C-and-C++/C3/Strings/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 08:48, 7 April 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | Strings in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.08 | string શું છે. |
00.10 | string નું ડીકલેરેશન. |
00.13 | string નું ઇનીશલાઈઝેશન. |
00.15 | string પર કેટલાક ઉદાહરણો. |
00.17 | સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04 |
00.29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00.35 | ચાલો strings નાં પરીચયથી શરૂઆત કરીએ. |
00.38 | string એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે. |
00.44 | string નું માપ = string ની લંબાઈ + 1 |
00.49 | ચાલો હું તમને બતાઉં કે string ને કેવી રીતે ડીકલેર કરવી. |
00.52 | આ માટે સિન્ટેક્સ છે |
00.55 | char, string નું નામ અને size |
00.59 | char એ ડેટા પ્રકાર છે, string નું નામ એ string નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ. |
01.06 | ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે |
01.13 | હવે આપણે એક ઉદાહરણ જોઈશું. |
01.15 | મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ. |
01.19 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે |
01.23 | આ પ્રોગ્રામમાં, આપણે એક string ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું. |
01.29 | ચાલો હું અત્યારે કોડ સમજાઉં. |
01.32 | આ આપણી હેડર ફાઈલો છે. |
01.34 | અહીં string.h એ string નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે. |
01.43 | જ્યારે પણ આપણે string ફંક્શનો પર કામ કરીએ છીએ, આપણે આ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ. |
01.47 | આ આપણું main ફંક્શન છે. |
01.49 | અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ. |
01.55 | અહીં આપણે વપરાશકર્તાથી string સ્વીકારી રહ્યા છીએ. |
01.58 | સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ. |
02.05 | સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
02.11 | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ. |
02.13 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
02.16 | હવે Save પર ક્લિક કરો |
02.18 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02.20 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો. |
02.30 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str |
02.37 | અને Enter દબાવો |
02.40 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો |
02.43 | હવે Enter દબાવો |
02.46 | અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે. |
02.49 | હું Talk To A Teacher ટાઈપ કરીશ. |
02.56 | હવે Enter દબાવો. |
02.58 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher |
03.03 | હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ |
03.06 | અત્યાર સુધી આપણે string નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી. |
03.10 | હવે આપણે string ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
03.13 | આ માટે સિન્ટેક્સ છે |
03.16 | char var_name[size] = “string”; |
03.20 | ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે |
03.28 | બીજું એક સિન્ટેક્સ છે |
03.31 | char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં |
03.36 | ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં |
03.42 | ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં. |
03.48 | આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું. |
03.52 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો. |
03.58 | હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો. |
04.03 | હવે Save પર ક્લિક કરો |
04.06 | આપણે string ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ. |
04.08 | તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો |
04.11 | = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”; |
04.20 | હવે, Save પર ક્લિક કરો |
04.22 | હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ. |
04.27 | Save પર ક્લિક કરો. |
04.30 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
04.31 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
04.33 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો |
04.35 | gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2 |
04.44 | અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. |
04.54 | હવે Enter દબાવો. |
04.56 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો |
05.00 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial". |
05.06 | હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
05.09 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
05.11 | ધારો કે અહીં આપણે string ની શબ્દજોડણી sting તરીકે ટાઈપ કરીએ છીએ |
05.16 | હવે Save પર ક્લિક કરો. |
05.18 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
05.19 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.21 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
05.23 | આપણને એક જોખમી એરર દેખાય છે. |
05.25 | sting.h: no such file or directory |
05.28 | compilation terminated |
05.30 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05.32 | આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી. |
05.39 | જેથી તે એરર આપે છે. |
05.41 | ચાલો એરર સુધારીએ. |
05.43 | અહીં r ટાઈપ કરો. |
05.45 | હવે Save પર ક્લિક કરો. |
05.46 | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
05.47 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.50 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
05.54 | હા, આ કામ કરી રહ્યું છે! |
05.56 | હવે, ચાલો બીજા એક સામાન્ય એરરને જોઈએ. |
05.59 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.02 | ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ. |
06.06 | હવે, Save પર ક્લિક કરો. |
06.07 | ચાલો જોઈએ કે શું થાય છે. |
06.09 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.11 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06.15 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06.17 | આપણને એક એરર દેખાય છે. |
06.19 | Wide character array initialized from non-wide string |
06.24 | %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે |
06.32 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.36 | આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું. |
06.42 | અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ. |
06.47 | ચાલો એરર સુધારીએ. |
06.49 | અહીં char ટાઈપ કરો. |
06.51 | Save પર ક્લિક કરો. |
06.53 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.56 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
07.00 | હા, આ કામ કરી રહ્યું છે! |
07.03 | હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
07.08 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
07.11 | ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું |
07.15 | આપણે અહીં કોડ સુધારીત કરીશું. |
07.18 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો. |
07.25 | હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો. |
07.29 | અને Save પર ક્લિક કરો. |
07.33 | હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું. |
07.38 | using સ્ટેટમેંટનો સમાવેશ કરો. |
07.43 | હવે Save પર ક્લિક કરો.
|
07.47 | Now we will delete this declaration.
|
07.50 | And will declare a string variable. |
07.53 | Type string space strname and a semicolon |
07.59 | Click on Save.
|
08.02 | Replace the printf statement with the cout statement. |
08.07 | Delete the closing bracket here.
|
08.11 | Delete the scanf statement and type getline opening bracket closing bracket within the brackets type(cin, strname) |
08.24 | At the end, type a semicolon.
|
08.28 | Now again, replace the printf statement with the cout statement. |
08.36 | Delete the format specifier and \n
|
08.40 | Now delete the comma
|
08.42 | Type two opening angle brackets, delete the bracket here.
|
08.49 | Type two opening angle brackets and within the double quotes type \n
|
08.54 | And click on Save |
08.58 | Here we have declared a string variable 'strname' |
09.03 | Since we do not use the format specifier in C++, the compiler should know that strname is a string variable.
|
09.13 | Here we use getline to extract the characters from the input sequence.
|
09.18 | It stores them as a string.
|
09.22 | Now let us execute the program. Come back to our terminal.
|
09.27 | Let me clear the prompt. |
09.30 | To compile, type |
09.32 | g++ space string.cpp space -o space str3
|
09.39 | and press Enter.
|
09.41 | To execute, type ./str3
|
09.46 | Press Enter.
|
09.47 | It is displayed as Enter the string |
09.50 | I will enter as Talk To A Teacher
|
09.55 | Now press Enter |
09.57 | The output is displayed as |
09.59 | ' "The string is Talk To A Teacher "'
|
10.03 | We can see that the output is similar to our C code. |
10.07 | Now come back to our slides.
|
10.10 | Let us summarize |
10.11 | In this tutorial we learnt
|
10.13 | Strings
|
10.14 | Declaration of a string
|
10.16 | eg: char strname[30] |
10.20 | Initialization of a string
|
10.21 | eg: char strname[30] = “Talk To A Teacher” |
10.26 | As an assignment |
10.28 | Write a program to print a string using the 2nd syntax |
10.34 | Watch the video available at the link shown below |
10.37 | It summarizes the Spoken Tutorial project |
10.40 | If you do not have good bandwidth, you can download and watch it |
10.44 | The Spoken Tutorial Project Team |
10.46 | Conducts workshops using spoken tutorials |
10.49 | Gives certificates to those who pass an online test |
10.54 | For more details, please write to, contact@spoken-tutorial.org |
11.01 | Spoken Tutorial Project is a part of Talk to a Teacher project |
11.04 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
|
11.12 | More information on this Mission is available at the link shown below |
11.16 | This is Ashwini Patil from IIT Bombay signing off. |
11.20 | Thank You for watching. |