BOSS-Linux/C2/Synaptic-Package-Manager/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Synaptic Package Manager. નો કેવી રીતે ઉપયોગ કરવો તે પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Synaptic Package Manager નો ઉપયોગ કરીને BOSS Linux 3.4.2 માં એપ્લિકેશન સંસ્થાપિત કરવું.
00:18 અહીં હું ઉપયોગ કરી રહી છું BOSS Linux 3.4.2 gnome environment desktop સાથે.
00:26 તમને સીનેપટીક પેકેજ મેનેજર પ્રયોગ કરવા માટે વહીવટ અધિકાર ની જરૂરિયાત પડશે.
00:32 તમારી પાસે કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ.
00:36 તેથી ચાલો પ્રથમ Synaptic Package Manager. ખોલીએ.
00:41 હવે હું વિન્ડો મિનિમાઈઝ કરીશ. તમે અહીં BOSS "' ડેસ્કટોપ જોઈ શકો છો.
00:48 હવે Applications >> System Tools >> Administration પર જાવ.
00:56 અને પછી Synaptic Package Manager. પર ક્લિક કરો.
01:00 હવે authentication ડાઈલોગ બોક્સ ખુલે છે.જે એડમીન પાસવર્ડ માટે પૂછે છે.
01:06 ચાલો હવે એડમીન પાસવર્ડ ટાઈપ કરીએ અને Enter દબાવો.
01:11 જયારે આપણે Synaptic Package Manager નો ઉપયોગ કરીએ છીએ તો એક introduction ડાઈલોગ બોક્સ દેખાય છે.
01:19 આ ડાઈલોગ બોક્સ માહિતી ધરાવે છે Synaptic Package Manager. નો ઉપયોગ કેવી રીતે થાય છે.
01:25 જો તમે પ્રોક્સી નેટવર્ક ના અંતર્ગત કાર્ય કરી રહ્યા છો તો એપ્લિકેશન અથવા પેકેજના સંસ્થાપન માટે Synaptic Package Manager માં પ્રોક્સી કોન્ફીગર કરો.
01:36 નહીં તો તમે આ પ્રોક્સી કોન્ફીરેશન સેટિંગ ને છોડી શકો છો.
01:41 આવું કરવા માટે Synaptic Package Manager વિન્ડો ખોલો.
01:47 હવે Setting પર જઈને Preferences. પર ક્લિક કરો.
01:54 Preferences વિન્ડો પર અનેક ટેબ છે.
01:58 પ્રોક્સી સેટિંગસ ને કોન્ફીગર કરવા માટે 'Network' ટેબ પર ક્લિક કરો.
02:03 Proxy Server હેઠળ બે વિકલ્પો છે– Direct Connection to the internet અને Manual Proxy Configuration.
02:12 જેવું કે તમે અહીં જોઈ શકો છો Manual Proxy Configuration હું ઉપયોગ કરી રહી છું.
02:17 તમને ફાવતો વિકલ્પ તમે પસંદ કરી શકો છો અને Authentication બટન પર ક્લિક કરો.
02:23 સ્ક્રીન પર HTTP Authentication વિન્ડો દેખાય છે.
02:28 જો જરૂર પડે તો યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરો OK. પર ક્લિક કરો.
02:33 ફેરફારને લાગુ કરવા માટે Apply પર ક્લિક કરો.
02:37 ત્યારબાદ વિન્ડો ને બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
02:42 આ ટૂલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે ઉદાહરણ તરીકે હું vlc player ને ઇન્સ્ટોલ કરીશ.
02:49 જો તમે Synaptic Package Manager નો ઉપયોગ પ્રથમ વાર કરી રહ્યા છો તો તમને પેકેજીસ ફરી લોડ કરવાની જરૂર છે.
02:57 એવું કરવા માટે ટૂલબાર પર Reload બટન પર ક્લિક કરો.
03:02 આ અમુક સેકેંડ લયી શકે છે.
03:06 અહીં આપણે જોઈ શકીએ છીએ કે પેકેજસ ઈંટરનેટ થી સ્થાનાંતરિત કરી રહ્યા છે અને તે અપડેટ કરી રહ્યા છે.
03:14 એક વખત જો લોઅડિંગ પૂર્ણ થયી જાય છે , તો quick સર્ચ બોક્સ પર જાઓ જે ટૂલ બારમાં છે અને ટાઈપ કરો.
03:23 અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા પેકેજો યાદીબદ્ધ છે.
03:28 vlc packages ના આગળના check box બોક્સ પર ક્લિક કરો.
03:33 હવે પ્રદર્શિત મેનુંબારથી 'Mark for installation' વિકલ્પ પસંદ કરો.
03:39 એક ડાઈલોગ બોક્સ દેખાય છે જે પેકેજીસ ના સંગ્રહ ની યાદી દેખાડે છે.
03:45 બધી નિર્ભરતાઓ ને પોતેથી પસંદ કરવા માટે 'Mark' બટન પર ક્લિક કરો.
03:51 ટૂલબાર પર જાવ અને Apply બટન પર ક્લિક કરો.
03:56 વિન્ડો દેખાય છે જે સંસ્થાપિત કરવવાળા પેકેજીસનું વિવરણ દેખાડે છે.
04:02 ઈન્સ્ટોલેશન શરૂ કરવા માટે Apply બટન પર ક્લિક કરો.
04:07 સંસ્થાપન નો સમય સંસ્થાપિત કરવામાં આવેલ પેકેજીસ ની સંખ્યા અને સાઈઝ પર નિર્ભર કરે છે.
04:16 જેમજ સંસ્થાપન પૂર્ણ થાય છે Downloading Package File વિન્ડો બંધ થઇ જશે
04:25 આપણે જોઈન શકીએ છીએ vlc હવે ઇન્સ્ટોલ થયી ગયું છે.
04:29 Synaptic Package Manager વિન્ડો ને બંધ કરો.
04:33 હવે તપાસીએ કે આપણા મશીન પર vlc-player સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે કે નહીં.
04:40 ચાલો હું સ્ક્રીન ને મિનિમાઈઝ કરું. તે માટે Applications >> Sound & Video. પર જાવ.
04:49 અહીં આપણે જોઈ શકીએ છીએ કે VLC media player યાદીબદ્ધ છે.
04:54 એનો અર્થ છે કે vlc સ્ફળતાપૂર્વ ઇન્સ્ટોલ થયી ગયું છે.
04:59 આ જ પ્રકારે સીનેપટીક પેકેજ મેનેજર નો પ્રયોગ કરીને આપણે અન્ય એપ્લિકેશન સંસ્થાપિત કરી શકીએ છીએ.
05:06 ચાલો સારાંશ લઈએ.
05:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા-
05:10 Synaptic Package Manager. માં પ્રોક્સી કોન્ફીગર કરતા.
05:14 સીનેપટીક પેકેજ મેનેજર નો ઉપયોગ કરીને એક એપ્લિકેશન અથવા સંસ્થાપિત કરવું.
05:20 આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નું સારાંશ આપે છે.
05:24 તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:28 સ્પોકન ટ્યુટોરીઅલ ટિમ વર્કશોપ અને ટેસ્ટ આયોજિતકરે છે.વધુ જાણકારી માટે અમને લખો.
05:36 સ્પોકન ટ્યુટોરીયલને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
05:44 IIt બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉં છું.
05:50 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki