C-and-C++/C3/Loops/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:35, 8 April 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.01 C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.09 for loop, (ફોર લુપ)
00.10 while loop (વાઇલ લુપ)અને
00.12 do…while loop.
00.13 આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
00.17 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00.21 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00.24 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00.28 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.34 ચાલો loops' ના પરીચય સાથે શરૂઆત કરીએ .
00.38 Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.
00.44 હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:
00.48 while loop


00.49 do…..while loop અને
00.51 for loop
00.52 ચાલો પ્રથમ while loopથી શરૂઆત કરીએ.
00.56 A while loop કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.
01.00 બંધારણ છે
01.01 while ( condition )
01.03 કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.07 હવે do….while loop પર જઈએ
01.09 do..while loopકન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .
01.15 બંધારણ છે
01.17 do કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.20 કૌંસ પછીથી while કન્ડીશન
01.23 તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
01.27 હવે ચાલો while loop અને do...while loop પર એક ઉદાહરણ જોઈએ.
01.32 મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
01.35 ચાલો તે ખોલીએ.
01.37 નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે.
01.41 આજે આપણે 'while loopના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
01.47 ચાલો હું કોડ સમજાવુ.
01.49 આ આપણી હેડર ફાઈલ છે.
01.51 'main function અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.


01.59 આ આપણું while loop છે.
02.02 'while loopની કન્ડીશન છે x is less than or equal to 10.


02.06 અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.


02.10 ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
02.15 ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
02.18 અહી ' x એ વધારે કરેલ છે.
02.20 એનો અર્થ એ છે કે વેરીએબલ 'x ને એક અંક વધારો કરેલ છે.
02.25 અને આ આપણું return statement છે.
02.27 ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.30 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
02.39 ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while
02.45 Enter દબાવો


02.47 ટાઈપ કરો ./while (dot slash while) .Enter દબાવો


02.52 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02.54 હવે ચાલો while loopની કામગીરી જોઈએ.
02.57 ચાલો હું વિન્ડોનું માપ બદલું.
03.00 અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.


03.04 આ આપણી while કન્ડીશન છે.
03.06 અહી આપણે તપાસ કરીએ છીએ કે x10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.


03.15 ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે .
03.22 આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે.
03.27 હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે.
03.33 ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
03.44 y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે.
03.50 આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
03.53 ફરીથી x ને વધારવા માં આવે છે.
03.55 હવે x ની વેલ્યુ 2 છે.
03.59 ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.
04.01 210 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે.
04.11 આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે.
04.13 આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
04.20 હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop નો ઉપયોગ કરીને જોઈએ.
04.24 અહી આપણો પ્રોગ્રામ છે.
04.26 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે.
04.31 પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.
04.35 તો ચાલો do...while loop પર જઈએ.
04.38 અહી પ્રથમ loop ની બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
04.44 x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
04.52 તર્ક એ while પ્રોગ્રામ સમાન છે.
04.55 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
04.58 ટર્મિનલ પર પાછા આવો
05.00 ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો.
05.08 ટાઈપ કરો 'dot slash do . Enter દબાવો.
05.12 આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા while પ્રોગ્રામ જેવું જ છે.
05.16 હવે આપણે do...while loop ની કામગીરી જોઈએ.
05.20 ચાલો વિન્ડો નું માપ બદલું.
05.22 અહી x અને y ની વેલ્યુ 0 છે.
05.25 આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે.
05.29 હવે y ની વેલ્યુ 0 છે.
05.31 આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે.
05.33 ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
05.42 તમે જોઈ શકો છો કે loopની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
05.45 ગમે તેમ કરીને જો કન્ડીશન false હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે.
05.52 તપાસ કરીશું 110 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.


05.56 કન્ડીશન ફરીથી true છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
06.00 હવે 0 plus 1છે.
06.02 ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું.


06.05 ફરીથી x એ એક અંક વધારો થશે.
06.08 હવે xની વેલ્યુ 2છે.
06.11 તપાસ કરીએ છીએ કે 2 10જેટલો કે તેથી ઓછો છે કે નહી.
06.15 આપણે અહી પાછા જઈશું.
06.17 ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે.
06.20 આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ.
06.23 આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
06.30 અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
06.33 નોંધ લો કે while કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .


06.38 while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
06.43 હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
06.48 C++'માં આપણું while પ્રોગ્રામ છે.
06.52 logic અને implementation એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
06.56 અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.hની જગ્યા એ iostreamતરીકે છે.


07.04 અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે.
07.16 while loop નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
07.21 ચાલો એક્ઝેક્યુટ કરીએ
07.23 ટર્મિનલ પર પાછા આવો.
07.25 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
07.28 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter દબાવો.
07.38 ટાઈપ કરો dot slash while1 .Press Enter દબાવો.


07.43 તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે.
07.48 હવે ચાલો C++માનું do... while પ્રોગ્રામ જોઈએ.
07.52 ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
07.54 અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ 'using statement અને cout ફંક્શન.
08.03 બાકી બચેલ વસ્તુઓ સમાન છે.
08.06 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08.08 ટર્મિનલ પર પાછા આવો.
08.10 ટાઈપ કરો g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Enter દબાવો.
08.19 ટાઈપ કરો dot slash do1 .Press Enter દબાવો.
08.23 આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એCમાના 'do...while પ્રોગ્રામ જેવું જ છે.'
08.28 હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું.
08.32 આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
08.35 માનીલો કે અહી હું x.ની વેલ્યુ વધારીશ નહિ.
08.41 Saveપર ક્લિક કરો.
08.42 ચાલો જોઈએ કે શું થાય છે.
08.44 ટર્મિનલ પર પાછા આવો.
08.45 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
08.47 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08.50 ઉપર બાણવાડી કી બે વાર દબાવો.
08.54 ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.


08.57 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
08.59 આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે loopપાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી. .
09.07 તેને infinite loop. તરીકે કહેવાય છે.


09.10 Infinite loop સીસ્ટમને unresponsive બનાવી શકે છે.
09.14 તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે.
09.21 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ.
09.25 ટાઈપ કરો x++ અને અર્ધવિરામ.
09.28 Save.પર ક્લિક કરો.ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ.
09.31 ટર્મિનલ પર પાછા આવો.
09.33 ઉપર બાણવાડી કી દબાવો.


09.38 હા આ કામ કરી રહ્યું છે.
09.40 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09.43 આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું.
09.45 સારાંશમાં
09.47 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09.50 while loop
09.51 ઉદાહરણ. while(x is less than or equal to 10)
09.54 do….while loop
09.56 ઉદાહરણ. do સ્ટેટમેંટ બ્લોક અને


09.59 અંત માં whileકન્ડીશન
10.01 એસાઈનમેન્ટ તરીકે,
10.03 આપેલ using for loops ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
10.07 0 થી 9
10.10 for loop નું સિન્ટેક્સ છે.
10.12 for (variable initialization; variable condition;and variable increment or decrement)
10.20 અને અહી loopની બોડી રહેશે.
10.24 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
10.27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.30 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.35 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10.38 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10.42 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10.51 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.58 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
11.02 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11.08 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble