GIMP/C2/Selective-Sharpening/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:48, 27 March 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:21 Meet The Gimp નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:26 આજે મને selective sharpening વિશે શીખવાડવું ગમશે.
00:31 કેમેરાથી નીકળેલ દરેક ડીજીટલ ઈમેજને શાર્પ કરવાની જરૂર રહે છે કારણ કે તે કકરી હોતી નથી ખાસ કરીને જો તમે રો ઈમેજો ખેંચો છો અને કેમેરામાંનાં પ્રોસેસરને ઈમેજ શાર્પ કરવાની અનુમતિ આપતા નથી.
00:48 પરંતુ જ્યારે તમે તે ગીમ્પનો ઉપયોગ કરી પોતેથી કરો છો ત્યારે તમે શાર્પ ક્રિયાને નિયંત્રણ કરી શકો છો, અને આજનાં ટ્યુટોરીયલમાં હું તમને દર્શાવીશ કે તે કેવી રીતે કરવું.
01:02 ચાલો અહીં આવેલ ઈમેજ તરફ નજર ફેરવીએ.
01:06 આ ઈમેજમાં બેકગ્રાઉન્ડમાં આવેલ તારની જાળી એ શાર્પ ન કરેલ મોટો વિસ્તાર છે અને અહીં આવેલ ફૂલને સેજ શાર્પ કરેલું છે.
01:17 તો હું ફૂલને સેજ વધુ શાર્પ કરવા ઈચ્છું છું અને બેકગ્રાઉન્ડને એવું જ રાખું છું.
01:25 પરંતુ પહેલા હું તમને એ દર્શાવવા ઈચ્છું છું કે શા માટે હું બેકગ્રાઉન્ડને શાર્પ કરવા ઈચ્છતી નથી.
01:31 તે અત્યારે શાર્પ કરેલ નથી અને આંશીક શાર્પ કરવાથી કોઈ નુકશાન ન થવું જોઈએ
01:37 તો હું ટૂલ બારમાં Filters પર ક્લિક કરીને sharpen ટૂલ પસંદ કરું છું અને sharpness સ્લાઈડરને આગળ ખેંચું છું અને તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની મૌલિક્તા નષ્ટ પામી છે
01:52 પરંતુ જો તમે અહીં જુઓ છો અને હું sharpen ટૂલને અહીં લાઉં છું, અને જ્યારે હું સ્લાઈડરને આત્યંતિક વેલ્યુ પર ખેંચું છું તો ચિત્ર અલોપ થાય છે.
02:03 આમ શાર્પ ન થયેલ વિસ્તારને શાર્પ કરવું અથવા કે એવા વિસ્તારને જે રંગથી ભરેલ હોય અને માહિતી વિહોણા હોય, ઈમેજ બગાડ કરે છે અને આ થાય છે કારણ કે ઈમેજમાં આવેલ એવા રંગો જેને શાર્પ કરવાની જરૂર નથી તે શાર્પ થાય છે.
02:21 તો હું તમને selectively sharpening ની પદ્ધતિ કહીશ જે ઈમેજને નષ્ટ કરતી નથી.
02:29 selectively sharpening કરવા માટે હું લેયરો સાથે કામ કરીશ.
02:35 આ વખતે હું ફક્ત બેકગ્રાઉન્ડ લેયરની એક નકલ બનાવું છું અને તેને sharpen સંબોધુ છું.
02:43 હવે હું sharpen લેયરને લેયર માસ્ક ઉમેરું છું અને હું લેયર માસ્ક તરીકે gray scale copy of the layer પસંદ કરું છું અને add વિકલ્પ પર ક્લિક કરું છું અને તમે જોયું કોઈપણ ફેરફાર થયા નથી કારણ કે લેયર મોડ normal છે
03:07 પરંતુ જેમ હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને ના-પસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે ઈમેજમાંનાં ફક્ત ઉજળા ભાગો જ દૃશ્યમાન છે.
03:19 અને જો તમને યાદ હોય કે લેયર માસ્કમાં સફેદ એ ઉજળા ભાગોને ઉજાગર કરે છે અને કાળો એ છુપાવે છે અને અહીં તમે જોઈ શકો છો કે મોટા ભાગે લેયર માસ્ક અંધારમય છે જેથી તે છુપાયેલું છે અને અહીં ફક્ત ઉજળો ભાગ દૃશ્યમાન છે.
03:36 હવે જેમ હું લેયર માસ્ક પર sharpening અલ્ગોરીધમનો ઉપયોગ કરું છું ત્યારે ફક્ત ફૂલ શાર્પ થશે.
03:43 અને સાથે જ હું પાંદડાનો ભાગ પણ શાર્પ કરવા ઈચ્છું છું.
03:48 અને શાર્પ થયેલ ઈમેજમાં મને ફૂલમાં સફેદ વિસ્તારો જોઈતા નથી અને મને ફક્ત બારીક વિગતો જોઈએ છે.
03:57 તે કરવા માટે હું 2જા ફીલ્ટરનો ઉપયોગ કરું છું અને આ છે Edge Detect.
04:04 આ એક અલ્ગોરીધમ છે જે ઈમેજમાં ઉજળા અને નીરસ ભાગ વચ્ચેની કિનારીઓ માટે જુએ છે અને તેને ત્યાં સફેદ લાઈન બનાવીને વધુ સુધારીત કરે છે.
04:20 તમે આ વિકલ્પો અહીં એવા જ છોડી શકો છો કારણ કે અહીં આ અલ્ગોરીધમ વચ્ચે ઝાઝું તફાવત નથી પણ હું amount ની વેલ્યુ 4 વધારું છું અને પ્રીવ્યુમાં જોઉં છું.
04:41 તમે અહીં જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ પોતાનામાં સેજ સંરચના ધરાવે છે અને ઉજળા ભાગમાં જાડી સફેદ લાઈનો છે.
04:54 હું OK પર ક્લિક કરું છું અને ઈમેજ પર અલ્ગોરીધમ લાગુ થવાની રાહ જોઉં છું.
05:06 તે કામ કરે છે અને હવે મને તમામ કિનારીઓનું સફેદ ચિત્ર મળે છે.
05:15 હું 1 દાબીને ઈમેજમાં ઝૂમ કરું છું અને તમે અહીં જોઈ શકો છે કે હવે તમામ ઉજળા ભાગો સફેદ કિનારી અને સફેદ લાઈન ધરાવે છે અને બાકી બચેલ તમામ વિસ્તારો લગભગ કાળા છે.
05:43 જ્યારે હું લેયર માસ્ક અને બેકગ્રાઉન્ડ લેયર સ્વીચ ઓફ કરું છું ત્યારે તમે ફક્ત ફૂલની કિનારીને જ જોઈ શકો છો એટલે કે વધુ ઉજળો ભાગ દૃશ્યમાન છે.
05:57 હવે હું બેકગ્રાઉન્ડમાનાં રંગો અને ફૂલનાં રંગને અસર પહોચાડ્યા વિના ફૂલની કિનારીને શાર્પ કરી શકું છું.
06:08 પરંતુ આ એક વિચિત્ર અસર આપશે જેમ કે કાદવમય બેકગ્રાઉન્ડમાં એક તેજ લાઈન.
06:20 અને તેને ટાળવા હેતુ હું આ લેયર પર blur કહેવાતા હજુ એક ફિલ્ટરને ઉપયોગમાં લઉં છું.
06:28 હું લેયર માસ્ક પસંદ કરું છું અને આ લાઈનને સેજ નીકાળવા માટે gaussian blur નો ઉપયોગ કરું છું, અને હું horizontal blur radius માં અમુક વેલ્યુ માની લો કે 8 સુધી વધારું છું અને ok પર ક્લિક કરું છું.
06:46 ફિલ્ટરનાં પતવાની રાહ જુઓ અને હવે તમે જોઈ શકો છો કે ફૂલની કિનારી સેજ વધુ સુવાળી છે અને મને લાગે છે કે મને ઈમેજમાં સેજ વધારે તેજસ્વીતાની જરૂર છે.
06:59 તો હું curve ટૂલને પસંદ કરું છું અને કર્વ્સ મેળવવા માટે ઈમેજમાં ક્લિક કરું છું અને હું ઘટ્ટ વધુ ઘટ્ટ મેળવવા માટે કર્વને સેજ નીચે ખેંચું છું અને ઉજળો ભાગ ઉપરની તરફ ખેંચીને સફેદ વધુ સફેદ મેળવું છું.
07:15 Ok પર ક્લિક કરો અને હવે મારી પાસે જાડી સફેદ લાઈન છે જ્યાં શાર્પ કરવાની જરૂરીયાત છે અને કાળો ભાગ જ્યાં કંઈપણ શાર્પ થવું ન જોઈએ.
07:30 હું કાળા ભાગ પર કામ કરી શકત પરંતુ તે કોઈપણ અસર દેખાડશે નહી.
07:37 હવે હું અહીં લેયર માસ્કને નિષ્ક્રિય કરું છું અને સંપૂર્ણ ઈમેજ તરફ જોવા માટે Shift + Ctrl + E દબાવું છું.
07:47 હવે તમે સંપૂર્ણ ઈમેજ તરફે જોવા માટે Shift + Ctrl + E જાણો છો.
07:51 જ્યારે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને નિષ્ક્રિય કરું છું તો હું ઈમેજમાનું કંઈપણ લગભગ જોઈ શકતી નથી.
07:57 ચાલો હું તમને layer fill typewhite હોય એવું એક નવું લેયર ઉમેરીને સમજાવું કે ત્યાં શું થાય છે અને ok દબાવો.
08:06 હવે તમને તે વિસ્તારો દેખાય છે જેને શાર્પ કરવાની જરૂર છે.
08:10 હવે ચાલો આ ઈમેજને શાર્પ કરીએ, હું ટૂલ બારમાં filters પર ક્લિક કરું છું અને enhance અને sharpen પસંદ કરું છું.
08:25 ફૂલનાં એ વિસ્તારમાં જાવ જ્યાં શાર્પ પ્રક્રિયા કરવી છે અને તે તરફ જુઓ કે sharpen લેયર પસંદ કરેલ હોય કારણ કે સફેદ લેયરમાં કંઈપણ શાર્પ કરવા જેવું નથી.
08:37 તો sharpen લેયર પસંદ કરો ત્યારબાદ filter અને re-show sharpen અને અહીં તમે ફૂલ જુઓ છો અને હવે હું શાર્પનેસ સ્લાઈડરને ત્યાંસુધી ઉપર ખેંચી શકું છું જ્યાં સુધી મને સારી શાર્પ કરેલ ઈમેજ મળતી નથી
08:55 અને ત્યારબાદ ok પર ક્લિક કરો અને અલ્ગોરીધમનાં કામ કરવા સુધી રાહ જુઓ.
09:01 તે કામ કરે છે.
09:04 અને હવે તમે જોઈ શકો છો કે લાઈન વધુ વ્યાખ્યા ધરાવે છે.
09:09 ચાલો આ સફેદ લેયરને બંધ કરીએ અને સંપૂર્ણ ઈમેજને જોઈએ.
09:16 sharpen લેયરને સ્વીચ ઓફ કરો પણ આ વિસ્તૃતીકરણમાં કોઈપણ ફેરફારો દૃશ્યમાન નથી.
09:23 તેથી હું ઈમેજમાં ઝૂમ કરું છું.
09:27 અને મને લાગે છે કે તમને અસર બરાબરથી જોવી જોઈએ.
09:31 જ્યારે હું sharpen લેયર ચાલુ કરું છું ત્યારે તમે શાર્પ કરેલ ઈમેજ જુઓ છો અને જ્યારે હું તેને બંધ કરું છું ત્યારે ઈમેજ શાર્પ કરેલ નથી.
09:40 ઓપેસીટી સ્લાઈડરનાં મદદથી હું અસરની માત્રાને નિયંત્રણ કરી શકું છું.
09:47 હવે હું background ને પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે મેં તેને નુકશાન પહોચાડ્યું નથી.
09:54 હવે હું અમુક ફાઈન ટ્યુનિંગ કરીશ.
10:10 અને હું ઈમેજમાં વધુ પડતા શાર્પ થયેલ વિસ્તારો અને વસ્તુઓ જે સારા એવા પ્રમાણમાં શાર્પ ન થઇ હોય એ માટે જોઉં છું.
10:20 ફૂલ અને બેકગ્રાઉન્ડ વચ્ચેની કિનારી ખુબ સારી રીતે શાર્પ થઇ છે અને વધારાની અસરો નથી.
10:30 પરંતુ જ્યારે હું ફૂલમાં જાઉં છું, આ ભાગ સેજ બનાવટી લાગે છે અને અહીં આ ભાગ ચોક્કસપણે અતિશાર્પ થયો છે.
10:41 અને અહીં આ ફૂલ કળી પુરતા પ્રમાણમાં શાર્પ થઇ નથી કારણ કે કિનારી શોધનાર અલ્ગોરીધમને કોઈપણ કિનારી મળી નથી.
10:52 પરંતુ જેવું કે તમે જોઈ શકો છો અહીં કેટલીક કિનારીઓ છે અને મને levels ટૂલ અથવા curves ટૂલની મદદથી આ ભાગને સેજ વધુ સુધારવું જોઈએ.
11:06 તમારા કાર્ય પ્રવાહમાં શાર્પ કરવાની પ્રક્રિયા એ હમેશા અંતિમ પગલું હોવું જોઈએ.
11:11 ઠીક છે હું આના પર પછીથી આવીશ.
11:16 હવે મને આ ભાગની શાર્પતાને ઘટાડવું છે.
11:21 આ સરળ છે, ફક્ત એ વાતની ખાતરી કરી લો કે તમે sharpen લેયર પસંદ કર્યું હોય. brush ટૂલ પસંદ કરો.
11:30 સુવાળી કિનારીઓવાળું બ્રશ પસંદ કરો, અને આ કામ માટે બ્રશને scale સ્લાઈડર ખેંચીને પુરતા પ્રમાણમાં મોટું બનાવો અને હવે કાળો રંગ પસંદ કરો, કારણ કે તમને યાદ છે કે કાળું સંતાડે છે અને સફેદ ઉજાગર કરે છે.
11:53 અને તમારા બ્રશનાં ઓપેસીટી સ્લાઈડરને માની લો કે 20% સુધી ખેંચો.
12:03 જેમ હું અહીં બ્રશ ખસેડીને રંગકામ ચાલુ કરું છું, તમે જોઈ શકો છો કે શાર્પતા ઓછી થઇ છે.
12:14 લેયર માસ્કનાં મદદથી હું ચોક્કસપણે બતાવી શકું છું કે અહીં શું થયું છે.


12:21 I ON the layer mask and when I paint over the white part, it turns darker.
12:36 But when I turn off the layer mask I can see the image and can see the result of my operation.
12:47 I’ll look into the details later.
12:52 Now I have to do more sharpening to this part here.
12:58 I just switch the colours with ‘x’ key and start painting.
13:06 And as you can see this part gets sharper and darker.
13:13 And I think this is quite good and to check my work I switch on the layer mask and you can see the white part is what I have painted and I have done it a bit over.
13:31 So I go back to the layer and change the colour by pressing X key and redo the work I have done.
13:43 We are working with the layers here so there is no danger of losing any data.
13:51 The only thing that I can destroy now is the edge data that has been constructed by the filter.
14:00 But that can easily be redone .


14:03 Here I have zoomed into the edge of the flower where the sharpening has to be done.
14:12 And as you can see the edge is sharpened here.
14:18 The sharpening helps in getting a bright and dark line between the dark and the bright part of the border between these 2 colours.
14:30 The edge of dark part is darkened and bright part is brightened.
14:37 And by using the mask you can keep the effect only to the area you want to have it.
14:50 Let me point you to more detailed resource about sharpening.
14:56 Go to tips from the top floor.(dot)com the site of Chris Markwa’s broadcast and there on the left side you will find somewhere a Photoshop corner.
15:12 And there he has lot of broadcast about Photoshop which nearly are usable for GIMP too and he has made the effort as writing stuff he says in the broadcast and made some picture of it and I’ll take some material from there, so I can point directly to the source here.
15:44 And here you can see about the sharpening effect about which I discussed in this tutorial.
15:52 He also covers the Unsharp mask and the process to avoid the halos in detail.
16:00 And shows lot of different techniques to sharpen the image.
16:05 But the one I showed you is not here on this site.
16:12 And By the way when you are on this site just check out if there are still some places on learning to see workshop.
16:23 This was it for this week. If you want to send a comment, please write to info@meetthegimp.org
16:35 More information is available at http://meetthegimp.org .
16:40 And I would like to hear from you.
16:43 Tell me what you liked, what I could have made better, what you want to see in the future.
16:51 This is Hemant Waidande dubbing for the Spoken Tutorial Project.

Contributors and Content Editors

Jyotisolanki