Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:04, 25 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00.01 IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00.09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાની લેવડદેવડની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
00.22 કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું
00.35 ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું.
00.48 આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું.
01.13 ચાલો હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
01.20 ચાલો બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. ચાલો હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો.
01.38 તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે.
01.46 ચાલો હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed translisted too.
01.57 જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો.
02.09 આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે બહાર આવીને તેને પ્રીંટ કરશે.
02.12 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
02.17 આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું.
02.24 તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું ચાલો હું આ પસંદ કરું.
02.44 મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે કે રદ્દ માટે પસંદ કરો, તમને આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરી શકો છો.
03.07 તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો.
03.14 તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ.
03.22 હવે આ દર્શાવે છે કે તમને બરાબર ખાતરી છે કે તમે ઈ-ટીકીટને રદ્દ કરવા માંગો છો હું ઠીક છે કહીશ.
03.32 ઠીક છે આ દર્શાવે છે રદ્દ સ્થિતિની માહિતી. આ દર્શાવે છે રોકડ ૨૦ રૂપિયા કપાયા છે..
03.39 રોકડ ૮૯ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
03.46 મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે.
03.57 જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું.
04.07 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી.
04.17 તો ફરીથી હું શું કરી શકીશ કે, હું રદ્દ થયેલ હિસ્ટ્રી પર જોઈ શકું છું.
04.23 તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. Go દબાવું. આ દર્શાવે છે કે રદ્દ થયેલ PNR ની હિસ્ટ્રી રદ્દ કર્યાના આવનાર દિવસે ઉપલબ્ધ થશે ઠીક છે.
04.47 પરંતુ તે તુરંત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
04.53 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ
04.59 હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે.
05.09 It says that, Rs.69 will be refunded for the PNR given here.
05.20 I have returned to the slides. Let us go to the next slide.
05.26 Their are some useful private website for train booking.
05.30 We will see them now. I have already opened Clear trip.
05.41 Let me show you the Make my trip page. Let us see the web page of Yatra.com.
05.52 Let us go back to the slides. Let me go to the the next slides.
05.58 We will now compare IRCTC with Private website .
06.03 What are the advantages of irctc ? Not all trains are listed in private website.
06.10 Private websites are more expensive about Rs. 20.
06.15 Private website open late in the morning only a shorter time interval is available on Private website than irctc was open in 8 am private website open at 10 am.
06.29 For e.g We will now see the advantages of private websites.
06.36 Sometimes private websites are faster than irctc . The private website help book flight and also buses.
06.47 As a result all travel information can be maintained in one place.
06.52 Private website may also remember previous searches.
06.58 Personally in my case I use both irctc and private website .
07.05 I want to say a few words on the spoken tutorial project.
07.09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial.
07.17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.20 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


07.26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07.35 વધુ વિગત માટે, sptutemail@gmail.com પર સંપર્ક કરો.
07.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.45 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.51 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08.00 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble