Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:58, 30 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 online train booking પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે irctc પરથી ટીકીટ પસંદ કરવી.
00:13 મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું.
00:19 વપરાશકર્તા માહિતી દાખલ કરવી અને ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ નક્કી કરવી.
00:24 સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ કેવી રીતે ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ.
00:32 એક ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ;
00:36 ATM કાર્ડ સાથે તમારું બેંક ખાતું
00:39 ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું,
00:43 તમારું ક્રેડીટ કાર્ડ અને અલબત્ત ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર
00:48 જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે;
00:50 મારી પાસે ICICI એટીએમ કાર્ડ છે સાથે જ તે એક વિઝા ડેબીટ કાર્ડ છે..
00:56 તો ચાલો હવે ટીકીટ ખરીદી કરીએ.
00:59 યુઝરનામ હું kannan અંડરસ્કોર Mou ટાઈપ કરીશ, Password હું અહીં લોગીન કરીશ.
01:12 માની લો કે મને મુંબઈથી જવું છે. તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું SURA ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં.
01:26 તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું.
01:28 નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ BCT છે અને સુરત માટે ST છે.
01:35 ભવિષ્યમાં હું સીધે સીધું BCT અને ST ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને BCT ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો.
01:47 તારીખ ચાલો હું ૨૩મી ડીસેમ્બર પસંદ કરું, ચાલો હું બચેલને પસંદ કરું જે ઈ-ટીકીટ અને જનરલ છે.
01:55 હું ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે;
01:59 તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ;
02:02 ચાલો હું સ્થળ શોધું, જમણી બાજુ ટ્રેઈનનાં નામની સ્લાઈડ છે અને આ જુઓ.
02:08 મને ઘણી બધી ટ્રેઇનો મળી છે. ચાલો હું ફોન્ટ માપ સેજ નાનું કરું.
02:11 જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ,
02:15 માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક 12935 થી જવા માંગું છું.
02:19 તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી... two s'
02:24 ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે.
02:29 તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી. હું તેને બૂક કરવા માંગું છે.
02:34 તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે જનાર સ્ટેશન જે મેં પસંદ કર્યું છે તે આપેલ માર્ગ પર હયાત નથી આમાંથી કોઈ એકને પસંદ કરો.
02:44 તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું. ચાલો હું જઈને આને બૂક કરું.
02:57 ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા, ઉંમર-૫૩, પુરુષ, બર્થ પસંદગી - માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું.
03:12 તો તે આપણને વરિષ્ઠ નાગરિકનું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે યાત્રીની ઉંમર ૬૦ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ હું okay કહીશ.
03:22 અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે યાત્રીની ઉંમર ૫૮ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ.
03:31 આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે..
03:39 વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે. તો ચાલો હું પાછી male, window seat પર જાઉં.
03;45 ચાલો મને આ તમામ માટે ચિંતા ના કરતા ફક્ત આ ઈમેજ E37745A ને દાખલ કરવું પડશે.
03:58 ચાલો go દબાવો. આ માહિતી આપે છે ok અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે.
04:11 હવે મને ચુકવણી કરવી પડશે, ચાલો હું આ ક્લિક કરું હું આમાંનાં કયા પણ ભાગને ધરાવી શકું છું,
04:22 હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું, હું ડેબીટ કાર્ડ, રોકડ કાર્ડ વગેરેને વાપરી શકું છું.
04:29 તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાવાય તેને ધ્યાનમાં રાખી, હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું.
04:38 ને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે, દુર્ભાગ્યવશ ICICI કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી.
04:46 પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો.
04:53 અહીં ક્લિક કરો. તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે આપેલ બેંકનાં વિઝા / માસ્ટર ડેબીટ કાર્ડને આજની તારીખે ઓનલાઈન વ્યવહાર માટે વાપરી શકાવાય છે.
05:09 તો ICICI બેંક અહીં યાદીમાં છે. તો ચાલો હું આ બંધ કરું, ચાલો હું આમાંના કોઈને પસંદ કરું.
05:16 હું આ વિઝા માસ્ટર પસંદ કરીશ, તો કાર્ડ પ્રકાર વિઝા છે.
05:23 હું તમને મારી પાસેનાં ATM કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી.
05:27 તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી CVV ક્રમાંક.
05:39 જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો.
05:44 આગળ તમારી સહી છે, આ માહિતી દાખલ કર્યા બાદ મને buy બટનને દબાવવું પડે છે.
05:52 ચાલો હું તે કરું. મને ICICI બેંક તરફથી આપેલ મેસેજ મળે છે.
05:57 મને વેલીડીટી તારીખ, જન્મ તારીખ અને ત્યારબાદ મારો ATM પીન ક્રમાંક નાખવાની જરૂર છે.
06:04 આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે.
06:09 ચાલો હું આને મોટું કરું જેથી કરીને તમે જોઈ શકો કે આ શું છે.
06:14 હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે, જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે.
06:26 હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું, મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રહે એ માટે સરળ અને બીજા માટે એટલું સરળ ન હોવું જોઈએ.
06:36 મને તે બે વખત ટાઈપ કરવું પડે છે. આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે. આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે.
06:45 Remember you have to create this password only once. from now on you will use this password with your debit card to confirm it let me submit .
07:00 I will get the message Comgratulations!the ticket has been booked.
07:06 Note that all the information about the ticket are also given including the PNR number.
07:13 Which we will have to follow up to see whether our wait listed ticket is confirmed before we begin the journey.
07:21 We are now looking at the automated email sent by IRCTC the ticket details are here.
07:29 We can take a print out if you wish let us go back to the slides.
07:36 I have come back to the slides what to do next?
07:39 You can take a print out of the ticket .
07:42 Wait listed ticket has to get confirmed before you travel.
07:47 The print out taken while wait listed is good enough.
07:51 You don't have to print it again.
07:53 If the ticket is already confirmed their are no difficulties.
07:58 How general is the procedure that i have shown in this tutorial.
08:03 There could be minor variations in different ATM cards.
08:07 The method is similar for credit card, online bank transaction is similar.
08:14 But the overall procedure is identical in all the methods .
08:20 To enter card on account information
08:23 To enter the pasword some need a temporary code.sent to your mobile phone.
08:31 The next question is should one buy E-ticket or I-ticket.
08:36 First we will begin with E-ticket one can buy this at the last minute also.
08:41 One needs a printer or a smart phone however no worry about losing it.
08:48 If you lose it, we can always another print out.
08:51 You need identity proof at the time of travel however,
08:55 In case of I-Ticket it will be sent by a courier of course you have to pay for this about Rs-50.
09:03 You should have 2-3 days for postal delivery The delivery is not available for all towns and villages.
09:11 The cancellation can be done at ticket counters only.
09:15 OF course you don't need an identity proof if you travel with an I-ticket.
09:21 What is an identity proof ?
09:22 Any government issued card with photo it could be an;
09:26 Pan card
09:27 Election card
09:28 Driving license
09:29 or a passport it could be any of these .
09:33 I have now opened a website. That explains it, one of these with your photograph has to be carry.
09:41 Let us go back to the slides, There are concessional rates available.
09:46 The list inside is given here. let us visit this site now.
09:55 I have return to the slides, Senior citizens gets about40% discount.
10:01 Who is a senior citizen?Men it is' 60 years and above for women it is 58 years and above.
10:09 One needs the proof at travel time for any concession.
10:15 What to carry during travel ,if you book an E-ticket any one proof of your ticket and E-copy in your smart phone or a print out of the i-ticket and an identity card or take the i-ticket.
10:32 In case of I-Ticket as mentioned earlier, no identity proof is required.
10:37 I have the following usefull tips for you .
10:40 Please book in advance. book even if the chance of travel is small.
10:46 You can always cancel the tickets you will lose some money if you cancel however
10:51 this may be better than not having a ticket at all
10:55 You cannot buy a ticket in the last minute .
10:58 Book when the IRCTC websie is fast typically mid afternoon or late night may be fast.
11:07 Avoid 8 to 10AM if you can.
11:11 In the next tutorial we will discuss how to manage the tickets booked through IRCTC.
11:18 How to view pass booking.
11:21 How to check the PNR status.
11:23 AndHow to cancel the ticket..
11:25 I will now talk about the spoken tutorial project.
11:28 Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
11:35 It summarizes the Spoken Tutorial project
11:38 If you do not have good bandwidth, you can download and watch it
11:43 The Spoken Tutorial Project Team
11:45 Conducts workshops using spoken tutorials
11:48 Gives certificates to those who pass an online test
11:51 For more details, contact, sptutmail@gmail.com
11:56 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
12:00 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
12:05 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
12:14 We have come to the end of this tutorial
12:16 Thanks for joining. This is kannan moudgalya signing off . Goodbye

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana