Geogebra/C3/Theorems-on-Chords-and-Arcs/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:15, 21 April 2014 by Jyotisolanki (Talk | contribs)
Visual Cue | Narration |
---|---|
00.01 | નમસ્તે, Theorems on Chords and Arcs in Geogebra પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલનાં અંતમાં, |
00.10 | તમે આપેલ પ્રમેયોને ચકાસવા સમર્થ હશો
* વર્તુળની જીવા * વર્તુળનું ચાપ |
00.19 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને Geogebra પણ કામ કરવાનું સામાન્ય જ્ઞાન છે. |
00.23 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટ http://spoken-tutorial.org ની મુલાકાત લો |
00.30 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું |
00.33 | ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 11.10 જીઓજિબ્રા આવૃત્તિ 3.2.47.0 |
00.43 | આપણે આપેલ જીઓજિબ્રા ટૂલો વાપરીશું |
00.47 | * Circle with Center and Radius |
00.50 | * Circular Sector with Center between Two Points |
00.53 | * Circular Arc with Center between Two points |
00.56 | * Midpoint અને
|
01.00 | ચાલો નવો જીઓજિબ્રા વિન્ડો ખોલીએ. |
01.02 | ડેશ હોમ Media Apps પર ક્લિક કરો. |
01.07 | Type અંતર્ગત પસંદ કરો Education અને GeoGebra. |
01.15 | ચાલો પ્રમેય કથન કરીએ |
01.18 | Perpendicular from center of circle to a chord bisects the chord |
01.23 | Perpendicular from center A of a circle to chord BC bisects it |
01.32 | ચાલો પ્રમેય ચકાસીએ. |
01.37 | આ ટ્યુટોરીયલ માટે હું Axes નાં બદલે 'Grid' લેઆઉટનો ઉપયોગ કરીશ |
01.42 | ડ્રોઈંગ પેડ પર જમણું ક્લિક કરો |
01.44 | 'Graphic view' માં |
01.45 | 'Axes' અનચેક કરો અને |
01.47 | 'Grid' પસંદ કરો |
01.52 | ચાલો વર્તુળ દોરીએ. |
01.54 | ટૂલ બારમાંથી "Circle with Center and Radius" ટૂલ પસંદ કરો. |
01.58 | ડ્રોઈંગ પેડ પર પોઈન્ટ 'A' અંકીત કરો. |
02.01 | એક ડાયલોગ બોક્સ ખુલે છે |
02.03 | ચાલો radius માટે વેલ્યુ '3' ટાઈપ કરો |
02.06 | OK ક્લિક કરો. |
02.07 | કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '3cm' ધરાવતું વર્તુળ બને છે |
02.14 | ચાલો પોઈન્ટ 'A' ખસેડીએ અને વર્તુળની હેરફેર જોઈએ. |
02.19 | “Segment between two points” ટૂલ પસંદ કરો. |
02.22 | વર્તુળનાં પરિધ પર પોઈન્ટ 'B' અને 'C' અંકીત કરો |
02.27 | જીવા 'BC' દોરાઈ છે. |
02.30 | ચાલો જીવા 'BC' પર એક લંબ લાઈન દોરીએ જે પોઈન્ટ 'A' માંથી પસાર થાય છે. |
02.36 | ટૂલ બારમાંથી "Perpendicular line" ટૂલ પર ક્લિક કરીએ |
02.39 | જીવા 'BC', અને પોઈન્ટ 'A' પર ક્લિક કરીએ. |
02.45 | ચાલો પોઈન્ટ 'B' ને ખસેડીએ, અને જોઈએ કે કેવી રીતે લંબ લાઈન પોઈન્ટ 'B' ની સાથે સાથે ખસે છે. |
02.52 | લંબ લાઈન અને જીવા 'BC' પરસ્પર એક બિંદુએ છેદાય છે |
02.57 | “Intersect Two objects” ટૂલ પર ક્લિક કરો, |
02.59 | છેદન બિંદુને 'D' તરીકે અંકીત કરો. |
03.04 | ચાલો ચકાસીએ કે D એ જીવા BC નું મધ્ય બિંદુ છે કે નહી |
03.09 | "Distance" ટૂલ પર ક્લિક કરો... |
03.12 | પોઈન્ટ 'B' 'D' ...D' 'C' ... પર ક્લિક કરો |
03.19 | નોંધ લો કે અંતર 'BD' અને 'DC' સમાન છે. |
03.24 | તે સૂચિત કરે છે કે 'D' એ જીવા 'BC' નું મધ્યબિંદુ છે |
03.29 | ચાલો કોણ 'CDA' માપીએ |
03.33 | Angle ટૂલ પર ક્લિક કરો ... |
03.36 | પોઈન્ટ 'C','D', 'A' પર ક્લિક કરો |
03.42 | કોણ 'CDA' એ '90^0' છે. |
03.46 | પ્રમેય ચકાસાઈ ગયો છે. |
03.50 | ચાલો પોઈન્ટ 'C' ને ખસેડીએ |
03.52 | અને જોઈએ કે અંતર કેવી રીતે પોઈન્ટ 'C' ની સાથે સાથે ખસે છે |
04.03 | ચાલો હવે ફાઈલને સંગ્રહીએ |
04.05 | “File”>> "Save As" પર ક્લિક કરો |
04.08 | હું ફાઈલનું નામ "circle-chord" તરીકે ટાઈપ કરીશ “Save” પર ક્લિક કરો |
04.21 | ચાલો આગળના પ્રમેય પર જઈએ. |
04.28 | Inscribed angles subtended by the same arc are equal. |
04.34 | Inscribed angles BDC and BEC subtended by the same arc BC are equal. |
04.44 | ચાલો પ્રમેય ચકાસીએ. |
04.54 | ચાલો એક નવો જીઓજિબ્રા વીન્ડો ખોલીએ, |
04.51 | “File” >> "New" પર ક્લિક કરીએ |
04.55 | ચાલો એક વર્તુળ દોરીએ |
04.57 | ટૂલબારમાંથી " the Circle with Center through point" ટૂલ પર ક્લિક કરો |
05.01 | પોઈન્ટ A' ને કેન્દ્ર તરીકે અંકીત કરો |
05.04 | અને પોઈન્ટ 'B' મેળવવા હેતુ ફરીથી ક્લિક કરો |
05.09 | ચાલો ચાપ 'BC' દોરીએ |
05.13 | "Circular Arc with Center between Two points" પર ક્લિક કરો |
05.18 | પરિધ પર પોઈન્ટ 'A'B' અને 'C' પર ક્લિક કરો |
05.24 | ચાપ 'BC દોરાવાય છે |
05.27 | ચાલો ચાપ 'BC' ની પ્રોપર્ટી બદલીએ |
05.30 | "Algebra View" માં |
05.32 | ઓબ્જેક્ટ 'd' પર જમણું ક્લિક કરો |
05.35 | "Object Properties" પસંદ કરો |
05.38 | color લીલા તરીકે પસંદ કરો close ક્લિક કરો. |
05.46 | new point ટૂલ પર ક્લિક કરો, વર્તુળનાં પરિધ પર પોઈન્ટ 'D' અને 'E' અંકીત કરો. |
05.56 | ચાલો ચાપ BC માંથી બે ખૂણાઓ પોઈન્ટ 'D' અને 'E' પર બનાવીએ. |
06.04 | "Polygon" ટૂલ પર ક્લિક કરો, |
06.05 | આકૃતિ પૂર્ણ કરવા માટે પોઈન્ટ 'E', 'B', 'D', 'C' અને ફરીથી 'E' પર ક્લિક કરો. |
06.18 | ચાલો કોણ 'BDC' અને 'BEC' માપીએ |
06.27 | "Angle" ટૂલ પર ક્લિક કરો, |
06.29 | પોઈન્ટ 'B', 'D', 'C' અને 'B', 'E', 'C' પર ક્લિક કરો |
06.40 | આપણે જોઈ શકીએ છીએ કે કોણ 'BDC' અને 'BEC' એકરૂપ છે. |
06.52 | ચાલો આગલો પ્રમેય કથન કરીએ |
06.55 | Angle subtended by an arc at the center, is twice the inscribed angles subtended by the same arc |
07.06 | Angle BAC subtended by arc BC at A is twice the inscribed angles BEC and BDC subtended by the same arc |
07.22 | ચાલો પ્રમેય ચકાસીએ |
07.26 | ચાલો ચાપખંડ 'ABC' દોરીએ |
07.30 | "Circular Sector with Center between Two Points" ટૂલ પર ક્લિક કરો |
07.35 | પોઈન્ટ 'A', 'B', 'C' પર ક્લિક કરો |
07.45 | ચાલો ચાપખંડ 'ABC' નાં રંગને બદલીએ. |
07.48 | ચાપખંડ 'ABC' પર જમણું ક્લિક કરો |
07.51 | "Object Properties" પસંદ કરો. |
07.54 | Color લીલા તરીકે પસંદ કરો. "Close" પર ક્લિક કરો. |
08.00 | ચાલો કોણ 'BAC' માપીએ |
08.04 | "Angle" ટૂલ પર ક્લિક કરો, પોઈન્ટ 'B', 'A', 'C' પર ક્લિક કરો |
08.15 | કોણ 'BAC' એ કોણ 'BEC' અને 'BDC' કરતા બમણો છે |
08.28 | ચાલો પોઈન્ટ 'C' ખસેડીએ |
08.32 | નોંધ લો કે કોણ 'BAC' એ કોણ 'BEC' અને 'BDC' કરતા હંમેશા બમણો રહે છે |
08.41 | આથી પ્રમેય ચકાસાઈ ગયો છે |
08.45 | આ સાથે જ આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે |
08.48 | સારાંશમાં |
08.53 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલને ચકાસવાનું શીખ્યા: |
08.57 | * કેન્દ્રથી જીવા પર દોરેલ લંબ તેને દુભાજે છે |
09.00 | * એક ચાપથી બનેલ આંત:કોણો એકસમાન હોય છે |
09.06 | * સમાન ચાપથી બનેલ વર્તુળનો કેન્દ્રીય કોણ કોઈપણ આંત:કોણથી બમણો હોય છે |
09.15 | એસાઈનમેંટ તરીકે હું ઈચ્છું છું કે તમે આપેલને ચકાસો |
09.19 | એકરૂપ જીવાઓ કેન્દ્રથી સરખું અંતર ધરાવે છે. |
09.24 | વર્તુળ દોરો. |
09.26 | point ટૂલમાંથી આપેલ લંબાઈનો વૃતખંડ પસંદ કરો |
09.29 | તેનો ઉપયોગ બે સરખા માપની જીવાઓ દોરવા માટે કરો. |
09.33 | કેન્દ્રથી જીવાઓ પર લંબ લાઈનો દોરો. |
09.37 | છેદન બિંદુઓને અંકીત કરો. |
09.40 | લંબ અંતરો માપો. |
09.44 | એસાઈનમેંટ આઉટપુટ આ પ્રમાણે દેખાવવું જોઈએ. |
09.48 | આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09.53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09.58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
10.00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
10.03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
10.07 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
10.14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10.18 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10.25 | આ મિશન પર વધુ માહીતી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંક પર ઉપલબ્ધ છે |
10.29 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |