PHP-and-MySQL/C2/Switch-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | "switch સ્ટેટમેન્ટ" ઉપરના આ પીએચપી ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:05 | હું આ ઉપર એક નવો અભ્યાસ બતાવવા જઈ રહી છું, કારણ કે આ પીએચપીની મહત્વની લાક્ષણિકતા છે. |
O:12 | ચાલો ઝડપથી વાક્યરચના (syntax) બનાવીએ. |
0:16 | "switch સ્ટેટમેન્ટ" "if સ્ટેટમેન્ટ" માટે એક બદલી ભરનાર(substitute) છે. તે ખુબ વ્યવસ્થિત અને ગોઠવણીપૂર્વક પસંદગી છે જો કે તેમાં ઇનપુટ એક શબ્દયોજના (expression) છે. |
0:29 | તો હવે ચાલો કંઈક કિંમત ઈનપુટ કરીએ અને પછી તે સમાન કિંમત સંગ્રહ કરીએ. |
0:35 | જો તે આ કિંમત સમાન અથવા આ કિંમત સાથે બંધબેસે તો પછી આપણે કોડ અમલમાં મુકીશું. |
0:43 | તે સરખામણી પદ્ધતિ નથી. તેથી, ઇફ સ્ટેટમેન્ટની સરખામણી કિંમતો મેચ કરવા માટે અને આઉટપુટ માટે છે, જે ઇનપુટ પર નિર્ભર છે, આપણે કહીશું સ્વીચ (switch) |
0:55 | ચાલો શરૂ કરીએ. |
0:57 | તે માટે સ્વીચ (switch) મૂળભૂત કોડ છે. |
1:00 | ચાલો અહીં એક શબ્દરચના મુકીએ, ઉદાહરણ તરીકે, હું અહીં એલેક્સ કહીશ. |
1:08 | ચાલો એક નાનો પ્રોગ્રામ બનાવીએ અને જેમ આપણે આગળ વધીશું હું તે સમજાવીશ. |
1:15 | if સ્ટેટમેન્ટની જેમ જ આપણે અહીં છગડીયા કૌંસ મુકીશું. |
1:20 | ચાલો હવે દરેક ચકાસણીને બોલાવવા માટેના માર્ગને જોઈએ. |
1:26 | અહીં આપણે કિંમત ચકાસવા ઈચ્છીએ છીએ. |
1:30 | હવે આપણે આ અવતરણચિહ્નમાં મુકીશું. |
1:32 | તમે ચોક્કસપણે ક્રમાંકન ન કરી શકો. |
1:36 | તેથી આપણે શું લખીશું - case - કેસની કિંમત જે તમે મેચ કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, "Alex" |
1:44 | પછી આપણે કોલોન અથવા અર્ધવિરામ ટાઈપ કરીશું. |
1:48 | અને પછી શરત જો તમારી પસંદગીની સ્વીચ શબ્દરચના
(એક્સપ્રેશન) સાથે મેચ થશે. |
1:56 | તેથી, હું લખીશ - "echo you have blue eyes " |
2:05 | આપણા આ કેસ સરખામણીના અંત માટે આપણે "break" અને અર્ધવિરામનો ઉપયોગ કરીશું. |
2:11 | યાદ રાખો કે આપણે અર્ધવિરામનો ઉપયોગ અહીં કર્યો છે, પરંતુ અહીં નહીં. |
2:18 | હવે બીજો કેસ છે. ચાલો જોઈએ, તે કેવી રીતે કરીશું. |
2:23 | હું "Billy" લખીશ અને "echo you have brown eyes" . |
2:30 | ઠીક છે, અને પછી "break" અને અર્ધવિરામ. |
2:36 | આ સંકલિત IF જેવું છે. તેથી હું કહી શકું - IF your name is Alex then echo you have blue eyes or ELSE IF your name is Billy you have brown eyes. |
2:53 | કદાચ કેટલાક લોકો માટે તે આ રીતે કરવું વધારે સરળ છે.તેને વાંચવું પણ સરળ છે પણ તે તમારી પસંદ ઉપર આધાર રાખે છે. |
3:02 | ઠીક છે હમણાં આપણી પાસે બીજા કેસીસ નથી,આ ઉદાહરણ માટે હું માત્ર "Alex" અને "Billy" જ વાપરી રહી છું. |
3:09 | અહીં હું કહીશ default જે echo કરશે - I don't know what color your eyes are |
3:18 | ઠીક છે, આપણને આ પછી બ્રેકની જરૂર નથી, કારણ આ પછી કોઈ કેસો નથી. |
3:26 | સ્વાભાવિક છે,ત્યાં કોઈ બ્રેક નથી કારણ કે ત્યાં કોઈ પસંદ માટેના વધુ વિકલ્પો નથી. |
3:33 | ઠીક છે, તેથી, અહીં આપણને સ્વીચ મળી ગયું છે. ચાલો તેનો ઉપયોગ કરીએ. |
3:39 | હવે હું આપણો પ્રોગ્રામ બનાવવા માટે આ એલેક્સને અહીં ચલ સાથે બદલવા જઈ રહી છું. |
3:46 | તેથી હું લખીશ નેમ ઇક્વલ્સ (name equals), અને તેનો નિર્ણય હું તમને કરવા આપીશ |
3:53 | પછી હું અહીં કહીશ, નેમ |
3:57 | તો તમે જોઈ શકો છો કે આપણે અહીં ચલનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. |
4:01 | તે કેવી રીતે કરવું તે તમને હવે જાણ થઇ ગઈ છે. |
4:04 | ચાલો, શરૂ કરીએ અને જોઈએ આ કેવી રીતે કામ કરશે |
4:08 | તમે સ્વિચ કહેશો, તમે આ એક્સપ્રેસન લેશો જે એલેક્સ સમાન છે |
4:13 | સામાન્ય રીતે, આ કેસ છે જે એલેક્સ સમાન છે અને તે આ ઇકો કરશે. બ્રેક તેનો અંત કરવા માટે છે. |
4:21 | જો નામ છે, રાહુલ, તો ડીફોલ્ટ ઇકો કરશે - I don't know what colour your eyes are |
4:29 | ઠીક છે, ચાલો આ સંચાલિત કરવાનો પ્રયત્ન કરીએ |
4:37 | માત્ર પુનરાવર્તન માટે |
4:40 | આપણે જોઈ શકીએ, એલેક્સ એલેક્સથી મેચ થાય છે તેથી આઉટપુટ સાથે મેચ થાય છે. |
4:44 | તમે શું કરી શકો, તમે અહીં તમને જોઈએ તેટલી લીટીઓનો કોડ દાખલ કરી શકો. કેસનો અંત ક્યાં થાય છે તે બ્રેક નક્કી કરે છે. |
4:54 | if સ્ટેટમેન્ટના બ્લોકને સમાપ્ત કરવા માટે છગડીયા કૌંસની જરૂર પડે છે. |
4:59 | જોકે, અહીં બ્રેક બ્લોકનો અંત નક્કી કરે છે.આ બધાને બ્લોકસ કહેવામાં આવે છે. |
5:06 | તો ચાલો, આ બિલીથી બદલીએ અને જોઈએ શું થાય છે! |
5:10 | યુ હેવ બ્રાઉન આઈઝ - બરાબર આપણે નિર્ધારિત કર્યું હતું તે જ. |
5:15 | ઠીક છે, હવે હું આ કાયલીમાં બદલીશ.....રીફ્રેશ કરીશું,I don't know what colour your eyes are, કારણ કે અહીં એવો કોઈ બ્લોક નથી જે આપણા પ્રોગ્રામના લક્ષણમાં કાયલીની આંખોનો રંગ જણાવે. |
5:31 | તો આ છે "switch સ્ટેટમેન્ટ". http://the-writer.org/ |
5:34 | તેનો પ્રયત્ન કરો.કેટલાક લોકોને એનો ઉપયોગ કરવો નથી ગમતો,જ્યારે કેટલાક આને પ્રાધાન્ય આપે છે. |
5:39 | તે કદાચ "if સ્ટેટમેન્ટ" કરતા ઝડપી છે. તેનું નિયંત્રણ સરળ છે. તે ઘણું સારું દેખાય છે. તેથી તે ખરેખર તમારી વ્યક્તિગત પસંદગી પર છે. |
5:45 | આઈઆઈટી- બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર..! |