Java/C2/Arithmetic-Operations/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 14 November 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00:01 'જાવા માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે

Addition

Subtraction

Multiplication

Division અને

તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.

00:16 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10,

JDK 1.6 અને

Eclipse 3.7 ઉપયોગ કરી રહ્યા છીએ.

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ.
00:28 અને તમને Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ.
00:32 જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ.
00:42 અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે


  • plus સિમ્બોલ સરવાળા માટે
  • minus બાદબાકી માટે
  • asterisk ગુણાકાર માટે
  • અને slash ભાગાકાર માટે
00:54 આપણે તે દરેકને વિગતવાર જોઈશું.
01:05 અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે.
01:10 આપણે Arithmetic Operations નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે.
01:17 ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ.
01:22 int x = 5;
01:26 'int y = 10;

int result


01:35 x અને y ઓપરેન્ડ્સ હશે result ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે.
01:41 ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. Result= x+y; system. out. println ' કૌસમાં, result
02:10 Control S સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે control F11 ડબાઓ.
02:17 આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે.
02:24 હવે ચાલો વેલ્યુઝ બદલીએ. x=75,y = 15
02:37 Save કરો. Run કરો.
02:42 આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે.
02:48 હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. 'y = -25.
02:57 Save Run.
03:02 આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે.
03:10 હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. 'y = 5 અને x+y ને x-y થી બદલો.
03:25 Save કરો Run કરો.
03:32 આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે.
03:38 હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ. minus ને asterisk સાથે બદલો.
03:46 Save અને Run કરો.
03:52 આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ.
03:58 હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો.
04:07 Save અને Run કરો.
04:13 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે.
04:18 Now let us see what happens when the expected result is a decimal point number.
04:24 Change 5 to 10
04:28 The result must be 7.5.
04:30 So let us change the result to a float.
04:43 Save it Run.
04:50 Note that although the expected result is 7.5, we get output as 7.0
04:57 This is because both the operands involved in the division are integers.
05:01 Let us change y to a float. y=10f
05:15 Save Run.
05:21 Now we can see that the result is as expected.


05:24 Keep in mind that when the expected result is a float, one of the operands must be a float to get the expected output.
05:32 Now let us see what happens when there is more than one operator.Remove all the operands
05:48 int result= 8+4-2. Save it ,run
06:09 As we can see, the output is as expected.
06:12 Now Change minus to a slash


06:19 Now the output would be 6 if the addition is done before division.


06:25 Or it would be 10 if division is done before addition.


06:30 Let us Run and see the output.


06:38 As we can see, the output is 10 and the division is done before addition. This is because the division operator has more precedence than the addition operator.


06:50 In such situations, if we need to override the precedence, we use parentheses.
07:04 By adding parentheses, we instruct Java to do the addition before the division.


07:10 Let us run the file now.


07:15 As we can see, addition has been performed first and the output is 6 as expected.


07:22 As a rule, keep in mind to use parentheses when the order of operations is not clear.
07:36 This brings us to the end of this tutorial.
07:40 we have learnt
07:41 How to perform basic mathematical operations in Java.
07:44 operator precedence, and,
07:45 How to override it.
07:49 As an assignment for this tutorial Find out what is meant by the modulo operator and what it does.
07:57 To know more about the Spoken Tutorial project, watch the video available at the following link,
08:02 It summarizes the project.
08:05 If you do not have good bandwidth you can download and watch it
08:10 The Spoken Tutorial Team.
08:12 Conducts workshops using spoken tutorials
08:14 Gives certificates to those who pass an online test.
08:18 For more details, please write to spoken HYPHEN tutorial DOT org.
08:24 The Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project .
08:29 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
08:35 More information on this Mission is available at the following link spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:39 This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble