C-and-C++/C3/Loops/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:26, 4 April 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
| |
00.01 | Loops in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | |
00.09 | for loop, | |
00.10 | while loop અને | |
00.12 | do…while loop. | |
00.13 | આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું. | |
00.17 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | |
00.21 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું | |
00.24 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. | |
00.28 | 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 | |
00.34 | ચાલો loops' ના પરીચય સાથે શરૂઆત કરીએ . | |
00.38 | Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે. | |
00.44 | હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે: | |
00.48 | while loop
| |
00.49 | do…..while loop અને | |
00.51 | for loop | |
00.52 | ચાલો પ્રથમ while loopથી શરૂઆત કરીએ. | |
00.56 | A while loop કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે. | |
01.00 | બંધારણ છે | |
01.01 | while ( condition ) | |
01.03 | કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક | |
01.07 | હવે do….while loop પર જઈએ | |
01.09 | do..while loopકન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે . | |
01.15 | બંધારણ છે | |
01.17 | do કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક | |
01.20 | કૌંસ પછીથી while કન્ડીશન | |
01.23 | તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે. | |
01.27 | હવે ચાલો while loop અને do...while loop પર એક ઉદાહરણ જોઈએ. | |
01.32 | મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે. | |
01.35 | ચાલો તે ખોલીએ. | |
01.37 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે. | |
01.41 | આજે આપણે 'while loopના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે . | |
01.47 | ચાલો હું કોડ સમજાવુ. | |
01.49 | આ આપણી હેડર ફાઈલ છે. | |
01.51 | 'main function અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.
| |
01.59 | આ આપણું while loop છે. | |
02.02 | 'while loopની કન્ડીશન છે x is less than or equal to 10.
| |
02.06 | અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.
| |
02.10 | ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. | |
02.15 | ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ. | |
02.18 | અહી ' x એ વધારે કરેલ છે. | |
02.20 | એનો અર્થ એ છે કે વેરીએબલ xએ એક અંક વધારો કરેલ છે. | |
02.25 | અને આ આપણું return statement છે. | |
02.27 | ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | |
02.30 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | |
02.39 | ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while | |
02.45 | Enter દબાવો
| |
02.47 | ટાઈપ કરો ./while (dot slash while) .Enter દબાવો
| |
02.52 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | |
02.54 | હવે ચાલો while loopની કામગીરી જોઈએ. | |
02.57 | ચાલો હું વિન્ડોનું માપ બદલું. | |
03.00 | અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.
| |
03.04 | આ આપણી while કન્ડીશન છે. | |
03.06 | અહી આપણે તપાસ કરીએ છીએ કે x એ 10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.
| |
03.15 | ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે . | |
03.22 | આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે. | |
03.27 | હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે. | |
03.33 | ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true તો આપણે વેલ્યુઓ ઉમેરીશું. | |
03.44 | y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે. | |
03.50 | આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
03.53 | ફરીથી x ને વધારવા માં આવે છે. | |
03.55 | હવે x ની વેલ્યુ 2 છે. | |
03.59 | ફરથી કન્ડીશન તપાસ કરીએ છે. | |
04.01 | 2 એ 10 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે. | |
04.11 | આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
04.13 | આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x એ 10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય. | |
04.20 | હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop નો ઉપયોગ કરીને જોઈએ. | |
04.24 | અહી આપણો પ્રોગ્રામ છે. | |
04.26 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે. | |
04.31 | પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો. | |
04.35 | તો ચાલો do...while loop પર જઈએ. | |
04.38 | અહી પ્રથમ loopનો બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે. | |
04.44 | x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે. | |
04.52 | તર્ક એ while પ્રોગ્રામ સમાન છે. | |
04.55 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | |
04.58 | ટર્મિનલ પર પાછા આવો | |
05.00 | ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો. | |
05.08 | ટાઈપ કરો 'dot slash do . Enter દબાવો. | |
05.12 | આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપના while પ્રોગ્રામ જેવું જ છે. | |
05.16 | હવે આપણે do...while loop ની કામગીરી જોઈએ. | |
05.20 | ચાલો વિન્ડો નું માપ બદલું. | |
05.22 | અહી x ane y ની વેલ્યુ 0 છે. | |
05.25 | આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે. | |
05.29 | હવે y ની વેલ્યુ 0 છે. | |
05.31 | આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે. | |
05.33 | ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે. | |
05.42 | તમે જોઈ શકો છો કે loopની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે. | |
05.45 | ગમે તેમ કરીને જો કન્ડીશન false હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે. | |
05.52 | હવે અહી આપને તપાસ કરીશું 1એ 10 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.
| |
05.56 | કન્ડીશન ફરીથી true છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું. | |
06.00 | હવે 0 plus 1છે. | |
06.02 | ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું.
| |
06.05 | ફરીથી x એ એક અંક વધારો થશે. | |
06.08 | હવે xની વેલ્યુ 2છે. | |
06.11 | ત્યારબાદ આપણે તપાસ કરીએ છીએ કે 2 એ 10જેટલો કે તેથી ઓછો છે કે નહી. | |
06.15 | આપણે અહી પાછા જઈશું. | |
06.17 | ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે. | |
06.20 | આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ. | |
06.23 | આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે. | |
06.30 | અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે | |
06.33 | નોંધ લો કે while કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .
| |
06.38 | while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી. | |
06.43 | હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. | |
06.48 | આ C++'માં આપણું while પ્રોગ્રામ છે. | |
06.52 | logic અને implementation એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે. | |
06.56 | અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.hની જગ્યા એ iostreamતરીકે છે.
| |
07.04 | અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે. | |
07.16 | while loop નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે.. | |
07.21 | ચાલો એક્ઝેક્યુટ કરીએ | |
07.23 | ટર્મિનલ પર પાછા આવો. | |
07.25 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | |
07.28 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter દબાવો. | |
07.38 | ટાઈપ કરો dot slash while1 .Press Enter દબાવો.
| |
07.43 | તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે. | |
07.48 | હવે ચાલો C++માનું do... while પ્રોગ્રામ જોઈએ. | |
07.52 | ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ. | |
07.54 | અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ 'using statement અને cout ફંક્શન. | |
08.03 | બાકી બચેલ વસ્તુઓ સમાન છે. | |
08.06 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. | |
08.08 | ટર્મિનલ પર પાછા આવો. | |
08.10 | ટાઈપ કરો g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Enter દબાવો. | |
08.19 | ટાઈપ કરો dot slash do1 .Press Enter દબાવો. | |
08.23 | આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એCમાના 'do...while પ્રોગ્રામ જેવું જ છે.' | |
08.28 | હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું. | |
08.32 | આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ. | |
08.35 | માનીલો કે અહી હું x.ની વેલ્યુ વધારીશ નહિ. | |
08.41 | Saveપર ક્લિક કરો. | |
08.42 | ચાલો જોઈએ કે શું થાય છે. | |
08.44 | ટર્મિનલ પર પાછા આવો. | |
08.45 | ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. | |
08.47 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. | |
08.50 | ઉપર બાણવાડી કી બે વાર દબાવો. | |
08.54 | ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.
| |
08.57 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | |
08.59 | આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે loopપાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી. . | |
09.07 | તેને infinite loop. તરીકે કહેવાય છે.
| |
09.10 | Infinite loop સીસ્ટમને unresponsive બનાવી શકે છે. | |
09.14 | તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે. | |
09.21 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ. | |
09.25 | ટાઈપ કરો x++ અને r a અર્ધવિરામ. | |
09.28 | Save.પર ક્લિક કરો.ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. | |
09.31 | ટર્મિનલ પર પાછા આવો. | |
09.33 | ઉપર બાણવાડી કી દબાવો.
| |
09.38 | હા આ કામ કરી રહ્યું છે. | |
09.40 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | |
09.43 | આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું. | |
09.45 | સારાંશમાં | |
09.47 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | |
09.50 | while loop | |
09.51 | ઉદાહરણ. while(x is less than or equal to 10) | |
09.54 | do….while loop | |
09.56 | ઉદાહરણ. do સ્ટેટમેંટ બ્લોક અને
| |
09.59 | અંત માં whileકન્ડીશન | |
10.01 | એસાઈનમેન્ટ તરીકે, | |
10.03 | આપેલ using for loops ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો. | |
10.07 | 0 થી 9 | |
10.10 | for loop નું સિન્ટેક્સ છે. | |
10.12 | for (variable initialization; variable condition;and variable increment or decrement) | |
10.20 | અને અહી loopની બોડી રહેશે. | |
10.24 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. | |
10.27 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | |
10.30 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |
10.33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |
10.35 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |
10.38 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | |
10.42 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |
10.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | |
10.51 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |
10.58 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" | |
11.02 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |
11.08 | જોડાવાબદ્દલ આભાર. |