તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે sed space એકલ અવતરણ માં 1i space Student Information slash n 2013 એકલ અવતરણ પછી seddemo.txt
06:54 Enter દબાઓ.
06:56 સ્ટ્રીંગ ‘Information’ અને ‘2013’ ના વચ્ચે slash n પર ધ્યાન દો.
07:04 slash n એ 2013 ને ‘Student Information’ ના પછી આગળની લાઈનમાં પ્રિન્ટ કરે છે.
07:10 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
07:14 ચાલો સારાંશ લઈએ,
07:16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:18 સબ્સટીટ્યુશન એટેલે કે અવેજી રિપ્લેસમેન્ટ એટલેકે ફેરબદલ
07:20 અને ઈનસરશન એટલેકે ઉમેરવું.
07:23 અસાઇનમેન્ટ તરીકે, તેજ ટેક્સ્ટ ફાઈલ seddemo.txt નો ઉપયોગ કરો
07:29 અને નામ "Ankit" ને "Ashish" થી સબ્સટીટ્યુટ કરો.
07:35 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial
07:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:41 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:56 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:07 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:16 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. : http://spoken-tutorial.org\NMEICT-Intro.
08:22 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. .
08:28 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya