Scilab/C2/Plotting-2D-graphs/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:00, 18 November 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00.05 એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું
00.10 સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે
00.16 કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ...
00.25 હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો
00.28 આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ
00.34 આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ
00.40 linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે.
00.46 ઉદાહરણ તરીકે
00.49 x5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે
00.57 એજ રીતે y5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે
01.08 linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે
01.14 આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું
01.19 આ મેટલેબ ની સમાન છે. Plot x,y
01.26 જે x વિરુદ્ધ y નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો
01.32 નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને xset ફંક્શન,
01.39 વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ xset ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો enter દબાવો.
01.51 તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે window અને 1.
02.03 આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે
02.07 સાય્લેબ માટે plot 2d2d ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે
02.14 જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વિરુદ્ધ y નો ગ્રાફ બનાવે છે
02.27 નોંધ લો કે અહીં style કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે
02.32 style આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે
02.36 style નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે
02.44 style ની મૂળભૂત વેલ્યુ 1 છે
02.46 નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ
02.52 સાથેજ આપણે x અને y ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો,
03.08 આપણી પાસે 1 થી 10 શરુ થતી x ધરી અને 1 થી 20 ની y ધરી છે
03.15 rect આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax
03.25 ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ
03.28 ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ.
03.38 હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો.
03.45 તમે જોશો કે ગ્રાફ x ધરી પર x લેબલ, y ધરી પર y અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક my title છે.
03.59 તમે આલેખનું શીર્ષક અને ધરીને 3 શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું xtitle,
04.09 આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે.
04.12 હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ enter
04.19 હવે તમે જુઓ છો કે x ધરીનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે.
04.27 clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો.
04.37 તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે.
04.42 હું આ વિન્ડો બંધ કરીશ


04.44 કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, x data નો એક સેટ અને y data નાં બે સેટ.
04.52 ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ
04.57 linspace આદેશ વાપરીને આપણે x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યિત કરીશું
05.03 ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ
05.05 y1 = x^2
05.08 x વિરુદ્ધ y1 આલેખો
05.10 બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો
05.12 y2 = 2*x^2
05.15 x વિરુદ્ધ y2' આલેખો
05.19 આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું
05.23 વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના "o-" અને "+-" આદેશો પસાર કર્યા છે
05.33 આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી


05.37 તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે
05.41 હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.


05.49 તમે ગ્રાફ જુઓ છો
05.52 કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ?
05.57 આ મેળવી શકાવાય છે legend આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો
06.09 "o-" વળાંક ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" વળાંક ફંક્શન y2=2*x^2 રજુ કરે છે
06.20 હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ
06.23 હું હવે plot2d ડેમો અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ
06.28 સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે plot2d નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે.
06.40 Graphics પર ક્લિક કરો, plot2d_3d plots ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક demo પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ.
06.54 તમે એક ડેમો ગ્રાફ જોશો
06.56 અહીં view code બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે.
07.02 આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે
07.08 એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે
07.12 ચાલો ટર્મિનલ પર જઈએ.
07.16 અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની ડેમો ડાયરેકત્રીમાં છું
07.22 આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે.
07.28 ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો
07.37 ત્યારબાદ આપણે 2d_3d_plots ડાયરેકત્રી પસંદ કરીશું અને enter દબાવીશું sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો
07.55 આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું.
08.00 વધુ plot2d.dem.sce ટાઈપ કરો અને enter દબાવો
08.12 plot2d ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો
08.18 હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ
08.26 સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો
08.30 ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ
08.33 subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે
08.38 આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં 2D ગ્રાફ આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું
08.43 ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ
08.59 હું આ વિન્ડો બંધ કરીશ
09.01 subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે.
09.11 ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે
09.16 હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ
09.25 સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો
09.29 મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે
09.33 ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાવ export to પસંદ કરો
09.40 તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો
10.59 હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save ક્લિક કરીશ
10.05 ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ
10.12 સાયલેબમાં Plotting પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે
10.16 સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે
10.20 સાય્લેબ લીંક જોતા રહો
10.23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10.29 આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10.33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali