GIMP/C2/An-Image-For-The-Web/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:16, 15 December 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.23 Meet the GIMP માં તમારું સ્વાગત છે.
00.25 My name is Rolf Steinort and I am recording this in Bremen, Northern Germany.
00.31 GIMP એક અત્યંત શક્તિશાળી ઈમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ છે.
00.35 આ ટ્યુટોરીયલમાં હું તમને ગીમ્પ અને તેના લક્ષણોનો નાનો પ્રવાસ કરાવવા માંગું છું
00.39 હું તમને ટૂંકમાં ડેમોનસ્ટ્રેટ કરીશ કે વેબ માટે ઈમેજ કેવી રીતે બનાવવી
00.43 વિગતવાર સમજુતી હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં આપીશ
00.48 ઈમેજ ખોલવા માટે, હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ડ્રેગ અને ડ્રોપ કરીશ.
00.53 અને અહીં આ રહ્યું!
00.55 ચાલો આ ઈમેજ તરફ નજર ફેરવીએ.
00.57 હું આ ઈમેજને વેબ માટે તૈયાર કરવા ઈચ્છું છું.
01.02 ચાલો જોઈએ હું તેની સાથે શું કરી શકું છું.


01.04 પહેલા ઈમેજ નમેલી છે તેથી મને તેને સેજ ફેરવવું પડશે.
01.09 ત્યારબાદ આ ભાગને રદ્દ કરવા હેતુ હું તેને ક્રોપ કરવા ઈચ્છું છું - વ્યક્તિનાં પાછળનો ભાગ.
01.16 ત્રીજી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે વધુ રંગ અને પ્રકાશ તીવ્રતા લાવવી.
01.22 હું ઈમેજનાં માપને પણ ફરીથી બદલવા માંગું છું કારણ કે હમણાં તે લગભગ ૪૦૦૦ પીક્સલ પહોળી છે, જે ઘણી વધારે છે.
01.31 અને ત્યારબાદ હું તેને તેજ કરવા અને તેને JPEG ઈમેજ તરીકે સંગ્રહિત કરવા ઈચ્છું છું.
01.38 ચાલો ફેરવવાની સાથે શરૂઆત કરીએ.
01.40 હું ઈમેજનાં એ ભાગમાં ઝૂમ કરું છું જ્યાં સૌથી વધુ સ્પષ્ટ છે કે ઈમેજ નમેલી છે. તમે તેને અહીં જોઈ શકો છો.
01.49 જો કે, તમે સ્પેસ દબાવી અને ફક્ત કર્સરને ખસેડીને ઈમેજમાં અંદરોઅંદર ખસી શકો છો.
01.56 અને હવે હું અહીં ક્લિક કરીને Rotate ટૂલ પસંદ કરું છું.
02.00 Rotate ટૂલમાં, અમુક વિકલ્પો એ વેલ્યુઓ પર મૂળભૂત રીતે સુયોજિત થાય છે જે ચિત્રકામ માટે યોગ્ય હોય છે અને જે ફોટોગ્રાફિક કામ માટે નથી.
02.09 તો અહીં DirectionNormal(Forward) પર સુયોજિત છે પણ હું તેને Corrective(Backward) પર સુયોજિત કરીશ.
02.14 હું તપાસ કરું છું જો મારી પાસે શ્રેષ્ઠ ઇન્ટરપોલેશન છે કે. તો આ ઠીક છે.


02.17 અને Preview માં હું ઈમેજનાં બદલે Grid પસંદ કરું છું.
02.22 હું ગ્રીડ લાઈનોની સંખ્યાને સ્લાઈડર ખસકાવીને વધારીશ. તમને તે જલ્દી દેખાશે.
02.30 હવે હું ઈમેજ પર ક્લિક કરીશ અને ગ્રીડને ઈમેજ પર ફેલાયેલું મેળવીશ.
02.36 આ ગ્રીડ સીધી છે.
02.38 અને હું તેને ફેરવી શકું છું અને ગીમ્પ ઈમેજને એજ દિશામાં સુધારાત્મક મોડમાં ફેરવશે જેથી ગ્રીડ ફરીથી સીધી રહે છે.
02.51 ચાલો હું ડેમોનસ્ટ્રેટ કરું. હું ગ્રીડને આ રીતે ફેરવીશ.
02.56 ખાતરી કરવા હેતુ હું ઈમેજનાં બીજા ભાગને તપાસ કરીશ.
03.00 મને સારું લાગે છે.
03.02 હવે હું Rotate બટન પર ક્લિક કરીશ.
03.06 આ અમુક સમય લેશે કારણ કે ઈમેજ લગભગ ૧૦ મેગા-પીક્સલની છે
03.13 અને તે થઇ ગયું!
03.14 ઈમેજ ફેરવાઈ ગઈ છે.
03.16 ચાલો સંપૂર્ણ ચિત્ર પર નજર ફેરવીએ. Shift + Ctrl + E આપણને ઈમેજ પર પાછું લાવે છે.
03.22 આગળનું પગલું છે ક્રોપીંગ.
03.25 અહીં ક્લિક કરીને હું Crop ટૂલ પસંદ કરું છું.
03.28 હું ઈમેજનાં સાપેક્ષ ગુણોત્તરને 3:2 તરીકે રાખવા માંગું છું.
03.33 તે માટે મેં અહીં Fixed Aspect ratio ચેક કરું છું અને 3:2 ટાઈપ કરું છું.
03.39 તે બોક્સથી બહાર આવવા માટે ફક્ત ક્લિક કરું છું.
03.43 અને હવે, હું ક્રોપ કરવાની શરૂઆત કરી શકું છું.
03.45 હું અહીં આ વ્યક્તિનાં પગને સમાવેશ કરવા ઈચ્છું છું પણ ઈમેજનાં આ ભાગને બાકાત કરો.
03.52 તો વિસ્તાર પસંદ કરવા હેતુ હું અહીં આ પોઈન્ટથી શરુ કરું છું અને ડાબું માઉસ બટન દબાવી રાખીને, હું ઉપરની તરફ ડાબી બાજુ સામે ડ્રેગ કરું છું.
04.01 સાપેક્ષ ગુણોત્તર કોનસ્ટંટ છે એની નોંધ લો.
04.06 અને હવે મને નક્કી કરવું છે કે કેટલા દુર સુધી ડ્રેગ કરવું છે.
04.12 મને લાગે છે કે આ ઘણું સારું છે.
04.18 ચાલો કિનારીઓ ચેક કરીએ.
04.21 આપણે આ ભાગને બાકાત કર્યો છે. અહીં એક વ્યક્તિ બેસેલી છે.


04.28 મને લાગે છે કે વ્યક્તિને ચિત્રમાં રહેવા માટે અહીં પુરતી જગ્યા છે.
04.35 તો હું આને આજ રીતે રહેવા દઈશ કારણ કે તે સરસ દેખાય છે.
04.41 અહીં ટોંચ પર બારીઓ છે.
04.44 અને ઈમેજમાં તે પુરતા પ્રમાણમાં છે જેને બારીઓ તરીકે જોઈ શકાવાય છે.
04.50 પરંતુ મને લાગે છે કે અહીં પગ પાસે પુરતી જગ્યા નથી.
04.54 તેથી હું ઈમેજ પર ફક્ત ક્લિક કરીશ, અને તેને સેજ નીચે ખસેડીશ.
04.58 મને લાગે છે કે આ હવે સારું છે.
05.01 પણ હવે અહીં પુરતી બારીઓ દેખાતી નથી અને અહીં બેસેલ વ્યક્તિ કિનારીની એકદમ નજીક છે.
05.08 તો ચાલો ઈમેજને સેજ મોટી બનાવીએ.
05.11 અમને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કદાચ તમે તે જોઈ શકો છો.
05.18 આ ફેરવતી વેળાએ થયું છે
05.21 અહીં એક નાનો ભાગ છે જે હવે પારદર્શક બન્યો છે.


05.25 હું તેનો સમાવેશ કરવા ઈચ્છતી નથી,
05.33 તો ચાલો Crop ટૂલ પર જઈએ.
05.35 મને અહીં થોડી વધારે જગ્યા જોઈએ છે; તેથી હું આને ઉપર ડ્રેગ કરી રહ્યી છું.
05.38 વધારે દુર સુધી નહી.
05.40 મને લાગે છે કે આ ઘણું સારું છે.
05.44 હવે ફક્ત ઈમેજ પર ક્લિક કરો અને અહીં આપણી પાસે ક્રોપ થયેલ અને ફેરવેલી ઈમેજ છે.
05.50 Shift + Ctrl + E આપણને પાછું પૂર્ણ દેખાવમાં લાવે છે.
05.56 આગળનું પગલું છે રંગો અને પ્રકાશ તીવ્રતામાં વધારો લાવવો.
06.02 અહીં અનેક માર્ગો છે. હું રંગ સ્તરોને વાપરી શકત - તે આ રહ્યા, કર્વો અથવા અમુક સ્લાઈડરો.
06.11 પણ હું આ લેયરો સાથે પ્રયાસ કરીશ.
06.18 હું સામાન્ય રીતે અહીં આ લેયરની નકલ બનવું છું.



06.23 અને લેયર મોડને Overlay માં બદલી કરું છું.
06.30 અને તમે જોઈ શકો છો કે આ અત્યંત મજબૂત અસર છે. મને તે આટલી બધી નથી જોઈતી.


06.36 તેથી હું ઓપેસીટી સ્લાઈડર ને એ વેલ્યુ સુધી સ્લાઈડ કરું છું જ્યાં મને લાગે છે કે તે સારું લાગી રહ્યું છે.
06.42 હજી થોડું ઘણું કદાચ.
06.46 ઠીક છે, મને લાગે છે કે આ પૂરતા પ્રમાણમાં સારું છે.
06.50 હું તેને હંમેશા બદલી કરી શકુ છું નહી તો ચેનલ યાદી પર જવા માટે હું અહીં માઉસને જમણું ક્લિક કરું છું અને 'Flatten image' અથવા 'Merge visible layers' લખું છું.
07.01 ત્યારબાદ તમામ ફેરફારો કાયમી થાય છે.
07.03 શિવાય કે જો હું અહીં હિસ્ટ્રીમાં જાવ છું અને પાછળ જઈને હિસ્ટ્રી અનડૂ કરું છું.
07.10 પણ આપણે તે પછીથી આવરી લેશું.
07.13 આગળનું પગલું છે Resizing.
07.16 I will click on the Image menu & select Scale Image option.
07.27 Here I will just type in 800 pixels.


07.32 And I get the value for the height automatically.
07.36 When I unlock this link here, I could distort the image while re-sizing it.


07.44 Interpolation
07.45 I think I will choose Cubic. I found that the highest layer here gives some art effects with brick buildings. Its strange and I will have to check that out.
08.02 Now, Click on Scale
08.04 And we’ll look at the result
08.08 Shift + Ctrl + E gets us the whole image
08.13 And when I press 1, I get 100% zoom.
08.19 Now we can look around in the image to see if we have any really disturbing or distracting stuff. But I personally think it worked out well.
08.32 Next step is Sharpening.
08.35 My lens is quite good and my camera too. But we have manipulated the image. So it has to be sharpened a bit.
08.49 I will select Filters
08.53 and click on Enhance and here is Sharpening. I could also use the Unsharp mask which is very powerful sharpening tool. But for now, Sharpening is enough.
09.06 This tool has basically only one option which is the sharpness slider. It can be adjusted and its enough for such an image.
09.16 This is the unsharpened image and when I drag this slider, the image gets sharpened more and more. You get a very funny effect if you slide it too far.
09.31 I think for this image this value is good.


09.38 The hair looks clearer now but here you can see some blending or distortion.
09.46 So we will slide it down and this is better.
09.52 I would like to go for soft effects rather than have any distortion in the image.


10.00 They are the proof that you have manipulated the image.
10.06 So lets look at the result.
10.09 It looks quite good.


10.11 And now the last step is Saving this image.
10.15 I will go to File and click on Save As and just change the original file extension ‘tif’ to ‘jpg’
10.29 and Click on the Save button.
10.32 I get a warning that the JPEG can't handle images with multiple layers. Ok. So we have to export them.
10.44 I think 85%is a good standard value for this image.
10.53 So I have saved this image as JPEG image here.
11.01 You can look at it in full screen.
11.04 This is it.The first tutorial of Meet the GIMP. In future tutorials, I will cover topics like how to set up GIMP, how to draw, convert, etc. and tools and many more.
11.17 If you want to send a comment, please write to info@meetthegimp.org
11.25 More information is available at http://meetthegimp.org


11.31 I would like to hear from you. Tell me what you liked, what I could have made better, what you want to see in the future.
11.41 This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Ranjana