BASH/C3/Here-document-and-Here-string/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો HERE document and HERE strings પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:11 ખાસ હેતુના રીડાયરેક્શનને Here documents અને Here strings કહેવાય છે.
00:17 અમુક ઉદાહરણ દ્વારા સમજીએ.
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:26 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org)
00:32 આ ટ્યુટોરીયલ માટે હું હું ઉપયોગ કરી રહી છું.
00:34 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:39 GNU BASH આવૃત્તિ 4.2
00:42 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:49 ચાલો Here document વિષે શીખીએ.
00:52 આ વિશિષ્ઠ હેતુનો ટેક્સ્ટ અથવા કોડ બ્લોક છે.
00:56 આ એક I/O redirect નો ફોર્મ છે.
01:00 આ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ અથવા કમાંડ લાઈનને કમાન્ડની યાદી આપે છે.
01:06 તેને જુદી ફાઈલ તરીકે ગણવામાં આવે છે.
01:10 આ શેલ સ્ક્રીપવ પાસે રીડાયરેક્ટ કરેલ અનેક લાઈન તરીકે ગણવામાં આવે છે.
01:17 સિન્ટેક્સ છે command space less than less than space HERE.
01:24 આ પછી આગળની લાઈન પર આપણે એક ટેક્સ્ટ ઈનપુટ આપી શકીએ છીએ.
01:29 તે લાઇન કેટલા પણ નંબર ધરાવે છે.
01:33 અહી , text1, text2, textN એ ટેક્સ ઈનપુટ છે.
01:40 ટેક્સ્ટ ઈનપુટ પછી,આગળની લાઈન પર આપણે કીવર્ડ HERE ફરી ટાઈપ કરીશું.
01:46 HERE document. બંદ થવાનું સૂચવે છે.
01:50 ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.
01:53 હું here dot sh ફાઈલ ખોલીશ.
01:59 કોડમાની પ્રથમ લાઈન shebang line. છે.
02:04 આ લાઈન પછી ચાલો હું કોડનો બ્લોક લખું.
02:09 wc શબ્દ ગણતરી રજૂ કરે છે
02:12 'wc hyphen wHERE ડોક્યુમેન્ટમાં સંખ્યાના નંબરની ગણતરી કરશે.
02:20 રહેલ કોડના બ્લોક અથવા ટેક્સ્ટ બીજા વખતે આવતા શુધી HERE' ને ફાઈલ તરીકે ગણવામાં આવશે.
02:28 HERE ડોક્યુમેન્ટમાં વિષયવસ્તુ એ wc hyphen w' માટે કમાંડ લાઈન છે.
02:36 અનેક લાઈનોના ઈનપુટ વાંચતી વખતે HEREwc hyphen w' આ કમાંડ માટે ડેલીમીટર નું કામ કરે છે.
02:47 જો આપણે સમાન કમાંડ લાઈનને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરીએતો આપણને 4' એ આઉટપુટ તરીકે મળવો જોઈએ.
02:55 કારણકે 'wc hyphen w માં આપણે ચાર શબ્દો પાસ કર્યા હતા.
03:03 હવે ફાઈલ સેવ કરવા માટે Save' પર ક્લિક કરો.
03:06 હવે ટર્મિનલ પર એક સાથે Ctrl, Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:15 ટાઈપ કરો : chmod space plus x space here dot sh
03:22 Enter. દબાઓ.
03:24 ટાઈપ કરોdot slash here dot sh
03:27 Enter. દબાઓ.
03:30 આપણે આઉટપુટ 4. તરીકે જોઈ શકીએ છીએ.
03:33 એટલે કે, Here document માં શબ્દ સંખ્યા 4. છે.
03:38 ચાલો પ્રોગ્રામ પર પાછા આવીએ.
03:41 ચાલો અહી ટેક્સ્ટની શરૂઆત માં અહી બે શબ્દો ઉમેરીએ.
03:47 Hello and welcome to Bash learning
03:52 Save. પર ક્લિક કરો.
03:54 ચાલો પ્રોગ્રામ ફરી એક્ઝીક્યુટ કરીએ.
03:57 ટર્મિનલ પર ટાઈપ કરો dot slash here dot sh
04:04 Enter. દબાઓ.
04:06 હવે આઉટપુટ 6 છે કારણકે આપણે આપણા ટેસ્ટમાં વધુ બે શબ્દો ઉમેર્યા હતા.
04:13 આપણે Here document. માં પણ અર્ગ્યુંમેંટ પાસ કરી શકીએ છીએ.
04:18 ચાલો જોઈએ ઉદાહરણ દ્વારા કેવી રીતે કરાવાય.
04:22 ચાલો hereoutput dot sh નામક ફાઈલ ખોલીએ.
04:28 'cat કમાંડ ફાઈલોને એક સાથે જોડશે અને સ્ટાન્ડર્ડ આઉટપુટ પ્રિન્ટ કરશે.
04:35 નોંધ લો કે આપણે HERE. ની જગ્યા એ this' સ્ટ્રીંગ નો ઉપયોગ કર્યો છે.
04:41 દર વખતે HERE ડેલીમીટર વાપરવાનું જરૂરી નથી.
04:47 તમે બીજા અન્ય ડેલીમીટર પણ વાપરી શકો છો.
04:51 આ લાઈન 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ દેખાડશે.
04:55 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ, મૂળભૂત રીતે ફાઈલનામ છે.
05:00 આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ દેખાડશે.
05:05 અને આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ બીજી આર્ગ્યુમેન્ટ દેખાડશે.
05:09 અહી ડોક્યુમેન્ટ this. આ ડેલીમીટર વાપરીને ડોક્યુમેન્ટ પૂર્ણ કર્યું છે.
05:17 ફાઈલ સેવ કરો. ચાલો હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:21 ટર્મિનલ પર ટાઈપ કરો chmod space plus x space hereoutput dot sh
05:29 Enter દબાઓ.
05:32 ટાઈપ કરો dot slash hereoutput dot sh space Sunday space Monday
05:40 આઉટપુટ રીતે દેખાશે:
05:43 0'th argument is: dot salsh hereoutput dot sh જે ફાઈલ નેમ છે.
05:49 1st argument is: Sunday
05:51 2nd argument is: Monday
05:55 હવે Here string' વિષે શીખીએ.
05:59 ટેક્સ્ટ અથવા વેરીએબલના ઈનપુટ રીડાયરેક્શન માટે Here string વપરાય છે.
06:06 ઈનપુટ સમાન લાઈન પર એકલ અવતરણમાં ઉલ્લેખિત છે.
06:12 સિન્ટેક્સ છે, command space three less than symbols space એકલ અવતરણમાં લખો string
06:22 ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.
06:25 હું તેજ here dot sh ફાઈલ ખોલીશ.
06:30 અહી અંતમાં હું ટાઈપ કરીશ : wc space hyphen w three less than symbols space single quotes માં Welcome to Bash learning
06:44 આ કોટસમાંના સ્ટ્રીંગ કમાંડ wc hyphen w. પાસે રીડાયરેક્ટ કરશે.
06:52 ફેરફારો સેવ કરવા માટે Save પર ક્લિક કરો.
06:55 આપણે ટર્મિનલ પર જશું.
06:58 હવે ટાઈપ કરો: dot slash here dot sh
07:03 આપણે આઉટપુટ 6 અને 4 તરીકે જોઈ શકીએ.
07:08 here document માં શબ્દ સંખ્યા 6 છે અને here string માં શબ્દ સંખ્યા 4. છે.
07:15 તેજ પ્રમાણે તમે તમારું પોતાનું Here strings. લખી શકો છો.
07:20 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:23 ચાલો સારાંશ લઈએ.
07:25 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:27 HERE ડોક્યુમેન્ટ
07:29 HERE સ્ટ્રીંગ
07:31 એસાઈનમેંટ તરીકે. ,સ્ટ્રીંગને અપર કેસમાં બદલવા :
07:36 HERE ડોક્યુમેન્ટ HERE સ્ટ્રીંગ નો ઉપયોગ કરો
07:39 હિંટ: tr space a hyphen z space capital A hyphen capital Z.
07:47 આ કમાંડ અક્ષરોને લોવરકેસ થી અપરકેસમાં બદલે છે
07:54 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:57 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:01 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:12 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:17 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:38 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro
08:44 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
08:50 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:54 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya