Avogadro/C3/General-Features-in-Avogadro/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 સૌને નમસ્તે ! General Features in Avogadro પરના આ ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:-pH valuesબદલીને સંયોજનોમાંProton transfer કરવું
00:16 ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉમેરવું
00:19 વિવિધ Miller planes દર્શાવવું
00:22 સુપર સેલ્સ બનાવવું
00:24 સંકલન સંયોજનોમાં ભૌમિતિઓ દર્શાવવું અને nanotubes બનાવવું.
00:31 અહીં હું ઉપયોગ કરી રહ્યો છુંUbuntu Linux' OS version. 14.04
00:37 Avogadro version 1.1.1.
00:41 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
00:47 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:52 આ ટ્યુટોરીઅલમાં ઉપયોગમાં લેવાતી ઉદાહરણ ફાઈલો કોડ ફાઇલો તરીકે પ્રદાન કરવામાં આવે છે.
00:58 મેં એક નવી એવોગાડ્રો 'વિંડો ખોલી છે.
01:01 હું સંયોજનોમાંpH valuesને બદલીને proton transfer ને દર્શાવીશ.
01:07 આ માટે હું Fragment libraryમાંથી amino acids લોડ કરીશ.
01:12 Build મેનૂનો ઉપયોગ કરીને, Fragment libraryપર જાઓ.
01:16 Fragment library માં Amino acids ફોલ્ડર પર ડબલ ક્લિક કરો.
01:21 D-alanine.cml પસંદ કરો અને Insert પર ક્લિક કરો.
01:26 Insert Fragment ડાયલોગ બોક્સ બંધ કરો.
01:30 સ્ટ્રક્ટચર નાપસંદ કરવા માટે, એકસાથે 'Ctrl', 'Shift' અને Aકી દબાવો.
01:34 યોગ્ય ગોઠવણી મેળવવા માટે Navigation ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ટચરને ફેરવો.
01:39 હું amino acids માંpH valuesને બદલીને proton transfer ને દર્શાવીશ..
01:46 Build મેનૂ પર જાઓ અને Add Hydrogens for pH' પસંદ કરો.
01:51 Add Hydrogens for pH ટેક્સ્ટ બૉક્સ મૂળભૂત રીતે 7.4 મૂલ્ય સાથે ખુલે છે.
01:57 ટેક્સ્ટ બૉક્સમાં pH value 7.0 માં બદલો. OK ક્લિક કરો.
02:04 સ્ટ્રક્ટચરની નોંધ લો. Carboxylic group(COOH) ને Carboxylate ion માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
02:11 Amino group(NH2) protonated(NH3+) થયેલું છે.
02:15 Build મેનૂ પર જાઓ, અને Add Hydrogens for pH પસંદ કરો.
02:20 ટેક્સ્ટ બૉક્સમાં, pH 2.0 માં બદલો અને Ok ક્લિક કરો.
02:26 Carboxylate ion હવે Carboxylic group માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
02:31 Build મેનૂ પર જાઓ, અને Add Hydrogens for pH પસંદ કરો.
02:35 ટેક્સ્ટ બૉક્સમાં, pH 10.0 માં બદલો અને Ok ક્લિક કરો.
02:41 Carboxylic group હવે Carboxylate ion માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
02:46 Amino group(NH2) deprotonated છે.
02:49 સ્ટ્રક્ચર ને કાઢવા માટે 'Delete કી દબાવો.
02:52 હું amines માં pH values'ને બદલીને proton transfer ને દર્શાવીશ..
02:58 આ માટે હું Fragment library માંથી ethylamine સ્ટ્રક્ચર લોડ કરીશ.
03:05 Insert Fragment ડાયલોગ બોક્સ બંધ કરો.
03:09 સ્ટ્રક્ટચર નાપસંદ કરવા માટે, એકસાથે 'Ctrl', 'Shift' અને A દબાવો.
03:13 યોગ્ય ગોઠવણી મેળવવા માટે Navigation ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ટચરને ફેરવો.
03:18 Build મેનૂ પર જાઓ, અને Add Hydrogens for pH પર ક્લિક કરો.
03:23 Add Hydrogens for pH ટેક્સ્ટ બોક્સ ખુલે છે.
03:27 ટેક્સ્ટ બૉક્સમાં, pH 7.0 માં બદલો અને Ok ક્લિક કરો.
03:34 સ્ટ્રક્ચર નું અવલોકન કરો. Amino groupprotonated થયું છે.
03:39 Build મેનૂ પર જાઓ, અને Add Hydrogens for pH પર ક્લિક કરો.
03:43 ટેક્સ્ટ બૉક્સમાં, pH 2.0 માં બદલો અને Ok ક્લિક કરો.
03:49 અહીંયા આપણને સ્ટ્રક્ચર માં કોઈ પણ ફેરફાર દેખાતો નથી .
03:53 ethylamineproton transfer ફક્ત મૂળ માધ્યમમાં બતાવે છે.
03:59 Build મેનૂ પર જાઓ, Add Hydrogens for pH પર ક્લિક કરો.
04:03 ટેક્સ્ટ બૉક્સમાં, pH 10.0 માં બદલો અને Ok ક્લિક કરો.
04:09 'Amino groupdeprotonated થયેલ છે.
04:12 હવે હું દર્શાવું છું: Crystal Library માંથી Crystal structures' કેવી રીતે લોડ કરવું. અને કેટલીક Crystal properties.
04:20 નવી વિન્ડો ખોલવા માટે ટૂલ બાર પર New આઇકોન પર ક્લિક કરો.
04:25 'File મેનૂ પર જાઓ, Import ની તરફ જાઓ અને Crystal પસંદ કરો.
04:30 Insert Crystal ડાયલોગ બોક્સ ખુલે છે.
04:34 અહીં આપણે જુદા જુદા ફોલ્ડરો જોઈ શકીએ છીએ.
04:37 halides ફોલ્ડર પર ડબલ-ક્લિક કરો.
04:40 NaCl-Halite.cif 'ફાઇલ પસંદ કરો અને Insert પર ક્લિક કરો.
04:47 Insert Crystal ડાયલોગ બૉક્સ બંધ કરો.
04:51 અહીં હું યોગ્ય દેખાવ માટે Tool Settings અને Display Settings બંધ કરીશ.
04:58 sodium chlorideનું Crystal સ્ટ્રક્ચર Panel પર પ્રદર્શિત થાય છે.
05:02 સ્ટ્રક્ચર સાથે તેના Cell Parameters પ્રદર્શિત થાય છે.
05:07 'Panel ની ઉપર ડાબી બાજુ પર તમે જોઈ શકો છો: Lattice Type Spacegroup અને sodium chloride crystalનું Unit cell volume.
05:18 હવે હું આ crystalમાટે Miller planes' બતાવીશ.
05:22 તે પહેલાં હું Miller indices વિશે સંક્ષિપ્ત પરિચય આપીશ.
05:28 Miller Indicesત્રણ નંબરોનો સમૂહ છે(hkl).
05:34 તેઓ crystal systems'માં દિશાઓ અને આંતરિક planesસ્પષ્ટ કરવા માટે વપરાય છે.
05:41 હવે sodium chloride crystal માં Miller planesમાટે.
05:45 View મેનૂ પર જાઓ અને Crystal View Options પર ક્લિક કરો.
05:51 Crystal View Options મેનૂ, જમણે લોડ થાય છે.
05:56 Miller Indices રેડિયો બટન પર ક્લિક કરો.
06:00 હું 'h', 'k', 'l' ના મૂલ્યોને 2, 3, 2 માં બદલીશ.
06:07 crystal માં planes અને atoms ની સ્થિતિમાં થતા ફેરફારની નોંધ લો.
06:13 હવે હું સુપર સેલ કેવી રીતે બનાવવું તે સમજાવીશ.
06:17 Buildમેનૂ પર જાઓ અને Super Cell Builder પસંદ કરો.
06:22 Super Cell Parameters ડાયલોગ બોક્સ ખુલે છે.
06:26 Super Cell Options’’’હેઠળ આપણે unit cell parameters 'A', 'B' and 'C' 'બદલી શકીએ છીએ.
06:34 હું 'A', 'B' and 'C' ની ફિલ્ડ વેલ્યુ '2', '2', '2' થી બદલીશ.
06:43 ત્યારબાદ Generate cell પર ક્લિક કરો. ડાયલોગ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો.
06:50 યોગ્ય દૃશ્ય માટે જરૂરી સ્ટ્રક્ચરને ઝૂમ કરો
06:55 Crystal lattice પેનલ પર પ્રદર્શિત થાય છે.
06:59 હવે હું Miller Indicesને 3, 2, 3 માં બદલીશ.
07:05 Navigation ટૂલનો ઉપયોગ કરીને સેલ ફેરવો.
07:09 અંહિ ડોટેડ આકૃતિ plane બતાવે છે.
07:13 તમે ''h', 'k', 'l' મૂલ્યો બદલીને વિવિધ planes જોઈ શકો છો.
07:20 હવે હું Hexamminecobalt(III) માટે Octahedral 'ભૂમિતિનું નિર્માણ કરીશ.
07:26 નવી વિંડો ખોલવા માટે ટૂલ બાર પર 'New’” આયકન પર ક્લિક કરો.
07:31 Hexammine cobalt(III) ડ્રો કરવા માટે, Draw ટુલ આયકન પર ક્લિક કરો.
07:37 Element ડ્રોપ ડાઉનમાં Otherપસંદ કરો.
07:41 Periodic table વિંડો ખુલે છે.
07:44 ટેબલમાંથી Cobalt પસંદ કરો.
07:47 Periodic table વિંડો બંધ કરો.
07:50 Panel પર ક્લિક કરો Element ડ્રોપ ડાઉન માંથી Nitrogen પસંદ કરો.
07:56 cobalt atom પર 6 bonds દોરવા માટે ક્લિક કરો અને ડ્રેગ કરો.
08:03 નોંધ લો કે દરેકNitrogenપાસે બે જોડાયેલ hydrogens છે.
08:08 hexamminecobalt(III) સ્ટ્રક્ચરમાં દરેક nitrogenપાસે ત્રણ જોડાયેલ hydrogens છે.
08:15 Element ડ્રોપ ડાઉનમાંથી Hydrogen પસંદ કરો.
08:19 Nitrogen atoms પર ક્લિક કરો અને ડ્રેગ કરો.
08:25 Hexamminecobalt(III) સ્ટ્રક્ચર પેનલ પર દોરવામાં આવ્યું છે.
08:29 Display Settings મેનુ ખોલવા માટે Display Settings બટન પર ક્લિક કરો.
08:36 હવે હું Hexamminecobalt(III) સ્ટ્રક્ચરની octahedral geometry બતાવીશ.
08:42 આ માટે, હું Polygon Display Typeનો ઉપયોગ કરીશ.
08:46 જો Polygon Display Type સક્રિય ન હોય તો, સક્રિય કરવા માટે Addબટનનો ઉપયોગ કરો.
08:52 Polygon Display Type ચેકબોક્સ પર ક્લિક કરો.
08:56 ઑપ્ટિમાઇઝ કરવા માટે, ટૂલ બાર પર Auto Optimization Tool પર ક્લિક કરો.
09:01 Force Field ડ્રોપ ડાઉનમાં UFF પસંદ કરો.
09:06 ઑપ્ટિમાઇઝ કરવા માટે Start બટન પર ક્લિક કરો.
09:11 Auto optimization પ્રક્રિયાને રોકવા માટે Stop પર ક્લિક કરો.
09:16 Navigation ટૂલ નો ઉપયોગ કરીને, octahedral geometry જોવા માટે સ્ટ્રક્ચરને ફેરવો.
09:22 એ જ રીતે, આ iodine heptafluoride ની pentagonal bipyramidal geometry છે.
09:29 હવે આપણે Build મેનુમાં બીજું એક લક્ષણ જોશું જે Nanotube builder કહેવાય છે.
09:35 nanotubenanometer-scale tube-જેવું સ્ટ્રક્ચર છે.
09:40 nanotubes ના વિવિધ પ્રકારનાં ઉદાહરણો છે : Boron carbon nitrogen, Boron carbon અને Carbon.
09:50 carbon nanotube, એક નાનું સિલિન્ડ્રિકલ carbon structure છે, જેમાં હેક્સાગોનલ graphite molecules ધાર પર જોડાયેલ છે.
10:01 નવી વિન્ડો ખોલવા માટે ટૂલ બાર પર New આયકોન પર ક્લિક કરો.
10:06 nanotube ના વધુ સારા દેખાવ માટે, હું બેકગ્રાઉન્ડને વાદળીમાં બદલીશ.
10:12 View પર જાઓ અને Set Background Color ની તરફ જાઓ.
10:17 Select Color ડાયલોગ બોક્સ ખુલે છે.
10:21 બૉક્સમાં, વાદળી રંગ પસંદ કરો અને Ok ક્લિક કરો.
10:26 Build મેનૂ પર જાઓ અને Nanotube Builder પસંદ કરો.
10:30 'Nanotube Builder મેનૂ Panelની નીચે ખુલે છે.
10:35 હું Nanotube Builder મેનૂને જોવા માટે Avogadro વિન્ડો ફરીથી બનાવીશ.
10:40 nanotubeના પ્રકારને નક્કી કરવા માટે તમે chirality indexes n, m

સેટ કરી શકો છો.

10:47 હું index values n અને m'’’ ને 4 અને 4 પર સેટ કરીશ.
10:53 Length4.00 માં બદલો (ફોર પોઇન્ટ ઝીરો ઝીરો)
10:57 Unit field ને Periodic units પર સેટ કરો.
11:01 nanotube માં ડબલ બોન્ડ્સ દર્શાવવા માટે Find double bonds ચેક બોક્સ પર ક્લીક કરો.
11:08 પછી Build પર ક્લીક કરો.
11:10 સ્ટ્રક્ચર નાપસંદ કરવા માટે CTRL + SHIFT + A દબાવો.
11:15 યોગ્ય દેખાવ માટે Navigationટૂલનો ઉપયોગ કરીને nanotubeને ફેરવો અને ઝૂમ કરો.
11:21 આગળ હું 6,6 index values સાથે નેનોટ્યૂબ નિર્માણ કરીશ.
11:27 Build મેનૂ પર જાઓ અને Nanotube Builder પસંદ કરો.
11:31 'n અને m મૂલ્યોને 6 અને 6 મા બદલો. પછી Build પર ક્લીક કરો.
11:40 બે ઓવરલેપિંગ (પરસ્પર વ્યાપ્ત) nanotubes નો સંદર્ભ લો.
11:44 nanotubes ને ઓપ્ટિમાઇઝ કરવા માટે, Auto Optimization Tool પર ક્લિક કરો.
11:50 Force Fieldડ્રોપ ડાઊનમાં MMFF94 પસંદ કરો.
11:56 ઑપ્ટિમાઇઝ કરવા માટે Start બટન પર ક્લિક કરો.
12:02 auto optimization પ્રક્રિયા રોકવા માટે Stop પર ક્લિક કરો.
12:07 સ્ટ્રક્ચર નાપસંદ કરવા માટે CTRL + SHIFT + A દબાવો.
12:11 બમણી દીવાલવાળી nanotube , Panelપર પ્રદર્શિત થાય છે.
12:16 યોગ્ય દેખાવ માટે Navigationટૂલનો ઉપયોગ કરીને nanotubeને ફેરવો.
12:21 હવે હુંnanotube માંcarbon hexagon rings દર્શાવીશ.
12:26 Display Types મેનુમાં, Ring ચેકબૉક્સ પસંદ કરો.
12:31 carbon hexagonsને જોવા માટે Navigationટૂલનો ઉપયોગ કરીને nanotubeને ફેરવો અને ઝૂમ કરો.
12:38 ચાલો સારાંશ કરીએ.
12:40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
12:43 સંયોજનોમાં pH values બદલીને Proton transfer કરવું
12:48 crystal library માંથી crystal structuresઉમેરવું.
12:51 વિવિધ Miller planes બતાવવું.
12:54 સુપર સેલ્સ બનાવવું
12:56 સંકલન સંયોજનોમાં ભૌમિતિઓ બતાવવું અને nanotubes બનાવવું.
13:03 અસાઇનમેન્ટ તરીકે silver chloride(AgCl) crystal structure ઉમેરો અને તે Miller planes બતાવશે.
13:09 સંકલન લાઇબ્રેરીમાંથી સ્ટ્રક્ચર ઉમેરો અને અને ભૌમિતિઓ બતાવો.
13:14 chirality index' 9,9 'સાથે nanotube બનાવો.
13:19 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
13:27 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો.
13:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of Indiaદ્વારા ફંડ આપવામાં આવે છે.
13:41 હું સંદીપ સોલંકી વિદાય લવું છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki