BASH/C2/Command-Line-arguments-and-Quoting/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Command line arguments and Quoting in BASH પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | Command line Arguments અને |
00:13 | Quoting |
00:15 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ |
00:20 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:26 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:29 | ઉબ્નટુ લીનક્સ 12.04 OS |
00:33 | GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:37 | પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:43 | Shell script આર્ગ્યુમેન્ટસ કમાંડ લાઈન થી સ્વીકારી શકાય છે. |
00:46 | પ્રોગ્રામમાં પસાર કરેલ આર્ગ્યુમેન્ટને કોલ કરાય છે. |
00:52 | એક પ્રોગ્રામમાં કેટલી પણ આર્ગ્યુમેન્ટસ પસાર કરી શકાય છે. |
00:57 | તમારા કીબોર્ડ પર Ctrl Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
01:06 | મેં કોડ arg.sh નામની ફાઈલમાં પહેલાથી જ લખી દીધો છે. |
01:12 | ટર્મિનલ પર, ચાલો હું આ ફાઈલ ખોલું તે માટે ટાઈપ કરો. |
01:16 | gedit સ્પેસ arg.sh સ્પેસ ampersand ચિન્હ |
01:23 | આપણે એમ્પરસેન્ડનો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે કરીએ છીએ. |
01:27 | હવે Enter. દબાઓ. |
01:30 | ટેક્સ્ટ એડિટર ખુલે છે. |
01:33 | ચાલો હું અત્યારે કોડ સમજાઉ. |
01:36 | આ shenbang લાઈન છે. |
01:39 | આ લાઈન Zeroth આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે. |
01:43 | અહી $0 (Dollar zero) શેલ સ્ક્રિપ્ટીંગનું નામ પ્રિન્ટ કરશે. |
01:48 | પરિણામ સ્વરૂપે આનો અર્થ એ છે કે, zeroth આર્ગ્યુમેન્ટ એ જાતે જ પ્રોગ્રામનું નામ છે. |
01:55 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ. |
01:59 | ટર્મિનલ પર જાવ. |
02:01 | સૌ પ્રથમ ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવો તે માટે ટાઈપ કરો, |
02:05 | chmod સ્પેસ plus x સ્પેસ arg.sh |
02:12 | Enter દબાઓ. |
02:14 | હવે ટાઈપ કરો dot slash arg.sh |
02:18 | Enter દબાઓ. આઉટપુટ આપેલ પ્રમાણે દ્રશ્યમાન થાય છે: Zeroth argument is arg.sh |
02:26 | હવે આપણા એડિટર પર પાછા આવીએ અને અહી બતાવ્યા પ્રમાણે ત્રણ લાઈનો ટાઈપ કરીએ. |
02:33 | $1 (Dollar one) આ પહેલી આર્ગ્યુમેન્ટ રજુ કરે છે જે કમાંડ લાઈન પરથી પ્રોગ્રામમાં પસાર કરી છે. |
02:40 | $2 (Dollar two) પ્રોગ્રામમાં પસાર કરેલ બીજી આર્ગ્યુમેન્ટને રજુ કરે છે. |
02:44 | અને $3 (Dollar three) ત્રીજી આર્ગ્યુમેન્ટ રજુ કરે છે. |
02:48 | હવે Save પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીને જોઈએ. |
02:52 | ઉપરનું બાણ દર્શાવતી કીને દબાઓ Enter દબાઓ. |
02:57 | આપણે જોઈ શકીએ છીએ કે zeroeth આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ થઇ છે. |
03:00 | પરંતુ પહેલી, બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટસ ખાલી છે. |
03:05 | આ એટલા માટે કારણકે એક્ઝીક્યુટ પ્રક્રિયા દરમિયાન કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટસ આપયી હતી. |
03:11 | તેથી અપએરો કી દબાઓ અને ટાઈપ કરો : sunday monday અને tuesday. |
03:18 | Enter દબાઓ |
03:21 | તમે જોઈ શકો છો કે પહેલી બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટ આ Sunday Monday અને Tuesday છે. |
03:28 | હવે આપણા એડિટર પર પાછા જાવ Enter દબાઓ. |
03:33 | હવે અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો. |
03:37 | $12 (Dollar twelve) આ twelveth આર્ગ્યુમેન્ટ રજુ કરે છે. |
03:41 | 9, કરતા મોટી આર્ગ્યુમેન્ટસ લખવા માટે,આપણે છગડીયા કૌંસ વાપરવા પડે છે. |
03:46 | નહિતર બેશ ફક્ત દશાંશ સ્થાનના ઇનટીજરની આર્ગ્યુમેન્ટ લે શે. |
03:53 | અને તમને જોઈતું આઉટપુટ મળશે નહી. |
03:57 | હવે Save. પર ક્લિક કરો. |
03:59 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:01 | terminal. ટર્મિનલ પર જાઓ. |
04:04 | prompt. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
04:07 | હવે આપણને પ્રોગ્રામમા 12 અથવા 13 આર્ગ્યુમેન્ટસ આપવાની જરૂર છે. |
04:12 | તેથી ટાઈપ કરો dot slash arg.sh space 1 to 13 હવે એન્ટર દબાઓ. |
04:23 | argument is તમે જોઈ શકો છો કે 12મી આર્ગ્યુમેન્ટ 12. છે. |
04:27 | આપણા એડિટર પર પાછા આવીએ. |
04:30 | અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો. |
04:34 | $# (Dollar hash) આ પ્રોગ્રામમાં પસાર કરેલી કુલ આર્ગ્યુમેન્ટસ ની સંખ્યા આપે છે. |
04:40 | હવે Save. પર ક્લિક કરો. |
04:43 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાવ. |
04:46 | ચાલો એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી દબાઓ અને Enter. દબાઓ. |
04:52 | આપણે જોઈ શકીએ છીએ કે કુલ આર્ગ્યુમેન્ટસ 13. છે. |
04:57 | હવે એડિટર પર જાવ. |
05:00 | હવે Enter દબાઓ અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો. |
05:04 | $* (Dollar asterix) તમામ આર્ગ્યુમેન્ટને એકલ લાઈન પર પ્રિન્ટ કરશે. |
05:10 | આપણે આને સાદા for લૂપની મદદથી ચકાશીશું. |
05:14 | આપણે આને for લૂપને એક્ઝેક્યુશન દર્મ્યાન વિશ્લેષણ કરીશું. |
05:18 | હવે Save. પર ક્લિક કરો ટર્મિનલ પર જાવ. |
05:22 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
05:26 | ચાલો હવે ટાઈપ કરો, dot slash arg.sh space sunday monday અને tuesday |
05:35 | Enter દબાઓ. |
05:38 | તમે જોઈ શકો છો કે કુલ આર્ગ્યુમેન્ટસ ની સંખ્યા 3 છે કારણકે આપણે આપણા પ્રોગ્રામમાં 3 આર્ગ્યુમેન્ટસ પસાર કરી છે. |
05:46 | જેવું કે પહેલા બતાવ્યું હતું $* તમામ આર્ગ્યુમેન્ટસને એકલ લાઈન પર પ્રિન્ટ કરે છે. |
05:54 | અને for loop. માટે આ આઉટપુટ છે. |
05:57 | આપણે જોઈ શકીએ છીએ તમામ આર્ગ્યુમેન્ટસ એકલ લાઈન પર પ્રિન્ટ થાય છે. |
06:02 | હવે આપણે પ્રોગ્રામ પર પાછા આવીએ અને અહી બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરીએ. |
06:09 | $@ (Dollar at) પણ તમામ આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે. |
06:13 | જયારે કે આ વખતે દરેક આર્ગ્યુમેન્ટ જુદી જુદી લાઓઇન પર પ્રિન્ટ થશે. |
06:20 | આ બીજું એક for લૂપ છે,જે દરેક આર્ગ્યુમેન્ટને જુદી જુદી લાઈન પર પ્રિન્ટ કરશે. |
06:26 | ચાલો જોઈએ કેવી રીતે Save પર ક્લિક કરીએ. |
06:29 | ટર્મિનલ પર જાઓ. |
06:32 | uparrow key. દબાઓ. |
06:34 | Enter દબાઓ તમે અત્યારે ફેરફાર જોઈ શકો છો. |
06:39 | આ આર્ગ્યુમેન્ટસ $@.' વડે પ્રિન્ટ થયી છે. |
06:43 | $@. દરેક આર્ગ્યુમેન્ટસ જુદી લાઈન પર પ્રિન્ટ કરે છે. |
06:47 | બીજા for લૂપ .' માટે આ આઉટપુટ છે. |
06:52 | ચાલો હવે BASH' માં quoting પર જઈએ. |
06:55 | સ્લાઈડ પર જાવ. |
06:57 | quotes ત્રણ પ્રકારના છે. |
06:59 | Double quote |
07:00 | Single quote |
07:02 | Backslash, Double quote વેરીએબલો અને કમાંડોની વેલ્યુ સબસીટ્યુટ કરે છે. |
07:09 | ઉદાહરણ તરીકે echo “Username is $USER” |
07:13 | આ સીસ્ટમમા આવેલ તમારું username દર્શાવે છે. |
07:17 | Terminal. પર જાવ. |
07:20 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
07:23 | હવે ટાઈપ કરો echo space બે અવતરણચિહ્નો અંદર Username space is dollar USER કેપિટલ અક્ષરમાં . |
07:34 | Enter દબાઓ. સીસ્ટમનું username પ્રિન્ટ થાય છે. |
07:39 | તમારી સીસ્ટમ મુજબ આઉટપુટમાં ફેરફાર થશે. |
07:42 | હવે સ્લાઈડ પર પાછા ફરીએ. |
07:46 | Single quotes આપેલી સ્ટ્રીંગના દરેક અક્ષરનું શાબ્દિક અર્થ સાચવી રાખે છે. |
07:53 | તેનો ઉપયોગ બધા જ અક્ષરોના વિશેષ અર્થને નિષ્ક્રિય કરવા માટે થાય છે. |
07:58 | ટર્મિનલ પર જાવ. |
08:01 | ટાઈપ કરો echo space એકલ અવતરણચિહ્નો અંદર Username is dollar કેપિટલ અક્ષરમાં USER |
08:10 | Enter દબાઓ. |
08:12 | Username is $USER આઉટપુટ છે. |
08:16 | આ ઉદાહરણમાં ,આ એકલ અવતરણમાં તમામ અક્ષરોને પ્રિન્ટ કરે છે. |
08:23 | આ variable $USER ની વેલ્યુ સબસીટ્યુટ કરતું નથી. |
08:28 | આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
08:31 | Backslash એકલ અક્ષરમાંથી વિશેષ અર્થ રદ કરે છે. |
08:37 | આનો ઉપયોગ BASH માં escape character તરીકે થાય છે. |
08:42 | Terminal. ટર્મિનલ પર પાછા જાવ. |
08:44 | હવે ટાઈપ કરો echo space બે અવતરણચિહ્નો અંદર Username is backslash dollar કેપિટલ અક્ષરમાં USER |
08:55 | જોકે આપણે બમણું અવતરણ આપ્યું છે તેથી આપણે ઈચ્છીએ છીએ કે echo કમાંડ username દર્શાવે. |
09:02 | ચાલો આ કમાંડનો પ્રયાસ કરીએ Enter. દબાઓ. |
09:06 | આઉટપુટ છે Username is $USER |
09:10 | આ ઉદાહરણમાં backslash આ $ ચિન્હ નો વિશેષ રદ કરી નાખે છે. |
09:16 | $USER ને કોઈ પણ વિશેષ કામગીરી વિના એક સ્ટ્રીંગ તરીકે ગણવામાં આવે છે. |
09:22 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:25 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ . |
09:27 | સારાંશ લઈએ. |
09:28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:31 | Command line arguments |
09:33 | Double quote, Single quote અને Backslash ની ફ્ન્શનાલીટી. |
09:39 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:45 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:56 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:00 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
10:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:10 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:24 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
10:30 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |