Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 30 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 online train booking પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે irctc પરથી ટીકીટ પસંદ કરવી.
00:13 મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું.
00:19 વપરાશકર્તા માહિતી દાખલ કરવી અને ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ નક્કી કરવી.
00:24 સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ કેવી રીતે ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ.
00:32 એક ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ;
00:36 ATM કાર્ડ સાથે તમારું બેંક ખાતું
00:39 ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું,
00:43 તમારું ક્રેડીટ કાર્ડ અને અલબત્ત ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર
00:48 જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે;
00:50 મારી પાસે ICICI એટીએમ કાર્ડ છે સાથે જ તે એક વિઝા ડેબીટ કાર્ડ છે..
00:56 તો ચાલો હવે ટીકીટ ખરીદી કરીએ.
00:59 યુઝરનામ હું kannan અંડરસ્કોર Mou ટાઈપ કરીશ, Password હું અહીં લોગીન કરીશ.
01:12 માની લો કે મને મુંબઈથી જવું છે. તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું SURA ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં.
01:26 તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું.
01:28 નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ BCT છે અને સુરત માટે ST છે.
01:35 ભવિષ્યમાં હું સીધે સીધું BCT અને ST ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને BCT ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો.
01:47 તારીખ ચાલો હું ૨૩મી ડીસેમ્બર પસંદ કરું, ચાલો હું બચેલને પસંદ કરું જે ઈ-ટીકીટ અને જનરલ છે.
01:55 હું ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે;
01:59 તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ;
02:02 ચાલો હું સ્થળ શોધું, જમણી બાજુ ટ્રેઈનનાં નામની સ્લાઈડ છે અને આ જુઓ.
02:08 મને ઘણી બધી ટ્રેઇનો મળી છે. ચાલો હું ફોન્ટ માપ સેજ નાનું કરું.
02:11 જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ,
02:15 માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક 12935 થી જવા માંગું છું.
02:19 તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી... two s'
02:24 ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે.
02:29 તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી. હું તેને બૂક કરવા માંગું છે.
02:34 તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે જનાર સ્ટેશન જે મેં પસંદ કર્યું છે તે આપેલ માર્ગ પર હયાત નથી આમાંથી કોઈ એકને પસંદ કરો.
02:44 તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું. ચાલો હું જઈને આને બૂક કરું.
02:57 ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા, ઉંમર-૫૩, પુરુષ, બર્થ પસંદગી - માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું.
03:12 તો તે આપણને વરિષ્ઠ નાગરિકનું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે યાત્રીની ઉંમર ૬૦ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ હું okay કહીશ.
03:22 અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે યાત્રીની ઉંમર ૫૮ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ.
03:31 આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે..
03:39 વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે. તો ચાલો હું પાછી male, window seat પર જાઉં.
03;45 ચાલો મને આ તમામ માટે ચિંતા ના કરતા ફક્ત આ ઈમેજ E37745A ને દાખલ કરવું પડશે.
03:58 ચાલો go દબાવો. આ માહિતી આપે છે ok અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે.
04:11 હવે મને ચુકવણી કરવી પડશે, ચાલો હું આ ક્લિક કરું હું આમાંનાં કયા પણ ભાગને ધરાવી શકું છું,
04:22 હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું, હું ડેબીટ કાર્ડ, રોકડ કાર્ડ વગેરેને વાપરી શકું છું.
04:29 તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાવાય તેને ધ્યાનમાં રાખી, હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું.
04:38 ને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે, દુર્ભાગ્યવશ ICICI કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી.
04:46 પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો.
04:53 અહીં ક્લિક કરો. તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે આપેલ બેંકનાં વિઝા / માસ્ટર ડેબીટ કાર્ડને આજની તારીખે ઓનલાઈન વ્યવહાર માટે વાપરી શકાવાય છે.
05:09 તો ICICI બેંક અહીં યાદીમાં છે. તો ચાલો હું આ બંધ કરું, ચાલો હું આમાંના કોઈને પસંદ કરું.
05:16 હું આ વિઝા માસ્ટર પસંદ કરીશ, તો કાર્ડ પ્રકાર વિઝા છે.
05:23 હું તમને મારી પાસેનાં ATM કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી.
05:27 તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી CVV ક્રમાંક.
05:39 જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો.
05:44 આગળ તમારી સહી છે, આ માહિતી દાખલ કર્યા બાદ મને buy બટનને દબાવવું પડે છે.
05:52 ચાલો હું તે કરું. મને ICICI બેંક તરફથી આપેલ મેસેજ મળે છે.
05:57 મને વેલીડીટી તારીખ, જન્મ તારીખ અને ત્યારબાદ મારો ATM પીન ક્રમાંક નાખવાની જરૂર છે.
06:04 આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે.
06:09 ચાલો હું આને મોટું કરું જેથી કરીને તમે જોઈ શકો કે આ શું છે.
06:14 હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે, જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે.
06:26 હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું, મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રહે એ માટે સરળ અને બીજા માટે એટલું સરળ ન હોવું જોઈએ.
06:36 મને તે બે વખત ટાઈપ કરવું પડે છે. આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે. આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે.
06:45 યાદ રાખો તમને આ પાસવર્ડ ફક્ત એક વાર બનાવવો પડે છે. હવે પછીથી ડેબીટ કાર્ડની ચોકસાઈ માટે તમે આ પાસવર્ડ તેની સાથે વાપરશો ચાલો હું આ સબમિટ કરું.
07:00 મને મેસેજ મળે છે Congratulations!the ticket has been booked.
07:06 નોંધ લો કે એ સાથે જ ટીકીટને લગતી તમામ માહિતી PNR ક્રમાંક સહીત અપાયી છે.
07:13 જે આપણને એ જોવા માટે ફોલોવ અપ કરવું પડશે કે આપણી મુસાફરી ચાલુ થાય એ પહેલા આપણી વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થઇ છે કે નહી.
07:21 હવે આપણે IRCTC દ્વારા મોકલાયેલ સ્વયંચાલિત ઈ-મેઈલ માટે જોઈ રહ્યા છીએ ટીકીટ માહિતી અહીં છે.
07:29 જો તમે ચાહો તો આપણે પ્રીંટ આઉટ લઇ શકીએ છીએ ચાલો સ્લાઈડ પર પાછા જઇએ.
07:36 હું સ્લાઈડ પર પાછી આવી છું આગળ શું કરવું છે?
07:39 તમે ટીકીટનો પ્રીંટ આઉટ લઇ શકો છો.
07:42 તમે મુસાફરી કરો એ પહેલા વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થવી જોઈએ.
07:47 જયારે વેઇટ યાદી સારા પ્રમાણમાં હોય ત્યારે પ્રીંટ આઉટ લેવાય છે.
07:51 તમને ફરીથી તેને પ્રીંટ કરવાની જરૂર નથી.
07:53 જો ટીકીટ પહેલાથી કન્ફર્મ થઇ છે તો કોઈપણ મુશ્કેલીઓ નથી.
07:58 મેં આ ટ્યુટોરીયલમાં બતાવેલ પ્રક્રિયા કેટલી સામાન્ય છે.
08:03 જુદા જુદા ATM કાર્ડોમાં થોડાક ફેરફારો હોઈ શકે છે.
08:07 ક્રેડીટ કાર્ડ માટે પદ્ધતિ સમાન છે, ઓનલાઈન બેંક વ્યવહાર સમાન છે.
08:14 પરંતુ સમગ્ર પ્રક્રિયા તમામ પદ્ધતિઓમાં એકસરખી છે.
08:20 ખાતાની માહિતી પર કાર્ડને દાખલ કરવું
08:23 પાસવર્ડને દાખલ કરવા માટે તમને કામચલાઉ કોડની જરૂર છે જે તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો છે.
08:31 આગળનો પ્રશ્ન એ છે કે ઈ-ટીકીટ ખરીદવી જોઈએ કે આઈ-ટીકીટ.
08:36 પહેલા આપણે ઈ-ટીકીટ થી શરૂઆત કરીએ આપણે આને છેલ્લી પળે પણ ખરીદી શકીએ છીએ.
08:41 આપણને પ્રીન્ટર અથવા સ્માર્ટ ફોનની જરૂર રહે છે તેમ છતાં તેને ગુમાવવાં વિશે ચિંતા ન કરો.
08:48 જો તમે તે ખોવી દો છો, આપણી પાસે હંમેશાં બીજા પ્રીંટ આઉટનો વિકલ્પ છે.
08:51 તમને મુસાફરી કરતી વેળાએ ઓળખ પુરાવાની જરૂર રહેશે જયારે કે,
08:55 આઈ-ટીકીટ નાં કિસ્સામાં તમને તે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે અલબત્ત તમને આ માટે લગભગ રૂ.-૫૦ ચુકવવા પડે છે.
09:03 તમારી પાસે ટપાલ પહોંચ માટે ૨-૩ દિવસો હોવા જોઈએ પહોંચ તમામ શહેરો અને ગામડાંઓ માટે ઉપલબ્ધ નથી.
09:11 રદ કરવું તે ફક્ત ટીકીટ ગલ્લાં પર જ થઇ શકે છે.
09:15 અલબત્ત તમને ઓળખ પુરાવાની જરૂર રહેતી નથી જો તમે આઈ-ટીકીટ સાથે મુસાફરી કરો છો.
09:21 ઓળખ પુરાવો શું છે?
09:22 સરકારે જારી કરેલ કોઈપણ ફોટો ધરાવતો કાર્ડ તે હોઈ શકે છે એક;
09:26 પેન કાર્ડ
09:27 ચુંટણી કાર્ડ
09:28 ડ્રાઇવિંગ લાયસન્સ
09:29 અથવા કે એક પાસપોર્ટ તે આમાંનું કોઈપણ હોઈ શકે છે.
09:33 મેં હવે વેબસાઈટ ખોલી છે. તે દર્શાવે છે કે, ફોટોગ્રાફ ધરાવતું આમાંનાં કોઈપણ એકને સાથે લઇ જવું જોઈએ.
09:41 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ, અહીં રાહત દર ઉપલબ્ધ છે.
09:46 અંદરની યાદી અહીં અપાયી છે. ચાલો હવે આ સાઈટનો સંદર્ભ લઈએ.
09:55 હું સ્લાઈડ પર પાછી આવી છું, વરિષ્ઠ નાગરિકોને આશરે ૪૦% છૂટ મળે છે.
10:01 વરિષ્ઠ નાગરિક કોણ છે? પુરુષ તે ૬૦ વર્ષનો કે તેથી વધારે છે સ્ત્રી માટે તે ૫૮ કે તેથી વધારે છે.
10:09 મુસાફરી કરતી વેળાએ કોઈપણ રાહત માટે આપણને ઓળખ પુરાવાની જરૂર રહે છે.
10:15 મુસાફરી કરતી વેળાએ શું લઇ જવું જોઈએ, જો તમે ઈ-ટીકીટ બૂક કરો છો તો તમારી ટીકીટનો કોઈપણ એક પુરાવો અને ઈ-કોપી તમારા સ્માર્ટ ફોનમાં અથવા ટીકીટનો એક પ્રીંટ આઉટ અને એક ઓળખ કાર્ડ અથવા આઈ-ટીકીટ લો.
10:32 આઈ-ટીકીટ' નાં સંદર્ભમાં જેવું કે પહેલાં બતાવ્યું હતું, ઓળખ પુરાવાંની જરૂર નથી.
10:37 તમારી માટે મારી પાસે નીચે આપેલ ઉપયોગી ટીપ્સ છે.
10:40 કૃપા કરી આગોતર બૂક કરો. મુસાફરી કરવાની શક્યતા ઓછી હોય તો પણ બૂક કરો.
10:46 તમે હંમેશાં ટીકીટને રદ્દ કરી શકો છો તમે અમુક પૈસા ગુમાવશો જો તમે રદ્દ કરશો તેમ છતાં
10:51 ટીકીટ જ ન હોવી એ કરતાં આ વધારે સારું છે
10:55 અંતિમ પળે તમે ટીકીટ ખરીદી શકતા નથી.
10:58 ત્યારે બૂક કરો જયારે IRCTC વેબસાઈટ ઝડપી હોય છે સામાન્ય રીતે મધ્ય બપોરે અથવા મોડી રાત્રે કદાચિત ઝડપી હોય છે.
11:07 જો તમે કરી શકો તો સવાર ૮ થી ૧૦ ને ટાળવાનો પ્રયાસ કરો.
11:11 આગળનાં ટ્યુટોરીયલમાં આપણે ચર્ચા કરીશું IRCTC મારફતે બૂક થયેલી ટીકીટોની કેવી રીતે ગોઠવણી કરવી.
11:18 પાસ બુકિંગ કેવી રીતે જોવું.
11:21 PNR સ્થિતિ કેવી રીતે તપાસ કરવી.
11:23 અને ટીકીટને રદ્દ કેવી રીતે કરવી..
11:25 હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ.
11:28 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
11:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
11:38 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:45 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:48 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:51 વધુ વિગત માટે, sptutmail@gmail.com પર સંપર્ક કરો.
11:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:05 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro
12:14 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12:16 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana