Java/C2/Primitive-type-conversions/Gujarati
From Script | Spoken-Tutorial
Time' | Narration |
00:01 | જાવામાં ટાઇપ કનવરઝન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:08 | * એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું. |
00:13 | * અહીં બે પ્રકારના કન્વર્ઝન છે, જેમના નામ છે: ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન અને |
00:18 | * સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું |
00:23 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ,
|
00:33 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે.
|
00:38 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:47 | ટાઇપ કન્વર્ઝન નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું.
|
00:53 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
|
00:55 | Eclipse પર જાઓ. |
01:02 | અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
|
01:07 | મેં TypeConversion નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
|
01:13 | હવે ચાલો થોડા વેરીયેબલો બનાવીએ. |
01:19 | int a ઇકવલ ટુ5
float b b ઇકવલ ટુ a
|
01:33 | મેં બે વેરિયેબલ બનાવ્યા છે. a જે ઇનટીજર છે છે અને b જે ફ્લોટ છે.
|
01:39 | હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું.
|
01:43 | ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે.
|
01:48 | System dot out dot println b '
|
01:58 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
02:07 | આપણે જોશું કે ઇનટીજર 5 હવે ફ્લોટ 5 .0 માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
|
02:13 | આ પ્રકારનું કન્વર્ઝન ઈમ્પલીસીટ કન્વર્ઝન કહેવામાં આવે છે.
|
02:17 | નામ પ્રમાણે, વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે.
|
02:24 | હવે ચાલો સમાન પદ્ધતિનો ઉપયોગ કરી float ને int માં કન્વર્ટ કરીએ. |
02:30 | 5 રદ કરો , float b ઇકવલ ટુ 2.5f લખો, ચાલો b ને a માં સંગ્રહીયે અને a ની વેલ્યુ પ્રિન્ટ કરો. |
02:50 | ફાઈલ સંગ્રહો.
|
02:56 | આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે.
|
03:00 | એરર મેસેજ છે, Type mismatch: cannot convert from float to int |
03:06 | એનો અર્થ છે કે ઈમ્પલીસીટ કન્વર્ઝન માત્ર int થી float માં શક્ય છે પરંતુ બીજા અન્ય માર્ગમાં નહી. |
03:13 | float થી int માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે.
|
03:17 | ચાલો જોઈએ એ કેવી રીતે કરવું. |
03:23 | આપણે તે વેરિયેબલ પહેલા, કૌંસ માં int નો ઉપયોગ કરી કરીશું. |
03:34 | આ સ્ટેટમેન્ટ કહે છે કે વેરિયેબલ b ના ડેટા int માં ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે અને અને a માં સંગ્રહિત થાય છે. |
03:43 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ, float વેલ્યુ int માં કન્વર્ટ કરવામાં આવી છે.
|
03:56 | પરંતુ ડેટા ટાઇપ બંધબેસાડવા માટે, ડેટા તે અનુસાર બદલવામાં આવ્યા છે. |
04:01 | એક્સપ્લિક્ટ કન્વર્ઝન ડેટાને int થી float માં કન્વર્ટ કરવા માટે પણ વાપરી શકાય છે. |
04:07 | ચાલો અગાઉના ઉદાહરણનો પ્રયાસ કરીએ. |
04:10 | int a =5, float b, b = float a |
04:32 | System.out.println(b); |
04:36 | આપણે ઈન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે એક્સપ્લિક્ટ કન્વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છીએ. |
04:42 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
|
04:51 | આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે.
|
04:58 | ચાલો જોઈએ શું થાય છે જયારે આપણે character ને integer માં કન્વર્ટ કરીએ છીએ. |
05:06 | int a, char c ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં 'm';
' |
05:24 | a ઇકવલ ટુ '(int) c |
05:32 | System dot out dot println ' a. |
05:36 | આપણે કેરેક્ટર m ને ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. |
05:43 | સંગ્રહ કરો અને રન કરો. |
05:53 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે m ની આસ્કી વેલ્યુ છે.
|
05:58 | એનો અર્થ છે, જયારે char int માં કન્વર્ટ થાય છે, તો એની આસ્કી વેલ્યુ સંગ્રહ થાય છે. |
06:03 | ચાલો આ ડીજીટ સાથે પ્રયાસ કરીએ. |
06:06 | char c = ડીજીટ 5 |
06:11 | સંગ્રહ કરો અને રન કરો. |
06:18 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 53 છે જે 5 ની આસ્કી વેલ્યુ છે. |
06:24 | તે નંબર 5 નથી.
|
06:26 | નંબર મેળવવા માટે, આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરવું પડશે અને ઈન્ટીજરમાં કન્વર્ટ કરો. |
06:31 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
06:33 | મેઈન ફન્કશન સાફ કરો. |
06:38 | ટાઇપ કરો,
|
06:40 | String sHeight એટલે કે, ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર 6 |
06:58 | int h ઇકવલ ટુ, એક્સપ્લિક્ટ કન્વર્ઝન, int of sHeight અને |
07:11 | System dot out dot println h ફાઈલ સંગ્રહો. |
07:27 | મેં વેલ્યુ 6 સાથે સ્ટ્રીંગ વેરિયેબલ બનાવેલ છે અને હું ઈન્ટીજરમાં બદલવા માટે પ્રયાસ કરી રહ્યી છું પરંતુ આપણે જોઈએ છીએ કે અહીં એરર છે. |
07:37 | અને એરર મેસેજ છે, Cannot cast from String to int. |
07:42 | આનો અર્થ છે, સ્ટ્રીંગ કન્વર્ટ કરવા માટે આપણે ઈમ્પ્લીસિત અથવા એક્સ્પ્લીસિત કન્વર્ઝનનો ઉપયોગ ન કરી શકીએ. |
07:48 | તે અન્ય પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. ચાલો તેનો ઉપયોગ કરીએ. |
07:58 | int sHeight રદ કરો અને ટાઇપ કરો, Integer dot parseInt sHeight '. |
08:21 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
08:29 | આપણે જોશું કે વેલ્યુ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ થઇ છે. |
08:35 | આ કરવા માટે આપણે ઈન્ટીજર મોડ્યુલની parseInt મેથડનો ઉપયોગ કરીશું. |
08:41 | હવે ચાલો જોઈએ કે શું થશે જો ત્યાં એક કરતા વધુ ડીજીટ હોય જેમ કે 6543. |
08:49 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
08:55 | આપણે જોશું કે ફરીથી નંબર ધરાવતી સ્ટ્રિંગ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવી છે. |
09:03 | હવે ચાલો જોઈએ શું થશે જો સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે. |
09:10 | 6543 ને 65.43 માં બદલો. તેથી આપણી પાસે સ્ટ્રીંગમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે અને આપણે એ ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ. |
09:22 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
09:31 | આપણે જોશું કે એક એરર છે. કારણ કે, આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગને ઈન્ટીજરમાં કન્વર્ટ કરી શકતા નથી. |
09:41 | આપણે તેને ફ્લોટમાં કન્વર્ટ કરવું પડશે. ચાલો જોઈએ એ કેવી રીતે કરવું; |
09:45 | પ્રથમ ડેટા ટાઇપ, ફ્લોટ હોવી જોઈએ. |
09:51 | બીજું આપણે float.parsefloat નો ઉપયોગ કરીશું. |
10:07 | આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ને વાસ્તવિક ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવા માટે આપણે float ક્લાસની Parsefloat મેથડનો ઉપયોગ કરી રહ્યા છીએ. |
10:18 | ફાઇલ સંગ્રહો અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવામાં આવેલ છે. |
10:33 | અને આ પ્રમાણે આપણે ઈમ્પ્લીસીટ અને એક્સપ્લીસિટ કન્વર્ઝન અને સ્ટ્રીંગને નંબરમાં કન્વર્ટ કરીએ છીએ. |
10:45 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડેટાને એક ટાઇપથી બીજી ટાઇપમાં કેવી રીતે કન્વર્ટ કરવું. |
10:54 | ઈમ્પ્લીસીટ અને એક્સ્પ્લીસીટ કન્વર્ઝન શું છે. |
10:57 | અને સ્ટ્રીંગને નંબરમાં કેવી રીતે કન્વર્ટ કરવું. |
11:01 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે,Integer.toString અને Float.toString વિશે વાંચો. |
11:07 | અને શોધો કે તેઓ શું કરે છે? |
11:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ., |
11:20 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:23 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:31 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:34 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:40 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:44 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:50 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-intro |
11:55 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |